ટેલિગ્રામ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે...
ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) એ ઝારખંડમાં ‘ભારત’ ગઠબંધનના ગઢને તોડી નાખ્યું...
યુક્રેને ગુરુવારે રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. રશિયન સંરક્ષણ મંત્રાલયના...
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે શ્રીલંકા A ખેલાડીને ધક્કો મારવાની ઘટના...
રામ મંદિરમાં દાનની ચોરી અંગેના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી શુક્રવારે અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.18 રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા NEET-2026માં સામેલ થનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાંચ જોડી...
કલાવતી હોસ્પિટલ અને આવાસ યોજના પાસે મસમોટા ખાડાઓથી કાદવનું સામ્રાજ્ય; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલતાં વાહનચાલકો ત્રાહિમામ વડોદરા: ચોમાસાની હજુ તો હમણાં...
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૮ વડોદરા શહેરને પર્યાવરણને અનુકૂળ, ઉર્જા-કાર્યક્ષમ અને નાગરિકો માટે સ્વાસ્થ્યપ્રદ બનાવવા તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા...
132 વખત મુખ્ય આરોપી સાથે વાતચીતના પુરાવાને આધારે સેશન્સ કોર્ટનો મોબાઈલ પરત માંગવાની અરજી નામંજૂર કરી વડોદરા તા.18 NDPS એક્ટ હેઠળ નોંધાયેલા...
ટેલિગ્રામ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ગુરુવારે (18 જૂન, 2026) અનેક ગંભીર આરોપો લગાવ્યા....
92 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી સીએ બનવાની સિદ્ધિ મેળવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.18 આઈસીએઆઈ દ્વારા જાહેર થયેલા સીએ ફાઈનલ મે 2026ના પરિણામમાં વડોદરા...
વોર્ડમાં અને ICUમાં AC બંધ થતાં ભાડેથી કૂલર લાવનાર તંત્રની અજીબોગરીબ ગોઠવણથી આશ્ચર્ય (પ્રતિનિધિ), વડોદરા. તા.૧૮ વડોદરાની સયાજી હોસ્પિટલ અવારનવાર તેની કથળતી...
ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) એ ઝારખંડમાં ‘ભારત’ ગઠબંધનના ગઢને તોડી નાખ્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સમર્થિત અપક્ષ...
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીઓનું વિકેન્દ્રીકરણ ૧૨ જૂન ૨૦૨૬થી નવી વ્યવસ્થા અમલી બનતા અરજદારોના સમય અને નાણાંની મોટી...
2,060 કરોડના ખર્ચે વીજ લાઈનો જશે ભૂગર્ભમાં,2026ના અંત સુધીમાં HT નેટવર્કનું કામ પૂર્ણ થશે પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને અકોટાનો...
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે શ્રીલંકા A ખેલાડીને ધક્કો મારવાની ઘટના અંગે વૈભવ સૂર્યવંશી સામે શું કાર્યવાહી કરવી તે...
રામ મંદિરમાં દાનની ચોરી અંગેના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી શુક્રવારે અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ મંદિરમાં પૂજા કરશે. જોકે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત...
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા સુધારાના માહોલ વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આગામી દિવસોમાં ભારતની મુલાકાતે...
૮ જૂનથી તેલંગાણાના ભદ્રાચલમમાં ચોમાસુ અટકી ગયું છે. ૨૨ જૂન પહેલાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પહોંચે તેવી શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા...
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. સતત ત્રીજા દિવસે સોનાની કિંમતોમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ...
સંચિતા ઉગલે કેસમાં SIT તપાસની માંગ, ફિલ્મ એસોસિએશને CM ફડણવીસને લખ્યો પત્ર ટેલિવિઝન અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અભિનેત્રી સંચિતા ઉગલેના...
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બુધવારે સવારે આગની મોટી ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીક એક ઇલેક્ટ્રિક...
દેશના કરોડો કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં PF ખાતાધારકો માટે નવી ડિજિટલ...
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષનો અંત લાવવા માટે એક વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના વર્સેલ્સ...
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે. બુધવારે મોડી રાત્રે થયેલા આ ભયાનક અકસ્માતમાં...
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનની વર્ષા કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને ઇશાન કિશનની શાનદાર...
ગુજરાતમાં ચોમાસું હવે ધીમે-ધીમે જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...
દેશના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)માં ભંગાણના અહેવાલો વચ્ચે હવે આમ આદમી પાર્ટી...
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે....
અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર અંગે અનિશ્ચિતતા યથાવત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથેનો કરાર હજુ અંતિમ નથી. G7...
દત્તનગરમાંથી નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો આજવા રોડ વિસ્તારમાં દરોડા દરમિયાન નસીલી દવાઓ મળીને રૂ. 91 હજારથી વધુનો મુદ્દામાલ...
ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન નેતાઓ વચ્ચેની અનૌપચારિક વાતચીત માઇક્રોફોન દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. નેતાઓ સિગારેટ અને ફૂટબોલથી લઈને ભેટો સુધીના વિષયો...
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૭ પ્રાપ્ત વિગતો અનુસાર, આજવા રોડ પર આવેલી સહજ વિદ્યાલય નજીકની ‘નારાયણ ધામ સોસાયટી’માં રહેતા ૬૨ વર્ષના હીરાબેન અરવિંદભાઈ સોલંકી...
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૭ વડોદરા :- મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના વડોદરાના સમા વિસ્તારમાં સામે આવી...
સરકારી જમીનો અને વિશ્વામિત્રીનો કાંઠો ડમ્પિંગ સાઇટ બનતા તંત્ર એક્શન મોડમાં; અધિકારીઓની ઘોર બેદરકારી સામે કમિશનર અરુણ મહેશ બાબુનું કડક વલણ વડોદરા:...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા NEET-2026માં સામેલ થનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાંચ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓની વધારાની ભીડને ધ્યાને લઈ આ ટ્રેનો ચલાવાશે.
ટ્રેન નં. 09351/09352 બાંદ્રા ટર્મિનસ – ડો. આંબેડકર નગર સ્પેશિયલ 20 જૂને બાંદ્રાથી સાંજે 6:20 કલાકે ઉપડશે. વાપી, વલસાડ, સુરત, ભરૂચ, ગોધરા, રતલામ, ઉજ્જૈન, ઇન્દોર સહિતના સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નં. 09471/09472 બાંદ્રા ટર્મિનસ – મણિનગર સ્પેશિયલ 20 જૂને બાંદ્રાથી રાત્રે 9:15 કલાકે ઉપડશે. વાપી, સુરત, ભરૂચ, આણંદ સ્ટેશને રોકાશે. ટ્રેન નં. 09554/09553 ઓખા – ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 20 જૂને ઓખાથી સવારે 5:00 કલાકે ઉપડશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ થઈ જશે. ટ્રેન નં. 09254/09253 ભાવનગર – ગાંધીગ્રામ સ્પેશિયલ 20 જૂને ભાવનગરથી સવારે 11:40 કલાકે ઉપડશે. બોટાદ, ધંધુકા, સાણંદ થઈ ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. 09354/09353 ઇન્દોર – ભોપાલ – રતલામ સ્પેશિયલ 20 જૂને ઇન્દોરથી સવારે 11:25 કલાકે ઉપડી ભોપાલ જશે, અને ત્યાંથી રાત્રે 7:40 કલાકે રતલામ જવા રવાના થશે. આ તમામ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ રહેશે. ટ્રેન નં. 09351, 09352, 09471, 09472, 09554, 09553, 09254, 09253 અને 09354નું બુકિંગ 19 જૂન 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે.