કરજણ: કરજણના કલા ગામે મુસ્લિમ પરિવાર અને પાટણવાડીયા પરિવાર વચ્ચે ખેતરમાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો. જેને મુસ્લિમ પરિવારના ચાર ઈસમો...
વડોદરા: હાલ ચોમાસાની સીઝન વિદાય નાં આરે છે ત્યારે શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સાંજે શહેરમાં મુશળધાર વરસાદ...
વડોદરા: ચોમાસાની ઋતુ વિદાયના આરે આવી છે ત્યારે શુક્રવારનાં રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શુક્રવારનાં સાંજ પડતાં જ શહેરમાં મુશળધાર...
વડોદરા: માંજલપુરના 19 વર્ષીય દક્ષ પટેલને તેના મિત્ર પાર્થે તિક્ષ્ણ હથિયારના પેટ તથા છાતીમાં ઉપરા છાપરી ઘા ઝિંકીને મોતના ઘાટ ઉતારી દેવામાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) બાદ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસા (Monsoon) જેવા વરસાદ પડી રહ્યો...
ગરબાડા: ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારો ની અંદર લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ...
હોંગકોંગ: હોંગકોંગમાં (HongKong) એક દુર્લભ હીરાની હરાજી કરવામાં આવી છે. આ હીરો રેકોર્ડ કિંમતમાં વેચાયો છે. તેની વેચાણ કિંમતે અત્યાર સુધીના તમામ...
કાલોલ: કાલોલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નવરાત્રી બાદ ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે...
નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ ૯ મી ઓક્ટોબરને રવિવારના રોજ આસો સુદ પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે....
નડિયાદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સમયસર વરસાદના પગલે ચોમાસુ પાક સારો ઉતરવાની આશા બંધાઇ હતી. પરંતુ દશેરાના બીજા દિવસથી પાછોતરા વરસાદના...
વિરપુર : વિરપુર તાલુકામાં ચોમાસુ પુરૂ થવા આવ્યું છતાં સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેના પગલે રોષે ભરાયેલા તાલુકાના...
કચ્છ: કચ્છમાં (Kutch) ભારતીય દરિયાઈ સીમા (Sea Border) પાસેથી ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન (Operation) હાથ...
નવી દિલ્હી: ભારતીય ટપાલ વિભાગમાં (India Post Department) નોકરી (Job) મેળવવાની મોટી તક છે. અહીં વિવિધ ક્ષેત્રમાં ભરતી માટે 8 પાસ ઉમેદવારો...
નાસિક: શનિવારની સવારે મહારાષ્ટ્રના નાસિકમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંના નાસિક ઓરંગાબાદ રોડ પરથી પસાર થતી એક બસમાં આગ લાગી હતી. આગ...
નવી દિલ્હી: સૌરવ ગાંગુલીને (Saurav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, પૂર્વ...
સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) કમિશનર પદેથી (Commissioner) બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી વડોદરા મહાનગરપાલિકા કમિશનર તરીકે થઇ છે. શુક્રવારે તેમની જગ્યાએ નવા...
સુરત : ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCC) તથા સઘર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી...
સુરત: સુરત શહેરનો પોતીકો તહેવાર ચંદની પડવો નજીક આવી રહ્યો છે ત્યારે સુરત (Surat) મનપાનું (Smc) ફુડ વિભાગ સતર્ક થયું છે. છેલ્લા...
સુરત : વેસ્ટર્ન રેલવેના (Western Railway) દહાણુ રોડ (Dahanu Road) રેલવે સ્ટેશને સિગ્નલ ગિયરને (Signal Gear) બદલવા માટે શનિવારે ઇલેક્ટ્રોનિક (Electronic) ઇંટરલોકિંગ...
સુરત : પાંડેસરા (Pandesara) પોલીસની(Police) દાદાગીરીની વધુ એક ફરિયાદ પોલીસ કમિશનરને (Police Commissioner) કરવામાં આવી છે. દારૂના કેસમાં પોલીસે યુવકની પાસેથી રૂા.50...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પહોંચી જઇ ક્રાઇમ બ્રાંચની (Crime Branch) ખોટી ઓળખ આપનાર મહિલા સહિતની ત્રિપુટીએ ડ્રગ્સના (Drugs)...
સુરત: અમરોલી (Amaroli) વિસ્તારમાં રહેતી પરિણીતાને દિવાળીના (Diwali) તહેવાર ઉપર વતન કલકત્તા (Calcutta) પિયરમાં રહેવા જવું હોય જોકે ખાનગી કંપનીમાં કામ કરતા...
સુરત: આત્માનંદ સરસ્વતી (Atmanand Saraswati) સાયન્સ કોલેજના (Science College) બોયઝ (Boys) વોશરૂમની (Washroom) અંદર સીસીટીવી કેમેરા (CCTV Camera) લગાડતા વિવાદ સર્જાયો છે....
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં દિવસે ને દિવસે અકસ્માતની (Accident) ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર (Ankleshwar)...
ગાંધીનગર, રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે શુક્રવારે કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજીત ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષય પર યોજાયેલી પરિષદ...
સુરત: રાજ્યમાં એકન્દરે વરસાદે (Rain) વિદાઈ લઇ જ લીધી હતી ત્યારે ફરી એક વાર સમી સાંજે સુરતમાં મેઘરાજા ગાજ-વીજ સાથે તૂટી પડ્યા...
હથોડા: કઠવાડા ગામની હદમાં બુટલેગર ધર્મેન્દ્ર વસાવા ઉર્ફે ધમાએ આઇસર ટેમ્પોમાં દારૂનો (Alcohol) જથ્થો મંગાવ્યો છે અને હાલ ટેમ્પોમાંથી (Tempo) દારૂ ઊતરી...
વાપી : વાપીના (Vapi) કબ્રસ્તાન રોડ ઉપર રાણાની ચાલમાં રહેતા ફીરોઝ અકબરઅલી ખોજાના બંધ ઘરમાં દરવાજો તોડીને તસ્કરોએ કબાટ અને શોકેશ તોડીને...
વાપી : વાપીના (Vapi) હરીયાપાર્કમાં રહેતી પરિણીતાએ તેની દેરાણી (SisterInLaw) વતન ગઈ હોવાથી તેનો પગાર દેરાણીને ઓનલાઈન (Online) મોકલી આપતા સાસુ તેમજ...
ગાંધીનગર : ગુજરાતમાં વંદે ભારત (Vande India) એક્સપ્રેસની (Express) પશુઓ સાથેની અથડામણની આ સતત બીજી ઘટના સામે આવી છે. શુક્રવારે થયેલા આ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
કરજણ: કરજણના કલા ગામે મુસ્લિમ પરિવાર અને પાટણવાડીયા પરિવાર વચ્ચે ખેતરમાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો. જેને મુસ્લિમ પરિવારના ચાર ઈસમો પાટણવાડીયા પરિવારના ચાર સભ્યો ઉપર ધારીયુ તલવારથી હુમલો કરતાં ચારને ઇજા થવા પામી હતી. જ્યારે બીજી તરફ મુસ્લિમ સમાજના ઈસમો પર પાટણવાડીયા સમાજના ઈસમોએ લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડતા સામસામે ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે ઇજા પામનાર બે ઇસમોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે. કલા ગામે રહેતાઅલ્હાજ રફીક જાદવ, ઈમ્તિયાઝ અહેમદભાઇ જાદવ ,અજીત એહમદ જાદવ, રફીક અહેમદ જાદવએ પાટણવાડીયા ફળિયામાં જઈને ઉમેશ અંબાલાલભાઈ પાટણવાડીયાના ઘર પાસે જઈને ખેતરમાં પાણી નહીં આપવા ગાળો આપી જેથી ઉમેશ પાવાનું પરિવાર ઘરની બહાર નીકળતા રફીક ગમે તેવી ગાળો બોલીને ઉમેશને તને બહુ ચરબી ચડી જાય છે.
રફીકે તલવાર ઉમેશના જમણાના કાન ઉપર મારેલ અલ્હાજ રફીક જાદવે જીગ્નેશને પટણવાડીયા માથામાં વાસી મારી દીધેલ જ્યારે અરવિંદભાઈ પાટણવાડીયા વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ઈમ્તિયાઝે માથાના ભાગે ધારિયાના ઘા મારી જીવલેણ ઇજા કરેલ જ્યારે રફીકે ફરીવાર તલવાર ઉમેશ પર ઉગમતા સંદીપે તલવાર પકડી લેતા સંદીપને હાથના ભાગે સલવાર વાગવાથી હથેળીમાં ઈજાઓ થવા પામી હતી. ઉમેશે કરજણ પોલીસ સ્ટેશનમાં રફીક જાદવ, ઈમ્તિયાઝ અહેમદભાઇ જાદવ, અજીત જાદવ અને રફીક અહેમદ જાદવ સામે ગુનો નોંધાવ્યો હતો.