નવી દિલ્હી: નોટબંધી(Demonetization) મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) કેન્દ્ર સરકાર(Central Government) અને RBIને નોટિસ પાઠવી છે. 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધના...
કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદરથી બે મહિલાઓના વિકૃત મૃતદેહ મળી આવ્યા હતા. કાળા જાદુને (Black Magic) કારણે આ હત્યાઓ કરવામાં આવી...
ભરૂચ: સુરતના (Surat) એક શખ્સને માથે દેવું (Loan) વધી જતાં બાઈક (Bike) લઈને ભરૂચના (Bharuch) સરદાર બ્રિજ (Sardar Bridge) પર પહોંચી ગત...
નવી દિલ્હી: મોદી કેબિનેટે(Modi Cabinet) રેલવે કર્મચારી (Railway Employees) ઓને બોનસ (Bonus) આપવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ...
નવી દિલ્હી: ઈરાનમાં (Iran) મહસા અમીનીના (Mahsa Amini) મૃત્યુ (Death) બાદ હિજાબને (Hijab) લઈને વિવાદ (Controversy) ચાલુ છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ (Indian Cricketer) ટીમના ઓપનર શિખર ધવન (Shikhar Dhavan) બોલિવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કરવા માટે તૈયાર છે. તે અભિનેત્રી...
મોસ્કો: 8 ઓક્ટોબરના રોજ યુક્રેને(Ukraine) રશિયા(Russia)નું ગૌરવ ગણાતા ક્રિમિયાના ક્રેઝ સ્ટ્રેટ બ્રિજ(Crimea Bridge) પર હુમલો કર્યો હતો, જે બાદ દુનિયાએ બ્રિજ તૂટી...
સુરત (Surat) : શહેરના નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ (Swami Vivekanand Bridge) તાપી શુદ્ધિકરણ (Tapi) અંતર્ગત નિર્માણાધીન એક પ્રોજેક્ટમાં આજે સવારે...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં જ ત્રણ દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસના બીજા દિવસે...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ અને માંજલપુર વિધાનસભામાં આવતા વિસ્તારમાં રોડનું કામ તેમજ રોડ કાર્પેટ સીલીકોટ કરવાના કામોનું ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રીના...
સુરત: સુરત શહેરમાં પયાર્વરણના દુશ્મન બની રહેલા એકમો સામે જીપીસીબી(GPCB)એ લાલ આંખ કરી છે. તાજતેરમાં લાજપોર રોડના સચિન(Sachin) પાસે આવેલા શિડિમો ઇન્ટરૌકસ...
વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ત્યારે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ...
દાહોદ: દાહોદ વિકાસ માટે મહત્વની ગણાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની દાહોદ તરફની પ્રથમ તબક્કાની નિર્ધારિત લક્ષ્ય સુધીની કામગીરી પૂર્ણતાના આરે હોઈ અગામી...
સુરત(Surat): ખટોદરા (Khatodara) કેનાલ રોડ (Canal Road) પર અંબાનગરમાં રહેતા 80 વર્ષીય નરિહરી આનંદ પ્રધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કાલુ પાંડવ પાત્ર, અંકાઅમ્મા...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા જ અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાને (Injured) કારણે બહાર થઈ...
સેવાલિયા: સેવાલિયા પંથકમાં ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપના બનાવોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું ન...
નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા....
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા...
વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ...
સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા...
સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો...
નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર...
હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા...
વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની...
એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે...
ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ...
દરેક રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવામાં કેટલા સમર્થ છે તેની મતદારોને માહિતી આપે તેવી જોગવાઇ કરતો ચૂંટણી આચારસંહિતામાં સુધારો ચૂંટણી પંચે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત

નવી દિલ્હી: નોટબંધી(Demonetization) મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) કેન્દ્ર સરકાર(Central Government) અને RBIને નોટિસ પાઠવી છે. 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધના નિર્ણય સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે સરકાર અને આરબીઆઈને નોટબંધીના નિર્ણય સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક સવાલો પણ પૂછ્યા છે અને તેના જવાબ આપવા કહ્યું છે. કોર્ટે પૂછ્યું કે શું RBI એક્ટ હેઠળ નોટબંધી કરી શકાય? સુપ્રિમ કોર્ટે કહ્યું કે કોર્ટ ભવિષ્ય માટે કાયદો નક્કી ના કરે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રીતે નોટબંધી કરવામાં આવી હતી, શું આ માટે અલગ કાયદાની જરૂર છે કે નહીં? સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે એમ પણ કહ્યું હતું કે જે રીતે નોટબંધી કરવામાં આવી હતી, તે પ્રક્રિયાના પાસાઓને જોવાની જરૂર છે. 8 નવેમ્બર 2016ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક જાહેરાતથી દેશમાં હલચલ મચી ગઈ હતી, જેની અર્થશાસ્ત્રીઓએ પણ ટીકા કરી હતી. જો કે, કેન્દ્રનું માનવું હતું કે આનાથી કાળા નાણાને કાબૂમાં લેવામાં અને દેશમાં આતંકવાદી ભંડોળને રોકવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આનાથી નકલી નોટોને રોકવામાં પણ મદદ મળશે.
કોર્ટે સમય બગાડવો જોઈએ નહીંઃ કેન્દ્ર
આમ છતાં દેશમાં અનેક મોરચે નવી નોટો જેવી નકલી નોટો મળી આવી હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ એક આર્થિક નીતિ છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “અમારું સૂચન એ છે કે આ મામલે ઘણા કેસ વ્યક્તિગત રીતે પ્રભાવિત થઈ શકે છે.” તેમણે કહ્યું કે આ મુદ્દાને રિઝર્વ બેંક અને સંબંધિત અધિકારીઓ વહીવટી રીતે જોઈ શકે છે. તેમણે આ અરજીને સુપ્રીમ કોર્ટના સમયનો બગાડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે બંધારણીય બેન્ચે આ મુદ્દે સમય બગાડવો જોઈએ નહીં. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં 1978ની નોટ પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનો અરજદારના વકીલ પી. ચિદમ્બરમે વિરોધ કર્યો હતો.
પી ચિદમ્બરમની સુપ્રીમ કોર્ટમાં દલીલ
સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ પી. ચિદમ્બરમે કહ્યું કે 1978ની નોટબંધી એક અલગ કાયદો હતો. તેમણે કહ્યું કે વટહુકમ પછી કાયદો બન્યો. ચિદમ્બરમે કહ્યું કે 1940માં પણ આવી જ નોટબંધી થઈ હતી. તેમણે પૂછ્યું કે શું આવા નોટબંધી માટે અલગ કાયદાની જરૂર નથી. તેમણે કહ્યું કે તે શૈક્ષણિક નથી અને તે જીવંત મુદ્દો છે. તેમણે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે કેન્દ્રની અરજી પર કોર્ટને કહ્યું કે મોટાભાગની જૂની નોટો આરબીઆઈને પરત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.