અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા 4 જુલાઇએ ધોરણ 6 થી 8 ના વર્ગો (Class) શરૂ કરવા અંગેનો નિર્ણય...
હથોડા: (Hathoda) પાલોદ પોલીસે (Police) ફિલ્મી ઢબે (Filmy Style) પીછો કરી ટ્રકમાંથી રૂ.૪૦ હજારનો દારૂ (Alcohol) પકડી પાડ્યો હતો. ટ્રકની કેબિનમાં મહિલા...
સુરત: સુરત(Surat)માં સવારથી જ વરસાદી(Rainfall) માહોલ જામ્યો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી...
નવી દિલ્હી(New Delhi): હાલમાં વિશ્વ(World)માં મંદી(Financial crisis)નો માહોલ છે. જો કે આ મંદી વચ્ચે ભારત(India) માટે રાહતનાં સમાચાર છે. ફ્રુડ ઓઈલ(Crud Oil)ના...
સુરત(Surat): લોકડાઉનમાં (Lock Down) વાહનો ટોઈંગ (vehicle towing) કરવાના મામલાના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુરત પોલીસને (Surat City Police)...
સુરત: (Surat) મોટા વરાછામાં બુધવારે બપોરે એક કાર બીઆરટીએસ સ્ટેશનના (BRTS Station) એન્ટ્રી ગેટ સાથે અથડાતાં બીઆરટીએસનો પોલ તૂટી પડ્યો હતો. તેમજ કારના...
પંજાબ: પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann) ગુરુવારે ડૉ. ગુરપ્રીત કૌર(Gurpreet Kaur) સાથે લગ્ન(Wedding)ના બંધનમાં બંધાયા છે. તેઓએ સીએમ આવાસમાં શીખ રીતિ-રિવાજ મુજબ...
સુરત(Surat): વેસુ ખાતે રહેતા સીએ (CA) અને તેના પિતાને તેની બહેન બાબતે અશ્લિલ વાતોનો મેસેજ મળસ્કે આવ્યો હતો. બાદમાં સગાસંબંધીઓને પણ મેસેજ...
સુરત (Surat): સુરતમાં 17 વર્ષના એક કિશોરે (Teenagers) ભણતરના ભારથી કંટાળી આપઘાત (Suicide) કરવાના ઈરાદે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો...
નવી દિલ્હી: બ્રિટન(Britain)ના વડાપ્રધાન(PM) બોરિસ જોન્સને વડાપ્રધાન પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. બોરિસ જોન્સને સેક્સ સ્કેન્ડલ(sex scandal)માં વડાપ્રધાનની ખુરશી ગુમાવી દીધી હતી...
સુરત(Surat) : સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) કર્મચારીના સ્વાંગમાં લૂંટારા...
સુરત (Surat): કાપોદ્રામાં (Kapodra) રહેતી સગીરાની સાથે માત્ર 20 દિવસ જ ઇન્સ્ટાગ્રામમાં (Instagram) વાત કરીને તેણીને લગ્નની (Marriage) લાલચ આપી બળાત્કાર (Rape)...
વડોદરા : સુપરવિઝન હેઠળ રાજ્યના છ શહેરોની સ્માર્ટસિટીમાં પસંદગી થઈ છે.આ મિશન હેઠળ 6.90 હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે.સ્માર્ટ સિટી રેન્કિંગમાં...
વલસાડ(Valsad): ઝારખંડ(Jharkhand)ના જામતારાથી શરૂ થયેલી ટેલિફોનિક ઠગાઇ(Fraud)માં અનેક પ્રકારની ઠગાઇના કેસ બહાર આવ્યા હતા. વિવિધ લલચામણી સ્કીમ(Scheme), લોટરી(Lottery) તેમજ સ્પેશ્યલ સોફ્ટવેર થકી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા દશ વર્ષ પહેલા કિશનવાડી વિસ્તારમાં ૩૧૦૦ નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા.તેમાં પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...
વડોદરા : વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે વધુ એક વખત શહેરના વારસિયા વિસ્તારમાં ભુવો નિર્માણ પામતા...
સુરત(Surat): મોટા વરાછા (Varacha) ખાતે એમ્બ્રોઈડરી (Embroidery) કારખાનેદારની ઓફિસમાં દુબઇથી (Dubai) ઓનલાઇન રમતા જુગારના (Online Gambling) નેટવર્કનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો હતો....
થાણે(Thane): મહારાષ્ટ્ર(Maharashtra)ની સત્તા ગુમાવ્યા બાદ હવે શિવસેના (Shiv Sena) પ્રમુખ(President) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને વધુ એક ઝટકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકા (Thane...
વડોદરા : વડોદરા શહેરમાં પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે અમે કામગીરી કરી છે પરંતુ આ કામગીરી પોકળ સાબિત થઇ...
