સુરત: નેકમાં (NAAC) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું (VNSGU) નાક કપાયું છે. નર્મદ યુનિવર્સિટી એ ગ્રેડથી સીધી જ બી ડબલ પ્લસ ગ્રેડ...
સુરત: (Surat) સચીન પોલીસ સ્ટેશનમાં (Police Station) ગઈકાલે લાજપોરમાંથી ચાર સંતાનનો પિતા વિધર્મી આદિવાસી સમાજની તરૂણીને પ્રેમજાળમાં (Love) ફસાવી ભગાડી ગયાની ફરિયાદ...
સુરત: સુરતના (Surat) ઇચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં (Gem and Jewelery Park) તૈયાર કરવામાં આવેલા જીજેઇપીસીના ડાય ટ્રેડ સેન્ટરમાં પ્રથમવાર વિશ્વની...
નવસારી : ગણેશ-સિસોદ્રા ગામે પૌવામીલની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી (Transport Office) કોઈ અજાણ્યો ચોર (Thief) રોકડા 10 હજાર રૂપિયાની ચોરી (Stealing) કરી નાસી ગયાનો...
સુરત: (Surat) ડિંડોલી ભાટિયા રોડ ના પાછળના વિસ્તાર સૂમસામ છે. અહી છાસવારે નાની માટી લૂંટની (Loot) ઘટના બને છે તેમાં વધુ એક...
અમદાવાદ : રાજ્ય કર ભવન આશ્રમરોડ, અમદાવાદ (Ahmedabad) ખાતે આવેલી કચેરીના રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨ (વિવાદ-2) તરીકે ફરજ બજાવતા ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા...
ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) સિવિલ મેડિસિટી ખાતેથી રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) પ્રચાર ઝુંબેશને તેજ બનાવવા માટે આજે ગાંધીનગરમા (Gandhinagar) કમલમ ખાતેથી સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના...
સુરત: સુરતથી (Surat) ઉભરાટ (Ubhrat) હવે વીસ મિનીટમાં પહોંચી જવાય તેવા દિવસો દૂર નથી! રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે પહેલા તબક્કામાં...
નવી દિલ્હીઃ એક સમયે દુનિયાના ટોપ થ્રી અમીર લોકોની યાદીમાં સામેલ માર્ક ઝુકરબર્ગની (Mark Zuckerberg) મુશ્કેલીઓ વધી રહી છે. રશિયાએ (Russia) ઈન્સ્ટાગ્રામ...
રાજપીપળા: સાગબારામાં રોમિયો દ્વારા યુવતીને જાહેરમાં ધમકી (Threat) આપી હુમલો (Attack) કરવાની ઘટના સામે આવી છે. યુવકે યુવતીને અંગત ફોટા (Photo) વાયરલ...
બારડોલી: બારડોલીના (Bardoli) રામજી મંદિર નજીક ‘મારા મિત્રની બહેનનું કેમ નામ લે છે?’ કહી ત્રણ શખ્સોએ એક યુવક પર ચપ્પુ (Knife) વડે...
વાંકલ: માંગરોળના વાંકલ (Vankal) ગામે પાનેશ્વર ફળિયા નજીક રાજ્ય ધોરી માર્ગ પર સિગ્નલ લાઇટ (Signal light) વિના અડચણરૂપ પાર્ક કરેલી ટ્રક (Truck)...
બારડોલી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) એંગોલે ખાતે સાસરામાં રહેતી પરિણીતા પાસે દહેજની (Dowry) માંગણી કરી મારઝૂડ કરવામાં આવતી હોવાથી પરિણીતાએ સુરત (Surat) જિલ્લા...
ઉજ્જૈન: (Ujjain) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉજ્જૈનમાં ‘મહાકાલ લોક’નું (Mahakaal Lok) ઉદ્ઘાટન કર્યું. આ પહેલા વડાપ્રધાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા...
અમદાવાદ : પીએમ (PM) મોદીએ મેડિસિટી (સિવિલ હોસ્પિટલ) અમદાવાદ (Ahmedabad) ખાતે રૂ. ૧૨૭૫ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા....
વોશિંગ્ટનઃ (Washington) નાસાનું (NASA) પર્સિવરેન્સ રોવર અને ઇન્જેનિટી હેલિકોપ્ટર (Helecopter) મંગળ (Mars) પર જેઝેરો ક્રેટર પર જીવનના પુરાવા શોધી રહ્યા છે. ત્યારે...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારી તથા પ્રચારના ભાગરૂપે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા આવતીકાલથી બહુચરાજી તથા દ્વારકાથી ગૌરવ યાત્રાનો આરંભ કરાશે, ભાજપના...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગુજરાતના (Gujarat) ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવા ઉપરાંત રાજકીય વિરોધીઓ પર પણ...
નવસારી : નવસારી (Navsari) એલ.4 સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે શાહુ ગામ પાસેથી 26 હજારના વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે...
નવી દિલ્હીઃ દેશના ઇલેક્ટ્રિક કાર (Electric Car) માર્કેટમાં રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. ટાટા મોટર્સ (Tata Moters) હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક કાર...
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું (Nitin Gadkari) સપનું સાકાર થયું છે. મંગળવારે તેમણે દેશનું પ્રથમ ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉજ્જૈન મહાકાલ મંદિર (Mahakaal Temple) કોરિડોરના પ્રથમ તબક્કાનું એટલે કે શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે....
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પ્રવાસી સાઉથ આફ્રિકાની ટીમને માત્ર 99 રનમાં ઓલઆઉટ કરી નવો ઈતિહાસ રચ્યો...
ઉજ્જૈન: ઉજ્જૈનનો (Ujjain) પ્રખ્યાત મહાકાલ કોરિડોર (Mahakal Corridor ) પૂર્ણ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ના હસ્તે મહાકાલ મંદિર કોરિડોરના...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યારે આજે ત્રીજા દિવસે તેઓ જામકંડોરણા બાદ...
મુંબઈ: સાઉથની સુપરસ્ટાર નયનતારા (Nayanthara) અને તેના પતિ વિગ્નેશ શિવનના (viganesh Shivan) ઘરે જોડિયા બાળકો (Twins baby) થયા છે. રવિવાર, 9 ઓક્ટોબરના...
નવી દિલ્હી: ભારત (India) અને એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય વ્યક્તિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) આ દિવસોમાં ઝડપથી પોતાનો બિઝનેસ...
સુરત: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડ્યો છે. આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન...
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણાની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદીએ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસમાં...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: નેકમાં (NAAC) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું (VNSGU) નાક કપાયું છે. નર્મદ યુનિવર્સિટી એ ગ્રેડથી સીધી જ બી ડબલ પ્લસ ગ્રેડ (B++) પર પહોંચી ગઈ છે. ગ્રેડ ઘટી જવા પાછળનું મુખ્ય કારણ ઓછું રિસર્ચ, કન્સલ્ટન્સી ઇનોવેશન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશથી 18 વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિટેશન કાઉન્સિલમાં ભાગ લેતી થઈ છે.
સૌથી પહેલા વર્ષ 2004માં યુનિવર્સિટીએ નેકમાં ભાગ લીધો હતો. તે વખતે નર્મદ યુનિ.એ નેકમાં બી ડબલ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. એ પછી વર્ષ 2011માં અને વર્ષ 2017માં યુનિ. રિ-એક્રિડેશનમાં ગઈ હતી. આ દોરમાં અનુક્રમે 2.82 સીજીપીએ સાથે બી ગ્રેડ અને 3.03 સીજીપીએ સાથે એ ગ્રેડ લાવી હતી. હવે ચાલું વર્ષે ફરી રિ-એક્રિડેશનમાં ભાગ લેતા 2.86 સીજીપીએ સાથે બી ડબલ પ્લસ ગ્રેડ લાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે નેકે રિ-એક્રિટેશન મેળવવાની કાર્યવાહીમાં ફેરફાર કર્યો છે. જે મુજબ યુનિવર્સિટીએ એસએસઆર અને એક્યુઆર અમે 70% માર્ક્સના રિપોર્ટ નેકને મોકલી આપ્યો છે. જે પણ ફોટો સહિતના પુરાવા સાથે મોકલ્યો હતો. આ પછી બે અઠવાડિયા પહેલા જ નેકની પીયર ટીમનું 30% માર્ક્સનું ઇન્સ્પેક્શન આવ્યું હતું. જેણે યુનિવર્સિટીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી, વાલીઓ તથા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિતના જુદા જુદા મંડળો સાથે વાતચીત કરીને અભિપ્રાય મેળવ્યા હતા.
નેકના સૂચનો મુજબ કાર્યવાહી કરીશું
નેક મારફતથી અમને જે પણ સૂચનો પ્રાપ્ત થયા છે. તે મુજબ અમે આગામી દિવસોમાં કામ કરીશું. ખાસ કરીને રિસર્ચ, ઇનોવેશન અને ગવર્નન્સ સહિતની બાબતો સુધાર કરીશું.
નેકના સૂચનોને પરીપૂર્ણ કરવા માટે યુનિવર્સિટી કટીબદ્ધ છે. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. હાલમાં બી ડબલ ગ્રેડ મળ્યો છે. આઇક્યુએસસી આ મામલે બેઠક કરીને જ્યાં પણ માર્ક્સ ઓછા આવ્યા છે, ત્યાં સુધાર કરશે.
