વાપી : વાપીના (Vapi) હરીયાપાર્કમાં રહેતી પરિણીતાએ તેની દેરાણી (SisterInLaw) વતન ગઈ હોવાથી તેનો પગાર દેરાણીને ઓનલાઈન (Online) મોકલી આપતા સાસુ તેમજ...
ગાંધીનગર : ગુજરાતમાં વંદે ભારત (Vande India) એક્સપ્રેસની (Express) પશુઓ સાથેની અથડામણની આ સતત બીજી ઘટના સામે આવી છે. શુક્રવારે થયેલા આ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં ગુરૂવારે મોડી સાંજથી પાછોતરા વરસાદી માહોલે દસ્તક દેતા ડાંગી ખેડૂતોમાં (Farmers) ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ગિરિમથક...
ગાંધીનગર : સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા (Modhera) હવે સોલાર પાવર્ડ વિલેજ (Solar Powered Village) એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે....
અમદાવાદ : કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષની આગામી 17 મી ઓક્ટોબરના રોજ ચૂંટણી (Election) યોજાનાર છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર કોંગ્રેસના...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવતા પક્ષ અદલાબદલીનો માહોલ ચાલી રહ્યો છે. જેમાં વડોદરા (Vadodra) જિલ્લા ભાજપમાં (BJP) મોટું...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.9થી 11 દરમ્યાન ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે, વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્તની તૈયારીઓ ચાલી...
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના (New Zealand) વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM narendra Modi) ન્યૂઝીલેન્ડની મુલાકાત લેવા આમંત્રણ (Invitation) આપ્યું છે. ઓકલેન્ડમાં...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના મોતા ગામ નજીક ઇકો કારની (Eco Car) ટક્કરે મોટરસાઇકલ સવાર એક યુવકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય...
નવી દિલ્હી: દેશમાં ડિજિટલ ક્રાંતિ વચ્ચે હવે તમારા ખિસ્સામાં રાખેલા પૈસા પણ ટૂંક સમયમાં ડિજિટલ થવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) બીજેપી(BJP) અધ્યક્ષ આદેશ ગુપ્તા(Aadesh Gupta)એ સીએમ(CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ કરી છે....
મુંબઈ: ડિરેક્ટર એસ એસ રાજમૌલિએ (SS Rajamouli) RRR ફિલ્મને (Film) લઈને સોશિયલ મીડિયા (Social media) પર એક જાહેરત કરી છે. આ જાહેરાતથી...
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women’s cricket team)ને એશિયા કપ 2022(Asia Cup 2022)માં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. એશિયા...
રાજકોટ: રાજકોટના(Rajkot) મવડીથી કણકોટ (Kankot) જતા રસ્તા પર અચાનક જ સિટી બસમાં (City Bus) આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો. જોકે ડ્રાઈવરની...
નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર તૈનાત કસ્ટમ વિભાગે ગુરુવારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે અધિકારીઓએ તેની શોધખોળ...
રાજસ્થાન: ઈન્વેસ્ટ રાજસ્થાન સમિટ 2022માં (Invest Rajashthan Summit 2022) હાજર રહેલાં વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ (Gautam Adani) રાજસ્થાનમાં...
નવી દિલ્હી: આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર જેલ(nobel peace prize)માં બંધ બેલારુસિયન(Belarusian) અધિકાર કાર્યકર્તા એલેસ બિલ્યાત્સ્કી, રશિયન(Tussian) જૂથ મેમોરિયલ અને યુક્રેનિયન સંસ્થા...
અમદાવાદ: મુંબઈથી (Mumbai) અમદાવાદ (Ahemdabad) આવી રહેલી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ગુરુવારે સવારે અકસ્માતનો (Accident) શિકાર બની હતી. આ...
સુરત(Surat): બંગાળની ખાડીમાં (Bengal Creeks) સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમને પગલે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદી માહોલસ ર્જાતા ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાઈ ગયા...
ઉત્તર પ્રદેશ: વારાણસી(Varanasi) જિલ્લાના જ્ઞાનવાપી(Gyanvapi) સંકુલમાં સર્વે દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગ(Shivling)ની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ઉંમર અને આસપાસના વિસ્તારની કાર્બન ડેટિંગ અથવા...