સુરત(Surat) : સુરત હીરા ઉદ્યોગ (Diamond Industry) માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોનો રોજગાર આપી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં ચોમાસાની મોસમ પુર બહાર ખીલી છે. મેઘરાજાની મહેરબાનીથી વરસાદનું આગમન થઈ ગયું છે. થોડા દિવસ પહેલા...
નડિયાદ: ચોમાસાની સિઝન દરમિયાન ઝેરી જીવજંતુઓ તેમજ સરીસૃપ જીવો કરડવાથી લોકો જીવ ગુમાવતાં હોવાના કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે હાલ,...
આણંદ: આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમી આધારે સામરખા ચોકડી પાસેથી રીઢા ઘરફોડીયાને પકડી પાડ્યો હતો. આ શખસે કુલ 16 ઘરફોડ અને...
આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અતંર્ગત વડોદરા ઝોન હેઠળના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત કુલ 6 જિલ્લાની...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે ડોલરની નોટો છાપી છાપીને લોકોના ખાતામાં નાખી હતી, તેના માઠાં ફળો હવે રોકાણકારો ભોગવી રહ્યા છે. કોરોનાના...
આપણી આજની પેઢીને વડીલોને પગે લાગવાની (ચરણ સ્પર્શ) પધ્ધતિની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની જાણકારી જુની પેઢીને હતી તેટલી આજે નથી. આપણા સૌની ફરજ...
તા. 21-06-2022 ના અંકમાં ટુ ધ પોઈન્ટ કોલમમાં એના લેખક દ્વારા અગ્નિપથ યોજના વિશેના વિચાર વાંચી દુ:ખદ આંચકો લાગ્યો. બિલકુલ સમજ્યા વિના...
થોડા દિવસ પહેલાં વાંચવામાં આવેલ કે દેવગઢ બારીઆમાં દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુનિલભાઇ રામસિંહભાઇ ડામોરની પત્નીએ સીઝેરિયન દ્વારા ગત મહિનાની ૨૭...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bangla)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા(Leader) સહિત 3 લોકોની હત્યા(Murder) કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બની...
સૂર્યપુત્રી તાપી માતાની સાલગીરી અષાઢ સુદ સાતમને દિવસે ઉજવાય છે. તાપી માતા મધ્ય પ્રદેશના સાતપુરા ડુંગરથી નીકળી સુરતમાં અરબી સમુદ્રને મળે છે.વર્ષો...
મોંઘવારીની અસર: દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારની માંગમાં મોટો ઉછાળો
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ODI ટીમની જાહેરાત: શુભમન ગિલ કેપ્ટન
વગર ટિકિટે મુસાફરી મોંઘી પડશે,રેલવેએ લઘુત્તમ દંડ 250થી વધારી 500 કર્યો,નવો નિયમ લાગુ
ચાંચપુરના ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
40-41 ડિગ્રી તાપમાનથી યુરોપ તપ્યું, ફ્રાન્સમાં રેડ એલર્ટ અને દારૂ વેચાણ પર રોક
હાથમાં હથકડી, આંખોમાં ડૉક્ટર બનવાનું સપનું! સીતામઢી જેલનો કેદી NEET-UG પરીક્ષા આપવા પહોંચ્યો,પરીક્ષા કેન્દ્ર પર સૌ ચકિત
અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર! વિશ્વ અર્થતંત્ર માટે એલાર્મ! ઓઈલ સ્ટોક ઘટતાં મહામંદી જેવી સ્થિતિની ચેતવણી
રામમંદિરના નામે વધુ એક કૌભાંડ! ‘સીતા રામ રસોઈ’ ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનની ઉઘરાણી
અમેરિકાની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવી 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
NEET-UG 2026: સુરતમાં 10,301 વિદ્યાર્થીઓનું ડૉક્ટર બનવાના સપના તરફ આજે મહાપરીક્ષાનું મેદાન
શિકાગોમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12 લોકો ઘાયલ; 2ની હાલત ગંભીર
દિલ્હી મેટ્રોમાં ચૂંટણી દરમિયાન નહીં દેખાય રાજકીય જાહેરાતો: દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો
સ્માર્ટ સ્ક્રીન છોડીને યોગ તરફ વળતી નવી પેઢી: સુરતમાં દાદા–પૌત્ર અને દાદા–પૌત્રીની જોડીઓ બની આકર્ષણનું કેન્દ્ર
મહુઆ મોઇત્રા પર તૃણમૂલમાં જ વાકયુદ્ધ! કાકોલી ઘોષનો આકરો પ્રહાર,કહ્યું”બંગાળની જનતા તમારી અરાજકતા સામે ઉભી છે”
દાંબુલામાં વૈભવ સૂર્યવંશીનો તોફાન! માત્ર 29 બોલમાં 94 રન, 10 ચોગ્ગા-8 છગ્ગા સાથે 324ની સ્ટ્રાઈક રેટે શ્રીલંકા Aના બોલરોનો કર્યો ધ્વંસ
હાઇવે પર ફરી કાળનો પંજો, બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો
હોર્મુઝ જળમાર્ગ પર ફરી સંકટના વાદળો: શું અમેરિકા-ઈરાન ડીલ તૂટી ગઈ? ટ્રમ્પના નવા પ્રસ્તાવથી વધી વૈશ્વિક ચિંતા
કરજણમાં ₹1.23 કરોડના વિદેશી દારૂનો જથ્થો રોલર ફેરવી નાશ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
“વીજળીની ગતિએ નિર્ણયો લઈ રહ્યા છીએ”, PM મોદીએ કહ્યું પશ્ચિમ બંગાળનો ખોવાયેલો ગૌરવ પરત લાવવાનું કામ શરૂ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી: પીએમ મોદીના પ્રયાસોથી વિશ્વના 176 દેશોમાં યોગનો સ્વીકાર
રી-NEET 2026 માટે NTAની મેગા તૈયારી:51 હજાર જામર, 1.38 લાખ CCTV કેમેરા,88 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત
બસમાં બેઠેલા વૃદ્ધ વેપારી સાથે ફિલ્મી અંદાજમાં છેતરપિંડી“તમારા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, અમે CBIમાંથી છીએ”, કહી 25 લાખની રોકડ લઈને ફરાર થયા ઠગ
મુંબઈમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહે ખેંચ્યું દેશનું ધ્યાન,સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્નમાં રાજકીય અને ફિલ્મી જગતના દિગ્ગજોનો મેળાવડો
બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર પર રાજકીય સંકટ ઘેરાયું,100થી વધુ સાંસદોના બળવા વચ્ચે રાજીનામાની અટકળો તેજ
દિલ્હીના શાહદરા રેલવે સ્ટેશન પર સામાન્ય બોગીમાં બેઠકના વિવાદે લીધો જીવ: 35 વર્ષીય યુવકની હત્યા,8 લોકો પોલીસ કસ્ટડીમાં
યશસ્વી જયસ્વાલે રચ્યો નવો ઇતિહાસ: વિરાટ કોહલી અને શુભમન ગિલને પાછળ છોડી બનાવ્યો મોટો ODI રેકોર્ડ
સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન, JD વેન્સ રવાના; ઈરાની પ્રતિનિધિ મંડળ પહોંચ્યું પરમાણુ કાર્યક્રમમાં
રામ મંદિર ચઢાવા વિવાદમાં SITનો મોટો ખુલાસો, ચંપત રાયથી લઈને ટિન્નુ યાદવ સુધી કોની શું હતી જવાબદારી?
પાંડેસરા GIDCની ઓરિએન્ટલ મિલમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા 4 જુલાઇએ ધોરણ 6 થી 8 ના વર્ગો (Class) શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગેનો પત્ર સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તે જ દિવસે ગામના લોકો સુધી પહોંચી ચુક્યો હતો. જો કે ઓફિશ્યલ રીતે આ પત્ર હજુ સુધી પહોંચ્યો નથી. ગમાનપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા અધિકારીક પત્રની રાહ જોઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગમાનપુરા પ્રાથમિક શાળાને દોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગેનો પત્ર હજુ સુધી મળ્યો નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ પત્ર હાલ સરકારી કચેરીમાં અટકેલો છે. આ પત્ર જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી શાળા કોઈ પણ કામગીરી આગળ ઘપાવી શકે તેમ નથી. જેના કારણે કે ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું હતું
સામાન્ય રીતે શાળા શરૂ કરવાનો પત્ર ન મળવાના નિર્ણયના અભાવે શાળાની કામગીરી અટવાઇ પડી છે, જો કે અહીં અધિકારી દ્વારા તત્પરતાથી કામગીરી શરૂ કરી દેવાઇ હતી. હાલ તો શાળાના આચાર્યથી માંડીને ગામ લોકો પત્રની રાહ જોઇ રહ્યા છે. જેના કારણે હાલ સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે આ સાથે શાળાનું શિક્ષણકાર્ય પણ અટક્યું છે. આ સાથે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લાં દસેક દિવસથી અટક્યું છે. આખરે સરકારી કામગીરીથી કંટાળેલા લોકોએ વિરોધ શરૂ કરતા અધિકારીઓને પોતાની જવાબદારીનો અહેસાસ થયો હતો.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ તેનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળાનું દહન કર્યા પછી ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રીનું બેસણુ રાખવા અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. આ કારણસર ગમાનપુરામાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાના પગલે તત્કાલ ડીપીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગામજનો સાથે વાતચીત કરીને મામલો શાંત પાડ્યો હતો. જો કે લેખિત હૂકમ ન થાય ત્યાં સુધી ગ્રામજનો દ્વારા પોતાનું આંદોલન યથાવત્ત રાખવામાં આવશે. જે દિવસે નિર્ણય લાગુ પડશે ત્યારથી આંદોલનનો અંત આવી જશે.