ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે એટલે કે શનિવારે ગુજરાત વિધનાસભાગૃહના...
જે પક્ષની સ્થાપનાને 100 વર્ષ પુરા થઈ ગયા હોય અને જેણે દાયકાઓ સુધી ભારતમાં કેન્દ્ર અને રાજ્યોમાં રાજ કર્યું હોય તે પક્ષ...
નવી દિલ્હી: આર્જેન્ટિનાની (Argentina) ટીમ FIFA વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) સેમી ફાઇનલમાં (Semi Final) પહોંચી ગઈ છે. શુક્રવારે (9...
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) : મધ્ય પ્રદેશનાં બેતુલ (Betul)માં છેલ્લા 5 દિવસથી બોરવેલ (Borewell)માં પડેલા બાળકે અંતે દમ તોડી નાખ્યો (Death). બોરવેલમાં...
આણંદ : આણંદના અડાસ ગામ પાસે ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી કારે આગળ જતી બાઇકને જોરદાર ટક્કર મારતાં તેના પર સવાર...
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 156 બઠકોની જંગી લીડ સાથે ભાજપે (BJP) વિક્રમ સર્જ્યો છે. પરંતુ આ જીત...
નવી દિલ્હી: ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં 409 રનનો વિશાળ સ્કોર ખડક્યો...
વડોદરા : મોટાભાગે એક જ જગ્યા પર ઘણો વધારે સમય ફરજ અદી કરી હોય તેવા કર્મચારીઓના ઉચ્ચ કક્ષાએ બદલીના ઓર્ડર કરવામાં આવતા...
વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચતુષ્કોણીય જંગ હતો. ચૂંટણી દરમિયાન રસપ્રદ રહી હતી સૌકોઇની નજર આ બેઠક પર હતી. દરમિયાન 8...
રાંચી: શુક્રવારે મોડી રાત્રે મહાબલીપુરમ (Mahabalipuram) પહોંચેલું ચક્રવાત મૈંડૂસ (Cyclone Mandous) લગભગ 2 વાગ્યે તમિલનાડુ (Tamil Nadu) ના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જોકે આ...
નવી દિલ્હી: પંજાબના (Punjab) તરનતારનમાં સરહાલી (Sarhali) પોલીસ સ્ટેશન (Police Station) પર મોડી રાત્રે થયેલા RPG (Rocket Rropelled Grenade) હુમલા (Attack) કરવામાં...
વડોદરા : ભારત સરકાર ના સ્વછતા મિશન અંતર્ગત વડોદરા શહેર ને કચરા મુક્ત બતાવી ને વાહ વાહ સ્ટાર મેળવવા મહાનગર પાલિકા થનગની...
વડોદરા : વર્ષ 2012-2017 થી 2022 સુધી મા વડોદરા એ ચાર મંત્રી ઓ આપ્યા છે જેમાં ભુપેન્દ્ર લાખવાલા, જીતુભાઇ સુખડીયા, રાજેન્દ્ર ત્રિવેદી,...
સુરત રેલવે સ્ટેશન પરથી રોજના હજારો યાત્રીઓ ટ્રેનમાં જર્ની કરે છે પણ તેમાંના મોટાભાગના લોકોને ખબર નથી કે તેમની સુરક્ષાની જવાબદારી સુરતની...
હવે પ્રશ્ન થાય કે આ એપ્ટીટયુડ શું માત્ર ધો. 8 કે 9 પછી જ અપાય?ના, ધો. 8, 9 કારકિર્દીના પંથે આગળ વધવાના...
કોઈ પણ વ્યક્તિના જીવનમાં ફ્રીડમ, ઇકવાલીટી અને ડિગ્નીટીનો અધિકાર હ્યુમન રાઇટ્સ (માનવ અધિકાર) છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે 10 ડિસેમ્બરને ‘માનવ અધિકાર...
કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય...
સુરત : સુરતમાં (Surat) ઇમ્પોર્ટેડ ઓઇલનો (Imported oil) ઓર્ડર આપનાર સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales Executive) અને તેની કંપનીને શકીલ નામનો ગઠિયો 20.81 લાખનો...
નવી દિલ્હી: એક વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ જે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે પેનલ ઉપલબ્ધ કરાવવાની માગ કરે છે તેને શુક્રવારે રાજ્યસભામાં...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય અને તે માટેનો ઠરાવ પસાર ન થાય જેના...
મુંબઈ: બોમ્બે (Bombay) ઉચ્ચ અદાલતે (HC) શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ માટે મુંબઈ અને...
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના (Australia) આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના (David Warner) મેનેજર જેમ્સ એર્સ્કીને કેપ ટાઉનમાં 2018ના બોલ ટેમ્પરિંગ (Ball Tampering) કૌભાંડના (scam) સંબંધમાં...
અમદાવાદ: કોંગ્રેસના (Congress) ઇમરાન ખેડાવાલા હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં (Election) ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવેલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે, જેમાં...
સુરત : નાણા ધીરધારનું લાયસન્સ ધરાવી મહિને પાંચથી પંદર ટકા વ્યાજ પડાવતા વ્યાજખોરો (Usury) સામે કમિ. અજય તોમર દ્વારા શરૂ કરાયેલી મુહિમના...
સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપે (BJP) આદિવાસી વોટ બેન્ક (Vote Bank) પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. આ વખતે ભાજપને...
સુરત : દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ (Rail) અને સંભવિત સાયક્લોનની (Cyclone) અસર સુરતના ટેક્સટાઈલ (Surat Textile) વેપાર પર પણ પડી છે. દક્ષિણ...
સુરત : દેશમાં બહુ ચર્ચિત ફિલ્મ કેજીએફમાં (KGF) વાસ્તવમાં જે રીતે ખેલ થઇ રહ્યા છે કેજીએફ માઇનમાંથી નીકળતા ગોલ્ડનો (Gold) બારોબાર કાળો...
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ બે મેચ હાર્યા હવે આજે ટીમ ઇન્ડિયાની (Team India) ત્રીજી મેચ (Third match) રમશે. બાંગ્લાદેશ પ્રવાસ પર...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એકહથ્થુ શાસન અને પરાજય પછી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે....
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરની દરિયાપુર બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહેલા કોંગ્રેસના (Congress) ઉમેદવારની હાર થતાં તેઓ ભાવુક થઈ ગયાં હતાં...
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
ગોત્રી રોડના ઇસ્કોન હાઇટસ ARTIA-2 કોમ્પ્લેક્સમાં આગ, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
વડસર બ્રિજ નીચે અજાણી વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
બુરખા’ પાછળ રાજકીય ખેલ ખેલાયો: વોર્ડ નં. 2 ના કોંગી ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ હંગામા વચ્ચે ફોર્મ પાછું ખેંચ્યું
બાજવામાં ચૂંટણી પૂર્વે જ ‘ખેલ’ ખેલાયો: કોંગ્રેસે મેદાન છોડ્યું, ભાજપના અનિતાબેન બિનહરીફ વિજેતા
ફાર્મ હાઉસમાં 111 ઉમેદવારો‘સેફ ઝોન’માં!ફોર્મ પરત ખેંચાવા ના દિવસે AAPનું સિક્રેટ ઓપરેશન ચર્ચામાં
વડોદરામાં કૌટુંબિક કલહ લોહિયાળ બન્યો, પથ્થરગેટમાં પત્ની, પુત્રી અને માસી પર પતિનો કટર વડે જીવલેણ હુમલો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાથી ગોધરાનો ટ્રાયલ રન શરૂ
ગુજરાતમાં બેવડી ઋતુ, એક તરફ તાપમાન 42 ડિગ્રી, બીજી તરફ વરસાદની આગાહી
અમદાવાદના ચાંદખેડાના ઢોસાકાંડમાં હજુ પણ રહસ્ય અકબંધ
ચૂંટણીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ: દારૂની પેટીઓ કટીંગ બાદ ખોખા સળગાવી ગટરમાં નાંખ્યા
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે એટલે કે શનિવારે ગુજરાત વિધનાસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી, જ્યાં પાર્ટીના તમામ સિનિયર નેતા હાજર છે. આ સાથે જ ભાજપના હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને પણ બેઠકમાં હાજર છે. જ્યાં તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવ્યા છે. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સાંજે દિલ્હી જવા માટે રવાના થશે.
તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને તેમના નામનો પ્રસ્તાવ કનુભાઈ દેસાઈએ મૂક્યો હતો. આ પ્રસ્તાવને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. ત્યારે હાલ ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ ખાતે હાજર છે.

ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન પહોંંચ્યા હતા. તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજુ કર્યો છે. રાજભવન જતા પહેલા ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, અને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો ભરોસો તૂટવા દેશું નહીં. ચેમણે કહ્યું કે જનતાએ મહોર લગાવી છે. મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારાસભ્યો તથા સંગઠન સાથે મળીની ગુજરાતમા માટે સારી રીતે કામ કરીશું. જયારે 156 બેઠક પર જીત અપાવી હોય જનતાએ તો સરકાર પાસે અપેક્ષા હોય જ છે, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર મૂકેલો ભરોસો, પીએમ મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહીં દઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે સંકલ્પ પભ જાહેર કર્યું હોય એ પ્રાથમિકતામાં હોય, 370 ની કલમ હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે. તમને જણાવી દઈએ કે નવા મુખ્યમંત્રી અને સી આર પાલીટ રાજભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સરકાર રચવા દાવો કરેશે.

તમને જણાવી દઈએ કે ધારસભ્ય દળના નેતાની પસંદગી એ એક ઔપચારિક પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ જણાવામાં આવ્યું એમ કે આ પ્રક્રિયા ઔપચારિક રહેશે. ભાજપના દરેક ધારાસભ્ય ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરી હતી.

આ પહેલાં સિનિયર નેતા કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યાં તમામ ધારાસભ્યોએ તેમના પ્રસ્તાવને ટેકો આપ્યા હતો. હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે. અને ત્યાર બાદ મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે. ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે શપથ લેશે.

આ અગાઉ શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનટની સામે રાજ્યાપાલને રાજીનામું આપ્યું હતું. આ પણ એક ઔપચારિક પ્રક્રિયા છે જ્યાં મુખ્યમંત્રીએ રાજીનામું આવવાનું રહે છે અને ત્યાર બાદ ધારાસભ્યની પસંદગીથી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યાલ પાસે ફરી સરકાર રચાવ માટે પરવાનગી માંગશે અને શપથવિધિ માટે પણ સમય માંગશે.