અમેરિકા: પાકિસ્તાનની (Pakistan) મદદ કરનાર અમેરિકાએ (America) પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવા માટે સલાહ (Advice) આપી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી...
વડોદરા: સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દક્ષ પટેલની હાથ પગ બાંધ્યા બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને ઘાતકી હત્યા...
નવી દિલ્હી: ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત(India) દરરોજ એક નવી વાર્તા લખી રહ્યું છે. અને ડિફેન્સ સેક્ટરની સાથે સિવિલ સેક્ટરમાં પણ લખાણ લખાઈ રહ્યું...
આણંદ : ખંભાતના ઉંદેલ ગામે રહેતી પરિણીતા 5મી ઓક્ટોબરના રોજ સાંજે ઘરે હતી, તે સમયે ભાવનગરથી તેનો જેઠ આવ્યો હતો અને તેની...
નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કોમી છમકલા અંગે ભાજપને જવાબદાર ઠેરવતા રાજકારણ ગરમાયુ છે. જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન ત્રણથી ચાર મોટી ઘટનાઓ...
સુરત: (Surat) સુરત નજીક તાપી (Tapi) જિલ્લાના સોનગઢ (Songadh) તાલુકાના આંબા જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિર (Hindu Temple) પર...
આણંદ : ચરોતરમાં ઠંડીની શરુઆતની સમયમાં બંગાલની ખાડીમાં ડિસ્ટર્બન્સ થતાં વાતાવરણ પલટાયું છે. ગુરૂવારની રાત્રે નડિયાદ અને આણંદમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગુરૂવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. જેમાં વિવિધ વિષયના પ્રોફેસરની ભરતી સહિત 62 ઠરાવો શાંતિપૂર્ણ...
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય, તેવાં સમયમાં ચૂંટણીપક્ષ દ્વારા મતદારો વધુ મતદાન કરે અને મતદાન ટકાવારી વધુ પ્રમાણમાં થાય તે...
સુરત: મહિલાઓ પર થતાં અત્ચાચાર, છેડતી જેવા કિસ્સાઓને કાબુમાં લેવા અને મહિલાઓની સુરક્ષા માટે 181 મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ...
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
શાકભાજી લેવા ગયેલા ગ્રાહકની ઈકો કાર ગામ તળાવમાં પલટી
અમેરિકા-ઈરાન ચર્ચાઓ વચ્ચે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 350થી વધુ અંક ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક
NEET UG 2026 રી-એગ્ઝામ પૂર્ણ: ફિઝિક્સ સૌથી મુશ્કેલ, બાયોલોજી સરળ પરંતુ લાંબી; 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સરહદ વિવાદ પર નેપાળનો યુ-ટર્ન, બાલેન શાહે કહ્યું- ભારત સાથે સીધી વાતચીત જ ઉકેલ
પ્રતિબંધ છતાં GSRTCની બસ સમા બ્રિજથી ઊર્મિ સ્કૂલ તરફ રોંગ સાઇડમાં પુરપાટ દોડી
કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર યુવાઓ સાથે ઝૂમી ઉઠ્યા સાંસદ ડો.હેમાંગ જોશી
અલીગઢથી ભાજપનું ‘મિશન 2027’ શરૂ! પશ્ચિમ યુપીમાં યોગીનો શક્તિ પ્રદર્શન, મોદી-યોગીના ડબલ એન્જિન પર જીતનો દાવ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં! આ સપ્તાહે ભારત આવશે અમેરિકાના ટોચના ટ્રેડ પ્રતિનિધિ, વેપાર કરારને મળશે અંતિમ આકાર
માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી
દેશભરમાં 46 ટકા વરસાદની ઘટ, ખેડૂતો, જળાશયો અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે ગંભીર અસર
મેરિલીન મનરો: લોકપ્રિયતાના સિંહાસન પર ગ્લેમર, ગૌરવ અને ગહન વેદનાની કહાની
બિહારની કાયર પોલીસે શરણે આવેલા દેશપ્રેમી યુવાનનું એન્કાઉન્ટર કરી નાખ્યું
કોઈ દુઃખ નથી
ગાંધીમય ભારત અને સંઘ
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં મોટો ખુલાસો નજીક? SITની 140 પાનાંની તપાસ રિપોર્ટ તૈયાર
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ
મોદી સરકાર વ્યાપક આર્થિક સુધારાઓ શા માટે કરી શકતી નથી?
