નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા...
આણંદ: વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે પ્રથમ વખત રાજ્યમાં કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ખરીદી સમયે થતી છેતરપીંડીથી જાગૃત કરવા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ...
શાયલી કૃષ્ણ જમ્મુ અને કાશ્મીરના રેફયુજી કેમ્પમાં જન્મી છે. કાશ્મીરી પંડિત છે અને ખરેખર જ કાશ્મીર કી કલી છે. 1998માં જન્મી ત્યારે...
અત્યારે ઘણી બધી અભિનેત્રીઓ પરદા પર પાછી ફરી રહી છે અને તેમાં એક પૂજા ભટ્ટ પણ છે. બે વર્ષ પહેલાં તે ‘સડક-2’...
રાહુલ ભટ્ટનું નામ આવે એટલે મહેશ ભટ્ટના દિકરાની વાત આવે પણ એક બીજો ય રાહુલ ભટ છે, જે ડબલ ‘ટ્ટ’ નથી ધરાવતો...
આજકાલ એવું બને છે કે ફિલ્મ સ્ટાર્સ વચ્ચે પ્રેમ થાય પણ લગ્ન નથી થતા. વર્ષો સુધી એકબીજા સાથે ફરે ને છૂટા પડે....
મુંબઈમાં દશેરાના (Dussehra) અવસર પર આજે શિવસેનાના (Shiv Sena) બંને જૂથો અલગ-અલગ રેલીઓ (Rallies) યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. જૂનમાં...
સુરત: અસત્ય પર સત્યના વિજય ઉત્સવ વિજયાદશમી (Vijya Dashmi) પર્વની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે કામ, ક્રોધ, મોહ, માયા રૂપી રાહણનું...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election)જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાતના...
સુરત: મુંબઈ અને મહારાષ્ટ્રના (Maharashtra) અલગ અલગ સ્થળથી ઇકો કાર અને બોલેરો પીકઅપ (Bolero pickup) વાનની ચોરી કરતી ગેંગ (Gang) સસ્તા ભાવે...
સુરત : રાંદેર રામનગર (Ram Nagar) ખાતે સિંધી કોલોનીમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ ઉગત કેનાલ રોડ ઉપર આવેલા વીર સાવરકર...
સુરત: દર વર્ષે નવરાત્રિમાં સુરતવાસીઓને ગરબે ઘૂમવાની સાથે સાથે મોડી રાત સુધી અવનવાં વ્યંજનોનો સ્વાદ માણવાનો પણ થનગનાટ હોય છે. સુરતવાસીઓની આ...
સુરત : સીમકાર્ડ (SIM Card) ખરીદવા આવતા ગ્રાહકોના આધારકાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને અજાણ્યા નંબરને એક્ટિવ કરી નાંખતા ટેલીકોમ (Telecom) કંપનીના એજન્ટને...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(Vnsgu) એપ્રિલ-2022ની મુખ્ય જાહેર પરીક્ષામાં પાંચ પાંચ વિષયના પ્રશ્નપત્રો (Question papers) પ્રશ્નો વાડિયા વિમેન્સ (Wadia Women’s) કોલેજમાંથી...
સુરત : શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રઘુકુળ (Raghukul) ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) પાસે આવેલ ગરનાળામાં આજે સવારથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન...
નવી દિલ્હી: ભારતના (India) પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયાને બુધવારે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) એવોર્ડ્સમાં સતત બીજી વખત વર્ષના શ્રેષ્ઠ પુરૂષ અને...
હરિયાણા : (Haryana) દર વર્ષે દશેરા પર રાવણ દહન દરમિયાન અકસ્માતના સમાચાર સામે આવે છે. આવી જ એક ઘટના યમુનાનગરમાં (Yamunanagar) પણ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના...
બારડોલી : સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર અને બારડોલી (Bardoli) તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો...
અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટને (Ankleshwar-Hansot) જોડતા 14 ગામના વિવિધ માર્ગોના (Road) નિર્માણની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને પગલે 22.90 કરોડ...
