ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) જિલ્લાઓમાં મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે...
વલસાડ : વલસાડમાં (Valsad) ઔરંગા નદીમાં (River) આવેલા પૂરની (Flood) સૌથી માઠી અસર ઔરંગા નદી પર બનાવેલા પુલની થઇ છે. વલસાડ શહેરના...
ભરૂચ: (Bharuch) વાગરા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) પડતા જનજીવન પર ભારે અસર પડી છે. વાગરાના વસ્તી ખંડાલી રોડ પર વેગનઆર કાર (Car)...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં (Dang District) છેલ્લા પાંચ દીવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં (Rain)...
નવી દિલ્હી: યુએસ (US) સ્પેસ એજન્સી (Space Agency) નાસાના (NASA) જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (James Webb Space Telescope) બ્રહ્માંડની (Universe) એક એવી...
બાંધકામ અધૂરું રાખનાર યા ખામીભર્યું બાંધકામ કરનાર બિલ્ડર/કોન્ટ્રાકટર ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે સેવામાં ખામી બદલ દોષિત ઠરી ગ્રાહકને વળતર ચૂકવવા જવાબદાર ઠરશે....
સુરત: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના લીધે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનો જે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય રાજયમાં...
નવસારી: નવસારી(Navsari)ની કાવેરી(Kaveri) – પૂર્ણા(Purna) અને અંબિકા(Ambika) નદીઓ(River)એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં...
સુરત (Surat): સુરતનાં કેબલ સ્ટેઈડ બ્રિજ(Cable stayed Bridge) પરથી એક યુવકે તાપી નદી(Tapi River)માં મોતની છલાંગ લગાવી હતી. આ યુવકે પહેલા કેબલ...
કિર્ગિસ્તાન: માનવી એમ તો પ્રકૃતિને ઘણીવાળ હળવાશમાં લેતો હોય છે. પરંતુ પ્રકૃતિ જ્યારે રોદ્ર સ્વરૂપ દેખાડે છે ત્યારે તેનાથી કોઈ બચી શકતું...
સુરત(Surat) : સુરતના કતારગામ (Katargam) અને ચોક વિસ્તારને જોડાતા ઓવર બ્રિજ (Over Bridge) નીચે સુરત મનપા (SMC) દ્વારા સંચાલિત સિટી બસને (City...
સુરત (Surat): ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ સહિત ઉકાઈના કેચમેન્ટ એરિયામાં છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ...
ઝઘડિયા : અંકલેશ્વર ઝઘડિયાના લીંભેટ ગામની એક ઘટના સામે આવી છે જ્યાં મહિલા સહિત પાંચ શખ્સોએ એક યુવકના ઘરમાં ઘૂસી મારામારી કરી...
રાજપીપળા: ઉપરવાસના સાગબારા (Sagbara) અને ડેડીયાપાડા (Dadiapada) તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના (Heavy Rain) કારણે કરજણ (Karjan) જળાશયની (Dam) સપાટી 108.52 મીટરે નોંધાઇ...
સુરત(Surat): સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ડાયમંડ (Diamond) કંપનીના (Company) ચોથા માળે આગ (Fire) લાગી હતી. કોલ મળતા જ...
ગાંધીનગર: રાજયમાં વરસાદે(Rain) કહેર મચાવ્યો છે. ભારે વરસાદ(Heavy Rain))ના પગલે નદી-નાળાં છલકાઈ ગયાં છે. ડેમ(Dam) પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. તો...
બારડોલી તાલુકાનું છેલ્લું ગામ હોવા છતાં પણ વિકાસ અને પ્રાથમિક સુવિધાની દૃષ્ટિએ વાઘેચની આગેકૂચ ગામમાં રહેતા અને પરદેશમાં રહેતા ગામના પાટીદારો ખૂટતી...
છોટાઉદેપુર: ગુજરાત (Gujarat) માં મેધતાંડવ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના (Heavy Rain) કારણે પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય...
સુરત(Surat): રાંદેર વિસ્તારમાં ચરસીઓના વધતા ત્રાસનો વધુ એક વેપારી ભોગ બન્યો હતો. ખોટી રીતે વેપારીને હેરાન કરી તેના ઘરે આવી તમાચો માર્યો...
કન્નુરઃ કેરળ(Kerala)ના કન્નુર(Kannur) જિલ્લાના પયન્નુર(Payannur)માં RSSની ઓફિસ(Office) પર બોમ્બ(Bomb) ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ હુમલા(Attack)માં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. સ્થાનિક પોલીસ...
લોકશાહીના ઓઠા હેઠળ, લોકોને છેતરીને, લોકોના મતો પડાવીને, લોકોના માલિક બનીને, લોકોના હિસાબે અને જોખમે જલસા કરતા શાસકોના હાલ જ્યારે લોકો જાગી...
વેદકાલીન કથામાં અમૃતમંથનમાંથી વિષ પણ નીકળ્યું હતું. આજે એ કથા સાથે વ્યથા વધી છે, સમુદ્રોમાં વિષ સમાન પ્રદૂષણોના વધી રહેલા પ્રમાણની. માનવસમાજ...
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું એક ગામ નામે ભાડભૂત, જ્યાં 18 વર્ષે મેળો ભરાય. મારું પ્રાથમિક શિક્ષણ ધો.6 સુધી ત્યાં થયું....
અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે તા. 25-06-1974ના દિને રાષ્ટ્રમાં ‘કટોકટી’ લાદી દીધી...
અત્યાર પહેલાની મોંઘવારી કરતા હાલની મોંઘવારી તો ઘણી જ રિબાવે એવી છે. જેણે ખરેખર માઝા મૂકી છે. સરકારી નોકરિયાત વર્ગ તો હાલની...
તથાગત ગૌતમ બુધ્ધ એક દિવસ પ્રવચનમાં સરસ મજાનું ખીલેલું કમળ હાથમાં લઈને બેઠા હતા.તેમના હાથમાંનું કમળ સુંદર હતું.તેઓ એને જોઈ રહ્યા હતા...
રાજકોટ(Rajkot) : ગુજરાતમાં (Gujarat) આજે મંગળવારે પણ અનેક શહેર-જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. અમદાવાદ, વલસાડ, છોટા ઉદેપુર...
ચોમાસું ખિસ્સામા લઈને ફરું છુંખાલી છું શ્રીમંતની જેમ ફરું છું મન છે મોર બની ટહુકયા કરેટહુકે છે કેમએ મને ના પૂછ, વરસાદને પૂછ મને...
કચ્છ: ગુજરાતમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સમગ્ર ઓપરેશન ગુજરાત(Gujarat) ATS દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેઓને મોટી...
ગુજરાતના શિક્ષણજગતમાં જાણે ઘડિયાળના કાંટા ઉલટા ચાલી રહ્યા છે. એક બાજુ લોકો, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ સરકારની એ મુદ્દે ટીકા કરી રહ્યા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) જિલ્લાઓમાં મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારને ૧૧મી જુલાઈએ રાત્રે ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં વહેતી કરજણ નદીમાં (River) વરસાદી પાણીની ભારે આવક થઇ હતી. જેથી નદીના પટમાં રાજપીપળા સ્મશાન ઘાટ નજીકના વિસ્તાર સુધી નદીનું પાણી આવી પહોંચતા ૨૧ વ્યક્તિઓ નદીના વહેણમાં ફસાયા હતા.
રાત હોવાથી એક બાજુ અંધારું અને બીજી બાજુ પાણીનું વહેણ વધારે હોવાથી ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી હેલિકોપ્ટર સ્થળ પર પહોંચે ત્યાં સુધીનો સમય ન હોવાથી NDRF અને SDRFની ટીમ દ્વારા રાત્રીના અંધારામાં જ દિલધડક ઓપરેશન હાથ ધરીને તમામ ૨૧ લોકોને બહાર કાઢી સલામત સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા આગવું આયોજન કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, NDRF- SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે, લોકોને સલામત સ્થળે ખસેડી તેમના આરોગ્ય અને ખોરાક જેવી વિવિધ બાબતોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરીને ચોમાસા દરમિયાન રાજ્યમાં ‘ઝીરો કેઝ્યુલીટી’ના અભિગમ અને સુદ્રઢ આયોજન સાથે સતત કામ કરવામાં આવી રહ્યું છે.
વાગરામાં નાળા પરથી વહેતા પાણીમાં કાર ખેંસાય, પાંચ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા
ભરૂચ: વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે નાળા પર પાણીનો પ્રવાહ ધીરે ધીરે વધતા ત્યાંથી પસાર થતી વેગનઆર ગાડી નાળા પરથી નીચે ઉતરવા માંડી હતી. સમગ્ર ઘટનાને પગલે વાગરા પોલીસ વિભાગને મેસેજ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે સ્થાનિક લોકોના સહારે ગાડીમાં બેઠેલા લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આખી ઘટનાના પગલે પોલીસ કાફલો અને સ્થાનિકોની મદદથી સરકારી બોલેરો ગાડીને વેગનઆરને ટોઈંગ કરી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી.આ નાળું ગામ તરફ જવા માટેનો એકમાત્ર વિકલ્પરૂપ રસ્તો હોવાથી હાલમાં પાણી ઓછું થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાનાં ચાર ગામના 405 અસરગ્રસ્તને અન્યત્ર સલામત સ્થળે ખસેડવાની કવાયત
અંકલેશ્વર: છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આજુબાજુના તાલુકામાં પણ વઘુ વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં પાણીનું સ્તર સતત વધતાં હાંસોટ તાલુકાના કીમ નદી નજીકનાં ગામોમાં ભય વધતાં હાંસોટ તાલુકાનાં ચાર ગામો કઠોદરા, પાંજરોલી, ઓભા તથા આસરમા ગામના 405 જેટલા અસરગસ્તોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાંસોટ તાલુકાના મામલતદાર હાર્દિક બેલરિયા તથા સ્ટાફ તથા ગામના સરપંચ તથા તલાટીની મદદથી કરાઇ રહી છે. તમામને ગામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે, જેમાં કઠોદરામાંથી 54 પાંજરોલીમાંથી 107 ઓભા ગામેથી 96 તથા આસરમા ગામેથી 148 મળી કુલ 405 અસરગ્રસ્તને સલામત સ્થળે ખસેડવામાં આવનાર છે. તાલુકાનો સિઝનનો 30 ટકા વરસાદ તો ચાર દિવસમાં જ પડી ગયો છે. આ લખાય છે ત્યાં સુધી 462 મી.મી. વરસાદ પડી ગયો છે. આમ, લગભગ 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.