નવી દિલ્હી: ટીવી સિરિયલના સ્ટાર એક્ટર (Actor) અપૂર્વ અગ્નિહોત્રી (Apoorva Agnihotri) અને ફેમ્સ અભિનેત્રી શિલ્પા સકલાનીના (Shilpa Saklani) ઘરે ખુશીઓનો માહોલ છવાય...
નવી દિલ્હી: oyo ટેકનોલોજી અને પ્રોડક્ટ ટીમમાં 600 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે ઘણા પ્રોજેક્ટ બંધ કરવાનો અને...
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં જાતિવાદી ટીપ્પણી લખ્યા બાદ હોબાળો વધ્યો છે. બે દિવસ બાદ આ વિવાદ...
સુરત (Surat) : સામાન્ય રીતે તમે નો પાર્કિંગમાં કે ખુલ્લા રસ્તા-રોડ પર ગાડી પાર્ક કરી હોય અને પોલીસે ગાડીને લોક માર્યું હોય...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (madhyapradesh) જબલપુરમાં (Jablpur) એક મોટો અકસ્માત થયો હતો. ચાલુ બસમાં (Bus) બસના ડ્રાઈવરને (Driver) હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો....
નવી દિલ્હી: ગુજરાત સરકારે (Gujarat Government) 2002ના ગોધરાકાંડ (Godhra Case)માં 15 પથ્થરબાજોને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં વિરોધ કર્યો હતો. સરકારે...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh): કાનપુર (Kanpur) ના કલ્યાણપુર પોલીસ (Police) સ્ટેશનના પોલીસ અધિકારીની દાદાગીરીએ એક શાકભાજી વેચનાર (vegetable seller) નું આખું જીવન...
આણંદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (election) પ્રચાર માટે તમામ રાજ્કીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથણ તબક્ક માટે...
નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) જેવી વધુ એક ભયાનક ઘટના દિલ્હી (Delhi)ના તિલક નગર માં સામે આવી છે. જ્યાં...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) સીકરમાં (Sikar) ફરી એકવાર ગેંગ વોરની (Gang war) ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર...
કિવ (Kivy): રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે લગભગ 10 મહિનાથી યુદ્ધ (War)ચાલી રહ્યું છે. યુદ્ધનાં પગલે બંને દેશોને ઘણું નુકશાન થયું...
લોકશાહીના પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું.બીજા તબક્કાનું મતદાન યોજાશે, બહુમતી પક્ષ દ્વારા સરકાર રચવાનો દાવો કરી લોકોના હિતમાં કાયદા ઘડવાનું ભગીરથ કાર્ય...
ચૂંટણી વખતે શિક્ષકોને યાદ કરવાની એક આગવી રીત છે. દેશમાં શિક્ષકોની શી હાલત છે, શિક્ષકોને શું પગાર મળે છે અને તે તેના...
થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્રી શ્રી ભરતભાઇ પંડ્યાનું ચર્ચાપત્ર વાંચ્યું, જેમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની જાહેરસભામાં વિરોધ દર્શાવવા માટે માત્ર કાળી ઝંડી...
મોટા ભાગનાં લોકો ઈનામ અને પુરસ્કાર વચ્ચે ભેદ કરતા નથી. કોઈક સ્પર્ધામાં વિજેતા બનનારને નવાજવામાં આવે તો એ ‘ઈનામ’કહેવાય છે. કોઈક કામને...
પશ્ચિમ બંગાળ (West Bengal) : પશ્ચિમ બંગાળમાં TMC નેતા (Leader)ના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) ફફડાટ મચી જવા પામ્યા છે. બોમ્બ બ્લાસ્ટનાં...
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનીલ શેટ્ટી (Sunil Shutti) અને અક્ષય કુમાર (Akshy Kumar) વર્ષોથી સારા મિત્રો (Friend) છે. બંનેએ બોલિવૂડમાં (Bollywood) પોતાની...
રિચાર્ડ એટનબરોની મહાકાવ્ય સ્વરૂપ ફિલ્મ ‘ગાંધી’ની રજૂઆતને આ સપ્તાહે 40 વર્ષ પૂરાં થશે. લંડનથી ટ્રેનમાં એક કલાકની મુસાફરી કરો ને પહોંચો તે...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આ વખતે મતદારો ભારે નિ:રસ જોવા મળ્યા. જ્યાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાય ત્યાં આ...
દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થઈ આવે અને સમાજમાં આજે પણ કેટલાક લોકો તેમનેે દયાભાવે જોતાં હોય છે...
મિત્રો, ગયા અંકમાં નિર્ણાયક પરિબળોની છપાયેલ સુંદર આકૃતિ આપ સૌના માનસપટ પર અંકિત થઇ ગઇ હશે અને ચિંતન – મનન પણ શરૂ...
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની ત્રણ મેચની વનડે શ્રેણી (ODI) પહેલા ટીમ ઈન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર...
તમે સાજાનરવા હો અને અચાનક કામ કરતાં કરતાં હાથમાં વાગી જાય કે તમારી સાથે કોઈ અકસ્માત નડે અને થોડા દિવસ માટે તમારું...
આણંદ : બોરસદના ઉમિયા હોટલ નજીકના રોડ પર બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડમ્પરના ચાલકનું...
આણંદ : ‘આણંદની ધરતી પર આવીએ એટલે આનંદ આવે એટલું જ નહીં. આનંદ તો આવે જ. આણંદ પ્રેરણા ભૂમી છે. આણંદએ સંકલ્પોની...
નડિયાદ, તા. 2ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી છે. ચૂંટણીને પગલે ચરોતરમાં શિયાળાની કકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે....
જગદાલપુર: છત્તીસગઢના (Chhattisgarh) બસ્તર જિલ્લામાં શુક્રવારે એક ગામમાં ચૂનાના પત્થરની (Limestone) ખાણનો (mine) અમુક ભાગ તૂટી પડતાં સાત લોકોનું મૃત્યુ (Death) થયું...
દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં પણ અપસેટ થવાનું યથાવત રહ્યું છે. આજે શુક્રવારે રમાયેલી ગ્રુપ-એચની એક...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા ચરણની ચૂંટણી (Election) માટેના પ્રચાર અર્થે આજે અમદાવાદમાં (Ahmedabad) હતા અને તેમનો મોટો રોડ-શો (RoadShow)...
નવી દિલ્હી,: દિલ્હીના (Delhi) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર થયેલા સાયબર હુમલાથી (Cyber Attack) લાખો દર્દીઓની અંગત માહિતીઓ જોખમમાં...
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
સયાજીગંજ સિલ્વરલાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના નવી તારીખ જાહેર કરી
દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન
નવી દિલ્હી: ટીવી સિરિયલના સ્ટાર એક્ટર (Actor) અપૂર્વ અગ્નિહોત્રી (Apoorva Agnihotri) અને ફેમ્સ અભિનેત્રી શિલ્પા સકલાનીના (Shilpa Saklani) ઘરે ખુશીઓનો માહોલ છવાય ગયો છે. લગ્નના 18 વર્ષ બાદ અપૂર્વ અને શિલ્પા પહેલીવાર માતા-પિતા (parents) બન્યા છે. કપલે વીડિયો (Video) શેર કરીને ફેન્સને ખુશખબર આપી હતી. આ સાથે તેમણે નાની ઢીંગલીનું ક્યૂટ નામ પણ જાહેર કર્યું હતું. ટીવી સેલેબ્સ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ પણ સ્ટાર કપલને પુત્રીના (Baby Girl) જન્મ પર અભિનંદન આપી રહ્યા છે.
અપૂર્વ અગ્નિહોત્રી પિતા બન્યા
શાહરુખ ખાન સાથે પરેદશ મૂવીમાં કામ કરી ચૂકેલા એક્ટર અપૂર્વ અગ્નિહોત્રીના ઘરે લક્ષ્મી પધારી છે. 50 વર્ષની ઉંમરે અપૂર્વ અગ્નિહોત્રી એક પુત્રીના પિતા બન્યા છે. અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાનીને લગ્નના 18 વર્ષ બાદ માતા-પિતા બનવાથી ખુશીનો માહોલ છવાયેલો છે. અપૂર્વએ પત્ની શિલ્પા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાની નાની રાજકુમારીની ઝલક બતાવી છે. દીકરીના આગમન બાદ શિલ્પા અને અપૂર્વના જીવનમાં ખુશીઓ બેવડી થઈ ગઈ છે. આ ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.
કેપ્શનમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં અપૂર્વ લખે છે, આ જન્મદિવસ મારા જીવનનો સૌથી ખાસ જન્મદિવસ બની ગયો. ભગવાને આપણને સૌથી વિશેષ, અદ્ભુત, અકલ્પનીય અને જાદુઈ ભેટ આપી છે. આ પછી, તેમણે તેની પુત્રી ઈશાની કાનુ અગ્નિહોત્રીનો ચાહકો સાથે પરિચય કરાવ્યો હતો. અભિનેતાએ દરેકને પુત્રીને આશીર્વાદ આપવા વિનંતી કરી હતી. અપૂર્વ અને શિલ્પાની આ ખુશીમાં દરેક લોકો સહભાગી હોય તેવું લાગી રહ્યું છે. સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યું છે.
અપૂર્વ અગ્નિહોત્રી ટીવી શોમાં તાજેતરમાં અનુપમા સિરિયલમાં અનુના ડૉક્ટર તરીકે જોવા મળી હતી. આ સિરિયલમાં અપૂર્વના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેનો રોલ ભલે નાનો હોય પરંતુ તેણે દર્શકોના મનમાં જગ્યા બનાવી લીધી હતી. જો કે શિલ્પા સકલાની છેલ્લા કેટલાક સમયથી ટીવી સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળે છે.
શિલ્પાને અપૂર્વ પર ક્રશ હતો
શિલ્પા સકલાનીએ અનેક ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો છે કે પરદેશ ફિલ્મ જોયા બાદ અપૂર્વ તેનો ક્રશ બની ગયો હતો. શિલ્પાનું નસીબ હતું કે બંનેને ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં સાથે કામ કરવાની તક મળી હતી. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2004માં લગ્ન કરી લીધા હતા. હવે દંપતીને એક પુત્રીના માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. બીજી તરફ જો બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી કોઈ શોમાં જોવા મળ્યા નથી.