નવસારી : ગણેશ-સિસોદ્રા (Sisodra) ગામની યુવતીએ પાણી (water) સમજી ભૂલથી આગમાં (fire) ડિઝલ (Diesel) નાંખી દેતા યુવતીનું દાઝી જતા મોત (Death) નીપજ્યાનો...
નવસારી : નવસારીમાં (Navsari) દારૂના ખોટા ગુનામાં (fake crime) સંડોવી દેવાની ધમકી આપી 30 હજાર રૂપિયાની લંચની (Bribe) માંગણી કરનાર નવસારી ગ્રામ્ય...
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના (PM Modi) ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં (Gujarat)...
નવી દિલ્હીઃ (New Delhi) રાજધાનીમાં વિશ્વ હિન્દુ પરિષદના (VHP) મંચ પરથી સાધુ-સંતોએ (Saints) ખુલ્લેઆમ લોકોને કાયદો હાથમાં લેવા માટે ઉશ્કેર્યા હતા. આચાર્ય...
નવી દિલ્હી :દિલ્હીના (Delhi) મંત્રી (Minister) રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) રવિવારે રાજીનામું (Resignation) આપી દીધું હતું. તાજેતરમાં જ તેઓ દેવી-દેવતાઓ...
ગ્રેટર નોઈડા (Greater Noida) વેસ્ટમાં મોડી રાત્રે વરસાદના કારણે એક મોટી દુર્ઘટના થઈ હતી. બિસરખ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના સેક્ટર-1 સ્થિત...
નવી દિલ્હી: રવિવારે આરજેડીની (RJD) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જોરદાર હંગામો થયો હતો. વાસ્તવમાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) સભામાંથી...
નવી દિલ્હી: ગત રાત્રે શનિવારના રોજ રશિયાએ (Russia) યુક્રેનના (Ukrain) ઝાપોરિઝિયા શહેર પર રોકેટ હુમલો (Attack) કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા...
ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના (UP) પૂર્વ સીએમ 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવની તબિયત (Health) આજે ખૂબ જ નાજુક છે....
મુંબઈઃ વીર સાવરકરને (Veer Savarkar) લઈને કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન વિરુદ્ધ મુંબઈમાં (Mumbai) ભાજપે (BJP) પ્રદર્શન (Protest) કર્યું છે. ઘાટકોપરમાં...
મુંબઈ: અદાણી ગ્રુપની (Adani Group) અંબુજા સિમેન્ટ્સે (Ambuja Cement) ગયા મહિને મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેની EGMમાં અદાણી ગ્રુપની ફર્મ પાસેથી...
સુરત: સુરત (Surat) ના ગોડાદરા વિસ્તારમાં રવિવારના (Sunday) રોજ બજરંગ સેના દ્વારા આપનો (AAP) વિરોધ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આપના...
બીચ વોલીબોલના અંતિમ ચરણમાં ફાઇનલ મેચ ગુજરાત અને પોન્ડિચેરીની ટિમ વચ્ચે ખેલાઈ હતી.બને ટીમની ખેલાડીઓ હાર મને તેમ ન હતી.આ તરફ ગુજરાતની...
મુંબઈ: ચૂંટણી પંચે આગામી આદેશ સુધી શિવસેનાના નામ (Name) અને ચિન્હનો (Symbol) ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે ઉદ્ધવ ઠાકરે...
મુંબઈ: ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની (Pushpa: The Rise) શ્રીવલ્લી તેમજ નેશનલ ક્રશ (National Crush) રશ્મિકા મંદાનિએ બોલિવૂડમાં (Bollywood) જોરદાર એન્ટ્રી (Entry) કરી છે....
નવી દિલ્હી: IT સેક્ટરની (IT sector) દિગ્ગજ ભારતીય કંપની HCL (HCL Technologies) આગામી બે વર્ષમાં મોટી સંખ્યામાં લોકોને નોકરી (Job) પર રાખવા...
રાજકોટ: પિતા પુત્રીનો સંબંઘ આમ તો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ રાજકોટ (Rajkot) માંથી આ સંબંઘ પર ડાધ લાગે તેવો...
નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ (North korea) છેલ્લા કેટલાક દિવસોમાં પડોશી દેશ જાપાન (Japan) પર ઘણી વખત મિસાઈલ (missiles ) છોડી છે. અમેરિકા...
સુરત: સુરતની (Surat) સ્મીમેર હોસ્પિટલની (Hospital) નફ્ફટાઈ લોકોની સામે ખુલ્લી પડી છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જે માહિતી સામે આવી છે તેનાથી...
રાંચી: આજે 9 ઓક્ટોબર ટીમ ઈન્ડિયા (Team India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ (Match) રાંચીમાં...
નવી દિલ્હી: ઉત્તરથી દક્ષિણ ભારતના (South India) ઘણા રાજ્યો વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી (Delhi) -એનસીઆરથી (NCR) લઈને મુંબઈ (Mumbai) સુધીના વિવિધ...
બુદ્ધિશાળી માણસ પોતાની બુદ્ધિથી પૈસાદાર બની શકે છે પણ પૈસાદાર માણસ પૈસા વડે બુદ્ધિશાળી બની શક્તો નથી..!’ રૂમાર્ગોનું ઉપર્યુક્ત કથન સાચું લાગે...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે એક સ્પષ્ટતાઃ અહીં ચૂંટણીમાં નહીં, મુસાફરીમાં ઊભા રહેવાની વાત છે. કેવી હોય છે તે...
દક્ષિણ આફ્રિકામાંથી સફળ અંગ્રેજો સામેનો વિદ્રોહ (1908-15) કરી ગાંધીજી 9 જાન્યુઆરી 1915માં મુંબઇના બારામાં ઊતર્યા. તેમનું સ્વાગત કરવા માનવમહેરામણ ઉમટયો હતો પણ...
એવું માનવામાં આવે છે કે નોર્ડ સ્ટ્રીમ એક અને નોર્ડ સ્ટ્રીમ બે પાઈપલાઈન પર લિકેજ મળી આવ્યા હતા પરંતુ બંને પાઈપલાઈન હજુ...
ગાંધીનગરથી મુંબઇ વચ્ચેની ભારતની સૌ પ્રથમ સેમી બુલેટ ટ્રેન વંદે ભારત ભારતમાં ઘરઆંગણે તામિલનાડુના પેરામ્બુદુર ખાતે તૈયાર થયેલી પૂર્ણપણે ભારતીય બનાવટની ટ્રેન...
ઝડપી બોલર જ્યારે ઇચ્છે ત્યારે યોગ્ય ટપ્પો પાડીને એક યોર્કર સટીક રીતે ફેંકે છે તો તેના માટે બોલીંગમાં યોર્કર કરતાં વધુ સારો...
ફિલ્મનું નામ ‘વિક્રમ વેધા’ છે પરંતુ એ ‘વિક્રમ’ સૈફ કરતાં ‘વેધા’ બનતા રિતિકની વધુ છે. સૈફ અલી ખાનનું કામ સારું હોવા છતાં...
ઇરાનમાં સ્ત્રીઓ શબ્દશ: વાળ વિખારાવીને જંગે ચઢી છે. ત્યાં સ્ત્રીઓ માટે હિજાબ પહેરવાના કડક નિયમો છે અને એમાં ગરબડ થાય તો પોલીસ...
આજે જગત આખામાં લોકતંત્ર ભીંસમાં છે, સર્વત્ર લોકતંત્ર સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ રહ્યું છે પરંતુ એમાં પણ લોકતંત્ર સામે સૌથી મોટું...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવસારી : ગણેશ-સિસોદ્રા (Sisodra) ગામની યુવતીએ પાણી (water) સમજી ભૂલથી આગમાં (fire) ડિઝલ (Diesel) નાંખી દેતા યુવતીનું દાઝી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામે ગૌચર ફળીયામાં ભાવનાબેન નગીનભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 19મી ઓગષ્ટે બપોરે ભાવનાએ પોતાના ઘરે આગ બુઝાવવા જતા ભૂલથી ડિઝલને પાણી સમજી આગમાં નાંખી દીધું હતું. જેના કારણે આગમાં ભળકો થતા ભાવના દાઝી ગઈ હતી. જેથી પરિવારજનોએ તેણીને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવનાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મોકલતા આગળની તપાસ હાથ ધરી છે.
પારડી હાઇવે પર ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત
પારડી : પારડી હાઇવે સ્થિત મામલતદાર કચેરી સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 માં આજરોજ વહેલી સવારના ટ્રક ચાલકે સોનવાડા ગામના બાઈક ચાલક આલોક કંપનીમાં કામ કરવા માટે જઈ રહ્યો ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ મોત થયું હતું. પારડીના સોનવાડા ગામમાં ઉગમણા ફળિયામાં રહેતો ધર્મેશ અમૃત પટેલ પોતાની મોટર સાયકલ પર રવિવારે વહેલી સવારે આલોક કંપનીમાં કામ કરવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન પારડી દામણીઝાંપા મામલતદાર કચેરી સામે હાઇવે પર વાપી જતા રોડ ઉપર ટ્રકના ચાલક યોગેશ શાહજી મોરેએ પોતાની ટ્રક અને ગફલતભરી રીતે હંકારી લાવી ધર્મેશ પટેલની બાઈકને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટ્રકના પાછળનું ટાયર માથાના ભાગે ચડાવી દેતા ગંભીર ઈજાથી ધર્મેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. અકસ્માત અંગે મૃતકના ભાઈ મિલન પટેલે પારડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.