ઉમરેઠ : ઉમરેઠમાં રહેતી 28 વર્ષિય માનસિક વિકલાંગ યુવતી પર ગામના 75 વર્ષિય વૃદ્ધે નજર બગાડી હતી અને તેણે આ યુવતીને હવસનો...
સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજની (Iscon Bridge) ઘટના રાજ્યમાં ચકચારી મુદ્દો છે, ત્યારે રવિવારની રાત્રે સુરતના કાપોદ્રામાં (Kapodra) રાત્રે પૂરપાટ ઝડપે આવતા...
વડોદરા: ગાયકવાડી શાસનના ભેટ સમા કમાટીબાગ ઝૂ નજીકના 100 વર્ષ જૂનો બ્રિજ બંધ કરાયો છે. પરિણામે ઝૂ નિહાળવા આવતા સહેલાણીઓને વાઘ ઘરથી...
રાજકોટ: અમરેલી (Amreli) જિલ્લાના ડુંગરના એક યુવાને ગામની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન (Love marriage) ર્ક્યા હોવાના કારણે આ યુવતીના ભાઈ સહિત 7...
વડોદરા: શહેરના ઇલેક્શન વોર્ડ નં.13માં આવેલ અઢાળ ક્વાર્ટર્સ થી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધીનો રોડ ખખડધજ હાલતમાં:લોકો અકસ્માતના ભોગ બની રહ્યાં છે, ઇમરજન્સી વાહનો,...
સુરત: ઉમરા પોલીસે સફલ સ્કવેરમાં (Sufferl Souare) થાઈ સ્પા એન્ડ બ્યુટીના (ThaiSpaAndBueaty) નામે ચાલતું કુટણખાનું (Brothel) ઝડપી 6 થાઈ મળીને કુલ 14...
વડોદરા : વડોદરામાં વર્ષોથી ઉજવાતા ગણેશોત્સવની આગવી ઓળખ છે. ક્યાંક ડેકોરેશન તો ક્યાંક મૂર્તિઓની થીમ, તો ક્યાંક મૂર્તિઓની ઉંચાઇ જાણીતી છે. અને...
વડોદરા : રવિવારે સાંજે ૮:૦૦ કલાકે ૨૦૦ જેટલા રહીશો એ છેક સોમાતલાવ પાસે દશ વર્ષ પહેલાં મેઇન્ટનાન્સ ના રૂપિયા ઉઘરાવી વેચેલા કાન્હા...
મુંબઈ: મહારાષ્ટ્રના (Maharastra) થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ કંન્સ્ટ્રકશન સાઈટ પર મોટી હોનારત સર્જાઈ હતી જેમાં 16 મજૂરોની મોત (Death) થયાં હતાં. થાણેના શાહપુર પાસે...
વડોદરા : શહેર સહિત સમગ્ર ભારતમાં રિક્ષાને સેફ સવારી ગણવામાં આવે છે. સસ્તી અને સાલામત કહેેવાતી સવારીમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડાને નામે...
હરિયાણા: હરિયાણાના (Hariyana) મેવાત અને સોહનામાં સોમવારે બે સમુદાયો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. આ હિંસાની (Violence) આગ ફરીદાબાદના ગુરુગ્રામ (Gurugram) સુધી...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ઓગસ્ટમાં આયર્લેન્ડ (Ireland) સામે ત્રણ મેચની T20I શ્રેણી રમવાની છે. આ સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે....
નવી દિલ્હી: કટોકટી દરમિયાન દિલ્હીની મુલાકાત લેનાર માલાવી સંસદીય પ્રતિનિધિમંડળને ભારતે ઘણો વિશ્વાસ આપ્યો છે. ભારતે કહ્યું છે કે તે ચક્રવાત ફ્રેડીથી...
અમદાવાદ: ચૂંટણી (Election) પહેલા આંદોલન કરી રહેલા એલઆરડી ભરતી (LRD Bharti) 2018-19માં પાસ થયેલા ઉમેદવારોને (Candidate) એનકેન પ્રકારે સરકારે (Goverment) નોકરીનું વચન...
ગાંધીનગર: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (Childrens University) ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું...
નવી દિલ્હી: બેંગલુરુમાં (Bengaluru) મળેલી વિપક્ષની બેઠકમાં (Opposition Parties) નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગઠબંધનનું નવું નામ I.N.D.I.A. અર્થાત્ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને (LG Vinay Saxena) મળવા માટે તેમના નિવાસ...
