દાહોદ: દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી એક ઈસમ પાસેથી માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦ અને ત્રણ...
ફતેપુરા: ફતેપુરા માં આધાર કાર્ડ લિંક કરવા માટે બેન્કો દ્વારા ધરમના ધકકા ખવડાવવામાં આવે છે. ફતેપુરા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક...
આણંદ : ઉમરેઠમાં રૂ.16.30 કરોડના ખર્ચે બનેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ શરૂ થતાં સ્વચ્છતા...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી પર આવેલ ગરીબ પરિવારના ઝુંપડામાંથી ચાંદીના દાગીના તેમજ મોબાઈલની ચોરી કરનાર બે શખ્સો, પોલીસે ખલાલ ચોકડી પરથી...
આણંદ : આણંદમાં 21મીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 5 લાખ લોકો માનવતા માટે યોગા થીમ પર યોગાસન કરશે. જેમાં સ્વૈચ્છીક સેવાભાવી, ધાર્મિક...
બિહાર(Bihar) : કેન્દ્ર સરકારની આર્મીમાં ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ બિહારથી શરૂ થયા બાદ હવે યુપી, હરિયાણા, હિમાચલ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યો...
સંતરામપુર : સંતરામપુરના વાજીયાખૂંટ ગામે વાહન ચેકીંગ દરમિયાન ભાગેલી ગાડીનો પોલીસે પીછો કરી પકડી પાડી હતી. બાદમાં તેમાં તપાસ કરતાં પોશ ડોડાનો...
વડોદરા. વડાપ્રધાન જયારે ૧૮ જુને વિવિધ કાર્યક્રમો અંતર્ગત વડોદરા લેપ્રસી મેદાન પર સભા સબોધવાના છે. તે સભામાં આશરે ચાર થી પાંચ લાખ...
વડોદરા: વડોદરા શહેરમાં આગામી 18મી જુનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યાં છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના...
સાઉથના એકટરો આજકાલ એકશનમાં ટોપ પર છે તો શું, તેમની જેમ જ સેકસી ને બોલ્ડ દેખાવામાં પંજાબી એકટ્રેસ ટોપ પર છે કે...
મોતીલાલને આજે એ લોકો જ યાદ કરે છે, જેમણે ગઇ સદીના ચોથા દાયકાથી સાતમા દાયકા સુધીની ફિલ્મો જોઇ છે. આજે ફિલ્મ મેકરો...
વડોદરા છ શહેરમા ઠેર ઠેર ઢોરના કારણે રોડ અકસ્માતમાં વધારો થતા એક્શન મા આવેલ ઢોર પાર્ટી સાથે પોલીસ કાફલો હાજર હોવા છતા...
વડોદરા : વડોદરા શહેરમાં ફક્ત ખાલી ફક્ત પહેલા વરસાદી ટીપા ટીપા ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થઇ ગયા હતા.વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં...
સયાની ગુપ્તા જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિયૂટમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી, ત્યારે નહોતી જાણતી કે તે જવા માંગે છે તે ક્ષેત્રમાં કેવી...
‘શોલે’નો ડાયલોગ છે, ‘અબ આયા ઊંટ પહાડ કે નીચે’ એવું ફિલ્મોમાં જ સ્ટાર બનવા આવનારા ઘણાનું થાય છે. તેમણે સમય જતાં ફિલ્મો...
હિમા ચૌધરી હમણાં ફરી ચર્ચામાં આવી પણ એ ચર્ચાનું કારણ દુ:ખદ છે. જો કે હવે એ કારણની સારવાર થઈ ગઈ છે. છેલ્લા...
1થી 100 ગણવાનું હોય ને વચ્ચે ભૂલ પડે તો ફરી એકડે એકથી જ ગણવું પડે. કેટલાંક અભિનેતા – અભિનેત્રીનું પણ એવું જ...
શિલ્પા શેટ્ટી એકટ્રેસ તો ખરી અને જિંદગી જીવવા બાબતે સાહસી પણ ખરી. તેના પતિ રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફીક એપ્સ ચલાવવાના આરોપ હેઠળ...
મૂળ સુરતી એવા ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સ ઉપરાંત વેબ સિરીઝ અને હોલીવુડમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર એક્ટર ગૌરવ પાસવાલા ગુજરાતી ફિલ્મ પ્રત્યે...
ચુપકે સે કહીં, ધીમે પાંવસે, જાને કીસ તરાહ, કીસ ઘડીઆગે બઢ ગયે, હમસે રાહોમેં, પર તુમ તો અભી થે યહીંકુછ ભી ના...
અમિતાભ નહીં, સંગીતકારો બાબતે સૌથી વધુ નસીબદાર તો રાજેશ ખન્ના જ હતા. સચિનદેવ બર્મનથી માંડી જયદેવ, ખૈયામ સુધીના સગીતકાર અને કિશોરકુમાર, રફી,...
હમણાં સાઉથની કેટલીક ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો. એટલે એવી ચર્ચા ઉપડી કે હિન્દી ફિલ્મો માટે મુસીબત ઊભી થઈ છે. પણ હકીકત...
ગાંધીનગર : દેશના વડાપ્રઘાને (PM) દેશના યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત સાડ સતર વર્ષની વયના યુવાનો આ યોજના અંતર્ગત દેશના સુરક્ષાદળોમાં સેવા આપી...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હાલમાં જ પુરી થયેલી સિઝનના વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આયરલેન્ડ સામે રમાનારી બે...
સુરત : સુરત (Surat) પોલીસની (Police) તમામ બ્રાન્ચોને (Branch) ઊંઘતી ઝડપીને અમદાવાદની (Ahmedabad) નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે લાજપોર (Lajpor) ચોકડી પાસેથી રૂા....
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) ચૂંટણીનો (Election) ઉત્સવ જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પાર્ટીએ (Party) પ્રચાર કરવાનું શરૂ કરી દીઘું છે. દરમ્યાન પ્રઘાનમંત્રી (PM)...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડી ઓવરબ્રિજ (Overbriedge) પાસે ઇકો કાર (Eco car) લઇ પસાર થતા એક નિવૃત્ત પોલીસકર્મીએ સ્ટીયરિંગ...
વલસાડ : ફોન (Call) પર અવનવા મેસેજ (Message) કરી લોકોને પોતાની વાતમાં ભોળવી પૈસાની ઠગાઇ કરવાના અનેક કિસ્સા રોજબરોજ બનતા હોય છે....
ઘેજ : મજીગામના મહિલા સરપંચના પુત્ર (Female Sarpanch Son) અને તેમના મળતિયાઓએ માજી સરપંચે કરેલા ૧૪ માં નાણાપંચના કામોનું પેમેન્ટ (Payment) નહીં...
સુરતઃ સુરતના (Surat) પેટ્રોલ પંપો (Petrolpump) પર પણ ‘ડીઝલ નથી’નાં પાટીયા (Board) લાગાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતમાં દૈનિક 60 લાખ...
ગંદકીના વચ્ચે તળાઈ રહ્યા હતા સમોસા! ગુપ્તા સમોસા અને મદ્રાસ ભવનને રૂ. 10-10 હજારનો દંડ
નવા સત્રની શરુઆત સાથે જ સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં તોતિંગ વધારો
દિલ્હીથી લખનૌ 2 કલાક, વારાણસી 3 કલાક અને સિલીગુડી 6 કલાકમાં! બુલેટ ટ્રેનથી બદલાશે ભારતનું રેલ નકશો
ભારતના ખાદ્ય સુરક્ષા પર પણ છવાયો સંકટનો સાયો
વડોદરા : કોમ્પ્યુટર ટ્રેનર યુવક વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાયો
PoKમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન બદલ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ, જવાબદારી નક્કી કરવાની માંગ
હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવા ભારતનો મોટો પ્લાન
રાજ્યસભા ચૂંટણી પહેલાં એમપી વિધાનસભામાં ભારે હંગામો, ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી
PoKમાં મૂળભૂત હકો માટે અવાજ ઉઠાવનાર 32 નાગરિકોના મોતથી ખળભળાટ, ભારતે પાકિસ્તાનને લગાવી કડક ફટકાર
રાજ્યસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં હાઈવોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસ ધારાસભ્યોનું વિમાન ભોપાલ એરપોર્ટ પર અટકાવાયું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઈરાન સરહદ નજીક અમેરિકન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, તણાવ વચ્ચે ટ્રમ્પે પાયલોટ સુરક્ષિત હોવાનો કર્યો દાવો
TMCમાં બળવો, INDIA ગઠબંધનમાં ભૂકંપ: શું હવે પરિસીમન બિલ માટે ભાજપ મેળવી શકશે બે તૃતિયાંશ બહુમતી?
