સુરત: સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં મંગળવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક ટેમ્પોમાંથી ત્રણ જણા લાશ (Dead Body) જાહેર રસ્તા...
મુંબઈઃ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Reliance Foundation Hospital) ને ઉડાવી દેવાની ધમકી (Threat) નો મામલો સામે આવ્યો છે. આ ધમકી આજે બપોરે...
નવી દિલ્હીઃ ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક અધિકારી શહીદ થયો હતો, જ્યારે અન્ય એક...
મુંબઈ: દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ (South Super Star Prabhas) અને અભિનેત્રી કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ (AadiPurush) બોલિવૂડની (Bollywood) સૌથી વધુ રાહ જોવાતી...
નવી દિલ્હી: બે વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતમાં (India) સત્તાવાર રીતે 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ...
દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં (Dubai) દશેરાના (Dashera) એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે એક નવા હિન્દુ મંદિરનું (New Hindu Temple) સત્તાવાર...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌડી(Pauri) ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાથી ભરેલી બસ(Bus) 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45...
સુરત (Surat): નવરાત્રિના (Navratri) ઉત્સવની ઉજવણી દરમિયાન મોડી રાત સુધી લોકો ખાણીપીણીની લારી અને દુકાનો પર ચા-નાસ્તા કરવા ઉમટતા જોવા મળ્યા હતા...
ગાંધીનગર: ‘અહીં દૂધ-ઘીની નદીઓ વહે છે’ ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ (Rupal) ગામમાં આ કહેવત દર નવરાત્રિના (Navratri) નોમે સાચી પડે છે. ગાંધીનગરના રૂપાલ...
આપણે તાજેતરના એક અંકમાં 65 તો થયા હવે કેટલું જીવવું તે અંતર્ગત, શા માટે વધતી ઉંમરે પણ આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે એ...
ફરિયાદી ગ્રાહકના ATM કાર્ડ વડે ત્રાહિત વ્યકિતએ નાણાં ઉપાડી લીધા. ગ્રાહકે પોતે જ પોતાનો ATM કાર્ડ અને પાસવર્ડ ત્રાહિતને આપેલ હોવાથી બેંક...
સુરત: આજે દશેરાનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજા કરવામાં...
‘સર, મને અમેરિકાના B-1/B-2 વિઝા જોઈએ છે.’ સુરતના સરયુબહેને આ કટારના લેખકને ફોન ઉપર જણાવ્યું.‘બહેન, એ માટે તમે આજે અરજી કરશો તો...
ભારતની પ્રથમ સમર્પિત મલ્ટી-વેવલન્થ અવકાશ વેધશાળા સાત વર્ષની થઈ ગઈ છે, તેની અપૂર્વ સિદ્ધિઓ પર એક નજર !એસ્ટ્રોસેટ તારાનાં વિશ્વમાંથી દૂર યુવી...
આપણી બોલવાની-લખવાની ભાષામાં અવારનવાર કેટલાક અજાણ્યા શબ્દો ટપકી પડે, જેમાંથી અમુક લાંબો સમય સુધી ટકી જાય તો કેટલાક જેટલી ઝડપે આવ્યા હોય...
સુરત(Surat): સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર (SuratCityPolice Commissioner AjayKumar Tomar) પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સાધવાના હેતુથી પ્રજાલક્ષી કાર્યક્રમો કરી...
વડોદરા : રતીય સંસ્કૃતિએ દિવ્યાંગની ક્ષમતાઓનો પ્રભુની કૃપા સાથે જોડીને સદીઓથી મહિમા કર્યો છે.હરિયાણાના જીમ્નાસ્ટીક કોચ આ શ્લોકની ભાવનાને યથાર્થ ઠેરવતું જીવંત...
વડોદરા : કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી...
વડોદરા: વડોદરા શહેર માટે ઐતિહાસિક બની ગયેલી 36 નેશનલ ગેમ્સનું આજે યાદગાર સમાપન થયું છે.સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લગાતાર પાંચ દિવસ સુધી...
વડોદરા: વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના કારણે છાશવારે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.ત્યારે લાલબાગ બ્રિજથી...
વડોદરા: નવલી નવરાત્રીના નવ દિવસ માતા ની આરધના કરવામાં આવે છે અને ત્યારબાદ દશેરાના દિવસે લોકો ઉત્સાહ ભેર ફાફડા જલેબી ખાતા હોય...
વડોદરા: વડોદરા શહેર નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન બ્રિજ પાસે સુરતથી આવતી ફોર્ડ ફોગો ગાડી સાથે કન્ટેનર સાઈડ પર લેવા બાબતે અથડાતા કન્ટેનરના...
સુરત: સુરતમાં દશેરાના દિવસે જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભટારની મિલમાં લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 8 લોકો...
નડિયાદ: માતર તાલુકાના ઉંઢેલા ગામના મંદિરમાં નવરાત્રીની આઠમની રાત્રે યોજાયેલાં ગરબા દરમિયાન 150 થી 200 વિધર્મીઓના ટોળાંએ એકાએક પથ્થરમારો કર્યો હતો. આ...
