સુરત(Surat) : સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા એક સમાજ સેવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં...
નોઈડા: પોલીસે નોઈડાની(Noida) ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલાને અભદ્ર, દુર્વ્યવહાર અને ધક્કો મારવાના આરોપી શ્રીકાંત ત્યાગીની (Srikant Tyagi) ધરપકડ (Arrest) કરી છે....
સુરત: સુરત (Surat) શહેરમાં આદિવાસી સમાજ (Adivasi samaj) દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની (World Indigenous Day) ઉજવણીના ભાગ રૂપે રેલીનું (Rally) આયોજન...
શિવલિંગ વિશે પંડિત ગોપીનાથ કવિરાજ સંપાદિત તંત્ર સંગ્રહના પ્રથમ ભાગમાં “અનુભવ સૂત્ર નામનો તંત્ર ગ્રંથ છે. આ ગ્રંથમાં શૈવદર્શનના સિદ્ધાંતો વર્ણવાયા છે....
નવી દિલ્હી: અમેરિકા(America)ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ના ફ્લોરિડા(Florida)માં માર એ લાગો રિસોર્ટ(Mar-a-Lago Resort) પર FBIએ દરોડા પાડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે...
અંકવિદ્યા માનવમનના અને જીવનનાં રહસ્યોને બહુ જુદી રીતે વ્યકત કરે છે. અંક જયારે પ્રથમ શોધાયા ત્યારે તેમાં બ્રહ્માંડના ગૂઢ સંકેતો જાણે પ્રતીક...
વડોદરા : શહેરના પોલોગ્રાઉન્ડ પાસે ગણપતિજી ના સ્ટોલ તિરંગાયાત્રાને લઈ દૂર કરવાની વાતો ચાલી રહી હતી.તેવામાં સ્ટોલ ધારકોની સમસ્યા ધ્યાને આવતા જ...
શહેરા: શહેરા તાલુકાના ગાંગડીયા ગામે પાનમ નદીના કોતરમાં કપડાં ધોવા ગયેલ માતા સહિત ૨ વર્ષના પુત્રનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતુ.સ્થાનિક...
વડોદરા: વડોદરા શહેરમાં એક તરફ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરવામાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે.ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ...
અનોખી અનાયા પૂછે છે કે પાકા મકાનને અડીને નાના મોટા કાચા રૂમો બનાવાય કે નહીં. જેવું કે મુખ્ય બંગલાને અડીને કાર મૂકવાનું...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં આજે એકનાથ શિંદે(Eknath Shinde)ના મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet Expansion) કરવામાં આવ્યું છે. 18 ધારાસભ્યોને મંત્રીઓના શપથ(Oath) લેવડાવ્યા હતા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના...
આશ્લેષા નક્ષત્ર – ભૂમંડળનું નવમું નક્ષત્ર આશ્લેષા છે. આ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે. આશ્લેષાના નક્ષત્રપતિ બુધ છે અને રાશિ સ્વામી ચંદ્ર...
બિહાર: બિહારની રાજનીતિમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બિહારમાં જેડીયુ અને બીજેપી ગઠબંધન તૂટી ગયું છે. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું...
જામનગર: જામનગરમાં (Jamnagar) સોમવારે મહોરમનો (Mahoram) તહેવાર જોતજોતામાં માતમમો ફેરવાયો હતો. જામનગરના ધરારનગરમાંથી સોમવારની મધરાત્રિએ તાજિયાનું (Tajia) જુલુસ કાઢતી વખતે અકસ્માત (Accident)...
દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મગળવાર તા.૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. મુખ્યમંત્રી રૂ.૧૦૦૦ કરોડથી વધુ...
વડોદરા: વડોદરા મહાનગ૨ પાલિકા મેયર કેયુરભાઈ રોકડીયાએ વડોદરાની રાષ્ટ્રપ્રેમી જનતાનો “તિરંગા યાત્રા ” માં જોડાઈને દેશભક્તિના આ મહા અભિયાનમાં સહભાગી થઇ તેને...
આણંદ : મહિસાગરના સંતરામપુર ખાતે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાએ તમામ...
નડિયાદ: નડિયાદના હાર્દ સમા વાણીયાવડ વિસ્તારમાં ગઈકાલે એક સોસાયટીમાં મકાનની ગેલેરી અને સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી....
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાઈ ગયું છે. ચીન તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે ત્યારે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીના...
વર્ષ 2000 થી કાગળિયે ચીતરાતું ‘ગુજરાત મોડલ’ દેશભરમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠયું (કે,…મૂડીપતીઓના ઈશારે…) ખીલવ્યુ એ તો ‘રામ’ જાણે… ત્યારબાદ વર્ષ...
જી એસ ટી અંગે વોટ્સ એપ પર એક મેસેજ વાયરલ થયો છે જે વાસ્તવિકતાનો એહસાસ કરાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્વાન લોકોએ...
ભૂકંપ આવે ને મોટી મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો...
આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનો એ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે તેના વગરનું જીવન વિચારવું પણ અસંભવ લાગે છે અને માટે કમ્પ્યુટર...
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યોની અને સામાન્ય ચૂંટણીઓમાં ૧.૨૯ કરોડ જેટલા મત નોટાના વિકલ્પને મળ્યા હતા, એમ ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆર દ્વારા હાલમાં...
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ હર્યાભર્યા જંગલોના ટેકરાવાળી અને સમથલ ભૂમિ ઉપર ધબકતું ધવલીદોડ ગામ જેના નામકરણની એક લોકવાયકા વડીલો...
સુરત: કોસાડ આવાસમાં (Kosad Aavas) એચ-૨ના શોપિંગ સેન્ટર પાસે નંદઘરની સામે યુવકને મોપેડનું ટાયર અડી જતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. મોપેડસવાર...
સુરત : વરાછાના (Varacha) ચીકુવાડી પાસે સીએનજી (CNG) પંપ નજીક ગુગલ-મેપમાં (Google Map) ભાવનગર (Bhavnagar) જવાનો રસ્તો જોઇ રહેલા એલ્યુમિનિયમના વેપારીના હાથમાંથી...
બારડોલી: બારડોલીમાં (Bardoli) મિનારા મસ્જિદ પાસે દીવો પ્રગટાવી મસ્જિદના દરવાજા પર ગુલાલ ફેંકવાની ઘટનામાં પોલીસે (Police) જાતે ફરિયાદી બની અજાણ્યા વિરુદ્ધ ગુનો...
બિહાર: બિહારમાં (Bihar) રાજકીય આંદોલન તેજ બની રહ્યું છે. આ દરમિયાન જાણકારી મળી આવી છે કે બિહારમાં નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહમંત્રી...
નવી દિલ્હી: બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં (Report) દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર (Indian Government) 12,000 રૂપિયા સુધીની કિંમતના ચાઈનીઝ સ્માર્ટફોન (Smart...
નોઈડામાં મજૂરોના વિરોધ બાદ મોડી રાત સુધી ચર્ચા
પત્રકારિતા છોડીને બન્યા પોસ્ટમેન
યુપીમાં ₹20,000 ન્યૂનતમ વેતનની ખબર ખોટી
IPL 2026: કોણ છે સાકિબ હુસૈન?
121 ખાલી તેલ ટૅન્કરોનો અમેરિકા તરફ કૂચ
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
હોર્મુઝ પર US નેવીની નાકાબંધી શરૂ: ઈરાને કહ્યું- આવું કરવાથી તણાવ વધશે
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
સુરત(Surat) : સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા એક સમાજ સેવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં સમાજ સેવક વરાછા વિસ્તારના ટ્રાફિક (Traffic) અંગે બોલી રહ્યાં છે. ટ્રાફિકના ન્યૂસન્સથી પરેશાન આ સમાજ સેવક એટલા ભાવુક થાય છે કે તેઓની આંખો ભીની થઈ જાય છે. અવાજ રૂંધાવા લાગે છે, છતાં તેઓ બોલતા અટકતા નથી અને 5 મિનીટ 39 સેકન્ડના વીડિયોમાં વારંવાર વરાછામાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિનંતી કરતા જોવા મળે છે.
આ સમાજ સેવકનું નામ પિયુષ ઘાનાણી છે. તેઓએ 8 ઓગસ્ટના રોજ એક વીડિયો બનાવ્યો છે. હીરાબાગ સર્કલ પાસે આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. તેઓ વીડિયોની શરૂઆતમાં બોલે છે કે 20 વર્ષ પહેલાં જ્યારે સુરતી લોકો કાઠિયાવાડીને ‘…’ કહેતા ત્યારે મને ખુબ દુ:ખ થતું હતું, ચીડ આવતી હતી. આજે હું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં 8 ઓગસ્ટ 2022ના રોજ કહું છું કે હા કાઠિયાવાડી ‘…..’ છે અને તેનો મતલબ આકાશમાં ઉડનારું નહીં પરંતુ ગમે ત્યારે અને ગમે ત્યાં ઘુસી જનારું. આ હીરાબાગ સર્કલ છે. હું પૂર્વી સોસાયટીમાં રહું છું. લોકોને હીરાબાગથી વલ્લભાચાર્ય તરફ જવા માટે રોંગ સાઈડ જવું છું. ડેરી ડોન તરફ યુટર્ન લેવા નથી જવું. આપણે કયો હક છે રોંગ સાઈડ જવાનો? 20 વર્ષ પહેલાં મુંબઈ ફરવા ગયો ત્યારે જોયું તો સિગ્નલના આધારે શહેરમાં વાહનો ચાલતા જોયા. જ્યારે અહીં તો 5 ટ્રાફિક બ્રિગેડના કર્મી ઉભા હોય તો પણ આપણે અસર થતી નથી. જાડી ચામડીના થઈ ગયા છે. ઘેંટા જેવા થયા છે. રોકીએ, હાથ જોડીએ છતાં રોંગ સાઈડ જાય છે. બધા જાય એટલે અમે જઈએ છીએ. એવા જવાબો મળી રહ્યાં છે.
ગાડી પર ભગવાનના નામ લખી રોંગ સાઈડ ન જવાય. ભગવાનનું નામ ખરાબ થાય છે. રોંગ સાઈડમાં જવું હોય તો કપાળ પર ચાંદલા કરવાનું બંધ કરો. પોલીસ લાચાર છે. પોલીસ કહે છે લોકો તેમના પગ પર ગાડી ચઢાવીને જતા રહે છે. પોલીસ ડાયરી લઈને ઉભા રહે તો બીક લાગે પણ સિટી મારે તો કોઈ ગાંઠતું નથી. મારી તમને હાથ જોડીને વિનંતી છેકે આ શહેરને તમારા સપોર્ટની જરૂર છે. આપણે આ ગામમાં રહીએ છીએ અને સપોર્ટ આપતા નથી. બધા રોંગ સાઈડ જશે તો રાઈટ સાઈડ જશે કોણ? ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કોણ? પ્લીઝ હું હાથ જોડી વિનંતી કરું છું કે ટ્રાફિકના નિયમોના પાલનમાં સહકાર આપો.