ગાંધીનગર : રાજયમાં ચોમાસાની (Monsoon) મોસમનો 80 ટકા જેટલો વરસાદ (Rain) થયો છે ત્યારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની...
નવી દિલ્હી: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવનો પરિવાર (Family) બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. પરિવારના બે પુત્રો હોસ્પિટલમાં (Hospital) દાખલ છે. જણાવી...
સુરત : ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા (Chartered Accountancy of India) દ્વારા ગત જુન-2022માં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશનની (CA Foundation) પરીક્ષાનું...
સિડની : ઓસ્ટ્રેલિયાની (Australia) વર્લ્ડકપ વિજેતા મહિલા કેપ્ટન મેગ લેનિંગ આ વર્ષના અંતે ભારત પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ (Captainship) નહીં કરે,...
દુબઇ : શ્રીલંકાના (Srilanka) માજી કેપ્ટન (Caption) અને સ્ટાર બેટર મહેલા જયવર્ધનેએ કહ્યું છે કે ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શ્રેષ્ઠતમ ખેલાડી...
લંડન: ભારતની (India) ભવાની દેવીએ અહીં ચાલી રહેલી કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં (Commonwealth Fencing Championships) ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને પોતાના ટાઇટલને ડિફેન્ડ...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની (MI) માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે યુએઇ ઇન્ટરનેશનલ લીગ ટી-20 અને ક્રિકેટ સાઉથ...
ગાંધીનગર : ટેક્નોલોજીના (Technology) ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં વધુ એક...
સુરત: (Surat) સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ (Textile Traders) દ્વારા બુધવારે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી (Last 2 Days) ફરી ભારે વરસાદને (Heavey Rain) પગલે હથનુર (Hathnur) અને પ્રકાશા...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કહેવા મુજબ દેશ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) ઉત્સવની જોશભેર ઉજવણી (Celebrate) કરી...
ભરૂચ: ગુરુવારે રક્ષાબંધન (Rakash Bndhan ) તહેવારે નગરપાલિકા સંચાલિત ભરૂચ સિટી( Bharuch Citi Bus ) બસ સુવિધા દ્વારા બહેનોને (sisters) સતત બીજા...
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને (Uday Umesh Latit) દેશના 49માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની...
નવી દિલ્હી: કેલિફોર્નિયાના સ્થિત એક રાજમાર્ગ પર મંગળવારે એક સિંગલ એન્જિન વિમાને (Plane) ક્રેશ લેન્ડિંગ (Crash landing) કર્યું હતું. જેમાંથી પાયલટ અને...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા (Murder) કરનાર આતંકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર કર્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં કુલ...
પટના: (Patna) બિહારમાં સત્તા પર આવ્યા બાદ નીતિશ કુમારની કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવશે. ફરી એકવાર મહાગઠબંધન સરકારનું (Government) નેતૃત્વ કરવા જઈ રહેલા...
સુરત : દેશભક્તિ, એકતા અને ભાઈચારાના સંદેશા સાથે રિંગ-રોડ (Ring Road ) કાપડ માર્કેટમાં (cloth market) બુધવારે ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra...
નવી દિલ્હી: (New Delhi) ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા સુનીલ બંસલને (Sunil Bansal) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretary of the BJP)...
સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police...
ચીનની (China) અધ્યક્ષતામાં યોજાયેલી યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે (India) ચીન પર જ પ્રહારો કરતા કહ્યું કે તે અત્યંત ખેદજનક બાબત છે...
પુણે: મહારાષ્ટ્ર(Maharashtra)માં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને બિહાર(Bihar)માં મોટો ઝટકો લાગ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) ભાજપ(BJP) સાથેનું ગઠબંધન તોડીને...
સુરત : શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની (Shukla Pax )પૂર્ણિમાની તિથિએ (Raksha Bandhan )રક્ષાબંધન ઉજવવાની પરંપરા (tradition) છે. આ દિવસે બહેન ભાઈની કલાઈ...
નવી દિલ્હી: નુપુર શર્માને (Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી (Delhi) ટ્રાન્સફર...
પટના: બિહાર(Bihar)ના બીજેપી(BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી(Sushil Modi)એ નીતિશ કુમાર(Nitish kumar) પર મોટો આરોપ(Accusation) લગાવ્યો છે. તેમણે દાવો કર્યો...
ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં...
નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો (New Zealand) ક્રિકેટ સ્ટાર અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ...
નવી દિલ્હી: ભારતે(India) ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)ની બેઠક (Meeting)માં આતંકવાદ (Terrorism)નો મુદ્દો મજબૂત રીતે ઉઠાવ્યો છે....
નવી દિલ્હી: વીતેલા એક વર્ષમાં ભારતમાં મોંઘવારી (Inflation) ચિંતાજનક હદે વધી છે. એક વર્ષમાં ખાણી-પીણીની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. સરકારના (Indian Government)...
મુંબઈ: આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) ફિલ્મ (Film) લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) રિલીઝ (Release)...
નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ટેસ્લાના (Tesla) 7 બિલિયન ડોલરના શેર (Shares) વેચ્યા છે. અગાઉ એપ્રિલમાં મસ્કે 8.5...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
ગાંધીનગર : રાજયમાં ચોમાસાની (Monsoon) મોસમનો 80 ટકા જેટલો વરસાદ (Rain) થયો છે ત્યારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. પટેલે બેઠકમાં જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે પગલા લેવા જણાવ્યું હતું. તેમણે એવી પણ સૂચના આપી હતી કે, હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાઇ તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે.
કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતિએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે.
રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.