અમદાવાદ: અષાઢી બીજના પાવન દિવસે 145મી જગન્નાથ ભગવાની (Lord Jagannath) રથયાત્રા (Rathyatra) ખૂબ જ ધામધૂમ પૂર્વક નીકળી હતી. મૂશળધાર વરસાદમાં ભક્તો ભક્તિમય...
સરકાર ગમે તે હોય, રાજ્યની હોય કે દેશની, કોઈ પણ પક્ષની હોય, પ્રજા વિષે વિચારતી જ નથી. સ્લોગનો અને જાહેરાતોમાં અધધધ ખર્ચ...
સુરત (Surat) : સિંગણપોરમાં 15 વર્ષિય સગીરા (Girl) અને તેની માતાને મોબાઇલમાં (Mobile) ગાળો આપી તેમજ એસિડ એટેકની (Acid Attack) ધમકી (Threaten)...
તા. 26 જૂન 2022 રવિવારે પાવાગઢની દુ:ખદ યાત્રાની સત્ય ઘટના અમારા પરિવારના નવ યાત્રી પાવાગઢ ગયા હતા. સાંજે સાડા પાંચે ફકત અમારા...
જે રીતે ડોલરની સામે રૂપિયાનું અવમૂલ્યન થઇ રહ્યું છે આ પરિસ્થિતિ ભારતીય અર્થતંત્રને પરોક્ષ રીતે ખતરનાક બની શકે છે. આઢઝાદી સમયે ડોલરનો...
અનૂભવે એક વાત સમજાય છે આખું વિશ્વ કોઈ કારણ થકી હશે પણ વિશ્વમાં એક પ્રેમ અને બીજા પરમાત્મા અકારણ છે પરંતુ આપણે...
1 કિલો ચણાનો લોટ400 ગ્રામ કેરીનો રસ150 ગ્રામ દળેલી ખાંડતીખાશ મુજબ લાલ મરચુંસ્વાદાનુસાર મીઠું1 ચમચી હિંગએક મોટો ચમચો તેલ (મોણ માટે)તળવા માટે...
હોઠને આકર્ષક અને ખૂબસૂરત દર્શાવવા માટે લિપસ્ટિક અને લિપ ગ્લોસ જ વિકલ્પ હતા પરંતુ હવે માર્કેટમાં લિપ ટિન્ટ પણ મળે છે. એ...
સુરત(Surat): ઉકાઈ ડેમમાં (Ukai Dam) ઉપરવાસમાં વરસાદ (Rain) પડે પછી પાણીની આવક (Water Inflow) શરૂ થાય છે. જોકે હજી ઉપરવાસમાં વરસાદ જામ્યો...
ભારતીય લોકોમાં ટેબલ ટેનિસ, ફૂટબોલ, હોકી, ખોખો, ક્રિકેટ આ બધામાં સૌથી લોકપ્રિય રમત જો કોઈ હોય તો તે ક્રિકેટ છે. IPL મેચની...
હથોડા: સિયાલજ (Siyalaj) નજીક હાઇવે (High Way) પર સાંજે ચાલુ વરસાદમાં (Rain) એકની પાછળ એક પાંચ વાહન અથડાતાં વાહનોમાં નુકસાન થવા સાથે...
કરાચી(Karachi): ભારત(India)માં મહોમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ ટીપ્પણી મામલે માહોલ ગરમાયો છે ત્યારે હવે આવો વધુ એક કિસ્સો પાકિસ્તાન(Pakistan)માં સામે આવ્યો છે. કરાચી(Karachi)ના...
સ્વિટ્ઝર્લેન્ડે ૨૫ દેશની ૮૨ જેટલી મહિલાઓને ભેગી કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ તમામ મહિલાઓ પુરુષોના આધિપત્ય ધરાવતી એક-એક રમતમાં નવો...
સુરત(Surat) : રિયલ ડાયમંડ (Real Diamond) સામે લેબગ્રોન (Lab Grown) ડાયમંડની ડિમાંડ પણ વૈશ્વિક બજારમાં ધીરે-ધીરે વધી રહી છે. 5થી 8 ઓગસ્ટ-2022...
આજકાલ SMSથી આવતા જોકસને લોકો મનોરંજનનો મસાલો સમજે છે. મેળ પડે ત્યારે લોકો આવા હલકા જોકસ ટાંકતા રહે છે પણ ઘણી વાર...
ત્વચાના બગડવા પર ખોરાક ઉપરાંત વારસાગત કારણો, હોર્મોનની અસર અને ખોટી જીવનશૈલી પણ ખૂબ અસર કરે છે.ફળોના રસ :- ફળોમાંથી રસ કાઢવામાં...
સુરત (Surat) : પલસાણામાં પતિથી અલગ રહેતી પત્નીએ (Wife) તેના અને બાળકના ભરણપોષણ માટે કોર્ટમાં (Court) કરેલી અરજી ઉપર કોર્ટે પત્નીની અરજી...
નયનેશ ધો. 12માં ભણતો વિદ્યાર્થી છે. કોમર્સ લાઇન પસંદ કરી છે. શા માટે કોમર્સ લાઇન લીધી તે અંગે કોઇ ધ્યેય નક્કી ન...
કેમ છો?વરસતાં વરસાદની સાથે આપ સહુનું તન-મન પણ ભીંજાઈને લીલુંછમ બને એવી હૃદયની શુભેચ્છાઓ…સન્નારીઓ, ચોમાસાની સાથે લગ્નની સીઝન પણ બંધ થશે. છેલ્લાં...
વડોદરાછ વડોદરા શહેરમાં જય જગન્નાથ અને હરે રામા હરે ક્રિષ્નાના ગગનભેદી જયઘોષ સાથે આજે રેલ્વે સ્ટેશનથી ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા નીકળી હતી....
દિયોદર: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સતત બે દિવસથી વરસી રહેલા...
વડોદરા : વડોદરા ભગવાન જગન્નાથની નગર યાત્રા પૂર્વે રાત્રે વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે મેઘોની ધમાકેદાર એન્ટ્રી...
નવી દિલ્હી: મહોમ્મદ પયગંબર(Prophet Muhammad) વિશે ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા(Noopur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ટિપ્પણી બાદ...
વડોદરા : અષાઢ મહિનાના પ્રારંભમાં જ હજુ ૨ ઇંચ વરસાદ પડ્યો તેમાં તો પાલિકાના સત્તાધીશોની કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેમ વડોદરા...
શહેરા : શહેરામાં આવેલી શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવમ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ એન્ડ પેરામેડીકલ સાયન્સના સંચાલક સામે ૧૭ જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓનો ફી...
નડિયાદ : ડાકોરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં આશરે એક લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં....
આણંદ : આણંદ જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમાંય બોરસદ શહેરની હાલત દયનિય બની ગઇ હતી. માત્ર...
સુરત: આગામી ચાર દિવસ સુધી સુરત(Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી જ સુરત શહેરમાં જાણે...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક અંગ્રેજી વિભાગ અને ભારતીય વિચારમંચ, આણંદ એકમના સયુક્ત ઉપક્રમે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પુનઃ વિચારણા...
આણંદ : તારાપુરના ગુડેલ ગામે રહેતા વ્યક્તિએ ગોકળપુરા તાબેના મોતીપુરા ગામે રહેતા બે ભરવાડ શખસને જેસીબી ભાડે આપ્યું હતું. આ ભાડુ માંગતા...
