સુરત: સાયણમાં રેલવે સ્ટેશન પાસેના રેલવે ક્રોસિંગને 31મી ડિસેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી...
કોલકાતાઃ (Kolkata) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પદ પરથી હટી ગયા બાદ સૌરવ ગાંગુલીનું (Saurav Ganguli) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે...
લોકોને મીનરલ વોટરની એવી તો આદત થઈ છે કે, તેના વગર ન જ ચાલે. દરેક સ્થળે બોટલ અને પાઉચમાં આ પાણી સૌને...
નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)નો ફાઈટર (Fighter) ડોગ (Dog) ઝૂમ (Zoom) શહીદ (Death) થઈ ગયો છે. તેમણે આજે શ્રીનગર સ્થિત 54...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(UP)નાં સી.એમ યોગી આદિત્યનાથે(Yogi Aaditynath) રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો(Electric Vehicle)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિને મંજૂરી આપી છે. નવી...
મેલબોર્ન: ટીમ ઇન્ડિયાએ (Team India) ઓસ્ટ્રેલિયામાં (Australia) તેના મિશન T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) શાનદાર શરૂઆત કરી. તેઓએ પ્રથમ બિનસત્તાવાર...
સ્વચ્છતાના સંદર્ભમાં સતત ત્રીજે વર્ષે સુરતનો બીજો ક્રમ આવ્યો છે. આમ જોવા જાવ તો આ સમાચાર સુરત શહેર માટે ગૌરવ લેવા જેવા...
પ્રમુખપદની ચૂંટણી તો હજી થઈ નથી. એ પહેલાં નવા સવાલો પેદા થઈ ગયા અને સમગ્ર દેશનું ધ્યાન જ્યાં રાહુલ ગાંધીની પદયાત્રા તરફ...
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત પધારી રહ્યા છે ત્યારે સુરતીઓ આનંદની લાગણી અનુભવે છે.જયાં સુધી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે...
એક દિવસ પ્રોફેસરે પૂછ્યું, ‘આજે જીવનને લગતો સવાલ પૂછું છું.તમારા જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઇ પણ પ્રકારનો તો શું કરશો? આ...
મુંબઈ: પાન નલિન(Pan Nalin)ની ફિલ્મ ‘છેલ્લો શો’ સિનેમાઘરો(Cinemas)માં રિલીઝ થવા માટે તૈયાર છે. ‘છેલ્લો શો(Chello-show) આ વર્ષે ઓસ્કર(Oscar) માટે ભારત તરફથી સત્તાવાર...
વડોદરા : ગુજરાતની મલખંભ ટીમના સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના સૌથી ઓછી વયના રમતવીર શૌર્યજીત ખૈરે ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું...
વડોદરા : અકોટા વિસ્તારના અનુરાગ ફ્લેટમાં રહેતું બાળકો ઘરમાં કોઇ કહ્યા વગર ક્યાં નીકળું જતા પરિવાર ચિંતન બન્યો હતો. પરિવારે શોધખોળ કરવા...
વડોદરા: કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો બાકી...
વડોદરા: એમ. એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્કસ સાથે સ્નાતક તથા અનુસ્નાતકના ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રોત્સાહીત કરવાના હેતુથી શહેરના સયાજીનગર ગૃહ ખાતે યુનિવર્સિટી દ્વારા...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે વાહનના ઉભુ રાખવાના રૂપિયા આપવા મુદ્દે અમદાવાદના યુવક પર માથાભારે ભરવાડોએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકે...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) આજે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં...
વડોદરા : દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે કલાનગરી વડોદરામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોએ હિન્દુ સંસ્કૃતિને જીવંત બનાવી રાખી છે....
ફતેપુરા: એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનને લઈને પહેલ કરી રહ્યા છે ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે નવી સ્કીમો આપી રહ્યાં છે...
નડિયાદ: નડિયાદમાં મજુરીકામ કરી, પરત ઘરે જઈ રહેલી ૧૪ વર્ષીય સગીરાને ભગાડીને સુરત લઈ જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી, ગર્ભવતિ બનાવનાર...