મુંબઈ: મુંબઈમાંથી (Mumbai) દશેરાની (Dussehra) સવારે મોટા સમાચાર સામે આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બાંદ્રા વર્લી સી લિંક પર ચાર...
નવી દિલ્હી: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ...
ઇ.સ. ૨૦૦૮માં મંદી આવી ત્યારે અમેરિકાની લેહમેન બ્રધર્સ નામની કંપનીએ દેવાળું ફૂંક્યું તેની ચેઇન ઇફેક્ટ દુનિયાભરમાં જોવા મળી હતી. લેહમેન બ્રધર્સે દેવાળું...
તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાસ કરીને દિવાળી પહેલાં શહેરના બ્રીજ, રોડ ડિવાઈડર વગેરેને કલર કરી નવો ઓપ આપવામાં આવે છે. જે...
માનવ સામાજિક પ્રાણી છે. સંબંધોના તાણાવાણાથી જોડાયેલો છે. ઘર પરિવારના ગુજરાન માટે સવારથી સાંજ સુધી કામ ધંધો નોકરીમાં જોતરાયેલો રહે છે. પરિવારને...
ગુજરાત સરકાર અને ભાજપના ટોચના નેતાઓ ડબલ એન્જીન સરકારના નામે લોકોને ઉઠાં ભણાવી રહ્યા છે. વિધાનસભાની આવી રહેલ ચૂંટણીને ધ્યાને રાખી સુરત...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં મંગળવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક ટેમ્પોમાંથી ત્રણ જણા લાશ (Dead Body) જાહેર રસ્તા પર ફેંકી ભાગી છૂટ્યા હતા. રસ્તા પર લાશ જોઈ દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. લાશને કફન ઓઢાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે મૃતકનું નામ મહિપાલ જાદવ વાઘમસી (આહિર) છે. તે ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલી ધ્રુવપાર્ક સોસાયટીમાં રહે છે. 36 વર્ષીય મહિપાલ રીક્ષાચાલક હતો. કોઈ અજાણ્યા ઈસમોએ માથાના કપાળના ભાગે ચપ્પુના ઘા અને લાકડાના ફટકા મારી તેની હત્યા કરી છે અને લાશ જાહેર રોડ પર ફેંકી દીધી છે. પોલીસ મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારાઓને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
દરમિયાન સીસીટીવી ફૂટેજ જોતા એવી વિગત બહાર આવી હતી કે એક બોલેરો પીકઅપ વાનમાંથી લાશ ફેંકવામાં આવી છે. પુણાગામ આઈમાતા ચોકડી ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે લાશ ફેંકી વાનચાલક ભાગી ગયા છે. આ વિગતોની મદદથી પુણા પોલીસે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન આ બોલેરો પીકઅપ વાન ફ્રૂટની ગાડી હોવાની માહિતી મળતા પોલીસે ફ્રૂટ માર્કેટમાં તપાસ શરૂ કરી હતી. આ પીકઅપ વાનની મદદથી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી. પોલીસે આ હત્યાના કેસમાં 3 આરોપીને અટકાયતમાં લીધા હતા. આ ત્રણેય પિતા-પુત્રો છે.

પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે આરોપી ચંદુ તુલસી દેવીપુજ (ઉં.વ. 42, રહે. અમરધામ સોસાયટી, સીતાનગર ચોક, પુણા, મૂળ પાણીયા અમરેલી) અને તેનો પુત્ર સુનિલ ચંદુ દેવીપુજક (ઉં.વ. 19) તથા અન્ય એક નાનો પુત્ર ફ્રૂટ વેચવાનો ધંધો કરે છે. ચંદુ દેવીપૂજકનો નાનો પુત્ર જે સગીર છે તે બોલેરો પીકઅપ વાન જીજે14X9307 ની અંદર 4 ઓક્ટોબરની રાત્રે ફ્રૂટ વેચી રહ્યો હતો ત્યારે રાત્રિના આશરે 8થી 9 વાગ્યા દરમિયાન રીક્ષાચાલક મહિપાલ આહીર ત્યાં સફરજન લેવા આવ્યો હતો. મહિપાલે સફરજન લીધા બાદ પૈસા આપવાની ના પાડી હતી. મફતમાં સફરજન લઈ જનાર મહિપાલ સાથે ચંદુ દેવીપુજકના નાના પુત્રને ઝઘડો થયો હતો. બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી ત્યારે ચંદુ દેવીપૂજકના નાના સગીર પુત્રએ પોતાની પાસે રહેલા લાકડાના ફટકો રીક્ષાચાલક મહિપાલના માથામાં માર્યો હતો, જેના લીધે મહિપાલના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પછી ચંદુ દેવીપુજક અને તેના બંને પુત્રો ગભરાયા હતા અને મહિપાલને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેઓએ મહિપાલને આઈમાતા સર્કલની બાજુમાં રોડ પર જ ફેંકી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓને પકડીને ગુનો ઉકેલી આરોપી સુનીલ દેવીપુજક, ચંદુ દેવીપુજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરની ધરપકડ કરી છે.