સૈફ અલી ખાન અને રિતિક રોશન અભિનીત ‘વિક્રમ વેધા’માં ચંદાનું પાત્ર ભજવનાર અભિનેત્રી યોગિતા બિહાની હાલમાં વિક્રમ વેંધા ફિલ્મને લઈને ચર્ચામાં છે....
નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ ચાર યુક્રેનિયન(Ukrainian) પ્રદેશો(Regions) પર રશિયન(Russian) કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. કુલ 143...
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જો કે હિજાબ અંગે બંને જજોના મંતવ્યો...
પરિણીતી ચોપરાની ફિલ્મ રજૂ થતી હોય ને ઝાઝી ચર્ચા ન હોય તો તે યોગ્ય ન કહેવાય. આ ૧૪મીએ તે ‘કોડનેમ: તિરંગા’ માં...
મુલાયમસિંહ યાદવને અંજલિ આપતાં સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા...
જેની કારકિર્દી પોતાની તાકાત પર ઊભી ન હોય તેમને ત્યારે પ્રશ્ન ઊભા થાય છે જ્યારે તે જેમની તાકાત પર ઊભા હોય તેની...
રાકુલ પ્રીતસીંઘ આમ તો પંજાબી પણ તે સ્ટાર રહી છે તમિલ-તેલુગુ ફિલ્મોની પણ લાગે છે કે હવે તેની હિન્દી ફિલ્મોની વધતી સંખ્યા...
ક્લાઈમેટ ચેન્જ. આ શબ્દ અનેક વખત સાંભળવા મળ્યો છે પરંતુ ખરેખર ક્લાઈમેટ ચેન્જ કોને કહેવાય તે જાણવું હોય તો હાલમાં દેશમાં અનેક...
સોનાક્ષી સિંહા હાશ કરશે. ગયા વર્ષે ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રજૂ થયેલી પણ તે સોનાક્ષી માટે પ્રાઇડ નહોતી બની. તે થોડી...
અમોલ પાલેકર સામે કયારેય બોકસ ઓફિસ પર પોતાને સાબિત કરવાની જવાબદારી નહોતી આવી. શાકભાજીના બજારમાં કેળા પણ વેચાતા હોય છે ને તેણે...
સુરત: સુરતના (Surat) પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે બુધવારે 36મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારંભને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે,...
સુરત: બિહારમાં (Bihar) રહેતા 12 વર્ષના બાળક મેળામાં વાપરવા માટે ઘરમાંથી 2800 રૂપિયા ચોરી કર્યા હતા. હવે ઘરે જાણ થશે તો ઠપકો...
સુરત: સુરત (Surat) આરટીઓના (RTO) પૂર્વાધને લગતી વિગતોને કેન્દ્રમાં રાખી ગત શુક્રવાર અને શનિવારે સિક્યોરિટી સ્ટાફ સાથેના મેળાપીપણામાં વિવાદાસ્પદ ટાઉટોએ ટેસ્ટ ટ્રેક...
સુરત: અમરોલી કોસાડ રોડ પર મેડિકલ સ્ટોરમાં (Medical Store) કામ કરતા યુવકના મકાનમાંથી લોનના (Loan) મુકી રાખેલા 1.50 લાખ રોકડ તથા દાગીના...
સુરત : શહેરના લિંબાયત વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના (Bank) એટીએમ (Atm) મશીન તોડવાની કોશિશ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો...
સુરત: વરાછા (Varacha) ઝોન-બીમાં સમાવિષ્ટ સરથાણા વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરેન્ટમાં (Restaurant) બુધવારે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી....
સુરત : ગોડાદરા ખાતે એક મેડિકલ સ્ટોરમાં (Medical Store) ડોક્ટરના (Doctor) પ્રિસ્ક્રીપ્શન (Prescription) વગર નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનાર સામે...
સુરત: નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસની (MBBS) પૂરક પરીક્ષા (Supplementary Exam ) હવે 90ની જગ્યાએ 45 દિવસ પહેલા લેવા મેડિકલ કોલેજોને (Medical Colleges)...
ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબજ આગળ વધેલાં દુબઈમાં (Dubai) વધુ એક સફળતા નોંધાઈ છે. દુબઈમાં ચીનની (China) કંપનીએ પોતાની ફ્લાઇંગ કારનું (Flying Car) સફળ...
ઝઘડિયા: ઝઘડિયાના વાસણા ગામે (Vasna Villeg) માસા તથા સગો ભત્રીજો ક્રિકેટ (Cricket) ટીમમાં સામસામે રમતા હતા, જેમાં માસા આઉટ (Out) થતાં સામેની...
બારડોલી: સહકારી અગ્રણી અજીત ઉર્ફે અજય પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો કથિત વિડીયો (Video) વાયરલ (Viral) થવાની ઘટના બાદ ગ્રામજનોએ તેમને તમામ...
માંડવી: માંડવીના (Mandvi) કમલાપોરના રાજપૂત ફળિયામાં (Rajput Faliya) રહેતો યશપાલસિંહ કિશોરસિંહ રણા ગુમ (Missing) થઈ ગયો હતો. માંડવીમાં દુકાનેથી ગતરોજ બપોરે તેના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી (Rajpardi) પાસે રોડ પર એસટી બસને (ST Bus) અકસ્માત (Accident) નડતાં બસમાં બેઠેલા ગભરાયેલા મુસફરોના (Passengers) જીવ તાળવે...
સુરત: (Surat) શહેરમાં આ વખતે ચોમાસાની (Monsoon) શરૂઆતથી જ ભરપુર વરસાદ (Rain) વરસ્યો છે. ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું રહેતા...
વાંકલ: માંગરોળના (Mangrol) શાહ અને મોસાલી (Mosali) ગામે રહેતા અને ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે પરપ્રાંતીય વોન્ટેડ આરોપીને એલસીબીની (LCB) એસઓજી (SOG)...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા હવે ભાજપની (BJP) નેતાગીરીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...
સુરત: (Surat) શહેરના સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું (Duplicate Ghee) વેચાણ કરતી ટોળકીને સચીન પોલીસ સ્ટેશનની (Police Station)...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આગામી તારીખ 19મી ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટની (Rajkot) મુલાકાતે આવી રહ્યાં છે. આ દિવસે પીએમ...
વલસાડ : ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશનના (All India Railway Men’s Federation) આહવાન પર સમગ્ર ભારતની (India) સાથે વલસાડમાં (Valsad) પણ વેસ્ટર્ન...
હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) ખાતે રહેતા વિનોદ વિધેશ્વરી પ્રસાદનો ચાર વર્ષનો પુત્ર(Child) ઘરઆંગણેથી ચાલી નીકળતાં અને ઘરનો રસ્તો...
‘નાગરિકતાનો નિર્ણય નિષ્પક્ષ રીતે જ થવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટાવ્યો, 27 કેસ ફરી ટ્રિબ્યુનલને મોકલાયા
અંબાલાલ પટેલે હવામાન આગાહીમાંથી લીધો વિરામ, કહ્યું, હવે કોઈ આગાહી નહીં કરું, વિવાદોમાં પડવા નથી માગતો…
કાશી, મથુરા, સંભલ વિવાદ: હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી પ્રસ્તાવને નકારી કાઢ્યો
જુરાસિક પાર્કના સ્ટાર સેમ નીલનું 78 વર્ષની વયે નિધન, હોલિવુડે ગુમાવ્યો દિગ્ગજ અભિનેતા, મૃત્યુનું કારણ હજુ અકબંધ
હનીમૂન ડેકોરેશન બાદ હવે સેલૂન કોચમાં પૂજા-પાઠ ચર્ચામાં, ચાલતી ટ્રેનમાં પૂજા-પાઠનો વીડિયો વાયરલ થતા રેલવેએ આપી સ્પષ્ટતા
ચોમાસુ ફરી ગતિ પકડશે: યુપી, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદ માટે રેડ એલર્ટ
અમરનાથ યાત્રા બનશે દેશની પ્રથમ ‘ઝીરો લેન્ડફિલ’ યાત્રા, પ્લાસ્ટિક પર નિયંત્રણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધીની ખાસ વ્યવસ્થા
“અચાનક મૃત્યુ માટે તૈયાર રહો”- ટ્રમ્પને ઈરાની અખબારની ખુલ્લેઆમ ધમકી
જાહેર રસ્તા પર પત્નીને માર મારનાર પતિ ઝડપાયો, ઘટનાસ્થળે જ હાથ જોડવાની આવી નોબત, પ્રેમિકા સામે પણ ગુનો નોંધાયો
ઘરકંકાસનો કરૂણ અંત : પત્ની પર જીવલેણ હુમલા બાદ પતિએ ગળેફાંસો ખાધો
‘માયસા’માં રશ્મિકાનો અનોખો અવતાર, પાણીની અંદર ફાઈટ સીન કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાનો દાવો
ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દીઓએ 108ની મદદ લીધી, વર્ષના અંતે 1 લાખથી વધુ કેસ થવાની આશંકા
માંજલપુર બેઠક પર ભાજપનું નામાંકન પત્ર દાખલ, છાણીના સતીશ પટેલ ચૂંટણી મેદાને
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી, સોનું 1,921 અને ચાંદી 5,387 તૂટ્યા
વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત, બંને વાહનોને ભારે નુકસાન
વર્લ્ડ ચેમ્પિયન બન્યાને માત્ર ચાર મહિના, છતાં ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસન ‘સ્ટેપની’ બની ગયા? પસંદગી પર ફરી ઉઠ્યા સવાલ
ICCની વાર્ષિક બેઠકમાં મોટા પ્રસ્તાવો, પરંતુ ODI 50 ઓવર અને WTC 9 ટીમો સાથે યથાવત, WTCમાં નવા દેશોને હજુ રાહ જોવી પડશે
શેરબજારમાં ખુલતા જ ભૂકંપ
“હું ગાંધી નથી, તમારા પોતાના હીરો બનો”: 15 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકની તબિયત લથડી
વ્હાલા વરસાદનાં વંટોળમાં: ભીના ભીના ભાવુક શબ્દો
10 હજાર કિમી લાંબી વાદળોની મહાકાય લાઈન! બંગાળની ખાડી પહોંચતાં જ ફરી સક્રિય થશે ચોમાસું
સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?
બી-ગ્રેડ ફિલ્મોથી શરૂ થયેલી સફર, પેટ ભરવા ટેક્સી પણ ચલાવી ‘ધ ડર્ટી પિક્ચર’એ બદલી દીધી કિસ્મત
શરમજનક! 3 વર્ષની બાળકી સાથે બદકામ
બદ્રીનાથ ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન
વડોદરાના રેસકોર્સ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
‘જો એવું હોય તો હું આત્મહત્યા કરી લઈશ’ પૂર્વ CEC એસ.વાય. કુરૈશીના પુસ્તકમાં મનમોહન સિંહ સાથેની ભાવુક મુલાકાતનો ખુલાસો
માત્ર ₹10ની ચા માટે હત્યા! પૈસાની બોલાચાલી લોહિયાળ બની
લખનૌમાં ‘ઓપરેશન ઇથેનોલ શિલ્ડ’ હેઠળ મોટા ગેંગનો પર્દાફાશ
3 વખત હાર્ટ એટેક, આખા શરીરમાં લકવો, 122 દિવસ વેન્ટિલેટર પર મોત સામે જંગ લડી ‘નવું જીવન’ લઈને ઘરે ફર્યો 14 વર્ષનો લક્ષિત
સૈફ અલી ખાન અને રિતિક રોશન અભિનીત ‘વિક્રમ વેધા’માં ચંદાનું પાત્ર ભજવનાર અભિનેત્રી યોગિતા બિહાની હાલમાં વિક્રમ વેંધા ફિલ્મને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ યોગિતા પહેલીવાર સલમાન ખાનનો શો ‘દસ કા દમ’માં તેનો ચહેરો લોકોની સામે આવ્યો હતો અને લાંબા સમય બાદ હવે તેણે મોટા પડદા પર પોતાની પ્રતિભા સ્થાપિત કરી છે જ્યારે અમે તેમની સાથે ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરી તો તેણે કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. .
શું તમને લાગે છે કે ‘વિક્રમ વેધા’ એ તમારા માટે બોલિવૂડમાં ઘણી તકો ખોલી છે?
વિક્રમ વેધા પહેલા મેં બીજી ફિલ્મ કરી હતી. ત્યારથી મારા માટે બોલિવૂડમાં દરવાજા ખુલી ગયા હતા. પરંતુ જ્યારે મેં વિક્રમ વેંધા કરી ત્યારે દરેક સીન જેમાં મારું પાત્ર ચંદાનું છે. તે વાસ્તવિક જીવનમાં આપણા કરતાં અલગ લાગણી સાથે આવે છે. મિત્રો સાથે વાતચીત કરવી અથવા કોઈ બીજા સાથે વાત કરે છે . ત્યારે તેમની લાગણી અલગ દેખાય છે, મને ચંદાનું પાત્ર કરવાનું મળ્યું તેથી હું ખુબજ ખુશ છું . ચંદાનું પાત્ર તમને વિચારવા મજબૂર કરે છે. અને મારો અનુભવ મહાન રહ્યો છે!
‘દસ કા દમ’માં સલમાન ખાન સાથે પહેલીવાર તમારો ચહેરો લોકોની સામે આવ્યો, આટલા વર્ષોની મહેનત, જોશ અને દ્રઢ નિશ્ચયથી તમે આ સ્થાને પહોંચ્યા છો, હવે તમને સફળતાનો અનુભવ થાય છે. તમે ઈચ્છો છો. શું તમને એવી સફળતા મળી રહી છે?
હું ખાલી હાથે બોલીવુડમાં આવી હતી. હવે મારી પાસે ઘણું છે. મને ખબર નથી કે સફળતા શું છે. મેં ‘દસ કા દમ’ પછી ઘણું કર્યું છે. અને જ્યારે હું નવું કામ કરું છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે હું તે પણ કરી શકું છું. અને હું જાણું છું કે હું ઘણું બધું કરી શકું છું. જ્યારે હું આ તબક્કે પહોંચી છું, ત્યારે મને લાગે છે કે હું ભવિષ્યમાં વધુ સારું કામ કરી શકીશ!
તમે બોલિવૂડમાં પ્રવેશ્યા પહેલા તમારી જીવનશૈલી કેવી હતી અને હવે તમારું જીવન કેવી રીતે બદલાઈ ગયું છે?
બોલિવૂડમાં આવતા પહેલા હું જોબ કરતી હતી. સોમવારથી શુક્રવાર જોબ કરતી હતી. અને મને મારું કામ ખરેખર ગમ્યું. હું મારી ધૂનમાં રહેનારી છોકરી છું અને અભિનેત્રી બન્યા પછી પણ મારામાં કોઈ બદલાવ આવ્યો નથી. હું પહેલા જેવી હતી તેવી જ આજે પણ છું!
આગામી બે વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો?
હું મારી જાતને ખૂબ જ સારા પ્રોજેક્ટમાં જોવા માંગુ છું. મારે સારા પાત્રો કરવા છે. અને હું દર્શકોનું મનોરંજન કરવા માંગુ છું. હું સારા દિગ્દર્શકો અને અભિનેતાઓ સાથે કામ કરવા માંગુ છું. અને મારું જીવન મને ક્યાં લઈ જશે, મને ખબર નથી. મને ખબર પણ નહોતી કે હું ‘વિક્રમ વેધા’માં કામ કરીશ. તેથી જ મારું જીવન મને આગળ કઈ તરફ લઈ જશે, મને ખબર નથી! •