નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) અને ક્રિકેટમાં (Cricket) એક અલગ જ માહોલ બની રહ્યો છે. એક પછી એક કપલ લગ્ન (Marriage) ગ્રંથિથી જોડાઈ...
વ્યારા: (Vyara) તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ચોરીની સાત મોટરસાઇકલ (Motor Cycle) સાથે બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા હતા. આ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના નોગામા પારડી ગામના (Pardi Village) બસ સ્ટેન્ડ (Bus Stand) પાસે પૂરઝડપે આવતા છોટા હાથી ટેમ્પોએ મોટરસાઇકલને (Bike) અડફેટમાં...
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાએ લખનઉનું (Lucknow) નામ લખનપુર કરવાની ભાજપ (BJP) સરકારની માગ ઉપર કડક પ્રતિક્રિયા આપી છે....
વલસાડ: (Valsad) વલસાડના પ્રાચીન પારનેરા ડુંગરનો (Hill) પર્યટન સ્થળ (Tourist Place) તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે તેવા શુભ...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Uravsi Rautela) ઘણીવાર ચર્ચામાં રહે છે. સાશિયલ મીડિયા (Social Media) પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું...
નવી દિલ્હી: ગોવાની (Goa) પ્રમોદ સાવંત (Pramod Sawant) સરકાર પ્રાચીન ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે ખૂબ જ સક્રિય છે. પોર્ટુગીઝો (Portuguese) દ્વારા નષ્ટ...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) રામલીલા મેદાનમાં (Ramlila Maidan) ચાલી રહેલા જમીયત ઉલેમા-એ-હિંદના (Jamiat Ulema-e-Hind) જુલૂસમાં સૈયદ અરશદ મદનીએ (Syed Arshad Madani)...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના (Delhi Mumbai Express way) પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમએ કહ્યું...
નવી દિલ્હી: WPLના ઉદ્ઘાટનની (WPL Inauguration) તૈયારીઓ હાલ તડામાર રીતે ચાલી રહી છે. આખી સીઝનની હરાજી (Auction) પણ નજીકના દિવસોમાં થવા જઇ...
નવી દિલ્હી: અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચનના વર્તન...
નવી દિલ્હી: મહિલા T20 વર્લ્ડ કપ 2023માં (Women’s T20 World Cup 2023) ભારતીય ટીમનું (Team India) મિશન આજથી શરૂ થઈ રહ્યું છે...
નવી દિલ્હી : 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા ધરતીકંપને (Earthquake) કારણે ભારે જાનહાની થઈ હતી. હજારો રાહતકર્મીઓ (Relief...
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (Ajit Doval) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે મુલાકાતને લઈને પાકિસ્તાનમાં (Pakistan) ઘણી ચર્ચા...
નવી દિલ્હી : ટેલિવિઝન પરનો સૌથી વિવાદસ્પદ રહી ચૂકેલા બિગબોસ-16નો (Big Boss-16) આજે ફાયનલ (Final) શરુ થશે. આજે શોના વિજેતાઓ (winner) પણ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તાજેતરમાં જ તેમની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) પૂર્ણ કરી છે. પરંતુ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાજ્યપાલ (Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) તેમના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના...
સુરત : રાજમાર્ગ વિસ્તારમાં આવેલી અનેક ઇમારતોની હાલત ખુબ જ જર્જરીત છે. સુરત મહાનગરપાલિકાના (SMC) સેન્ટ્રલ ઝોન (Central Zone) દ્વારા અનેક વખત...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે નં.48 (National Highway No.48) પર આવેલી સહયોગ હોટેલના પાર્કિંગમાંથી (Parking) બી ડિવિઝન પોલીસે (Police) રૂપિયા 20.43 લાખથી...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) પ્રવાસીઓની ઘસારાને પહોંચી વળવા માટે સુરત-કરમાલી સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે બહુપ્રતિક્ષિત દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસવેના (Expressway) પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કરશે. 1,386 કિમી લાંબા એક્સપ્રેસવે...
ગાંધીનગર : અમુલ ડેરીના (Amul Dairy) ચાર ડિરેક્ટર (Director) આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ...
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) 17 વર્ષની દિકરી ગાંધીનગરમાં થોડા મહિના પહેલા નેશનલ ગેમ્સમાં (National Games) રમવા માટે ગઈ...
અમદાવાદ : અવિચારી જંત્રીના (Jantri) મુદ્દે કોંગ્રેસના (Congress) સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે 17 ધારાસભ્યો ધરાવતો કોંગ્રેસ પક્ષ...
અમદાવાદ : તબીબી ક્ષેત્રે (Medical Field) ફિઝિયોથેરાપીસ્ટ’ની (Physiotherapist) ભૂમિકા અત્યંત મહત્વની છે. પરિવારના સભ્યોમાં બાળ, યુવાન અને વડીલ એમ દરેક ઉંમરના લોકોની...
સુરત: (Surat) ડિંડોલી ખાતે રહેતી પરિણીતાના ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી પરથી તથા સાત અલગ અલગ એકાઉન્ટ પરથી મેસેજ (Message) કરાયા હતા. પરિણીતાના...
કામરેજ: (Kamrej) મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના કાટોડિયાના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે (Village) આવેલા મારુતિનંદન રો હાઉસમાં મકાન નં.50માં રહેતા અને...
નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપમાં મોતના (Earthquake) આંકડાઓ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તુર્કી અને સીરિયામાં (Syria) આવેલા ભૂકંપમાં...
પારડી: (Pardi) પારડીના ભેંસલાપાડામાં પાલિકાના કોંગ્રેસના (Congress) સભ્ય અને તેના પુત્રએ દંપતી સહિત 3 વ્યક્તિને ગાળો આપી લાકડા અને ઈંટ વડે હુમલો...
વલસાડ: (Valsad) સુરત વરાછાના (Surat Varachha) રહીશ કાર લઇને સેલવાસ પ્રવાસે (Travel) આવ્યા હતા. ત્યાંથી પરત ફરતા તેમની કાર (Car) ગુંદલાવ નજીક...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) અને ક્રિકેટમાં (Cricket) એક અલગ જ માહોલ બની રહ્યો છે. એક પછી એક કપલ લગ્ન (Marriage) ગ્રંથિથી જોડાઈ રહ્યું છે. ક્રિકેટની દુનિયાનાના વિરાટ કોહલી બોલિવુડની એકટ્રેસ અનુષ્કા શર્મા પછી ધણાં કપલ લગ્નના પવિત્ર બંધનથી બંધાયા છે. હાલ આથિયા શેટ્ટી તેમજ કે.એલ રાહુલ તેમજ અક્ષપ પટેલ અને મેહા પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. હાર્દિક પંડ્યા અને નતાશાની વાત કરીએ તો તેઓએ વર્ષ 2020માં લગ્ન કરી લીધા હતા હાલ તેઓને અગસ્થય નામનો પુત્ર પણ છે. જો કે મળતી માહિતી મુજબ આ કપલ ફરીવાર વેલેન્ટાઈન્સ ડેના દિવસે પોતાની ડ્રીમી વેડિંગ પૂર્ણ કરવા જઈ રહ્યાં છે. બોલિવૂડ એકટ્રેસ નતાશા તેમજ ક્રિકેટ કિંગ હાર્દિક ઈંડસ્ટ્રીના સુપર કુલ કપલમાંના એક માનવામાં આવે છે. આ કપલે વર્ષ 2020માં ઉદયપુરમાં કોર્ટ મેરેજ કર્યા હતા તેમજ લગ્ન પહેલા જ આ કપલે બેબી બોયનું વેલકમ કર્યું હતું.
વર્ષ 2020માં તેઓએ ઉતાવળે આ લગ્ન કરી લીધા હતા જે કો તેઓ ગ્રાંડ મેરેજ કરવા માગતા હતા. ક્રિકેટમાં તેમજ કોરોનાના કારણે આ કપલને સમય ન મળ્યો પરંતુ જાણકારી મુજબ આ સપર કુલ કપલ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ઉદયુરમાં ગ્રાંડ મેરેજ કરવા જઈ રહ્યું છે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. લગ્નના ત્રણ વર્ષ પછી ફરીવાર આ કપલ વિઘીવત રીતે લગ્નના બંઘનમાં બંધાવા જઈ રહ્યાં છે.
જાણકારી મુજબ આ લગ્નમાં નતાશા તેમજ પંડયાના પરિવારજનો તેમજ નજીકના સંબંધીઓ અને તેઓના ખાસ મિત્રો હાજરી આપશે, તેઓના લગ્નના ફંકશન આવતીકાલથી એટલે કે 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુઘી ચાલશે. હલ્દી, મહેંદી, સંગીત સાથે લગ્ન પછી પણ એક ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. જાણકારી મુજબ આ કપલના ગ્રાંડ મેરેજ થશે કારણકે તેઓના લગ્નની તૈયારીઓ નવેમ્બર-2022થી કરવામાં આવતી હતી.
જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાની મુલાકાત સૌ પ્રથમ એક નાઈટ કલબમાં થઈ હતી. નતાશાને તે સમયે ખબર ન હતી કે હાર્દિક ક્રિકેટર છે. ત્યારબાદ બંનેએ થોડી વાતો કરી અને બંને એકબીજાની નજીક આવ્યાં. આ બંને કપલ ધણી પાર્ટીઓ એકબીજા સાથે પણ જોવા મળ્યાં હતા. જો કે વર્ષ 2020 પહેલા આ કપલે પોતાના સંબંધ અંગે ખુલીને ખુલાસો આપ્યો ન હતો.