સુરત: સુરતના (Surat) પરવત પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં (Chemical Godown) વહેલી સવારે ભયંકર આગ (Fire) લાગી હતી. કેમિકલના ગોડાઉનમાં આગ...
બિહાર: NDA છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા નીતિશ કુમાર આજે 8મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ...
આપણે જ્યારે પણ તબીબને બતાવવા જતા હોઈએ છીએ કે હોસ્પિટલમાં દાખલ હોઈએ ત્યારે એક દર્દી તરીકે કે દર્દીના સંબંધી તરીકે એ દર્દીને...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે 16 મે, 2022ના દિવસે ગુજરાતના ‘પંકજકુમાર પટેલ વિરુદ્ધ એટર્ની જનરલ’ના કેસમાં પંકજકુમારની અરજી કે એણે ભૂલથી પોતે અમેરિકન સિટિઝન...
જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાએ (Indian Army) 15 ઓગસ્ટ પહેલા દેશને હચમચાવી નાખવાના આતંકીઓના (terrorists) કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાંથી (Pulwama)...
હેવાય છે કે પ્રેમ આંધળો છે પણ તેની શરૂઆત આંખથી જ થાય છે કારણ કે પહેલા આંખો મળે છે પછી દિલ મળે...
ભારતના હાથીઓની ‘એલીફસ મેકઝીમસ’ પ્રજાતિને જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે તેવી કક્ષામાં મૂકવામાં આવીવર્ષ 2017ની વસતિ ગણતરી પ્રમાણે ભારત 27312...
અહેમદ પટેલનું ગુજરાત કોંગ્રેસમાં જેટલું નહોતું ઉપજતું એટલું રાષ્ટ્રીય સ્તરે ઉપજતું. તેમાંય મનમોહનસિંઘની સરકાર દસ વર્ષ રહી ત્યારે તો અહેમદભાઈ એકદમ ચાવીરૂપ...
વાહનને અકસ્માતમાં થયેલ નુકસાન સંબંધિત ઈન્શ્યોરન્સ કલેમના કેસોમાં વીમા કંપનીઓ અકસ્માતવાળું વાહન ચલાવનાર ડ્રાઈવર વેલિડ લાઈસન્સ ધરાવતો ન હતો તેવું જણાવી કલેમ...
સંજય દત્તને ‘શમશેરા’ ની નિષ્ફળતાથી દુ:ખ થયું છે અને દર્શકોએ તેમની મહેનતની કદર કરી ન હોવાની લાગણી વ્યક્ત કરી છે. સંજય દત્તની...
અચિંત શિયુલી. 20 વર્ષીય ભારતીય વેઇટલિફ્ટરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શિયુલીએ પુરુષોની વેઈટલિફ્ટિંગની 73 Kg વેઈટલિફ્ટિંગ...
પ્રેમ એવી અનુભૂતિ છે જે નયનોની ભાષાને હૃદયથી જોડી અંતરને ટુંકાવી એક મિલનનો સહજ પથ તૈયાર કરી આપે છે. એવો જ પ્રણયથી...
બ્રિટનના રાણી એલિઝાબેથ 2 ની પોતાની ઉંમર 96 વર્ષની થઇ છે અને 26 વરસની યુવાન ઉંમરે એમનો રાજયાભિષેક થયો તે વાતને પણ...
વાત નીકળશે તો પછી દૂર સુધી જશે, લોકો કારણ વગર ઉદાસીનો હેતુ પૂછશે. ફિલ્મી ગીતકાર તેમજ શાયર કફ઼િલ આઝરની બાત નિકલેગી તો...
અણગમાનું સધ્ધર કારણ નથી હોતું, છે એટલું કે એ અણગમો છે! એ માણસને જોઈને હું તરત મોઢું ફેરવી લઉં. એના પર નજર...
16 જુલાઈની સાંજે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી ત્યારે રાજસ્થાનના ઝુંઝુનુમાં જેટલી મીઠાઈઓ વહેંચાઈ એટલી જ કોલકાતાના રાજભવનમાં...
ભારતીય ઉદ્યોગજગતમાં એક નવો કન્સેપ્ટ જોવા મળ્યો છે અને એ છે રિવર્સ મેન્ટોરશિપ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઑર્ગેનાઇઝેશનમાં લીડર...
કોઈક ગાઢ જંગલમાં સાહસ વિશેનું એક મંડળ જતું હોય છે અને છેલ્લે રહી જનારા એક સાહસવીર ફરતે વેલાનો ગાળિયો ભેરવાઈ જાય અને...
આદિ માનવ પાસે મનમાં અસ્તવ્યસ્ત વિચારો હતા પણ એને વ્યકત કરવા માટે શબ્દો નહોતા- બોલવાની ભાષા નહોતી. ક્રમશ: પોતાની વાત સામેવાળા સુધી...
આ મહિનાની શરૂઆતમાં મુંબઈના દાદાભાઈ નવરોજી નગર પોલીસ સ્ટેશનમાં આવેલી એક ખુશખબર પૂરા મુંબઈમાં પ્રસરી અને તે પછી દેશના કેટલાંક અખબારોએ પણ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને ગમે તે ઘડીયે કોંગીના...
અમદાવાદ: કોંગ્રેસની (Congress) રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આજે રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા”ના...
ગાંધીનગર: સોમનાથ મંદિરે માત્ર રૂા. 25માં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞ કરી શકશે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ...
મુંબઈ: રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની (Marriage) ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અલી અને રિચાના સાત ફેરા લેવાની રાહ તેઓના...
નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) રૂ. 2.23 કરોડથી વધુની સંપત્તિના (Wealth) માલિક છે, જેમાં મોટાભાગે બેંક ડિપોઝિટ તરીકે...
સુરત : ઉન વિસ્તારમાં રહેતી પરિણીતાએ માનસિક બિમારીથી ત્રાસી જઇ ફાંસો ખાઇ લીધો હતો. પતિ પત્નીને ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઇ જતા ત્યાં...
નવી દિલ્હી: એવી અપેક્ષા છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં બાયોલોજિરવ ઈ’ની કોર્બાવેક્સને (Corbavex) 18 વર્ષથી ઉપરના લોકો જેઓ કોવિશિલ્ડ (Covishield)...
નવી દિલ્હી: સરકાર એવી જોગવાઈને હટાવવા અંગે સક્રિયપણે વિચારણા કરી રહી છે જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોએ (International passengers) ભારતની (India) ઉડાન ભરતાં પહેલાં...
કાઠમંડુ: હિમાલયના રાષ્ટ્રમાં કોરોના (Corona) વાયરસના કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળા વચ્ચે ચાર ભારતીય પ્રવાસીઓનો કોવિડ-19 રિપોર્ટ (Report) પોઝિટિવ (Possitive) આવ્યા બાદ નેપાળે...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
સુરત: સુરતના (Surat) પરવત પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં (Chemical Godown) વહેલી સવારે ભયંકર આગ (Fire) લાગી હતી. કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને કોલ મળતા જ ફાયરની 10 વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી છે. લગભગ 6 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. હાલ પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર પરવત પાટિયા વિસ્તારના વનમાળી જંકશન નજીર કિષ્ના પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 4:30 વાગ્યે એક કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગને કોલ મળતા જ 7 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભંયકર હતી કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાની આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયરના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર લગભગ 6 કલાકથી ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સુરત: પરવત પાટિયામાં કેમિકલના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 7 ફાયર સ્ટેશનની 13 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ#ગુજરાતમિત્ર #Surat #ParvatPatiya #ChemicaGodown #Fire pic.twitter.com/sFUckpcAfF
— Gujaratmitra (@Gujaratmitr) August 10, 2022
સુરત: બંધ CCTV ઓફિસમાં લાગી આગ, લાખોનું સામાન બળીને ખાખ
સુરત: સુરતના હરિપુરા વિસ્તારમાં સોમવારે સીસીટીવીની ઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. સીસીટીવીની બંધ ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સુરતના હરિપુરા ધોબી શેરી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે સોમવારે સવારે 8:50 મિનિટે સીસીટીવીની બંધ ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના અધિકારી મહેશ પટેલે પાસેથી મળતી માહિતી મુજબ સીસીટીવીની બંધ ઓફિસમાં આગી લાગી હતી. પ્રાથમિક તપાસ અનુસાર બંધ ઓફિસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર પ્રિન્ટર, સીસીટીવી કેમેરા, રિવોલ્વિંગ સ્ટેન્ડ તેમજ ડોક્યુમેન્ટસને નુકસાન થયું હતું.