મુંબઈ(Mumbai): અભિનેતા અને નિર્દેશક સાજિદ ખાન(Sajid Khan) પર #MeToo અભિયાન દરમિયાન ઘણી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કારણે જ્યારથી બિગ બોસ(Big...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ધર્મજ – તારાપુર ધોરી માર્ગ પર આવેલા રામોદડી ગામ પાસે આવેલી આશિર્વાદ હોટલમાં...
નડિયાદ: નડિયાદ વોર્ડ નંબર 13માં આવેલા વરસાદી પાણીના ખુલ્લા કાંસથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ સ્વામી વિવેકાનંદ...
નવી દિલ્હી: 5G સેવાઓના આગમન સાથે Jio એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પરથી એક નહીં પરંતુ 12 પ્લાન...
મનુષ્ય જાતિના ઇતિહાસમાં માનવબલિના અનેક ઉલ્લેખો જોવા મળે છે, પણ આધુનિક કાળમાં માનવબલિના કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. ભારતના અઘોરીઓ, મુસ્લિમ...
હિમાચલ પ્રદેશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ ગુરુવારે હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના રેલ્વે સ્ટેશનથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનને ફ્લેગ...
વેરાવળ: દીકરી વ્હાલનો દરિયો કહેવાય પરંતુ ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામમાં એવી ચોંકાવનારી ઘટના બની કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય....
સુરત: સુરત(Surat)માં એક એવો વિડીયો(Video) વાયરલ(viral) થયો છે જેને લઈને ખળભળાટ મચી પામ્યો છે. તમને એવું થતું હશે આ વિડીયોમાં એવું તો...
મદાલસા શર્માની અટક હવે તો ચક્રવર્તી થવી જોઇએ કારણકે કે તે મિથુન ચક્રવર્તીના દિકરા મહાક્ષયને પરણી છે. પણ તે કદાચ તેના પતિની...
નવી દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. ત્યારે દરરોજ 5G સેવાઓ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. આ...
‘નાગરિકતાનો નિર્ણય નિષ્પક્ષ રીતે જ થવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટાવ્યો, 27 કેસ ફરી ટ્રિબ્યુનલને મોકલાયા
અંબાલાલ પટેલે હવામાન આગાહીમાંથી લીધો વિરામ, કહ્યું, હવે કોઈ આગાહી નહીં કરું, વિવાદોમાં પડવા નથી માગતો…
કાશી, મથુરા, સંભલ વિવાદ: હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી પ્રસ્તાવને નકારી કાઢ્યો
જુરાસિક પાર્કના સ્ટાર સેમ નીલનું 78 વર્ષની વયે નિધન, હોલિવુડે ગુમાવ્યો દિગ્ગજ અભિનેતા, મૃત્યુનું કારણ હજુ અકબંધ
હનીમૂન ડેકોરેશન બાદ હવે સેલૂન કોચમાં પૂજા-પાઠ ચર્ચામાં, ચાલતી ટ્રેનમાં પૂજા-પાઠનો વીડિયો વાયરલ થતા રેલવેએ આપી સ્પષ્ટતા
ચોમાસુ ફરી ગતિ પકડશે: યુપી, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદ માટે રેડ એલર્ટ
અમરનાથ યાત્રા બનશે દેશની પ્રથમ ‘ઝીરો લેન્ડફિલ’ યાત્રા, પ્લાસ્ટિક પર નિયંત્રણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધીની ખાસ વ્યવસ્થા
“અચાનક મૃત્યુ માટે તૈયાર રહો”- ટ્રમ્પને ઈરાની અખબારની ખુલ્લેઆમ ધમકી
જાહેર રસ્તા પર પત્નીને માર મારનાર પતિ ઝડપાયો, ઘટનાસ્થળે જ હાથ જોડવાની આવી નોબત, પ્રેમિકા સામે પણ ગુનો નોંધાયો
ઘરકંકાસનો કરૂણ અંત : પત્ની પર જીવલેણ હુમલા બાદ પતિએ ગળેફાંસો ખાધો
‘માયસા’માં રશ્મિકાનો અનોખો અવતાર, પાણીની અંદર ફાઈટ સીન કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાનો દાવો
ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દીઓએ 108ની મદદ લીધી, વર્ષના અંતે 1 લાખથી વધુ કેસ થવાની આશંકા
માંજલપુર બેઠક પર ભાજપનું નામાંકન પત્ર દાખલ, છાણીના સતીશ પટેલ ચૂંટણી મેદાને
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી, સોનું 1,921 અને ચાંદી 5,387 તૂટ્યા
વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત, બંને વાહનોને ભારે નુકસાન
વર્લ્ડ ચેમ્પિયન બન્યાને માત્ર ચાર મહિના, છતાં ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસન ‘સ્ટેપની’ બની ગયા? પસંદગી પર ફરી ઉઠ્યા સવાલ
ICCની વાર્ષિક બેઠકમાં મોટા પ્રસ્તાવો, પરંતુ ODI 50 ઓવર અને WTC 9 ટીમો સાથે યથાવત, WTCમાં નવા દેશોને હજુ રાહ જોવી પડશે
શેરબજારમાં ખુલતા જ ભૂકંપ
“હું ગાંધી નથી, તમારા પોતાના હીરો બનો”: 15 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકની તબિયત લથડી
વ્હાલા વરસાદનાં વંટોળમાં: ભીના ભીના ભાવુક શબ્દો
10 હજાર કિમી લાંબી વાદળોની મહાકાય લાઈન! બંગાળની ખાડી પહોંચતાં જ ફરી સક્રિય થશે ચોમાસું
સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?
