સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં (Saputara) આહલાદક વાતાવરણ પરંતુ ભેખડો ધસવાની (Landslide) ઘટનાનાં પગલે નહીંવત પ્રવાસીઓ (Tourist) આવતા મંદીનો માહોલ સર્જાયો...
બધી ઇચ્છાઓ પૂરી થાય ફ઼રાઝ એવું નથી, જેવી રીતે ઘણા શેર પૂરા થતા નથી. ગઝલ લખો ત્યારે તે એકએક શેર દ્વારા પૂરી...
સુરત(Surat): ટેક્સટાઇલ(Textile) અને શિક્ષણ(Education) સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપ(Chiripal Group) ITનાં સકંજામાં ફસાયું છે. મંગળવારની મોડી રાતથી સુરત(Surat) અને અમદાવાદ(Ahmedabad)માં આ દરોડા(Raid)ની કામગીરી...
ત્રણ રસ્તાના કિનારે એક બંગલો હતો. એ રસ્તાના એક ખૂણા ઉપર એક લારીમાં એ થોડા ફળો લઈને ઊભો રહેતો. એ એવી જગ્યાએ...
4 ફેબ્રુઆરી 1948ના રોજ શ્રીલંકા આઝાદ થયું. શ્રીલંકાનું આઝાદીનું અમૃત વર્ષ આવતા વર્ષે આરંભવાનું છે પણ આપણે ત્યાં જેમ હાલ આઝાદીના અમૃત...
ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં (Cattle) એક ચામડીનો રોગ જોવામાં મળી રહ્યો છે. ખાસ કરીને આ રોગ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) અને...
તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી હિમ નદીમાં નવેસરથી રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવતા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ લેન્ઝો યુનિવર્સિટીના સંશોધકોને મળ્યા છે. તિબેટના ઉચ્ચ પ્રદેશો...
ઝારખંડ: હરિયાણા (Haryana) બાદ હવે ઝારખંડના (Jharkhand) રાંચી (Ranchi) જિલ્લામાં વાહન ચેકિંગ (Vehicle checking) દરમિયાન એક મહિલા ઈન્સ્પેક્ટરને (Woman Inspector) પીકઅપ વાને...
લીડરશિપ એ એક પ્રકારનું એગ્રેસન છે. જે લોકો તેમના વ્યવહાર, વાણી અને વર્તનમાં અગ્રેસિવ હોય તેવા લોકો જ લીડર બને છે. હા,...
એક જમાનામાં જે અગત્યનું જણાતું હોય એ સમય વીતતા જરીપુરાણું થઈ જાય. એક સમય એવો હતો જ્યારે દરેક દેશ માટે મ્યુઝિયમ અતિ...
નિર્દેશક રોહિત શેટ્ટીએ રિયાલીટી શો ‘ખતરોં કે ખિલાડી ૧૨’ માં TV પરની વહુઓને ખેલાડી બનાવી દીધી છે. પહેલી વખત સિરીયલોની વહુઓ સ્પર્ધક...
નવી દિલ્હી: મંગળવારે (Tuesday) ગોએરનું (GoAir) એક વિમાન લેહથી દિલ્હી (Dealhi) માટે ટેકઓફ (Takeoff) કરી શક્યું ન હતું. તેનું એકમાત્ર કારણ એ...
ગાંધીનગર: આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ (Junagadh) મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ (Special Grant) ફાળવી...
ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.13થી 15 મી ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું (Campaign) આયેજન કરાયું છે. પ્રજાજનો રાષ્ટ્રધ્વજની (National Flag) ખરીદી કરી...
ગાંધીનગર: રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં (Tribal areas) આંતરમાળખાકિય સુવિધા પહોંચાડવા માટે રાજય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ચાલું નાણાંકીય વર્ષ અંતર્ગત માર્ગ...
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કોરોનાની (Corona) સારવાર લઇ રહેલા ત્રણ દર્દી મંગળવારે મોતને (Death) ભેટ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટ (Health...
મુંબઈ: આગામી દિવસોમાં એકનાથ શિંદે જૂથના રાહુલ શેવાળેની મુશ્કેલીઓ (Problem) વધી શકે છે. મળતી માહિતી મુજબ તેમના ઉપર દુબઈમાં (Dubai) રહેતી એક...
નવી દિલ્હ: બર્મિંઘમમાં આ મહિનાથી (Month) શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભારતીય મહિલા (Indian Women) વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ પાસે મેડલની (Medal)...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક મહિલાએ (Women) મંગળવારે સફદરજંગ હોસ્પિટલની (Hospital) ઇમરજન્સી વિંગની બહાર તેના બાળકને જન્મ (Child Birth) આપ્યો હતો. તેણીને...
નવસારી-ગણદેવી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર એંધલ ગામ બસ સ્ટોપ (Bus Stop) પાસેથી ગણદેવી પોલીસે (Police) બાતમીના આધારે 37...
ગાંધીનગર: સુરતના (Surat) હજીરા કાંઠા વિસ્તારમાં હવા, પાણી (Water) અને ધ્વનિનું પ્રદૂષણ (Pollution) ફેલાવતી આર્સેલર મિત્તલ અને નિપ્પોન ઇન્ડિયા લિમિટેડના વિસ્તૃતિકરણનો સ્થાનિક...
નવી દિલ્હી: અબુ ધાબી સ્થિત લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ (LuLu Group International) આગામી વર્ષોમાં ભારતમાં (India) મોટા પાયે રોકાણ (Invest) કરવાની યોજના બનાવી...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના રિવરફ્રન્ટ (Riverfront) ઉપર 80 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજ (Foot Overbridge) છ મહિના પહેલા તૈયાર થઈ...
બારડોલી : ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી (Water) છોડવામાં આવતાં બારડોલીના (Bardoli) હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં 15થી વધુ...
રાજસ્થાન: આંતરરાષ્ટ્રીય સરહદ(International border) પાર કરીને ભારત(India)માં ઘૂસણખોરી(Intrusion)નો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની(Pakistan) નાગરિક(Citizen)ને BSF દ્વારા પકડી લેવામાં આવ્યો છે. રાજસ્થાન(Rajasthan)નાં ભારત-પાકિસ્તાન...
જૂનાગઢ: જૂનાગઢ (Junagadh) જિલ્લાના માણાવદર (Manavadar) તાલુકામાં એક કરૂણ ઘટના બની છે. જ્યાં મજૂરી અર્થે આવેલા પરિવારનો 2 વર્ષનો એકને એક પુત્રને...
સુરત: (Surat) મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) પીએસઆઈ (PSI) તરીકે ફરજ બજાવતા હરેશ...
ગાંધીનગર: અંગ્રેજી (English) ભણતર ભારરૂપ લાગતું હોય ત્યારે સૌ કોઈ માતૃભાષામાં (Mother tongue) જ ભણવાનું પસંદ કરે છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પ્રથમ...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર (Muhammad prophet) પર ટિપ્પણી કરવા મામલે ભાજપ(BJP)ના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી રાહત(Relief) મળી છે....
સુરત (Surat) : હવામાન વિભાગ (Weather Department) દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં (Saputara) આહલાદક વાતાવરણ પરંતુ ભેખડો ધસવાની (Landslide) ઘટનાનાં પગલે નહીંવત પ્રવાસીઓ (Tourist) આવતા મંદીનો માહોલ સર્જાયો છે. ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી (Rain) જોર ધીમુ પડતા લોકો રાહતનાં મૂડમાં જણાઈ રહ્યા છે. ઉપરાંત વરસાદી જોર ધીમુ પડતા ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાઈ ગયા છે. જ્યારે વરસાદી તાંડવે સાપુતારાથી શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ભારે તારાજી સર્જતા કાળમીંઢ પથ્થરો, વૃક્ષો, માટી અને મલબો માર્ગ પર ધસી પડતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો. જેને પગલે પ્રવાસીઓથી ભરચક રહેતા સાપુતારામાં હાલમાં પ્રવાસીઓ નહીં આવતા મંદીનો માહોલ સર્જાયો છે.
જો કે સાપુતારા ઘાટમાર્ગમાંથી તંત્રએ ભેખડોનો કાટમાળ ખસેડી દીધો છે. અને નાના વાહનો માટે સવારે 5 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવાની છૂટછાટ આપી છે. પરંતુ આ ઘાટમાર્ગમાં હજી પણ વૃક્ષો નમી જવા સાથે કાળમીંઢ શીલાઓ હમણા પડુ કે કાલે પડુનું નિમંત્રણ માંગતા પ્રવાસીઓની સુરક્ષા સામે ખતરો મંડરાઈ રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં ખુશનુમામય વાતાવરણ છવાઈ રહ્યુ છે. પરંતુ સાપુતારા ઘાટમાર્ગનાં ભેખડોનાં ધસવાનાં પગલે પ્રવાસીઓ આવવાનું ટાળતા મંદીનો માહોલ સર્જાયો છે.
ડાંગ જિલ્લાનાં મુખ્ય નદી પર નીચાણવાળા ભાગો પર આવેલા છ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા હોઈ આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેવા પામ્યા હતા. જે છ જેટલા માર્ગો અને કોઝવે ઉપર હજી પણ વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં આહવામાં 1.48 ઈંચ, સુબિરમાં 1.52 ઈંચ, સાપુતારામાં 1 ઈંચ, જ્યારે વઘઇમાં 1.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.
પાણી ભરાયેલા રહેતા છ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહ્યા
(1) શિંગાણા-ધુલદા રોડ અને વઘઈ તાલુકાનાં (1) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ (2) કુડકસ-કોશિમપાતળ રોડ (3) ખાતળ ફાટકથી ઘોડી રોડ (4) માછળી-ચીખલા-દિવડયાવન રોડ અને (5) પાતળી-ગોદડીયા રોડ વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે. આ 6 માર્ગો બંધ થવાથી 9 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.