અંકલેશ્વર: અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રિના સમયે પોતાના બાળકને લઈ ગરબા (Garba) જોવા જતી પરિણીત મહિલા (Woman)...
ધરમપુર : ધરમપુર તાલુકાના નાનીવહીયાળ ગામના યુવાનો ગરબા (Garba) જોઈને બાઈક (Bike) ઉપર ઘરે પરત ફરી રહ્યા હતાં. તેજ અરસામાં લાકડમાળ પ્રા.શાળા...
સુરત : રાજયના આથિર્ક પાટનગર (Economic capital) સમા અને ડાયમંડ (Diamond) તેમજ ટેક્ષટાઇલ (Textile) સીટીનું બિરૂદ મેળવનારા સુરત શહેરના માથે શિક્ષત બેરોજગારોનો...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની પત્ની (Wife) ડોના ગાંગુલીની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ...
સુરત: અંબાજી ગોપીપુરા (Gopipura) ખાતેના પ્રચીન મંદિરના દશેરાના (Dusehra)દિવસે રથયાત્રા (Rath Yatra) કાઢવામાં આવી હતી.માતાજી રથમાં સવાર થઈને રાજમાર્ગના અલગ-અલગ રૂટ ઉપર...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) આજે દશેરા (Dassehra) રેલીમાં મોટો ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે...
ઘેજ : વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે માં (Express Way) નવસારી (Navsari) પ્રાંત અધિકારીએ કૌટુંબિક વિવાદના કિસ્સાઓમાં પંચરોજ મુજબ ઝાડોનું વળતર અલગથી ચુકવવાની...
વલસાડ : કપરાડાના કોલવેરા ગામે મૂળગામ ફળિયામાં એક જ પરિવાર (Family) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જમીનનો ચાલી આવતો વિવાદ લોહિયાળ બન્યો હતો....
બીલીમોરા : બીલીમોરા પોલીસે (Police) રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોસરી નદી કિનારેથી ઇંગ્લિશ બનાવટના દારૂ સહિતનો રૂ. 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે...
રિચા ચઢ્ઢા (Richa Chadhha) અને અલી ફઝલ (Ali Fazal) લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ એકબીજાના બની ગયા છે. તાજેતરમાં જ...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ઉબકા આવે છે’ કહી ટેક્સી રોકાવી…પછી થાણેના ગુજરાતી ઉદ્યોગપતિએ બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
ટ્રમ્પની ભારત મુલાકાતથી બદલાશે ભારત-અમેરિકાના સંબંધો! વેપાર,સંરક્ષણ,વિઝા અને ટેકનોલોજી ક્ષેત્રે થઈ શકે ઐતિહાસિક નિર્ણયો
ગુજરાતના GAS અધિકારીઓ માટે મોટી તક! આગામી બે વર્ષમાં 50 જેટલા અધિકારીઓને IAS કેડરમાં પ્રમોશન મળવાની શક્યતા
‘હું તને ખૂબ પ્રેમ કરતી હતી, તો મને છોડીને કેમ ચાલ્યા ગયા?’ સિયા ગોયલની ભાવુક પોસ્ટ પાછળ છુપાયેલી ભયાનક માનસિકતા
પાણીની લીકેજની ફરિયાદ કરવી ભારે પડી! મંડાળા ગામે સરપંચ સહિત ચાર સામે હુમલાનો ગુનો
ભારત-અમેરિકા સંબંધોમાં આવશે નવો સુવર્ણ યુગ! ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં કરશે ભારતની મુલાકાત
શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કર આતંકી પહોંચતા પાકિસ્તાનમાં મચ્યો વિવાદ
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીની ખરાબ શરૂઆત! આયર્લેન્ડ સામે ભારતને 34 રને ઐતિહાસિક હાર
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કાંડમાં મોટો ખુલાસો! SITના રિપોર્ટમાં CCTV કંટ્રોલ રૂમના અધિકારી પણ તપાસના ઘેરામાં
રામ મંદિર ચઢાવા વિવાદની સંપૂર્ણ ક્રોનોલોજી: સોશિયલ મીડિયા પર આરોપોથી લઈને SIT તપાસ
ગુજરાતમાં ચોમાસા પહેલા શાળાઓ માટે સરકારની કડક ગાઈડલાઈન જાહેર
194 વર્ષના ‘જોનાથન’ સાથે મળશે PM મોદી: કોણ છે દુનિયાનું સૌથી વૃદ્ધ જીવિત સ્થલીય પ્રાણી
ઓલપાડ પોલીસ ફરી સવાલોના ઘેરામાં: ગાંધીનગર SMCએ દાભારીમાં નશાના કારોબાર પર દરોડો પાડી રૂ. 13.37 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સિંધુ જળ સંધિથી હવે ‘નેરેટિવ વોર’ સુધી પહોંચ્યો ભારત-પાકિસ્તાન વિવાદ
બિહારના ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક
ગુજરાતમાં થશે સૌથી મોટું રાજકીય પુનઃસીમાંકન?
અમેરિકા-ઈઝરાયલ-લેબનાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી, પરંતુ હિઝબુલ્લાહનો સ્પષ્ટ ઈન્કાર
પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો: હત્યા પહેલાં અને પછી તમામ ડિજિટલ પુરાવા મિટાવ્યા
અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડમાં મોટો ખુલાસો
‘હું બ્રાહ્મણ છું એટલે મને પ્રથમ હરોળમાં બેસવા દીધું નહીં’: ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીનો પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અભિમન્યુ પવાર પર ગંભીર આરોપ
અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો: મિસાઈલ-ડ્રોન બેઝને બનાવ્યા નિશાન
વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ ગૂગલે મોકલી ચેતવણી! જાણો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ સવારના સમયે ઠાકોરજીના સોનાના ધનુષબાણ, ઢાલ-તલવાર, ખંજર, તમંચો સહિતના શસ્ત્રો ગોમતી તળાવના કિનારે લઈ જવાયાં હતાં. જ્યાં વિધિવત પુજન કર્યાં બાદ શસ્ત્રો મંદિરમાં પરત લવાયાં હતાં. જે બાદ આ પુજા કરાયેલાં તમામ શસ્ત્રો ઠાકોરજીને ધારણ કરાવાયાં હતાં. જે બાદ સાંજના સમયે મંદિરમાંથી ઢોલ-નગારાં, વાંસળીના સુર તેમજ ભજનોની રમઝટ સાથે શ્રીજી ભગવાનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
સોનાની પાલખી ઉપર નીકળેલી શ્રીજી ભગવાનની આ યાત્રા કંકુ દરવાજા, વડાબજાર, મંગલ સેવાધામ મંદિર થઈ મોટીબાગ પહોંચી હતી. જ્યાં સમીના વૃક્ષ નીચે શ્રીજી ભગવાનની રાખડી છોડવામાં આવી હતી. જે બાદ શોભાયાત્રા શ્રી લક્ષ્મીજી મંદિર થઈ પરત નિજમંદિર પહોંચી હતી. તે વખતે ઈંડીપિંડી (નજર ઉતારવાની વિધી) કર્યાં બાદ શ્રીજી ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાયાં હતાં. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં.
શાહી ઠાઠ છિનવાયો હોવાથી ભક્તો નારાજ
શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતાં ઉત્સવો પૈકી આમલકી એકાદશી, રથયાત્રા અને દશેરાના દિવસે એમ માત્ર ત્રણ વખત જ શ્રીજી ભગવાનની ગજરાજ (હાથી) ઉપર શાહી સવારી નીકળે છે. આ પરંપરા છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતી હતી. જોકે, સન 2020 માં કોરોનાની એન્ટ્રી બાદથી મંદિર મેનેજમેન્ટ દ્વારા આ ત્રણેય ઉત્સવો દરમિયાન ગજરાજને બદલે ઘોડા તેમજ પાલખી ઉપર શ્રીજીની સવારી શરૂ કરી છે. જેને પગલે પરંપરા તુટવાની સાથે શ્રીજી ભગવાનનો શાહી ઠાઠ પણ છિનવાયો હોવાથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.