નવી દિલ્હી: લોકસભામા અદાણી (Adani) મામલે છેલ્લે કેટલાય સમયથી હંગામો ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ (Raul Gandhi) અદાણી અંગે કેટલીય વાત પીએમ...
નવી દિલ્હી : બીજેપી સાંસદ (BJP MP) કુવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલે (kuvar Pushpendrasingh Chandele) ભારતની ભૂમિ સાતે બે રાજ્યો સાથે જોડાયેલા બુંદેલખંડનો...
નવી દિલ્હી: મખ્યમંત્રી (CM) નીતીશ કુમાર લોકોની સમસ્યાના સમાધાન માટે સમાધાન યાત્રા કાઢી હતી. આ યાત્રા ઔરંગાબાદમાં (Aurangabad) કાઢવામાં આવી હતી. આ...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૪૮ (National Highway No.48) પર આવેલા ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને...
નવી દિલ્હી : હિંડનબર્ગ અહેવાલે (Hindenburg Report) વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ અહેવાલ બાદ હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કેસની...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ડુંગરી સરકારી હોસ્પિટલના (Hospital) કમ્પાઉન્ડમાંથી ધરમપુરનો યુવાન બાઈક ચોરી (Bike Theft) કરીને લઈને ભાગતો હતો. જેમાં હાઈવે (Highway)...
નવી દિલ્હી : દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસ હાઈવેનું (Express Highway) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) હસ્તે રવિવારે ઉદ્ઘાટન (Inauguration) થતા ખુશીના સમાચાર ફેલાઈ...
નવી દિલ્હી : લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)ના પ્રમૂખ વેલ્લુપિલ્લઈએ સોમવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વર્લ્ડ તમિલ ફેડરેશનમાં અઘ્યક્ષ પઝા...
વોશિંગ્ટનઃ અમેરિકાના (America) આકાશમાં એલિયન્સ (Aliens) દેખાય છે? છેલ્લા ત્રણ દિવસમાં અમેરિકન એરસ્પેસમાં (Airspace) ત્રણ એવી વસ્તુઓ જોવા મળી છે, જેના વિશે...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં પહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની (Players) હરાજી કરવામાં આવી. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા ઓક્શનની...
સુરત: સુરતના ઓલપાડમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવતીનું રહસ્યમયી સંજોગોમાં મોત નિપજ્યું છે. IPS (Indian Police Sercvice) ની તૈયારી કરતી...
બેંગલુરુઃ ભારતના ટેક સિટી અને કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુના (Bangalore) આકાશમાં ભારતીય વાયુસેનાએ (Indian Air force) કરતવ કરી દુશ્મનો પર ધાક જમાવી...
સુરત:સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોડાદરાથી ડીંડોલી તરફના બ્રિજ ઉતરવાના રસ્તા પર મોપેડનો અકસ્માત...
સુરત: સુરતના (Surat) વરાછા (Varacha) વિસ્તારમાંથી નળમાંથી પાણીના (Water) બદલે કિચડ (Mud) નીક્ળયું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા...
સુરત: સુરતમાં બેફામ દોડતા વાહનોના લીધે અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. રવિવારે રાત્રે એક આધેડ વયનું દંપતી પોતાના મોપેડ પર...
છેલ્લા કેટલાક દિવસોથી ‘મિલેટ્સ’ (Millets) ચર્ચાનો વિષય બન્યા છે. યુનાઇટેડ નેશન્સે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ જાહેર કર્યું છે અને આ...
વિશ્વની જૂની લોકશાહી દેશ મનાતા સુપરપાવર એવા અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ઘરમાંથી ગુપ્ત દસ્તાવેજો મળવાને કારણે પોતાની જ અમેરિકન સરકાર દ્વારા તપાસના...
સુરત: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Gujarat Home Minister Harsh Sanghvi) શહેરમાં પોલીસનો (Surat Police) કોઈ ધાક રહ્યો હોય તેમ લાગતું નથી. અહીં...
સમગ્ર ભારત અને વિદેશમાં પણ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી પ્રિય મિત્ર પ્રિયપાત્રને શુભેચ્છા સહ ભેટની આપ લેથી કરવામાં આવે છે જે...
તુર્કી અને સિરિયામાં વિનાશકારી ભૂકંપના ફક્ત ત્રણ દિવસ પહેલાં નેધરલેન્ડના રીસર્ચર ફ્રેંક હુગરબીટ્સ દ્વારા કરવામાં આવી હતી. હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન, અને અફઘાનિસ્તાનમાં...
ભારત દુનિયામાં બીજા નંબરની સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતો અને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થકારણ ધરાવતો લોકશાહી દેશ છે. હમણાં જાહેર થયેલ...
વર્તમાન સમયમાં લગ્ન સમારંભો ફાઈવ સ્ટાર હોટલો અને પાર્ટી પ્લોટ પર યોજાઈ રહ્યા છે. પહેલા સમયમાં તળસુરતમાં લગ્ન સમારંભો ફક્ત ઘર આંગણે...
અમદાવાદ: ગુજરાતમાં પૂર્વ IPSને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાયરલ કરી ફસાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS દ્વારા નિવૃત IPSને ખોટી...
બાળકના સર્વાંગી વિકાસ માટે દરેક શાળાઓ પોતાની રીતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. જેમાં કેટલીક પ્રવૃત્તિઓ સામાજિક અને શારીરિક શ્રમને લગતી હોય...
સુરત: 18 ફેબ્રુઆરીએ એટલે કે શનિવારે મહાશિવરાત્રીની ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શિવમંદિરો ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠશે. શિવમંદિરોમાં અક્ષત, ચંદન, બિલિપત્રો અને...
જીવનચરિત્ર લખવાનો એક પેટા વિભાગ છે- એક જ ક્ષેત્રમાં રહેલાં લોકો પોતાના ક્ષેત્રના લોકો વિશે લખે. રોય હે રોડ જોહન મેનાર્ડ કીન્સનું...
સુરત: પલસાણા ખાતે રહેતા રિક્ષા ચાલક યુવકને લોન અપાવવાની લાલચ આપી બે ભેજાબાજોએ 6.50 લાખની છેતરપિંડી કરી હતી. એક વ્યકિતએ 1.50 લાખ...
સુરત: શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ સ્નેચિંગ કરેલા કુલ 14 મોબાઇલ તથા એક મોપેડ સાથે 2.46 લાખના મુદ્દામાલ સાથે ડિંડોલી પોલીસે બે રીઢા...
‘અમેરિકન નાઇલ’ તરીકે ઓળખાતી કોલોરાડો નદી પશ્ચિમ અમેરિકાની જીવાદોરી છે, જે આ પ્રદેશ તેમજ મેક્સિકોમાં લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે....
ગુજરાતીઓમાં એક કહેવત પ્રચલિત છે કે ‘હાથે કરેલા હૈયે વાગે’ તેવી જ રીતે હિન્દીભાષામાં કહેવત છે કે ‘જો બોયેગા વહી પાયેગા’ આ...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
નવી દિલ્હી: લોકસભામા અદાણી (Adani) મામલે છેલ્લે કેટલાય સમયથી હંગામો ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ (Raul Gandhi) અદાણી અંગે કેટલીય વાત પીએમ (PM) સમક્ષ કરી હતી. રાહુલ ગાંધીના ભાષણ પછી તેઓને અસંસદીય ટિપ્પણી બદલ લોકસભા દ્વારા એક નોટિસ (Notice) પણ ફટકારવામાં આવી છે જેના ઉપર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓએ સંસદમાં કંઈ ખોટુ નથી કહ્યું, જો તમને ભરોસો ન આવતો હોય તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. આ ઉપરાંત રાહુલે કહ્યું કે પીએમ મોદીએ એકવાર તો સચ્ચાઈનો સામનો કરવો જ પડશે. તમે ગમે તેટલુ છુપાવાની કોશિશ કરો એક દિવસ સત્ય પ્રગટ આપમેળે થઈ જશે. વધારામાં રાહુલે કહ્યું કે ભાષણ આપતા સમયે મારો ચહેરો તેમને પીએમ મોદીનો ચહેરો પણ જોવા જેવો હતો. પીએમે તેમના ભાષણમાં કેટલીય વાર પાણી પીધું હતુ આ ઉપરાંત તેઓના હાથ પણ ધ્રુજી રહ્યાં હતા. તેઓને લાગી રહ્યું છે કે તેઓ તાકતવર છે અને લોકો તેમનાથી ડરી જશે.
રાહુલે આ વાત ઉપર પણ પોતાની નારાજગી વ્યકત કરી હતી કે પીએમે મારી અટક ઉપર પણ સવાલો કર્યા હતા. પીએમે મારી બેઈજતી કરી છે. રાહુલે કહ્યું કે મેં જ્યારે મારી વાત મૂકી હતી ત્યારે તેમાં કોઈ પણ અપમાનજનક શબ્દો ન હતા. મેં શાંતિ પૂર્વક જ મારી વાત મૂકી હતી. મારો સવાલ માત્ર એ જ હતો કે અદાણી પીએમ સાથે વિદેશ પ્રવાસે જતા હતા ત્યારે તેઓને બીજા અન્ય મોટા પ્રોજેકટ મળતા હતા. અદાણીની પ્રોપર્ટીમાં જે રીતે ધરખમ વધારો થયો હતો તેને તમામ લોકો ગૂગલ કરી ચકાસી શકે છે. આ ઉપરાંત તેણે દાવો કર્યો છે કે તેના ભાષણનું એડિટિંગ કરવામાં આવ્યું છે. રાહુલે કહ્યું કે હવે એવું લાગી રહ્યું છે કે અદાણી અને અંબાણીની વાત કરવી કે તેમનું નામ લેવું પણ પીએમના અપમાન કરવા જેવું છે.
જાણકારી માટે જણાવી દઈએ કે નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરી હતી. તે જ સમયે, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે નિયમ 380 હેઠળ રાહુલ ગાંધીના કેટલાક અસંસદીય, અપમાનજનક આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા જોઈએ. ત્યાર બાદ આ નોટિસ જારી કરવામાં આવી અને આ નવો વિવાદ શરૂ થયો.