નવી દિલ્હી: અમેરિકા(America)ના પૂર્વ રાષ્ટ્રપતિ(Former president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની પ્રથમ પત્ની (Wife) ઇવાના ટ્રમ્પ(Ivana Trump)નું ન્યૂયોર્ક(New York) શહેર(City)માં નિધન(passing away) થયું છે....
નડિયાદ: ડાકોર ચોકડી પર નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડે વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલ સર્વિસ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. જેને પગલે...
પેટલાદ : પેટલાદ પાલિકાના કાયમી અને હંગામી કર્મચારીઓ છેલ્લા ત્રણેક દિવસથી પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ ઉપર ઉતર્યા છે. આ હડતાળ દરમિયાન કર્મચારીઓ...
બીલીમોરા : બીલીમોરા (Bilimora) ગુરુવારે સવારે છ કલાકમાં પોણા આઠ ઇંચ વરસાદ (Rain) પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઉતરી ગયેલા પાણી ફરી ચડી જતા...
શિક્ષક સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. ચાણક્ય એ આવું કહ્યું જ નથી. સાધારણ વ્યક્તિ ક્યારેય શિક્ષક...
આપણે પણ પંચતત્ત્વનું પૂતળું છીએ. આકાશ, વાયુ, જળ અને અગ્નિ સાથે પાંચમુ તત્ત્વ પૃથ્વી છે. આ પંચતત્ત્વનું બેલેન્સ માટે બહાર જ નહીં...
સુરત(Surat) : જૂનાગઢ ખાતે નિવૃત્ત આર્મીમેન સહિત અનેક લોકોને દુબઈની (Dubai) કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં (Crypto Currency) રોકાણના (Invest) નામે કરોડો રૂપિયાનું ફૂલેકું...
બોલવું સહેલું છે અનુસરવું ખૂબ અઘરું છે. હાલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આખા દિવસના વિષયોના પુસ્તકો, નોટબુક, લંચબોક્ષ, પાણી જે જરૂરી...
નવી દિલ્હી(New Delhi): શું હવે સંસદ ભવન(Parliament House) પરિસરમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ રહેશે? આને લગતો આદેશ શેર કરીને કોંગ્રેસે(Congress) મોદી સરકાર(Modi...
વલસાડ: વલસાડથી (Valsad) પસાર થતા હાઇવે નંબર 48 પર મોટા મોટા ખાડા (pothole) પડી ગયા છે. જેમાંથી પસાર થતાં વાહનોના ટાયર ફાટી...
કેનેડા(Canada): કેનેડામાં રહેતા વિવાદાસ્પદ શીખ નેતા(Sikh leader) રિપુદમન સિંહ મલિક(Ripudaman Singh Malik)ની ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. તેમની હત્યા કેનેડાના પ્રાંત...
સને 1990માં મારા દિકરાએ યુપીએસસી કલીયર કરવા માટે ગુજરાતમાં તે સમયે કોઇ માર્ગદર્શકે ટયુશન કલાસીસ ન હતા. તેથી આ અભ્યાસક્રમ પાસ કરવા...
એક કોલેજીયન યુવાન, શુભ આખો દિવસ તૈયાર થઇ બાઈક પર ફર્યા કરે.તેને એક દિવસ તેના માતા પિતાએ પૂછ્યું, ‘અમે જાત્રા કરવા પંઢરપુર...
સમગ્ર વિશ્વની સરેરાશ એકંદર ઘરેલુ પેદાશ વાર્ષિક ૧૨,૨૦૦ અમેરિકન ડોલર છે. અર્થાત્ આ વ્યકિત દીઠ વર્ષે લગભગ રૂા. ૯.૬ લાખ અથવા મહિને...
વરસાદી સિઝનમાં વરસાદ તો ગમે ત્યારે પડી શકે છે અને તમે નહીં ઇચ્છતા હો તો પણ પલળવું તમારી મજબૂરી બની જાય છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની ઝઘડિયા (Zaghadiya) જીઆઈડીસીમાં (GIDC) આવેલી કર્લોન એન્ટરપ્રાઈઝ કંપની(Kurlon enterprise)માં આજે શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ (Fire) ફાટી નીકળતા...
આઝાદીની લડતની સાથોસાથ ભારતમાં ગ્રામોધ્ધાર સહિતના કાર્યો પણ કરી રહેલા મહાત્મા ગાંધીજી તે સમયે કહેતા હતા કે સાચુ ભારત ગામડાઓમાં વસે છે....
શતરંજ કહો કે ચેસ આ ગેમ બુદ્ધિમતાની ગેમ કહેવાય છે. આ ગેમમાં શાંતિપૂર્ણ રીતે દિમાગ ચલાવીને આગળ વધવાનું હોય છે. 1966 ના...