નવી દિલ્હી: નોકરીના બદલામાં જમીન (Land for job scam) કૌભાંડમાં લાલુ પરિવારની (Lalu Yadav) મુશ્કેલીઓ વધી છે. જમીન કૌભાંડ મામલે લાલુ યાદવના...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના (Australia) દરિયા કિનારે થોડા દિવસો પહેલા એક રહસ્યમય વસ્તુ (mysterious thing) મળી આવી હતી. આ રહસ્યમય વસ્તુ મળી...
સુરતઃ સુરત (Surat) 108 ઈમરજન્સી (Emergency) સેવા ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે આશીર્વાદરૂપ બની હતી. સગર્ભા મહિલાને...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) સચિનના પ્રેમમાં ભારત આવેલી સીમા હૈદર બાદ અંજુમો કેસ ચર્ચામાં છે. ભારતમાં (India) પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન...
કાનપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાંથી (Kanpur) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કાનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની (student) તેનાજ...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ (OMG-2) તેની રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં (Controversy) ફસાઈ...
સુરત: ફિલીપીન્સમાં (Philippines) મેડિકલનો (Medical) અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને (Student) Next ની પરીક્ષા ન આપી શકે એવો મનાઈ હુકમ ફરમાવાતા વિદ્યાર્થીઓમાં ભારે...
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) મહિલાઓની નગ્ન પરેડ કરવાના વાયરલ વીડિયો (Viral Video) કેસ CBIને સોંપવામાં આવ્યો છે. જે બાદ આ કેસમાં દાખલ...
ભરૂચ: આજે અધિક શ્રાવણ મહિનાનો (Shravan Month) સોમવાર જેને હિંદુ પરંપરામાં (Hindu Religion) ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ‘નર્મદા નદીના કાંઠે...
હરિયાણા: હરિયાણાના (Haryana) મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ભગવા યાત્રા દરમિયાન અચાનક થયેલા પથ્થરમારામાં (Stoning) ઘણા લોકો...
મુંબઈ: કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) દિવસેને દિવસે વધુ સારી...
સુરત: માંડવી (Mandavi) તાલુકામાં દરવાજાવાળો વેર-2 (આમલી) ડેમ (Dam) આવેલો છે. ડેમની પુર્ણ સપાટી 115.80 મીટર છે. રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન...
સુરત: છેલ્લા બે વર્ષથી સતત દારૂના (Alcohol) વ્યસનમાં રહેતા ડિંડોલીના યુવકને પરિવારજનો દારૂ માટે ના પાડતાં તેણે દારૂને બદલે કફ સીરપ (Cough...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ઉમરેઠ : ઉમરેઠમાં રહેતી 28 વર્ષિય માનસિક વિકલાંગ યુવતી પર ગામના 75 વર્ષિય વૃદ્ધે નજર બગાડી હતી અને તેણે આ યુવતીને હવસનો શિકાર બનાવી વારંવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જોકે, ગર્ભકાળના છ મહિના બાદ સમગ્ર મામલો બહાર આવતા પોલીસે વૃદ્ધ ગામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. ઉમરેઠના 75 વર્ષિય વૃદ્ધ સતિષ રાણા (ખાંડવાળા)એ તેની દિકરીની ઉંમર યુવતીને હવસનો શિકાર બનાવ્યો હતો. નગરની 28 વર્ષિય માનસિક વિકલાંગ યુવતી પર સતીષ રાણાએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીના પરિવારજનો કામ અર્થે બહાર જાય ત્યારે ઘરે એકલી રહેલી યુવતીને લાલચી આપી.
સતીષ રાણા પોતાના ઘરમાં બોલાવતો હતો. બાદમાં એકલતાનો લાભ લઇ માનસિક યુવતીની મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ આચરતો હતો. જોકે, યુવતીને આ અંગે કશી જાણ થતી નહતી. સતીષ રાણા તેનો ગેરલાભ લઇ વારંવાર દૂષ્કર્મ ગુજારતો હતો. દરમિયાનમાં યુવતીની તબિયત લથડી હતી. આથી, તેમના પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તે ગર્ભવતિ હોવાનું બહાર આવતાં પરિવારજનો ચોંકી ગયાં હતાં. આ અંગે યુવતીની પુછપરછ કરતાં તેણે સતિષ રાણાએ એકલતાનો લાભ લઇ ઘરે લઇ જઈ ગંદુ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી, પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જ્યાં પોલીસે સતિષ રાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.