અમેરિકા-ઈરાન સમજૂતી : વિશ્વ માટે રાહત, ભારત માટે તક અને ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
સાંસદો તોડવા માટે ભાજપ નહીં અન્ય પક્ષના નેતાઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા જવાબદાર છે
NEET રિ-એગ્ઝામમાં ‘સોલ્વર ગેંગ’નો મોટો પર્દાફાશ: બિહારના લખીસરાયમાંથી 24 લોકો ઝડપાયા, મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ
ભારતીય ફાસ્ટ બોલર – રમાકાન્ત દેસાઈ
‘બિગ બોસ’ના ઘરના રહસ્યો પર દિવ્યા અગ્રવાલનો મોટો ખુલાસો: કેમેરાની નજર,નિયમો અને ચર્ચિત અફવાઓ વિશે કહી મોટી વાત
મહોબામાં ₹697 કરોડના 88 વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ: CM યોગીનો પાકિસ્તાન પર કટાક્ષ
વાપી : વાપીના (Vapi) હરીયાપાર્કમાં રહેતી પરિણીતાએ તેની દેરાણી (SisterInLaw) વતન ગઈ હોવાથી તેનો પગાર દેરાણીને ઓનલાઈન (Online) મોકલી આપતા સાસુ તેમજ સસરા વિફર્યા હતા. સાસુએ ગાળો આપી ત્યારે સસરાએ ત્રણથી ચાર તમાચા મારી દેતા મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો.
વાપીના હરીયાપાર્ક કીર્તિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાના લગ્ન ૨૦૧૬માં સુરજ કિરણ બાવીસકર સાથે થયા હતા. મહારાષ્ટ્રના પાલઘરના સરાવલી પરિણીતાનું મૂળ ગામ છે. સુરજ બાવીસકર સાથે પરિણીતાના લગ્ન બાદ ટ્વીન્સનો જન્મ થયો હતો. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિણીતા ભડકમોરામાં કંપનીમાં નોકરી કરે છે. આ બનાવ બન્યો ત્યારે પરિણીતા નોકરી પર ગઈ ન હતી. દેરાણી વતન ગઈ હોવાથી તે સિલાય મશીન પર કામ કરતી હોય તેનો પગાર આવતા તે રોકડા પરિણીતાએ પોતાની પાસે રાખી લઈ દેરાણીને ઓનલાઈન રૂપિયા ૭૫૦૦ મોકલી દેતા આ વાતને લઈને લઈને સાસુ સરલાબેન ઝઘડો કરવા લાગી હતી. ગાળો બોલતા પરિણીતાએ ગાળો નહીં બોલવા કહેતા સસરા કિરણભાઈ અચાનક પરિણીતા તરફ જઈને ત્રણ-ચાર તમાચા મારી દીધા હતા.
પતિ સુરજ હાજર હોવા છતાં કશું બોલ્યો ન હતો. પોતાના ભાઈને ફોન કરવા માટે પોતાના રૂમમાં જતી પરિણીતાને સાસુએ પકડી લાત મારી હતી. તે વખતે પતિ સુરજે પરિણીતાને પકડી રાખી હતી. સાસરિયાઓએ મારવાનું તેમજ ગાળો આપવાનું ચાલુ રાખતા પરિણીતા તેના રૂમમાં જઈને પોતાની સ્કીન માટેની દવા તથા બાળકોને પીવડાવવાની સીરપ લઈને પી ગઈ હતી. પરિણીતાએ સાસરિયાંઓ સામે આક્ષેપ કર્યો હતો કે તેઓ અવારનવાર મારા મારી કરી મરી જવાની ધમકી આપતા હોય પરિણીતાના ભાઈ પાસે ફ્લેટની માગણી કરી માનસિક અને શારિરીક ત્રાસ આપતા ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસે પરિણીતાના દિયર આકાશ બાવીસકર, સાસુ સરલાબેન, સસરા કિરણભાઈ બાવીસકર તથા પતિ સુરજ બાવીસકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.