સુરત: સુરત સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) માં ફરી એકવાર પોર્ટેબલ વેન્ટિલેટર (Portable Ventilator) ધૂળ ખાતી હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ થતા...
વડોદરા : તાજેતરમાં અનેક ગ્રાહકો સાથે દુકાન અને ઓફિસ બુક કરાવ્યા બાદ બિલ્ડર મનિષ પટેલે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટનું બાંધકામ...
વડોદરા: વડોદરા જિલ્લાના તલસટ ખાતે આવેલ રે.સ.નં.152 બ્લોક નં. 86 ની પ્રતિબંધિત જમીન વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના તત્કાલીન...
વડોદરા: સરકાર દ્વારા ઘરવિહોણાને મકાન તો આપવામાં આવે છે પરંતુ કેટલાક ભેજાબાજ આ મકાનો મેળવી તેમાંથી કમાણી કરવાનો પેંતરો રચી નાખે છે....
હરિયાણાનો નૂહ જિલ્લો હાલમાં સળગી રહ્યો છે. બ્રિજ મંડળ જલાભિષેક યાત્રા દરમિયાન મુસ્લિમ બહુમતી ધરાવતા મેવાતમાં પથ્થરમારાને કારણે નૂહથી ગુડગાંવ સુધી તોફાનો...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 74માં વન મહોત્સવનો (Forest Festival) પંચમહાલનાં (Panchmahal) જેપુરા-પાવાગઢથી (Jepura-Pavagarh) પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય...
અમરેલી : સાવરકુંડલા (Savarkundla) તાલુકાના બગોયા ગામે એક યુવાને બે વર્ષ અગાઉ વીડિયો વાયરલ કરી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. દસ...
ગાંધીનગર : રાજ્યમાં થઇ રહેલા અંગદાન (Organ donation) અને ટ્રાન્સપ્લાન્ટની (Transplant) શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન...
સુરત : આજ રોજ 3 જી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય અંગદાન દિવસે (National Organ Donation Day) જ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ...
સુરત : સુરત (Surat) ઉધનાના (Udhana) હેગદેવાડમાં (Hegdewad) એક યુવાને બાથરૂમમાં ફાંસો ખાઈને (suicide) પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે....
ઉદયપુર: કહેવાય છે કે મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે જો કોઈ કામ કરવામાં આવે તો મોટામાં મોટા અવરોધો પણ વામન થઈ જાય...
નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) દ્વારા ભારતને (India) આપવામાં આવેલી મંત્રણાની ઓફરનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના (Foreign Ministry)...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ખરીદ્યું ત્યારથી એલોન મસ્ક (Elon Musk) તેમાં સતત ફેરફાર કરી રહ્યા છે. થોડાં દિવસ પહેલાં જ તેમણે માઈક્રો-બ્લોગિંગ...
ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા (Jhagdiya) તાલુકાના એક ગામના પરિણીત યુવાને બે સગી બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાની ઘટના સામે...
પાટણ : અમેરિકા (America) ફરવા માટે ગયેલા એક ગુજરાતી (Gujarati) યુવકનુ કાળજું કાંપી ઉઠે તેવું મોત થયું છે. ગુજરાતના પાટણનો એક યુવક...
સૂરત: સૂરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Southern Gujarat Chamber of Commerce and Industry) તથા સધર્ન ગુજરાત...
નવી દિલ્હી: ચીનને (China) મોટો ફટકો આપતા ભારત સરકારે (Indian Goverment) આયાતી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (યુએસએફએફ)...
નવી દિલ્હી: અભિનેતા (Actor) સની દેઓલ (SunnyDeol) અને અમીષા પટેલની (AmeeshaPatel) ફિલ્મ ‘ગદર 2’ (Gadar2) આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી...
નવી દિલ્હી: દિલ્હી સર્વિસ બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને સત્તાવાર રીતે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા)...
ભીલવાડા: રાજસ્થાનના (Rajashthan) ભીલવાડા (Bihlwara) જિલ્લામાં એક સગીર (Minor) બાળકી પર બળાત્કાર (Rape) કર્યા બાદ તેને ભઠ્ઠીમાં સળગાવી (Burned in the furnace)...
નવી દિલ્હી: ભારતીય યુવક સચિનના (Sachin) પ્રેમ માટે ચાર બાળકો સાથે નેપાળ (Nepal) થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી પાકિસ્તાની (Pakistan) મહિલા સીમા...
અમદાવાદ: અમદાવાદ મુંબઈ (Ahmedabad-Mumbai) બુલેટ ટ્રેન (Bullet Train) પરિયોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલ કોરીડોરનું કામ ચાલી રહ્યું હતું તે સમયે વડોદરાના...
સુરત: સુરત (Surat) બીઆરટીએસના (BRTS) બસનો ડ્રાઇવર (Driver) બસ રોંગ સાઈડમાં (Wrong side) લઈને જતો હોવાનો વધુ એક વિડીયો (Video) વાઇરલ થતા...
સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) સુરત શારજાહ (SuratSharjahFlight) ફલાઇટ ને એવરેજ 90% પેસેન્જર લોડ મળી રહ્યો હતો અને તેની ફ્રિકવન્સી વધારવા ઘણા...
સુરત: આજના આધુનિક યુગમાં દરેક પગલે માણસની કસોટી થાય છે. આ સમયે જે વ્યક્તિ ધૈર્ય અને લગનથી પોતાના ધ્યેય પાછળ મંડ્યા રહે...
પૂણે: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ (Tesla) ભારતમાં (India) એન્ટ્રી મારી છે. વડાપ્રધાન (PM) નરેન્દ્ર...
નામ-અટક પરથી જ જાણી જશો કે નિધી અગ્રવાલ કોઈ સાઉથની અભિનેત્રી નથી અને તમારી એ ધારણા સાચી જ છે પણ શું છે...
એ તો નક્કી છે કે કોઈ અભિનેત્રી ગમે તેટલી સારી હોય, બ્યુટીફુલ હોય પણ તેથી તે પોતાના દમ પર કારકિર્દી બનાવી શક્તી...
સુરત(Surat) : શહેરના સિટીલાઇટ ખાતે રહેતા એડવોકેટના (Advocate) પુત્ર યુએસએની (USA) યુનિવર્સીટીમાં (University) અભ્યાસ (Education) કરે છે. યુએસએની યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરીટીનો (Cyber...
રણબીર, રણવીર, કાર્તિક, શાહીદ વગેરેને જવા દો, બાકી જેને મોટા સ્ટાર્સ માની રહ્યા છે તે બધા જ 50-55ના થઇ ચુકેલા છે અને...
ગુજરાત-મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: ઉમરેઠમાં મતદારોનો ઉત્સાહ, 2.45 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
વિનમ્રતામાં પણ રણવીર ધુરંધર
બાઝીગરના સેટ પર શિલ્પા દાઝી ગઈ હતી
બાજવામાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા,બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ
અમિતાભ ઈન્ટરનેટના વિચારોના પૂરમાં
‘જય બદ્રી વિશાલ’ના જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલ્યા, દેશ-વિદેશમાંથી ભક્તોનો ઘોડાપૂર
કાજોલની ‘JAY(A)’ હો…
આજે સીએમ સુરતની મુલાકાતે, આજે મુસાફરી પહેલાં ચેક કરો રૂટ, સિટી બસ-BRTS રૂટ બદલાયા
નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ
માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત
તામિલનાડુમાં 11 વાગ્યા સુધી 37.56% મતદાન, છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે. જાણો બધા અપડેટ્સ
ઈરાન પરના હુમલા બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા બહાર આવી છે
જીવનમાં સફળ થવા
લાઇવ અપડેટ્સ: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 પહેલા ચરણનું મતદાન શરૂ, 11 વાગ્યા સુધી 41.11%
સવારના 11 કલાક સુધીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 25.65 ટકા મતદાન
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિકઅર્થતંત્ર પર ટૂંકા અને લાંબા ગાળાની અસરો
સુરતની ખાડીઓના પ્રદૂષણ અને પૂરની સમસ્યાના
આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો
બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, તામિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન, અજિત-વિજયને જોવા ઉમટી ભીડ
લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે
૧૦૮ સેવા – છુપી શરતો?
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, કરોડો મતદારો મતદાનમાં જોડાયા
હેપીનેસ સુરત
મોબાઈલનું ઘેલું
ગેસ લાઇનના ખોદકામથી ઘર હલ્યા! માંજલપુરમાં બે પરિવારો રસ્તા પર આવવાની નોબત
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
ટ્રમ્પ: યુદ્ધવિરામ અંગે શુક્રવાર સુધીમાં સારા સમાચાર આવી શકે છે, ઈરાન: હજી નિર્ણય લેવાયો નથી
સુરત: સુરત સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) માં ફરી એકવાર પોર્ટેબલ વેન્ટિલેટર (Portable Ventilator) ધૂળ ખાતી હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ આ તમામ વેન્ટિલેટરના વપરાશથી પરિચારિકા અને રેસિડેન્ટ તબીબો પણ અજાણ હોવાનું સાંભળવામાં આવ્યું છે.
લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટરનું દુર્દશા જોઈ એમ કહીં શકાય કે આ તમામ વેન્ટિલેટરની સર્વિસ પણ કરવામાં કે કરાવવામાં કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. સાથે સાથે વેન્ટિલેટર ને ઢાંકીને રાખવાની પણ દરકાર લેવાતી ન હોવાનું વાઇરલ વિડીયો પરથી કહી શકાય છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ મહામારી દરમિયાન દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી એવા પોર્ટેબલ વેન્ટિલેટરને તાત્કાલિક ખરીદી કરવા સરકાર દ્વારા સૂચન કરાયું હતું. એટલું જ નહીં પણ કોરોના પોઝિટિવ દર્દી ની સારવાર માટે જરૂરી સાધન-સામગ્રીઓની ખરીદી કરાઈ હતી. જેના ભાગ રૂપે પોર્ટેબલ વેન્ટિલેટર લેવાયા હતા.
જોકે કોવિડ મહામારી બાદ આ વેન્ટિલેટરને સ્ટેમ સેલ બિલ્ડીંગમાંથી કિડની બિલ્ડિંગમાં લવાયા બાદ રઝળતી હાલતમાં છોડી દેવાયા હોય એમ વાઇરલ વિડીયોના આધારે કહી શકાય છે. આ તમામ વેન્ટિલેટર કિડની બિલ્ડીંગના બીજા અને ચોથા માળે ખુલ્લી હાલતમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં પણ લાખોની કિંમતના વેન્ટિલેટર ને ઢાંકીને રાખવાની પણ સિવિલના વહીવટદારોમાં સૂઝબૂઝ ન હોવાનું દેખાય રહ્યું છે. હાલ આ વેન્ટિલેટર ચાલુ હાલતમાં છે કે પડ્યા પડ્યા ધૂળ ખાય ને બગડી ગયા છે એ પણ કહેવું મુશ્કેલ બને છે. સિવિલમાં આવતા કેટલાક દર્દીઓને વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાનું કહી તગેડી મુકાય છે. આવા સંજોગોમાં પોર્ટેબલ વેન્ટિલેટરનો વપરાશ કરી દર્દીનો જીવ બચાવવાના બદલે મરણ હાલતમાં છોડી દેવા પાછળ નો હેતુ તો સત્તાધીશ અધિકારી જ કહી શકે છે.
ધૂળ ખાતી હાલતમાં પડેલા વેન્ટિલેટર વપરાશને લઈ પરિચારિકાઓ કે રેસિડેન્ટ તબીબોને કોઈ ટ્રેનિંગ સુદ્ધાં ન અપાતા વપરાશમાં ન લેવાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજીબાજુ આ તમામ વેન્ટિલેટર ની સર્વિસ ની વાત કરીએ તો કોવિડ સમય ગયા બાદ એકવાર પણ કરાઈ ન હોવાનું કહેવાય રહ્યું છે.
પોર્ટેબલ વેન્ટિલેટર ની આવી હાલત જોયા બાદ એમ કહી શકાય કે હવે આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત હાલતમાં આવી ગયું છે. જો દર્દીઓના જીવ બચાવવા લેવાયેલા વેન્ટિલેટર ને ધૂળ ખાતી હાલતમાં છોડી દેવા જેવી ગંભીર બેદરકારી બીજી કોઈ ન હોય શકે એ વાત ને નકારી શકાય નહિ.
કેતન નાયક (RMO, સિવિલ હોસ્પિટલ, સુરત) એ જણાવ્યું હતું કે આ બાબતે હજી મારા ધ્યાન પર આવું કઈ આવ્યું નથી, પણ જોઈ કે તપાસ કરી લઉં છે.
વીડિયો વાઈરલ થતા તંત્રએ તાબડતોબ વેન્ટીલેટર પહેલા માળે ખસેડ્યા
સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં પોર્ટેબલ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું. ચોથા માળે પડેલા તમામ વેન્ટિલેટરને તાત્કાલિક પહેલા માળે સ્ટોર રૂમમાં ખસેડી દેવાયા હતા. જોકે ત્યાં પણ વેન્ટિલેટરની બિસમાર હાલત જોવા મળી હતી. આરોગ્ય વિભાગ ગાંધીનગરના અધિકારીઓને ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ પહેરતા સુરત સિવિલ હોસ્પિટલને લકવાગ્રસ્ત બનાવવામાં કોઈ કસર બાકી ન રાખતા હોવાનું સામે આવ્યું છે.