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લાંબાગાળાના સંઘર્ષ પછી સફળતા મેળવી છે વ્યક્તિગત રીતે તો પોતે ચા વેચી છે. સંઘના પ્રચારક તરીકે કાર્યકર્તાઓના ઘરે જઈને...
કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે જગતના અર્થતંત્રમાં કલ્પનાતીત ફેરફારો થઈ રહ્યા છે. યુક્રેન ઉપર હુમલો કરવાને કારણે અમેરિકા દ્વારા રશિયા પર...
સ્વાદના શોખીન સુરતીઓને વાર-તહેવારે વિવિધ પ્રકારની અને સ્વાદિષ્ટ મીઠાઈઓ ચટ કરવા જોઈએ. વળી તેમાં પણ દૂધના માવાની મીઠાઈ એટલે સોનામાં સુગંધ ભળે....
હેલ્થ કોન્શ્યસ લોકો શુગર ફ્રી જામ્બુ આઈસ્ક્રીમનો લઈ રહ્યા છે સ્વાદઆઈસ્ક્રીમનું નામ સાંભળતા જ ઘણાં લોકોના મોઢામાં પાણી આવી જાય છે. નાનું...
આમ તો સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને એમાં સુરતીઓ પણ ખાવાના શોખ બાબતે આ કહેવતને...
અમદાવાદ : રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના (Medical Colleges) પ્રોફેસરો (Professors) તેમજ સહ અધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી નિમણૂક પત્રો પાછલી અસરથી રાજ્યના આરોગ્ય...
બારડોલી : બારડોલીના (Bardoli) સમથાણ ગામે બારડોલી કડોદ રોડ પર પૂરઝડપે આવતી કારે (Car) એક મોપેડને ટક્કર મારતાં મોપેડચાલક મહિલાનું (Women) મોત...
સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર (Maharastra) અને મધ્યપ્રદેશના (Madhya Pradesh) વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને (Rain) પગલે હથનુર...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીએ (River) રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી આખો જિલ્લો પાણીમાં તરબોતર થયો...
શ્રીલંકા: ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. માલદીવથી સિંગાપોર પહોંચ્યા પછી તેમણે શ્રીલંકાની સંસદના સ્પીકરને ઈ-મેલ દ્વારા રાજીનામું મોકલી...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે દેશના પ્રવાસન (Tourism) ક્ષેત્રે અગ્રેસર બન્યું...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ (Blood Group) મળ્યું છે. અત્યાર સુધી આપણે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જાણીએ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવી દિલ્હી: અમેરિકા(America)ના પૂર્વ રાષ્ટ્રપતિ(Former president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની પ્રથમ પત્ની (Wife) ઇવાના ટ્રમ્પ(Ivana Trump)નું ન્યૂયોર્ક(New York) શહેર(City)માં નિધન(passing away) થયું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા(Social Media) પર પોસ્ટ(Post) કર્યું હતું કે ઇવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી જેણે એક મહાન અને પ્રેરણાદાયક જીવન જીવ્યું છે. હાલમાં ઈવાનાના મૃત્યુથી તેનો પરિવાર શોકમાં છે. ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની વયે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇવાના ટ્રમ્પનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. જો કે પરિવાર દ્વારા મોતનું કારણ જણાવવામાં આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અંગે કશું કહ્યું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મને એ જાહેર કરતાં ખૂબ જ દુઃખ થાય છે કે ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક સિટીમાં નિધન થયું છે. તમારામાંથી મોટાભાગના લોકો તેને પ્રેમ કરતા હતા. તે એક અદ્ભુત, અને સુંદર મહિલા હતી. ઇવાનાએ એક મહાન અને પ્રેરણાદાયી જીવન જીવ્યું છે. ઇવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક તેના પર ખૂબ ગર્વ અનુભવે છે. ઇવાના ટ્રમ્પ એક મોડેલ હતી જેણે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.
પરિવારજનોનું નિવેદન
ઇવાના ટ્રમ્પ ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક ટ્રમ્પની માતા છે. માતાના અવસાન પર એરિક ટ્રમ્પે કહ્યું, અમારી માતા અતુલ્ય મહિલા હતી, બિઝનેસમાં હોદ્દો હતો. એક વર્લ્ડ ક્લાસ એથ્લેટ, એક સુંદર મહિલા અને સંભાળ રાખતી માતા અને મિત્રનું આજે અવસાન થયું.
ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના ટ્રમ્પ, હાલમાં 1980 ના દાયકા દરમિયાન ન્યુ યોર્ક સિટીમાં સૌથી વધુ હાઇ-પ્રોફાઇલ યુગલોમાંના એક હતા, તેમણે 90 ના દાયકાની શરૂઆતમાં છૂટાછેડા લીધા હતા. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. ટ્રમ્પના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને તેમણે 1999માં માર્લા મેપલ્સ સાથે છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.