નવી દિલ્હી: આજે ભારતને (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનમાં મહત્વની સફળતા મળી છે. મૂન મિશનને આગળ વધારતા વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ...
જામનગર (Jamnagar): ક્રિકેટર (Cricketer) રવિન્દ્ર જાડેજાના (RavindraJadeja) પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજાનો (MLARivabaJadeja) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં...
દમણ: (Daman) દમણ પૂલ દુર્ઘટના માં મોતને ભેટેલા 28 બાળકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની (Memorial) અવમાનનાનાં દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ જોવા...
સુરત: પાંડેસરામાં મહિલાઓ (Woman) પર હુમલાનો (Attack) કેસમાં ઇજાગ્રસ્ત યુવતીએ પોલીસ કમિશનર કચેરીમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા ભાગદોડ મચી...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) જર્જરિત બનેલા નર્મદા એપાર્ટમેન્ટના (Narmada Apartment) એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશાયી (Block Collapsed) થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ...
નવી દિલ્હી: નેહરુ મેમોરિયલના (Nehru Memorial) નામ બદલવાને લઈને શરૂ થયેલી રાજનીતિ વચ્ચે હવે આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi)...
સુરત (Surat) : નાનપુરા ખાતે બર્થડે (BirthDay) પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના (Knief) ઘા ઝીંકી હત્યા (Murder) કરી હોવાની ચકચારી ઘટના સામે આવી...
સુરત: કતારગામમાં પરણિતાને ઢોર માર (Beat) મરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અર્ચનાબેને વિવેક જવેરભાઈ કાચરીયા સાથે લવ મેરેજ (Love marriage) કરી...
સુરત (Surat) : શહેરમાં ક્રિપ્ટો કરન્સીના (Crypto Currency) નામે કરોડો રૂપિયાનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે. તેમાં ગત વર્ષે પાંચ હજાર રૂપિયાના...
ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની (Health Ministers) બેઠક...
સુરત(Surat): ગદ્દર (Gadar) ફિલ્મ (Movie) પ્રેમીઓ (Lovers) માટે આદર્શ કથા કહેવાય છે. પોતાના પ્રેમને પામવા તારાસિંહના પાત્રમાં સન્ની દેઓલ (SunnyDeol) પાકિસ્તાન (Pakistan)...
નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 65 બાળકોના મોતનું (Death) કારણ બનેલ ભારતીય કફ સિરપ (Indian cough syrup) અંગે એક મોટો ખુલાસો થયો...
સુરત: SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ (Police) સફાળી જાગી હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની (Alcohol) ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા બાદ...
સુરત: અમરોલી બ્રીજ (Amaroli Bridge) ઉપર સીટી બસના (City bus) ડ્રાઈવર (Driver) સાથે દાદાગીરી કરતો વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ યુદ્ધનો અંત હજું...
સુરત: ભેંસાણ રોડ ઉપર આવેલા ગ્લોબલ વ્યુની સામે એક 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ (Buffalo) પડી જતા ફાયરના જવાનોએ (Firefighters) મહામુસીબતે બહાર...
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા...
નવી દિલ્હી: અદાણી ગ્રુપની (Adani Group) કંપની અદાણી પાવરના શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. GQG પાર્ટનર્સ, જેણે હિંડનબર્ગ ગ્રૂપના આરોપોને પગલે...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) પૂરના (Flood) કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ઓંકારચંદ શર્માએ જણાવ્યું હતું...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના (Supreme court) નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ (Stereotype) શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે મહિલાઓ માટે...
સુરત: સુરત સ્મીમેર હોસ્પિટલ માં એક 6 દિવસનું બાળક ડોક્ટરોની બેદરકારીથી મોત ને ભેટ્યો હોવાનો પરિવારે આરોપ મુકતા ચર્ચાનો વિષય બન્યો છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. જેમાં...
સુરત: ઉમરા (Umra) પાસપોર્ટ ઓફીસની સામે પોલીસ લાઈનના B વિભાગમાં 7માં માળે લિફ્ટમાં ફસાયેલી મહિલાને ફાયરના જવાનોએ (Fire Brigade) દરવાજો તોડી બહાર...