મોદી સરકારના યાદગાર 12 વર્ષમાં બદલાયું ભારતનું સુરક્ષા ચિત્ર, સીમાથી સાયબર સ્પેસ સુધી મજબૂત બની વ્યવસ્થા
મોન્સૂનની હાઈસ્પીડ એન્ટ્રી: બિહાર-ઝારખંડ તરફ વધ્યું ચોમાસું, દિલ્હી-યુપીમાં વહેલી વરસાદી ઝાપટાની આગાહી
ઈરાન શાંતિ કરાર પહેલાં જ લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ફરી મતભેદની ચર્ચા
ગિરનારના જંગલમાં વન્યજીવોની ગણતરી શરૂ, 150થી વધુ કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા
કંબોડિયાથી ચાલતા સાઈબર ફ્રોડમાં ભારતના 36 હજાર સિમકાર્ડનો ઉપયોગ, ઈડીની દેશવ્યાપી તપાસ
આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની શક્યતા
કાશીમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ, 100 કરોડના ખર્ચે વિકસશે ભવ્ય શિવ થીમ ઓક્સિજન પાર્ક
ભારતની પરમાણુ નીતિમાં મોટો ફેરફાર? પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો ‘રેડી ટુ ફાયર’ સ્થિતિમાં તૈનાત હોવાનો SIPRIનો દાવો
લાલગેટમાં કાપડના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે 11થી વધુ લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
જયપુરની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, બાળક સહિત 4ના મોત; દાઝેલા લોકો રસ્તા પર તડપતા રહ્યા
કોહલીએ શાહરૂખ-અમિતાભને પાછળ છોડ્યા, વેલ્યુએબલ પર્સનાલિટીમાં મેળવ્યું પ્રથમ સ્થાન
લક્ષદ્વીપમાં 47 વર્ષ બાદ નશા બંધીમાં ઐતિહાસિક ફેરફાર, પ્રવાસન વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય
ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે, ભારત-ઈઝરાયલ મિત્રતાને મળશે નવી ઓળખ
ખાન સરને મોટી રાહત, પટણા ફાયરિંગ કેસમાં ધરપકડ પર કોર્ટે લગાવી રોક
લોર્ડ્સમાં જીત પછી ઈંગ્લેન્ડ ટીમ વિવાદમાં, બેન સ્ટોક્સ અને એટકિન્સન સામે ECBની તપાસ
GCAS પોર્ટલ ફરી ઠપ્પ: એડમિશન પ્રક્રિયા ખોરવાતા હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
સુસ્કાલ નજીક કાળમુખો અકસ્માત: ટ્રકની ટક્કરે ટ્રેક્ટર ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત
વોટ લીધા પછી નેતાઓ ગાયબ? વિજયભાઈ, અમે તમને જીતાડ્યા છે, હવે પાણી તો આપો…!”
દાહોદ: દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી એક ઈસમ પાસેથી માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦ અને ત્રણ કાર્ટિઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૪મી જુનના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના પાવડી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈસમ પસાર થતાં પોલીસે તેને રોકી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ કમલેશભાઈ બચુભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાતી, ગડી ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) જણાવ્યું હતું અને પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેચવા અથવા તબદીલ કરવા પોતે રાખેલ લોખંડની માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦, ત્રણ કાર્ટીઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યા હતો. આ સંબંધે પોલીસે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.