નવી દિલ્હી: જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો હતો. ભાષણ દરમિયાન તેમને બે ગોળી વાગી હતી. ગાળી વાગ્યા બાદ...
ગુરુની પૂજા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવાય છે. અષાઢ પૂર્ણિમાના િદવસે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ કે...
આગામી સપ્તાહમાં જન સંખ્યા દિવસ(વર્લ્ડ પોપ્યુલેશન ડે )આવી રહ્યો છે ત્યારે સુરતની વસ્તી જે રીતે વધી રહી છે તે બાબત ખૂબ જ...
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભાગળ ચાર રસ્તા પાસે ચુનીલાલ ઉત્તમરામ ગાંધીએ 1930માં શરૂ કરેલી પેઢી આજે સુરતમાં મરી-મસાલા અને ડ્રાયફ્રુટ માટે જાણીતી અને...
ગાંધીનગર: ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને (Higher Educational Institutions) વિવિધ પ્રકારના રેટિંગ અને રેકિંગ મેળવવામાં માર્ગદર્શક સંસ્થા ગરિમા સેલનું સાયન્સ સિટી (Science City) ખાતેથી...
ગાંધીનગર: દિલ્હી-મુંબઇ (Delhi-Mumbai) ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અંતર્ગત ગુજરાતની (Gujarat) આ પરિયોજના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની પરિકલ્પના પર સાકાર થઇ રહેલી રાજ્ય સરકારની મુખ્ય...
વાપી : વાપીના (Vapi) મુખ્ય બજારમાં પુષ્પમ્ જ્વેલર્સની દુકાનમાં (Shop) પાછળની બીજી દુકાનમાંથી દીવાલમાં બાકોરું પાડીને તસ્કરો 20 કિલો ચાંદી (Silver) ચોરી...
આનંદ મહિન્દ્રા (Anand mahindra) કે જેઓ ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ’ના ચેરમેન છે, જેઓ સોશિયલ મીડિયા (Social Media) પર તેમની ઉદારતા અને રસપ્રદ...
ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત કોરોના (Corona) ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસોની (Possitive Case) સંખ્યા વધી રહી છે...
અમદાવાદ: કરોડો રૂપિયાની જાહેરાત (ADD) અને સ્વપ્રસિધ્ધી માટે અબજો રૂપિયા ખર્ચનાર ભાજપ (BJP) સરકાર આ નાણાં કુપોષિત બાળકોને (Malnourished children) સ્વસ્થ કરવા...
સુરત: (Surat) અડાજણની લૂંટમાં (Loot) સંડોવાયેલા આરોપીઓ પોલીસના (Police) શંકાના દાયરમાં આવ્યા છે. તેમાં પોલીસ લૂંટની થિયરી છે કે નહીં તેની ચકાસણી...
કામરેજ: સુરત-કામરેજ રોડ (Road) પર ગુરુવારે (Thursday) બપોરે આશરે 3 કલાકે કામરેજ ચાર રસ્તા પાસે નવાગામની હદમાં જીન કમ્પાઉન્ડની સામે હુન્ડાઈ એસેટ...
રાજપીપળા : નર્મદા (Narmada) જિલ્લામાં છાસવારે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની બેઠકોના આયોજનમાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર (Administration) કામે લાગેલ હોય, જેને કારણે...
વાપી: (Vapi) વાપીમાં ગુરુવારે સવારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ (Rain) પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વાપી રેલવે અંડરપાસમાં (Railway...
નવી દિલ્હી: લખનઉની સાંસદ-ધારાસભ્ય કોર્ટે અભિનેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા સંભળાવી છે. સાથે તેમને 8500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રાજ...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા 4 જુલાઇએ ધોરણ 6 થી 8 ના વર્ગો (Class) શરૂ કરવા અંગેનો નિર્ણય...
હથોડા: (Hathoda) પાલોદ પોલીસે (Police) ફિલ્મી ઢબે (Filmy Style) પીછો કરી ટ્રકમાંથી રૂ.૪૦ હજારનો દારૂ (Alcohol) પકડી પાડ્યો હતો. ટ્રકની કેબિનમાં મહિલા...
સુરત: સુરત(Surat)માં સવારથી જ વરસાદી(Rainfall) માહોલ જામ્યો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી...
નવી દિલ્હી(New Delhi): હાલમાં વિશ્વ(World)માં મંદી(Financial crisis)નો માહોલ છે. જો કે આ મંદી વચ્ચે ભારત(India) માટે રાહતનાં સમાચાર છે. ફ્રુડ ઓઈલ(Crud Oil)ના...
સુરત(Surat): લોકડાઉનમાં (Lock Down) વાહનો ટોઈંગ (vehicle towing) કરવાના મામલાના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુરત પોલીસને (Surat City Police)...
સુરત: (Surat) મોટા વરાછામાં બુધવારે બપોરે એક કાર બીઆરટીએસ સ્ટેશનના (BRTS Station) એન્ટ્રી ગેટ સાથે અથડાતાં બીઆરટીએસનો પોલ તૂટી પડ્યો હતો. તેમજ કારના...
પંજાબ: પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann) ગુરુવારે ડૉ. ગુરપ્રીત કૌર(Gurpreet Kaur) સાથે લગ્ન(Wedding)ના બંધનમાં બંધાયા છે. તેઓએ સીએમ આવાસમાં શીખ રીતિ-રિવાજ મુજબ...
સુરત(Surat): વેસુ ખાતે રહેતા સીએ (CA) અને તેના પિતાને તેની બહેન બાબતે અશ્લિલ વાતોનો મેસેજ મળસ્કે આવ્યો હતો. બાદમાં સગાસંબંધીઓને પણ મેસેજ...
સુરત (Surat): સુરતમાં 17 વર્ષના એક કિશોરે (Teenagers) ભણતરના ભારથી કંટાળી આપઘાત (Suicide) કરવાના ઈરાદે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો...
નવી દિલ્હી: બ્રિટન(Britain)ના વડાપ્રધાન(PM) બોરિસ જોન્સને વડાપ્રધાન પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. બોરિસ જોન્સને સેક્સ સ્કેન્ડલ(sex scandal)માં વડાપ્રધાનની ખુરશી ગુમાવી દીધી હતી...
સુરત(Surat) : સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) કર્મચારીના સ્વાંગમાં લૂંટારા...
સુરત (Surat): કાપોદ્રામાં (Kapodra) રહેતી સગીરાની સાથે માત્ર 20 દિવસ જ ઇન્સ્ટાગ્રામમાં (Instagram) વાત કરીને તેણીને લગ્નની (Marriage) લાલચ આપી બળાત્કાર (Rape)...
વડોદરા : સુપરવિઝન હેઠળ રાજ્યના છ શહેરોની સ્માર્ટસિટીમાં પસંદગી થઈ છે.આ મિશન હેઠળ 6.90 હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે.સ્માર્ટ સિટી રેન્કિંગમાં...
વલસાડ(Valsad): ઝારખંડ(Jharkhand)ના જામતારાથી શરૂ થયેલી ટેલિફોનિક ઠગાઇ(Fraud)માં અનેક પ્રકારની ઠગાઇના કેસ બહાર આવ્યા હતા. વિવિધ લલચામણી સ્કીમ(Scheme), લોટરી(Lottery) તેમજ સ્પેશ્યલ સોફ્ટવેર થકી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા દશ વર્ષ પહેલા કિશનવાડી વિસ્તારમાં ૩૧૦૦ નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા.તેમાં પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...
દાંબુલામાં વૈભવ સૂર્યવંશીનો તોફાન! માત્ર 29 બોલમાં 94 રન, 10 ચોગ્ગા-8 છગ્ગા સાથે 324ની સ્ટ્રાઈક રેટે શ્રીલંકા Aના બોલરોનો કર્યો ધ્વંસ
હાઇવે પર ફરી કાળનો પંજો, બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો
કરજણમાં ₹1.23 કરોડના વિદેશી દારૂનો જથ્થો રોલર ફેરવી નાશ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
“વીજળીની ગતિએ નિર્ણયો લઈ રહ્યા છીએ”, PM મોદીએ કહ્યું પશ્ચિમ બંગાળનો ખોવાયેલો ગૌરવ પરત લાવવાનું કામ શરૂ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી: પીએમ મોદીના પ્રયાસોથી વિશ્વના 176 દેશોમાં યોગનો સ્વીકાર
રી-NEET 2026 માટે NTAની મેગા તૈયારી:51 હજાર જામર, 1.38 લાખ CCTV કેમેરા,88 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત
બસમાં બેઠેલા વૃદ્ધ વેપારી સાથે ફિલ્મી અંદાજમાં છેતરપિંડી“તમારા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, અમે CBIમાંથી છીએ”, કહી 25 લાખની રોકડ લઈને ફરાર થયા ઠગ
મુંબઈમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહે ખેંચ્યું દેશનું ધ્યાન,સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્નમાં રાજકીય અને ફિલ્મી જગતના દિગ્ગજોનો મેળાવડો
બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર પર રાજકીય સંકટ ઘેરાયું,100થી વધુ સાંસદોના બળવા વચ્ચે રાજીનામાની અટકળો તેજ
દિલ્હીના શાહદરા રેલવે સ્ટેશન પર સામાન્ય બોગીમાં બેઠકના વિવાદે લીધો જીવ: 35 વર્ષીય યુવકની હત્યા,8 લોકો પોલીસ કસ્ટડીમાં
યશસ્વી જયસ્વાલે રચ્યો નવો ઇતિહાસ: વિરાટ કોહલી અને શુભમન ગિલને પાછળ છોડી બનાવ્યો મોટો ODI રેકોર્ડ
સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન, JD વેન્સ રવાના; ઈરાની પ્રતિનિધિ મંડળ પહોંચ્યું પરમાણુ કાર્યક્રમમાં
રામ મંદિર ચઢાવા વિવાદમાં SITનો મોટો ખુલાસો, ચંપત રાયથી લઈને ટિન્નુ યાદવ સુધી કોની શું હતી જવાબદારી?
પાંડેસરા GIDCની ઓરિએન્ટલ મિલમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
યોગમય બન્યો દેશ! કોલકાતામાં PM મોદી તો ગુજરાતમાં અમિત શાહે કર્યા યોગાસન
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
રાષ્ટ્રપતિ મુર્મુના જન્મદિવસે ઓડિશાને PM મોદીની મોટી ભેટ: 47,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
નવી દિલ્હી: જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો હતો. ભાષણ દરમિયાન તેમને બે ગોળી વાગી હતી. ગાળી વાગ્યા બાદ તેમનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું. શ્વાસ પણ લઈ શકતા ન હતા. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ આબેને ઘણું લોહી વહી ગયું હતું.
શિન્ઝો આબેનું હૃદય ધબકતું બંધ થઈ
એક જાપાની અધિકારીને ટાંકીને કહ્યું કે, હુમલા બાદ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે શ્વાસ લઈ રહ્યા નથી. એરલિફ્ટ કરતી વખતે તેના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. હુમલાની જાણ થતાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને અન્ય કેબિનેટ મંત્રીઓ ટોક્યો પરત ફર્યા છે.
મળતી માહિતી મુજબ 67 વર્ષીય શિન્ઝો આબેને ગોળી વાગ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં, એક શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારબાદ તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા. તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો અવાજ સાંભળ્યો હતો.
WATCH: Bystanders rush to help former Japanese Prime Minister Shinzo Abe after he is shotpic.twitter.com/vgk7fn323p
— BNO News (@BNONews) July 8, 2022
મળતી માહિતી મુજ શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી છે આ યુવક 41 વર્ષનો છે. તેનું નામ યામાગામી તેત્સુયા છે. તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે.
શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. શિન્ઝો આબેની છાતીમાં ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું ન હતું. પરંતુ કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલમાં એક શંકાસ્પદને વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
2020માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું
તમને જણાવી દઈએ કે શિંજો આબે પીએમ મોદીના સારા મિત્ર છે. તેમણે ઓગસ્ટ 2020 માં જાપાનના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. પોતાની તબિયતના કારણોસર તેમણે આ નિર્ણય લીધો હતો. 65 વર્ષીય આબેએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને આંતરડાની બિમારીની સારવાર માટે થોડો સમય જોઈએ છે, તેથી તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. શિન્ઝો આબેને છેલ્લા બે અઠવાડિયામાં બે વખત હોસ્પિટલમાં જવું પડ્યું છે. તેમની તબિયત સારી ન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
શિન્ઝો આબે 2012 માં સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટણી જીત્યા પછી ફરીથી વડા પ્રધાન બન્યા હતા. આ સાત વર્ષના કાર્યકાળે તેમને જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આબેનો કાર્યકાળ પૂરો થવામાં હજુ એક વર્ષ બાકી હતું.