અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. વહેલી સવારે લોખંડના રોડ ભરેલી આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા...
જેઓ પ્રેમમાં છે કે રિલેશનશિપમાં છે કે પછી મેરિડ હોય તેઓ આખું વર્ષ ફેબ્રુઆરી મહિનાની રાહ જોતા હોય છે. કારણકે, આ મહિનો...
પીળી અને ચળકતી ધાતુ એટલે સોનુ. અને સોનાના આભૂષણો દરેક સ્ત્રીની ચાહત રહી છે. દરેક સ્ત્રી હમેશા સુંદર દેખાવા માંગતી હોય છે...
ભરૂચ: ભરૂચના કુકરવાડા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારી યુવકે સહકર્મી યુવતીને એકતરફી પ્રેમમાં...
ચગડોળને ચકડોળ પણ કહેવાય. પારણાં જેવી ડોળીઓમાં બેસી ઉપર નીચે ચક્રકરે ફરાય તેવો ફાળકો. માણસોને બેસાડીને ગોળ ચક્કર ફરતું યંત્ર એટલે ચગડોળ....
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહે છે. સાચી વાત. પણ જો વ્યકિત મનથી મજબૂત હોય,ધગધગતી ઈચ્છા શકિત હોય , સાહસ હોય તો તેને...
પહાડી વિસ્તારમાં એક છોકરો તેના પિતા સાથે રહેતો હતો.તેમની પાસે થોડાં ઘેટાં હતાં. તેમનું પાલન કરી ઉન વેચી તેઓ માંડ બે ટકનું...
સુરતઃ કવાસમાં રહેતા યુવકનો ફોટો તેના મિત્રની પત્ની સાથે ફેક ફેસબુક આઈડી ઉપર મુકાયા હતા. અને મિત્રની પત્નીના ફોટો નીચે સેક્સી ગર્લ...
બજેટ રજૂ થઇ ચૂકયું છે. આવકવેરામાં મોટા પરિવર્તનની આશા રાખનાર નોકરિયાત વર્ગ શરૂઆતના ઉત્સાહ પછી નિરાશ થઇ ગયો છે. અર્થતંત્ર હવે બજેટથી...
2018માં ભારત સરકારે નીતિ આયોગ હેઠળ એક હેવાલ બહાર પાડયો હતો. ઇન્ડિયા@75. તેમાં સરકારે પોતે 2022 સુધીમાં જે લક્ષ્યો સિધ્ધ કરવાનાં છે...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં ટેક્સટાઈલ એકમો ધરાવનાર મેમણ ઉદ્યોગપતિના જનરલ ગ્રુપ પર છેલ્લાં ચાર દિવસથી ચાલતું આઈટીનું સર્ચ ઓપરેશન આજે પૂર્ણ...
અત્યાર સુધી સામાન્ય રીતે એવી છાપ રહેતી આવી છે કે હવાઇ મુસાફરો એટલે વિમાનોમાં મુસાફરી કરતા મુસાફરો સુશિક્ષિત, ભદ્ર વર્ગના અને સંસ્કારી...
નવી દિલ્હી: દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) રિયાસી (Riasi) જિલ્લામાં લિથિયમનો (Lithium) મોટો ભંડાર મળી આવ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી...
વડોદરા: સરકારી જમીનોને કબ્જે કરવા ખોટા દસ્તાવેજોને કરનારા વધુ એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરી જમીન ટોચ મર્યાદા ધારામાં...
સુરત: પાલ-ઉમરા બ્રિજ પર ગુરુવારે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર લગ્નમાં હાજરી આપવા માટે વેડ રોડનું દંપતી પાલ-ઉમરા બ્રિજ થઈને...
વડોદરા: વડોદરા શહેરમાં વિવિઘ વિસ્તારોમાં ગ્રીનબેલ્ટ ના દબાણો તેમજ પ્રજાને નડતર રૂપ દબાણો હટાવવાની ઝુબેશ પાલિકા દ્વારા ચલાવવા માં આવી રહી છે....
વિરપુર : વિરપુરના રસુલપુર ગામમાં રાજાપાઠમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા શખસની બેદરકારીના કારણે બાઇક સવાર દંપતી હડફેટે ચડી ગયું હતું. જેના કારણે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ટી.પી સ્કીમ નં 11 ની રચના કરી, તેની મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવનાર છે. જે અગાઉ પાલિકાતંત્ર...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં સો ટકાનો વધારો કરવામાં આવતાં ભારે ઉહાપોહ થયો છે. આ અંગે આણંદ બિલ્ડર્સ એન્ડ લેન્ડ...
અમેરિકામાં આજકાલ ‘મેનર્સ ફોર મેન’નામનું પુસ્તક હોટ કેકની જેમ વેચાઇ રહ્યું છે. આ પુસ્તક એકવીસમી સદીમાં સ્ત્રીદાક્ષિણ્યની ગાઇડ જેવું છે. આ પુસ્તકમાં...
શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સવારે 9.18 વાગ્યે તેનું સૌથી નાનું રોકેટ SSLV (SSLV Rocket)...
ગાંધીનગર: જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ (Shaktipeeth) અંબાજી (Ambaji) ખાતે આગામી તા. 12મી થી 16મી ફેબ્રુઆરી દરમિયાન અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે...
ગાંધીનગર : G20 અંતર્ગત અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજથી બે દિવસ માટે યોજાયેલી U20- અર્બન સમિટની (U20- Urban Summit) પ્રથમ શેરપા બેઠકનો (Sherpa...
ધરમપુર: (Dharampur) ધરમપુર શહેરના સમડીચોકથી હાથીખાના તરફ જતી સ્વર્ગવાહીની નદી (River) ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું બ્રિજનું ઉદ્ઘાટન (Inauguration) ધરમપુર ભાજપના ધારાસભ્ય...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) એસીબીએ (ACB) હાથ ધરેલા ઓપરેશનમાં (Operation) જીએસટી ઈન્સપેકટરનો વહીવટદાર વચેટિયો 2.37 લાખની લાંચની (Bribe) રકમ લેતા ઝડપાઈ ગયો છે....
સુરત: (Surat) સચીન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં મિત્ર સાથે બાઇક (Bike) પર જતા યુવકે સ્પીડ બ્રેકર (Speed Breaker) આવતા બાઇકની સ્પીડ ઘટાડી હતી....
નવી દિલ્હી: બે દિવસ બાદ પ્રધાન મંત્રી (PM Modi) રાજસ્થાનમાં (Rajasthan) દૌસાની મુલાકાતે જવાના છે પરંતુ તે પહેલા જ અહીંથી એક મોટા...
સુરત: (Surat) સુરતમાં 7800 કરોડના એન્ટ્રી કૌભાંડમાં (Scam) ઇકોનોમી સેલને હવાલા કાંડના પૂરાવા મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ઉટિયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દેવાયેલો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. યુવકના...
નવી દિલ્હી : હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ અદાણી ગ્રુપની (Adani Group) દશા શરુ થઇ ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે. હિંડનબર્ગ બાદ...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. વહેલી સવારે લોખંડના રોડ ભરેલી આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) થયા છે. વહેલી સવારેે ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ (Traffic) સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી હતી.
મળતી માહિતી અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટ્રેલર અથડાતા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકો પાસેથી મળતી માહિતી અનુસાર લોખંડની રોડ ભરેલી આઈસરને હટાવવાની કામગીરીના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા આઇસર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના કારણે હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહોનોની કતાર જોવા મળી હતી. અકસ્માતને પગલે પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહનો કબ્જો લઈ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ દ્વારા અકસ્માતની વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે અન્ય એક ગમ્ખાવર અકસ્માત લીંબડી તાલુકાના ધંધુકામાં પણ સર્જાયો હતો. જેમાં પૂરપાટે આવતી કારે અકસ્માત સર્જોયો હતો.
ધંધુકામાં પૂરપાટે આવતી કાર પલટી , 1નું મોત, 3 ઘાયલ
લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે ગંભીર અકસ્માક સર્જાયો હતો. કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યકતિઓને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર નજીક લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમવાતા કાર રોડની બીજી સાઈડ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી અનુસાર કારમાં ચાર લોકો સવાર હતો. ત્યારે ધંધુકા રોડ નજીક કાર ચાલકે કારના સ્ટિયરિંગ પક કાબૂ ગૂમાવી દીધો હતો. તેથી ફૂલ સ્પીડે આવતી કાર રોડની બીજી સાઈડ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નિપજ્યું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સદ્દભાગ્યે સામેની સાઈડથી અન્ય કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.