દીપડો (Panther) ખૂબ શક્તિશાળી પ્રાણી છે. શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ ખૂબ જ હોંશિયાર અને ટોચના વર્ગના શિકારીઓ (Hunter) હોય છે. જ્યારે પણ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારે ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે પીએમ ઈ-બસ (E-Bus) સેવા અને વિશ્વકર્મા યોજનાને (Vishwakarma...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડના (England) સ્ટાર, વર્લ્ડ ચેમ્પિયન સૌથી મોટા મેચ વિનર બેન સ્ટોક્સે (Ben Stokes) નિવૃત્તિ (Retirement)...
સુરતL તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે (Police) સુરતની (Surat) 27 જેટલી મોટી હીરા પેઢીઓના...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) જીવરાજ પાર્કમાં આવેલા સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ (Fire) લાગી હતી. આગની ઘટનાની જાણકારી સામે આવતા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ (NMML)નું નામ બદલી નાખ્યું છે. હવે NMMLનું નામ બદલીને PM મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) કરવામાં આવ્યું...
અનાવલ: રાજ્યમાં ચોમાસાના કારણે રસ્તાઓની બિસ્માર હાલત અને વાહન ચાલકો દ્વારા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે અકસ્માતો (Accident) થવાના કિસ્સાઓ વારંવાર...
છાણીમાં બે બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત: સો-મીલ માલિક વૃદ્ધનું કરુણ મોત
બંગાળ ચૂંટણી 2026 LIVE અપડેટ: ક્યાંક BJP તો ક્યાંક ISF સાથે TMC કાર્યકરોની અથડામણ
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બેદરકારી, કોલ્ડ રૂમમાં રાખેલો વૃદ્ધાનો દેહ કોહવાઈ ગયો
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જોરદાર મતદાનનો માહોલ,
બાસ્કા બેઠકની હાર બાદ ભાજપનો કડક દંડ: બે કાર્યકરો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
નેશનલ હાઈવે પર વીઆરવન એપાર્ટમેન્ટમાં ભીષણ આગ,18 વાહનો સળગ્યા
ગાઝિયાબાદની પોશ ‘ગૌર ગ્રીન’ સોસાયટીમાં ભીષણ આગ
ગ્રેટ નિકોબારમાં વિકાસ નહીં, વિનાશ ચાલી રહ્યો છે: Rahul Gandhiનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ
‘હું દર્દની પકડમાં છું ’Irfan Khan ની હૃદયસ્પર્શી ચિઠ્ઠી આજે પણ ચીરી દે છે દિલ
“હિંમત છે?” TMC સાંસદનો PM મોદી સામે મોટો પડકાર
બંગાળ ચૂંટણીમાં IPS અજય પાલ શર્માની મુલાકાત વિવાદ બાદ ચૂંટણી પંચનો કડક નિર્ણય
અતિશય ગરમી કુદરતી નહીં, ખોટા વિકાસ મોડેલનું પરિણામ
LIVE મેચ દરમિયાન સિગારેટના છલ્લા ઉડાવ્યા? Riyan Paragની હરકત પર વિવાદ
“એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી”: પાકિસ્તાની મંત્રીનો ખુલાસો,ભારત પાસે 70 દિવસનો સ્ટોક
આંખે ઉડીને વળગે એવું ચૂંટણી આયોજન
ટ્રમ્પ માટે ગળાની ફાંસ બન્યો ઈરાન યુદ્ધ
સચીન તેંડુલકર
બોબી દેઓલે અમીષા પટેલને લગાવી ગળે, લોકો બોલ્યા “છોડ સકીનાને, તે તો તારા ભાઈની અમાનત છે!
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 LIVE:
“પ્રતિનાદ”
વધુ એક FTA: ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર
દેશનો ‘સૌથી વધુ ભણેલો’ મુખ્યમંત્રી કોણ?
જામનગરમાં જેલમાંથી ચૂંટણી જીતી ગયા બે આરોપી ઉમેદવારો
IPL 2026: રાજસ્થાને રોક્યો પંજાબનો વિજય રથ
ગંગા એક્સપ્રેસવેના લોકાર્પણ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચશે PM મોદી, કરશે વિશેષ પૂજા-અર્ચના
ગંગા એક્સપ્રેસવે પર ક્યાં-ક્યાં મળશે એન્ટ્રી-એગ્ઝિટ?
દિલ્હી-NCRમાં હવામાનનો અચાનક યૂટર્ન!
બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: 142 બેઠકો પર બીજા તબક્કા નું મતદાન શરૂ
બંગાળમાં વીજળી-ગરજ સાથે વરસાદ વચ્ચે થશે બીજા તબક્કાનું મતદાન
કારમી હાર બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું રાજીનામું
નવી દિલ્હી: આજે ભારતને (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનમાં મહત્વની સફળતા મળી છે. મૂન મિશનને આગળ વધારતા વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે. જે વિશે ઇસરોએ (ISRO) માહિતી આપી છે. આ પછી લેન્ડર હવે ચંદ્ર સુધી એકલો પ્રવાસ કરશે, જ્યાં તે 23 ઓગસ્ટે દક્ષિણ બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરશે. જો આ ઉતરાણ સફળ થશે તો ભારત ચંદ્રની દક્ષિણ (South pole) બાજુએ ઉતરનાર પ્રથમ દેશ બની જશે. તેમજ અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે.
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ લેન્ડર હવે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. અહીં તે 23 ઓગસ્ટ સુધી ફરશે. આ દરમિયાન તેની સ્પીડ ઓછી થઈ જશે. આ પછી તેને ચંદ્રની સપાટી પર લેન્ડ કરવામાં આવશે. આ દરમિયાન પ્રોપલ્શન મોડ્યુલને રિલે સેટેલાઇટમાં રૂપાંતરિત કરવામાં આવશે. તે ચંદ્રની ભ્રમણકક્ષાની બહાર રહેશે અને તેની આસપાસ ફરશે.
જ્યારે લેન્ડર ચંદ્ર પર તેનું કામ શરૂ કરશે, ત્યારે આ મોડ્યુલ રિલે સેટેલાઇટનું સ્વરૂપ લેશે અને ચંદ્રયાન-3 મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિક્રમ લેન્ડર પર સાત પેલોડ છે, જે અલગ-અલગ ફંક્શન ધરાવે છે. આ પેલોડ્સ જે પણ સિગ્નલો મોકલશે તે આ રિલે સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થશે. આ રિલે સેટેલાઇટ તે સિગ્નલોને ડીકોડ કરશે અને નીચેની જમીન પર ISROના કંટ્રોલ રૂમમાં મોકલશે. જો સરળ શબ્દોમાં કહીએ તો આજથી પ્રોપલ્શન મોડ્યુલ વિક્રમ લેન્ડર અને પૃથ્વીના રૂપમાં સંદેશાઓ વચ્ચે સેતુનું કામ કરશે. જેથી પ્રોપલ્શન મોડ્યુલની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે.
વિશ્વની નજર ભારતના ચંદ્રયાન મિશન પર છે. તે જ સમયે દરેકની નજર રશિયાની લુના 25 પર પણ છે. ભારતની સાથે રશિયા પણ ચંદ્રના મિશન પર છે. મહત્વની વાત એ છે કે રશિયાનું લુના 25 ભારતના ચંદ્રયાન 3ના બે દિવસ પહેલા ચંદ્ર પર ઉતરશે. રશિયાનું વાહન પણ ભારતના વાહનની જેમ ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરશે. આ રીતે રશિયા ચંદ્ર પર આપણો પાડોશી બનશે. લુના-25ને લઈને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું છે કે રશિયાનું ચંદ્ર અવકાશયાન બુધવારે ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું છે. લુના-25 લગભગ પાંચ દિવસ ચંદ્રની પરિક્રમા કરશે. ત્યારબાદ 21 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ માટે તેનો માર્ગ બદલશે. બીજી તરફ, ભારતનું ચંદ્રયાન-3 બે દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.