બી-ગ્રેડ ફિલ્મોથી શરૂ થયેલી સફર, પેટ ભરવા ટેક્સી પણ ચલાવી ‘ધ ડર્ટી પિક્ચર’એ બદલી દીધી કિસ્મત
શરમજનક! 3 વર્ષની બાળકી સાથે બદકામ
બદ્રીનાથ ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન
વડોદરાના રેસકોર્સ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
‘જો એવું હોય તો હું આત્મહત્યા કરી લઈશ’ પૂર્વ CEC એસ.વાય. કુરૈશીના પુસ્તકમાં મનમોહન સિંહ સાથેની ભાવુક મુલાકાતનો ખુલાસો
માત્ર ₹10ની ચા માટે હત્યા! પૈસાની બોલાચાલી લોહિયાળ બની
લખનૌમાં ‘ઓપરેશન ઇથેનોલ શિલ્ડ’ હેઠળ મોટા ગેંગનો પર્દાફાશ
3 વખત હાર્ટ એટેક, આખા શરીરમાં લકવો, 122 દિવસ વેન્ટિલેટર પર મોત સામે જંગ લડી ‘નવું જીવન’ લઈને ઘરે ફર્યો 14 વર્ષનો લક્ષિત
સુરત: સાયણમાં રેલવે સ્ટેશન પાસેના રેલવે ક્રોસિંગને 31મી ડિસેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાના લીધે રેલવે ક્રોસિંગ બંધ કરાયું છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. આવનારા અઢી મહિના સુધી વાહનચાલકો અને રાહદારીઓએ વૈકલ્પિક રૂટનો અવર જવર માટે ઉપયોગ કરવાનો રહેશે.
સાયણ (Sayan) કીમ (Kim) રેલવે સ્ટેશન (Railway Station) વચ્ચેના રેલ્વે ક્રોસિંગ નં 154 ખાતે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા. 31-12-2022 સુધી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે.
રેલ્વે ફાટક નં. 154 ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે બંઘ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે ઓલપાડ, કીમ તથા આજુબાજુ થી આવતા – જતા વાહનો ને સાયણ થી શેખપુર જવા માટે સાયણ કારેલી મૂળદ રોડ પરથી કારેલી કુડસદ રોડ થઈ એલ.સી 156 પરથી શેખપુર કુડસદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. તથા સાયણ ચોકડી થઇ ઓલપાડ સાયણ રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર આવેલ સાયણ-વેલંજા શેખપુર રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે.
અન્ય વિકલ્પ તરીકે શેખપુર થી આવતા જતા વાહનોને શેખપુર થી કારેલી જવા માટે શેખપુર વેલંજા સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર સાયણ ચોકડી થઈ સાયણ કારેલી મુળ રોડ પરથી કારેલી તથા શેખપુર કુડસદ રોડ થઈ એલ સી 156 પરથી કારેલી કુડસદ રોડ થઇ સાયણ કારેલી મુળદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો કડકાઈથી વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ ઉપયોગ કરવાનો રહેશે. ઉલ્લંઘ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.