એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા,...
સુરત : છેલ્લા 20 દિવસથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોના (Corona) ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ રોજે રોજ કોરોનાના કેસ (Case)...
પડોશી મહારાષ્ટ્રની ઘટનાઓમાં જે ઓચિંતા ચડાવ – ઉતાર અને વળાંકો આવ્યા તે જોતા ગુજરાત માટે ભાજપ અને તેના કાર્યકર્તાઓ – નેતાઓએ કેવા...
જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની આશાથી વાતાવરણ સભર છે ત્યારે લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સર્વપક્ષી બેઠક બોલાવતાં આશા પ્રબળ બની છે....
આખરે સુપ્રીમ કોર્ટએ એવું કહ્યું કે દેશની હાલમાં જે હાલત છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નુપુર શર્માએ દેશ સળગાવ્યો છે...
સુરત : ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ (Work) કરતો નહી હોવાથી તેની પત્ની (Wife) સાથે વારંવાર ઝઘડા થતા હતા. તામશી સ્વભાવના...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના (Rathyatra) આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ...
વાંસદા: વાંસદા તાલુકાના ભીનાર ગામે ખડકાળા સર્કલ (Circle) પાસે તાપી જિલ્લા, ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે રહેતા ઇશ્વર વનાભાઈ ગામીત અને તેમની...
અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ...
ભરૂચ: ચોમાસાની (Monsoon) સિઝન શરૂ થતાં અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે (Highway) ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની (Vehical) ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી...
હૈદરાબાદ: વઘારે પૈસા (Money) આવવાથી માણસ પાગલ થઈ જાય છે. આ કહેવત સાચી પડી છે. આ સમાચાર વાંચીને આ કહેવત સાચી પડતી...
આમ તો આપણે સૌએ ટ્રેનની (Train) મુસાફરી કરી છે. જો તમે ક્યારેય લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરી હોય તો ટિકિટ (Ticket)...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ પ્રથમ વખત ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર (AFWTD) ઉડાન ભરી. આ ફ્લાઇટ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ...
જાહેરમાં ‘તુ – તુ મેં – મેં’ના દ્રશ્યો રોજબરોજ સર્જાતા જોવા મળે છે. હવે આ દ્રશ્યોથી આશ્ચર્ય થતું નથી. આદત સે મજબૂર....
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમારું આ આશ્રમમાં છેલ્લું વર્ષ છે. હવે થોડા જ મહિનાઓમાં તમે તમારી શિક્ષા પૂર્ણ કરી બહારની...
મુંબઈ: આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) ફરી ગબડ્યું હતું. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને આજે લાલ નિશાન(Red Zone)માં બંધ થયા છે....
‘લોકશાહી’ આ શબ્દ કેટલો સરસ લાગે છે. આજના સમયમાં ઉત્તમ ગણવામાં આવેલી શાસનવ્યવસ્થા. સૈધ્ધાંતિક રીતે અત્યંત ઉમદા ગણાયેલી આ લોકશાહીનો વર્તમાન અનુભવ...
આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological department) દ્વારા સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Rain)ની...
મુંબઈ: ટીવીની લોકપ્રિય ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું (Taarak Mehta Ka Ooltah Chashmah) શૂટિંગ (shooting) બે દિવસ માટે બંધ (Closed) કરી દેવામાં...
બીલીમોરા : બીલીમોરાના (Bilimora) પશ્ચિમ વિસ્તારની બુક સ્ટોરની (Book Store) દુકાનમાં બેઠેલા વૃદ્ધાને (Old woman) ગ્રાહક (Customer) બનીને આવેલા એક આધેડ વયના...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં એકનાથ શિંદે (EK Nath Shinde) સીએમ (CM) બન્યાના એક દિવસ બાદ પૂર્વ મુખ્યમંત્રી (Former CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પત્રકાર...
આપણી સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે વિદેશમાં પ્રવચન આપતી વખતે એક ચોંકાવનારો મુદ્દો કહ્યો. એક વેબસાઇટે તેમના પ્રવચનનો હેવાલ આપતાં તેનું મથાળું આપ્યું....
સુરત (Surat): અમરોલી ખાતે શહેરમાં દોઢ વર્ષ પહેલાં 14 વર્ષની કિશોરી (Teenage Girl) પર થયેલા બળાત્કાર (Rape) કેસમાં ખાનગી વકીલ (Advocate) દ્વારા...
પટનાઃ બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. શુક્રવારે થયેલા વિસ્ફોટમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. મોટી વાત એ છે...
સુરત: (Surat) સુરતમાં કામરેજ નજીક આવેલા આંબોલી ગામ બાવાજી ફળીયામા આજે ગુરુવારે સવારે સુરત ફાયર (Fire) વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (Rescue...
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South power company) મોટી લાપરવાહી સામે આવી છે. વીજ...
સુરત(Surat): ઉદયપુરમાં (Udaipur) દરજી યુવક કનૈયાલાલનું (Kanyalal) ગળું કાપી નિર્મમ હત્યા (Murder) બાદ સુરતના યુવરાજ પોખરણા નામના યુવકને પણ જાનથી મારી નાંખવાની...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં 28 જૂને રાત્રે હત્યાનો (Murder) બનાવ બન્યો...
ઉદયપુ(Udaipur)રઃ કનૈયાલાલ(Kanaiyalala) હત્યા કેસ(Murder Case)માં વધુ બે આરોપી(Accused)ઓની ધરપકડ કરવામાં આવી છે. મોહસીન અને આસિફ નામના બે આરોપીઓની હત્યાના કાવતરા સાથેના સંબંધમાં...
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
જોડિયા લોકોનું અનોખું શહેર: જ્યાં દરેક ગલીમાં જોવા મળે એકસરખા ચહેરા, દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય
દેશના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક રામ મંદિરમાં દાનની રકમને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
“વિદ્યાર્થીઓ કે નિષ્ફળ મંત્રી, PM મોદી એકને પસંદ કરે” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે’ કોકરોચ ‘ ના અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
સુરતના નાસીરનગર તોડકાંડમાં PMOની એન્ટ્રી
પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓનો ઉગ્ર બખેડો: ટ્રેનમાં તોડફોડ
બંગાળ ભરતી કૌભાંડમાં EDનો મોટો એક્શન: TMC ધારાસભ્ય મદન મિત્રાના 7 ઠેકાણાઓ પર દરોડા,રાજકીય વર્તુળોમાં ખળભળાટ
રુબિયો: હોર્મુઝમાં નાકાબંધીનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં, ભારતે આપ્યો આ જવાબ
આયાતુલ્લાહ અલી ખામેનીને મશહાદમાં દફનાવવામાં આવશે, ઈરાને તારીખ જાહેર કરી
રામ મંદિર ચોરીની તપાસ SIT કરશે, યોગી સરકારે બે અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ માંગ્યો
અફઘાનિસ્તાને ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો: ડેબ્યુ કરનારા હર્ષ અને ગુરનૂરે 3-3 વિકેટ ઝડપી
હરિયાણાથી કારમા રૂપિયા 4.67 લાખનો દારૂ ભરી લાવનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો
કુંભારવાડા ફાયરિંગ કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
TVFનો વધુ એક માસ્ટરસ્ટ્રોક, ‘ગુલક 5’એ દર્શકોના દિલ જીતી લીધા, માત્ર 5 દિવસમાં 7 મિલિયન વ્યૂઝ
આગામી 24 કલાકમાં US-અમેરિકા ડીલ થશે: પાકિસ્તાની PMના દાવાને ઇરાને નકાર્યો
વડોદરા : ભાડૂઆત બન્યો ‘ભરોસાનો ભક્ષક’! પ્લોટ અને ટેન્ડરના નામે રૂ.38 લાખ પડાવ્યા
WT20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાકિસ્તાન સામે ટકરાશે
સી-ફેસ પર વધતી ભીડને પગલે પાલિકાનો મહત્વનો નિર્ણય, ડુમસ સી-ફેસ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
રાજપીપળા નજીક વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, એકનું મોત, ત્રણનો આબાદ બચાવ
એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા, ‘હું તમારા પ્રશ્નનો જવાબ આપું તે પહેલાં તમે કહો કે તમારા હિસાબે કયા ગુણ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે? શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વીરતા, વિદ્વત્તા, પ્રામાણિકતા,ઉદારતા જેવા કેટલા બધા ગુણ છે તેમાંથી સૌથી શ્રેષ્ઠ કયો ગુણ કહેવાય અને બધા ગુણ તો એક વ્યક્તિમાં હોય તે શક્ય નથી એટલે કયા ગુણો વ્યક્તિને સૌથી શ્રેષ્ઠ બનાવે તે અમને સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘તમે ગુણ વિષે વિચાર્યું પણ સંજોગો વિષે નહિ. વ્યક્તિ કયા સંજોગમાં કયા ગુણ જાળવે છે તેના પરથી તેની શ્રેષ્ઠતા નક્કી કરી શકાય કારણ કે ગુણ તો બધા જ સારા છે અને કેળવવા જરૂરી છે.’
એક શિષ્યે પૂછ્યું, ‘સંજોગો કઈ રીતે ભાગ ભજવે તે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, વ્યક્તિ શક્તિશાળી હોય પણ યુદ્ધમાં લડવાને બદલે ભાગી જાય તો તેની તાકાત નકામી …વ્યક્તિ આમ ઈમાનદાર હોય પણ તેની સામે રૂપિયાના ઢગલા હોય ત્યારે પણ ઈમાનદારી જાળવી શકે તો તેનો ગુણ શ્રેષ્ઠ….’ બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, અમને શ્રેષ્ઠ વ્યક્તિ કોને કહેવાય તે સમજાવો.’ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, દરેક વ્યક્તિનું જીવન જુદું જુદું હોય છે, દરેકનો સ્વભાવ જુદો હોય છે, દરેકના ગુણ –અવગુણ અલગ હોય છે, દરેકના સંજોગો જુદા જુદા હોય છે એટલે કોઈ એક ગુણ ધરાવનારને શ્રેષ્ઠ ન કહી શકાય.
વિપરીત સંજોગોમાં પણ જે પોતાના ગુણ છોડતો નથી તે દરેક વ્યક્તિ શ્રેષ્ઠ છે.ચારે બાજુથી દુઃખ આવે, વિપત્તિના ભંવરમાં જિંદગી ફસાયેલી હોય ત્યારે જે વ્યક્તિ પોતાની ધીરજ જાળવી રાખે, ધૈર્યથી તકલીફો સામે લડીને આગળ વધે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.જયારે અનુકૂળ સંજોગો હોય, લક્ષ્મી માતાની મહેર હોય ત્યારે વૈભવ વચ્ચે પણ જે વિનમ્ર રહે, અભિમાન ન કરે અને બીજાને ઉતરતા ના ગણીને જરૂરિયાતમન્દ પ્રત્યે દયાની ભાવના રાખે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.
સંકટનો સમય હોય કે પછી કોઈ દુઃખ કે બીમારી હોય, જે વ્યક્તિ રોદણાં ન રડે અને ચુપચાપ પોતાનું દુઃખ અને પીડા સહન કરી લે તે સહનશીલ વ્યક્તિ શ્રેષ્ઠ છે.વડીલો દ્વારા થતો અન્યાય કે અપમાન પણ ચુપચાપ સહન કરી લે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.આટલા દ્રષ્ટાંત પરથી તમને સમજાઈ ગયું હશે કે શ્રેષ્ઠ વ્યક્તિનાં લક્ષણ કેવાં હોય અને કોને શ્રેષ્ઠ વ્યક્તિ કહી શકાય.વિપરીત સંજોગોમાં પોતાના મૂળ છોડ્યા વિના જે મહેનતથી લડી લે અને અનીતિનો સહારો ન લે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.’ ગુરુજીએ શિષ્યોના પ્રશ્નનો જવાબ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.