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
અહેવાલ: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને કતારે કરાવી મધ્યસ્થી
મેલોનીના ટ્રમ્પ પર પ્રહાર: “જૂઠાણાની પણ એક મર્યાદા હોય છે, ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂકતું નથી”
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર રોમાંચક મુકાબલા, અમેરિકા-ઓસ્ટ્રેલિયા મેચ પર સૌની નજર, તુર્કી-પેરાગ્વે માટે કરો યા મરોની મેચ
યોગીએ ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- ગુનેગારને છોડવામાં નહીં આવે
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા મૂડી ઘટી, છતાં વ્યક્તિગત ખાતાઓમાં 50%નો ઉછાળો
NEET ઉમેદવારોને મોટી રાહત, પશ્ચિમ રેલવે ગુજરાત થઈને દોડાવશે 10 સ્પેશિયલ ટ્રેન સેવાઓ
જિયોનો IPO ટૂંક સમયમાં: 27 કરોડ શેર જારી કરવામાં આવશે, આકાશ ઈશા અને અનંત નેતૃત્વ કરશે
રથયાત્રામાં હાથી બનશે હાઇટેક! 360° કેમેરા અને GPSથી રહેશે નજર, હાથી રૂટ છોડશે તો તરત એલર્ટ મળશે!
એક સાથે પાંચ સિસ્ટમો ચોમાસાને અટકાવી રહી છે, ભેજવાળા પવનો આગળ વધી રહ્યા નથી
રશિયામાં ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ બાદ બની અનોખી અને ડરામણી ઘટના, પડ્યો કાળો વરસાદ
ઇરાન પર કરેલી 7 વર્ષ જૂની પોસ્ટથી ટ્રમ્પ ફરી ચર્ચામાં, G7 સમિટમાં પત્રકારે કર્યા તીખા સવાલ
સ્માર્ટ સિટીના ખાડા રાજથી જનતા પરેશાન, વિકાસના નામે વડોદરાવાસીઓને મળી મુશ્કેલી!
ઈરાન-અમેરિકા શાંતિ કરાર છતાં ઇઝરાયલનો લેબનોન પર હુમલો: ઇઝરાયલી મંત્રીએ આપ્યું આ ક્રૂર નિવેદન
નવી બોડી જાહેર થતાં જ વડોદરા તાલુકા ભાજપમાં ડખો: બાજવા ભાજપના અગ્રણીનો સોશિયલ મીડિયા પર આક્રોશ
તાંદલજામાં ગેરકાયદેસર દબાણો તોડી પડાતા હોબાળો: સ્થાનિકોએ લગાવ્યા ભેદભાવના ગંભીર આક્ષેપો
ગુજરાતમાં ગાજવીજ અને 50 કિલોમીટરની ઝડપે પવનની ચેતવણી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
માત્ર ૧૦ જ મિનિટના વરસાદમાં ‘નવાપુરા’ પાણી-પાણી: સ્માર્ટ સિટીની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ!
કોઈ ઠાઠ, કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં, ‘કોમેડી કિંગ’ સુનીલ ગ્રોવર ચાદર પાથરી ગંગા કિનારે સૂઈ ગયો
પૂર્વ PM ગુજરાલના દીકરા સાથે 7.8 કરોડની સાયબર ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીમાં 4 કરોડ ફ્રીઝ
ટ્રિલિયોનેર બન્યા બાદ મસ્કને મોટો ઝટકો, SpaceXના શેર તૂટતા ઈલોન મસ્કને એક જ દિવસમાં અબજોનું નુકસાન
શાહિદ-ક્રિતી-રશ્મિકાની ત્રિપુટીનો જાદુ, શાનદાર એક્ટિંગ અને સુંદર લોકેશન્સથી સજ્જ ‘કોકટેલ 2’
અટલાદરામાં વીજ ધાંધિયાથી લોકો પરેશાન :અવધ ઉપવન સોસા.ના 7 હજાર રહીશોને હાલાકી,મહિલાઓનો મોરચો માંડવાની ચીમકી
સ્માર્ટ સિટીના રસ્તાઓમાં ખાડારાજ! સોમા તળાવમાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
ભારત-ફ્રાન્સની મિત્રતા અમર રહે, મેક્રોનના હિન્દી સંદેશે જીતી લીધા દિલ, ભારત-ફ્રાન્સ મિત્રતાનો આપ્યો મજબૂત સંદેશ
ખાનગી વાહનો પર મંજૂરી વિના જાહેરાતો પર સરકારની બ્રેક! નવા નિયમો માટે ડ્રાફ્ટ જાહેર
લેબનોનમાં ઇઝરાયલના હવાઈ હુમલા: 16ના મોત, અનેક ઘાયલ; ઈરાન-અમેરિકા વચ્ચેની મહત્વપૂર્ણ વાટાઘાટો હાલ માટે સ્થગિત
ગૌતમ ગંભીરને હટાવી ધોનીને લાવો’, શ્રીસંતનું વિવાદાસ્પદ નિવેદન
અમદાવાદ: અષાઢી બીજના પાવન દિવસે 145મી જગન્નાથ ભગવાની (Lord Jagannath) રથયાત્રા (Rathyatra) ખૂબ જ ધામધૂમ પૂર્વક નીકળી હતી. મૂશળધાર વરસાદમાં ભક્તો ભક્તિમય થઈ રથયાત્રા સંપન્ન કરી હતી. ત્યારે આખી રાત બહાર રખાયેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને મંદિરમા (Temple) પ્રવેશ અપાયો હતો. આજે વહેલી સવારે ભગવાનને નિજ મંદિરના ગર્ભગુહમાં પ્રવેશ કરાવાયો હતો. ગર્ભગુહમાં પ્રવેશ કર્યા બાદ સૌ પ્રથમ ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવી હતી. અને ત્યાર તેમની આતરી ઉતારવવામાં આવી હતી. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
નગરચર્યાએ જઈને આવેલા ભગવાન જગન્નાથે આખી રાત મંદિરની બહાર જ વીતાવી હતી. તેમણે મંદિરના પ્રાંગણમાં રથમાં રાતવારસો કર્યો હતો. ત્યારે આજે સવારે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ આપ્યા બાદ ભગવાનની નજર ઉતારવામાં આવ હતી. પરંતુ ભગવાનને આખી રાત બહાર રખાયા બાદ જ કેમ બીજા દિવસે સવારે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે જાણો રોચક લોકવાયકા.
ભગવાનને રાતવાસો મંદિરની બહાર કરવો પડે છે
એક લોકવાયકા અનુસાર ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રા જ્યારે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા હોય છે. પરંતુ ભગવાન તેમની પત્ની રુક્મણિને લીધા વગર જ નગરચર્યા કરે છે. જેથી રુક્મણિ રિસાય જાય છે. અને પત્ની રુક્મણિ ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશવા દેતી નથી. આખી રાત ભગવાન અને રુકમણિ વચ્ચે મીઠો ઝઘડો થાય છે. અને રીસામણા મનામણા થયા કરે છે. તેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. આખરે રિસામણા મનામણાનો અંત આવતા છેક સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવે છે.
શું કહીને મનાવી લે છે ભગવાન:
જ્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળે છે. રુકમણિને લીધા વગર જ ભગવાન ભાઈ અને બહેન સાથે રથમાં નીકળી જાય છે રુકમણિ રીસાય જાય છે. જ્યારે તેઓ પરત આવે છે ત્યારે રુકમણિ તેઓને સજા આપે છે અને ગર્ભગુહમાં પ્રવેશતા અટકાવે છે. ત્યારે ભગવાન જગન્નાથજી પત્નીને કહે છે કે હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે.
ગર્ભગુહમાં પ્રવેશતા જ પહેલા નજર ઉતારવામાં આવે છે
ભગવાન જગન્નાથ જ્યારે ભાઈ બળદેવ અને બહેન સુભદ્ર સાથે નગરચર્ચાએ નીકળે છે. ત્યારે ખૂબ સુંદર રીતે તૈયાર થઈને નીકળે છે. દર વર્ષે ભગવાન એક વાર મંદિરમાંથી બહાર નીકળે છે અને તે પણ ખૂબ શણગાર કરીને તો સ્વાભાવિક રીતે ભક્તોની મીઠી નજર લાગી જ હોય છે. તેથી ભગવાન પોતાના નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે.