એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું....
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરમાં (Kashmir) બિન-કાશ્મીરીઓની હત્યાની (Kill) ઘટના યથાવત છે. શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં (Bandipora) બિહારના (Bihar) એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
સંસદને આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો ભારતના મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રાના મિશન પરત્વેની ભૂમિ પરની જ કસોટી યાને કે...
હાલ છેલ્લા થોડાક સમયમાં જ બે ઘટનાઓ એવી બની ગઇ છે જેણે અવકાશમાં તરી રહેલા ઉપગ્રહો, રોકેટો વગેરેના કાટમાળ અંગે ચિંતા સેવી...
આજના સમયમાં કોઈ માલિક પોતાના નોકરને નામે આખી દુકાન કરી દે તેવું ભાગ્યે જ બને. પણ 1937માં ચૌટાબજારમાં કેખસરૂ દોરાબજી પાધડીવાલા નામના...
શ્રાવણમાં શ્રદ્ધળૂ ભગવાન શંકરની વિશેષ પૂજા અર્ચના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના, જપ-તપ વિશેષરૂપે ફળદાયી હોય છે....
15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાા છે. તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર...
15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ દિવસ હોય છે કારણકે આઝાદીનું પર્વ ઉજવાય છે. આ વખતે તો આ 75મો સ્વાતંત્ર્ય દિવસ...
નવી દિલ્હી : જો તમે ગયા મહિને સુપરમૂન (Supar moon )જોવાનું ચૂકી ગયા હોવ તો તમે તેને ગુરુવારે ફરી જોશો. 2022ના સૌથી...
ગાંધીનગર : ગુજરાત સરકાર હસ્તકની ગાંધીનગરની(Gandhinagar) કંપની ગુજરાત ઈન્ફોમેટિક્સ લિમિટેડની(Gujarat Informatics Limited) અંદર ખોટા વાઉચર તથા બિલો મૂકીને કંપની સાથે 38 કરોડની...
ગાંધીનગર : (Gandhinagar)ઔદ્યોગિક એકમોની (Industrial units)વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ(Skill Development) અને રોજગાર વિભાગ (Department Employment)દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી...
ગાંધીનગર : આજે મુખ્યમંત્રી(Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગાંધીનગરમાં તેમના સત્તાવાર નિવાસ્થાને રક્ષાબંધનની (Raksha bandhan) ઉજવણી કરી હતી. આજે રક્ષા બંધન...
સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં (Umra area) થોડા દિવસ પહેલા 6.61 લાખની ચોરી કરનાર બે આરોપીઓને પિસ્તોલ સાથે (with a pistol) ક્રાઈમ બ્રાંચે...
સુરત: (Surat) વરસાદના બીજા રાઉન્ડમાં પણ ઉકાઇ ડેમની ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે, ત્યારે ઉકાઇ ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ...
સુરત: (Surat) સુરત મનપાની (Municipal Corporation) ઓફિસો અને ડેપોમાં કર્મચારીઓ દ્વારા દારૂની (Alcohol) મહેફીલ થતી હોવાના વિડિયો અવાર-નવાર જાહેર થતા રહે છે....
સુરત : વરાછાના (Varacha) ત્રિકમનગરમાં રહેતા કરિયાણાનો વેપારી (merchant) લૂંટેરી દુલ્હનનો ( Robber Bride) શિકાર(hunting)બન્યો છે. આ વેપારીએ મહારાષ્ટ્રની ભીવંડીમાં ( Bhiwandi)...
કાબુલ: (kabul) કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી હુમલામાં (Suicide Attacks) ટોચના તાલિબાન (Taliban) કમાન્ડર રહીમુલ્લાહ હક્કાની (Rahimulla Hakkani) માર્યો ગયો છે. રહીમુલ્લાહ...
સુરત: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં(Ukai Dam) પાણીની આવક સતત વધી રહી છે. ગુરૂવારે સાંજે ઉકાઈ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મેટ્રો ટ્રેનમાં (Metro Tain) લાગેલી કોન્ડોમની (Condom) જાહેરાતને લઈને હોબાળો મચ્યો છે. હોબાળાનું મુખ્ય કારણ એ છે...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામ નજીક ઉભેલા ટેમ્પોની પાછળ (Behind the tempo) મોટરસાઇકલ અથડાતાં બાઇકસવાર (bike Rider)યુવકનું મોત નીપજ્યું હતું....
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે(Navsari L.C.B. Police) આંતરરાજ્ય (Interstate)ઘરફોડ ચોરી કરતી એમ.પી. ની ઝાબુઆ ગેંગના( Zabua gang) ત્રણ આરોપીને નવસારીના સુપા ગામ(Navsari...
સુરત : 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ગોલ્ડ મેડલ જીતનાર ભારતના ટેબલ ટેનિસ સ્ટાર(Table tennis star) હરમીત દેસાઈ (Harmeet Desai) 2022માં પણ ટીમ...
નવી દિલ્હી: (New Delhi) એરલાઈન્સના (Airlines) ભાડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી હવાઈ ભાડા (Air Fare) માટે પ્રાઇસ બેન્ડને...
નવી દિલ્હી: લાખો લોકો દરરોજ વિશ્વની સૌથી લોકપ્રિય(Popular) મેસેજિંગ એપ્લિકેશન(Application)વોટ્સએપ(WhatsApp)નો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશન પર ગોપનીયતાને (Privacy) લઈને વિવાદો...
નવી દિલ્હી: CNG વાહન (Vehicle) ચલાવનાર તેમજ ઘરમાં PNG કનેક્શન રાખનાર માટે નજીકના સમયમાં રાહતના સમાચાર મળી શકે તેમ છે. સૂત્રો પાસેથી...
બિહારમાં (Bihar) રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે નીતિશ કુમારની (Nitish Kumar) આગેવાની...
મુંબઈ : ક્રિકેટ(Cricket)અને બૉલીવુડ(Bollywood) વચ્ચે વર્ષોથી જુગલબંધી (Bonding)છે.બને વચ્ચે કનેક્શનના તાર જોડાયલા છે,તે નવી વાત નથી રહી.ભલેને પછી વિરાટ કોહલી હોઈ કે...
બાંદાઃ (Banda) ઉત્તર પ્રદેશના (UP) બાંદામાં એક મોટી દુર્ઘટના (Accident) ઘટી છે. બાંદાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાં (Yamuna River) બોટમાં...
અમેરિકાની ચેતવણી: જો ઈરાન સોદો નકારે છે તો યુદ્ધ ફરી શરૂ થશે, અમારી સેના તૈયાર છે
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું. તે પોતાની મસ્તીમાં રહેતો. ભાવથી ભગવાનનાં ભજન ગાતો ગાતો ઘર ઘર અને ગલી ગલી ફરતો. ભીખમાં ભોજન જ માંગતો અને જે મળે તે ખાઈને પોતાનું પેટ ભરતો. એક દિવસ સુંદર ભજન ગાતો ગાતો તે એક શેઠના દરવાજે પહોંચ્યો અને ભજન ગાતાં ગાતાં જ રોટલી માંગી. શેઠાણીએ થોડી વારમાં અંદરથી જવાબ આપ્યો. હમણાં લાવું છું. થોડો સમય વીત્યો, ભિખારી ભજન ગાતો રોટલીની રાહ જોઈ રહ્યો હતો. શેઠાણીએ અંદરથી ફરી બૂમ પાડી કે જરા ઊભો રહેજે ભાઈ, હમણાં રોટલી લઈને આવું છું.
શેઠ ઊભા થઈને રસોડામાં જોવા ગયા કે રોટલી લઈને શેઠાણી કેમ આવતાં નથી? અને કોઈ કામમાં વ્યસ્ત હોય તો બીજા જોડે રોટલી કેમ મોકલતાં નથી? શેઠે જઈને જોયું તો રોટલી તો શેઠાણીના હાથમાં જ હતી, પણ તે રસોડાના બારણાં પાસે ઊભાં રહીને પેલા ભિખારીનું ભજન સાંભળી રહ્યાં હતાં. શેઠે કહ્યું, ‘શેઠાણી, રોટલી હાથમાં તૈયાર છે તો પછી શું કામ બહાર પેલા ભિખારીને રાહ જોવડાવો છો. જાવ જઈને તેને રોટલી આપો. તે ક્યારનો રાહ જોતો ભજન ગાતો ઊભો છે.’ શેઠાણી બોલ્યાં, ‘રોટલી તેના માટે જ બનાવી છે, પણ મને તેનું ભજન સાંભળવું બહુ ગમે છે એટલે જો હું હમણાં તેને રોટલી આપીશ તો તે ધન્યવાદ કહીને આગળ વધી જશે અને પછી હું તેનું ભજન નહિ સાંભળી શકું અને મને તેનું ભજન હજી સાંભળવું છે.’
આ નાની વાતમાં બધાના ભાવ સારા અને સાચા છે. આપણે પણ જીવનમાં સારા અને સાચા ભાવ રાખવા જોઈએ. આ વાતમાં જે ભિખારી છે તે આપણે છીએ અને આપણે પૂરી ભાવ અને ભક્તિથી પ્રભુપ્રાર્થના કરીએ છતાં તેનો કોઈ ફળ રૂપી જવાબ ન મળે તો દુઃખી થવું નહિ, એમ સમજવું કે ભગવાનને શેઠાણીની જેમ તમારી પ્રાર્થના બહુ ગમી રહી છે એટલે તેઓ થોડી વધુ પ્રાર્થના સાંભળવા માંગે છે માટે ભગવાન સાંભળતો નથી એમ વિચારી દુઃખી થવું નહિ. ભગવાન ધ્યાનથી અને પ્રેમથી સાંભળી રહ્યો છે તેમ વિચારી ધીરજ ગુમાવ્યા વિના વધુ ભાવ અને ભક્તિથી સાચી પ્રાર્થના કરતાં રહેવું. એક દિવસ તમારી ભાવભરેલી પ્રાર્થના અને કરેલી પ્રતીક્ષાનું ફળ ચોક્કસ મળશે માટે પ્રાર્થના કરતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે