નવી દિલ્હી: આજથી બરાબર 18 મહિના પહેલા 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં કોરોના (Corona) સામેના યુદ્ધમાં દેશમાં રસીકરણ (Vaccine) શરૂ થયું હતું....
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય (Indian) એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના સતત અહેવાલો આવી રહ્યા છે. કાલિકટથી દુબઈ (Dubai) જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના...
સુરત : બેગમવાડી પાસે બે બાઇકો (Bike) વચ્ચે થયેલા અકસ્માત (Accident) બાદ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને...
લખનઉ: લખનઉમાં (Lucknow) આવેલો લુલુ મોલમાં (Lulu Mall) નમાઝથી શરૂ થયેલો વિવાદ હવે હનુમાન ચાલીસા સુધી પહોંચી ગયો છે. મોલ પરિસરમાં પ્રવેશ્યા...
નવી દિલ્હી: ભારતીય (Indian) બેડમિન્ટન સ્ટાર (Badminton star) પીવી સિંધુએ (PV Sindhu) સિંગાપુર (Singapore) ઓપનની ફાઇનલમાં (Open Final) ચીનની (China) ખેલાડીને હરાવીને...
લખનઉ: લખનઉમાં (Lucknow) એક પૂજારીનું ગળું કાપીને હત્યા (Murder) કરવામાં આવી છે. દુષ્કર્મીઓએ પૂજારીની ઊંઘમાં જ હત્યા કરી નાખી હતી. પૂજારીની લાશ (Deadbody) મંદિરની...
સુરત : સરથાણામાં (Sarthana) રહેતા એક યુવકના ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી (Electric Scooter) અજાણ્યો રૂા.20 હજારની ચોરી (Theft) કરી ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સતત વરસાદને (Rain) કારણે કૈલાશ માનસરોવરની (Kailash Mansarovar) યાત્રા (Yatra) પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. રસ્તો બંધ...
સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે સાંઈ મિલન રેસીડેન્સીના એક મકાનમાંથી હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ કંપીનીની બ્રાન્ડના ડુપ્લિકેટ (Duplicate) સર્ફ ઍક્ષેલ પાઉડરનુ (Surf...
સુરત : વરાછાની (Varacha) ગ્લોબલ માર્કેટના (Global Market) વધુ એક વેપારીએ અન્ય બે વેપારી સાથે મળીને રૂ.5 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. આ...
સુરત : રાજસ્થાનની (Rajasthan) શ્રીધર યુનિવર્સિટીના (University) નામની બીએની (BA) બોગસ માર્કશીટ (Marksheet) મેળવીને તેના આધારે વિદ્યાર્થીએ (Student) નવસારીની (Navsari) લો કોલેજમાં...
સુરત : ડુમસ પોલીસે (Dummas Police) ગઈકાલે પેટ્રોલિંગ વખતે એક કિશોરને રિક્ષા (Auto) ચલાવતા પકડ્યો હતો. આ એ જ કિશોર હતો. જેને...
સુરત : સુરત (Surat) શહેર હવે કોંક્રિટનું જંગલ બની ગયું હોવાથી મોરની (peacock) હાજરી કેટલાંક વિસ્તાર પૂરતી જ રહી ગઇ છે. તેવા...
મહારાષ્ટ્ર: એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યા બાદ મહારાષ્ટ્રમાં (Maharastra) નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. મહારાષ્ટ્રમાં એકનાથ...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. જેથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનાં રોડ, રસ્તા, નાળાં તૂટી...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ભાજપના (BJP) પૂર્વ નેતા નવીન જિંદાલની સુરક્ષામાં તૈનાત એક વાહન પર શનિવારે રાત્રે હુમલો (Attack) થયો હતો. આ...
નવી દિલ્હી: UAEના શારજાહથી હૈદરાબાદ (Hyderabad) જતી ઈન્ડિગોની ફ્લાઈટનું (Indigo flight) ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં (Karachi) ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં...
વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ ને OTT પર રજૂ કરવામાં આવી ત્યારે પ્રશંસા મળી હતી. એને ધ્યાનમાં રાખીને તેની સીક્વલ ‘ખુદા હાફિઝ ચેપ્ટર...
કેટલાંક કેન્સર લાંબા સમય સુધી ડિટેક્ટ થતા નથી. શરીરમાં પ્રવેશ્યા પછી પણ તે કેન્સર સાથે વ્યક્તિ વર્ષો સુધી રોજિંદી પ્રવૃત્તિને ચલાવી શકે...
અમારા ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે...
બે અઠવાડિયાં પહેલાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ ડ્રગ્ઝ, મેડિકલ ડિવાઇસિસ અને કોસ્મેટિક્સ બિલ 2022નો કાચો ડ્રાફ્ટ રજુ કર્યો. આ નવા ડ્રાફ્ટને 1940ના ડ્રગ્ઝ...
સુરત: આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav) શરૂ થશે ત્યારે ગણેશ મંડળોમાં બે વર્ષ બાદ ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગણેશજીની...
નવી દિલ્હી: (New Delhi) ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની સંસદીય બોર્ડની (Parliament Board) બેઠક બાદ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ (Vice President) પદ માટે...
બીલીમોરા: (Bilimora) આંતલીયા – ઉંડાચ પુલનો પિલર બેસી જતા લોકોને 20 કીમીનો ચકરાવો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન નવા પૂલ...
વલસાડ: (Valsad) વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને (Rain) કારણે નદી (River) નાળા છલકાઈ ગયા હતા ત્યારે ધરમપુરના બોપી ગામના શિરીષપાડામાં ખનકી પરના નાળા...
વલસાડ: (Valsad) છેલ્લા થોડા સમયથી ભાઇગીરીની છબી બનાવવા માટે અનેક યુવાનો જાહેરમાં કેક કાપતા હોવાના બનાવો બન્યા છે. જેને તો પોલીસે (Police)...
વડોદરા: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જેના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય હતી. જો...
સુરત(Surat): આગામી 17 મી જુલાઈએ નીટ(NEET)ની પરીક્ષા(Exam) છે. જેના પગલે વિશેષ તૈયારી(Preparation) કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર(Police Commissioner) અજય કુમાર...
સુરત: (Surat) સુરત એરપોર્ટનો (Surat Airport) કારભાર ખાડે ગયો હોય એવું લાગે છે. સુરત એરપોર્ટ પરથી વધુ ને વધુ એરલાઈન્સ તેની સેવા...
સુરત: (Surat) લિંબાયત વિસ્તારમાં સવારે સાડા ચાર વાગ્યે પાણીના પ્લાન્ટ ઉપર નોકરીએ જવા નીકળેલા 19 વર્ષિય યુવકને ચપ્પુના ઘા મારી 1500 રૂપિયાની...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવી દિલ્હી: આજથી બરાબર 18 મહિના પહેલા 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં કોરોના (Corona) સામેના યુદ્ધમાં દેશમાં રસીકરણ (Vaccine) શરૂ થયું હતું. રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ (Record) બન્યો હતો. રવિવારે રસીકરણની કુલ સંખ્યા બે અબજ સુધી પહોંચી હતી. આ સાથે ભારત (India) તેની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએ મોદીએ ટ્વિટ કર્યું, ભારતે ફરી ઇતિહાસ રચ્યો. 200 કરોડ રસીના ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતના રસીકરણ અભિયાનને અનન્ય બનાવવામાં યોગદાન આપનારાઓ પર ગર્વ છે. તેનાથી કોરોના સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી મળી છે. તેમણે કહ્યું કે, વેક્સીનના રોલઆઉટ દરમિયાન, ભારતના લોકોએ વિજ્ઞાનમાં નોંધપાત્ર વિશ્વાસ દર્શાવ્યો છે. અમારા ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ, વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોએ સુરક્ષિત ગ્રહ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું તેની ભાવના અને નિશ્ચયની પ્રશંસા કરું છું.
Shri Jagdeep Dhankhar Ji has excellent knowledge of our Constitution. He is also well-versed with legislative affairs. I am sure that he will be an outstanding Chair in the Rajya Sabha & guide the proceedings of the House with the aim of furthering national progress. @jdhankhar1 pic.twitter.com/Ibfsp1fgDt
— Narendra Modi (@narendramodi) July 16, 2022
વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના રસીકરણમાં ભારત બીજો દેશ બન્યો છે, અત્યાર સુધી ભારત કરતાં માત્ર ચીનમાં જ કોરોના રસીના વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં ત્રણ અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ચીનમાં હવે 3.4 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, 17 જુલાઈ, 2022.. આ દિવસ હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યું, અમારા માટે ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં લોકોને 2 અબજ કોરોના ડોઝ આપ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું.
સૌ પ્રથમ, ફ્રન્ટ લાઇન કામદારો અને ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધ લોકોનું રસીકરણ શરૂ થયું. પ્રથમ સપ્તાહમાં જ 12,43,013 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી, અઠવાડિયા પછી કોરોના રસીકરણની ઝડપ વધતી રહી. 13 થી 19 માર્ચ 2021નું અઠવાડિયું પહેલું અઠવાડિયું હતું જેમાં એક કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. જોકે, મે 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે રસીકરણની ગતિ ધીમી પડી ગઈ હતી. દર અઠવાડિયે રસીકરણ જે વધીને 20 મિલિયન થઈ ગયું હતું. જે ઘટીને એક કરોડથી પણ ઓછા થઈ ગયા.
બીજી લહેરની મધ્યમાં, રસીકરણની ગતિ ફરી વધી. આ સમય સુધીમાં સામાન્ય પુખ્ત વયના લોકોનું રસીકરણ પણ શરૂ થઈ ગયું હતું. દેશમાં 19 થી 25 જૂન દરમિયાન 40 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ રેકોર્ડ ઓગસ્ટમાં તૂટી ગયો હતો. પ્રથમ વખત, 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની વચ્ચે 50 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. તો 11 થી 17 સપ્ટેમ્બર દરમિયાન આ આંકડો છ કરોડથી વધુ પર પહોંચ્યો હતો. આ પછી રસીકરણની ઝડપ ફરી ઓછી થવા લાગી. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં તે ઘટીને 2.43 કરોડ પર આવી ગયો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના પહેલા પખવાડિયા સુધી આ સ્પીડ દર અઠવાડિયે ચારથી પાંચ કરોડની વચ્ચે રહી હતી.