વડોદરા : એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર ભરથાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી 28.50 લાખના વિદેશી દારૂના જથ્થા,મોબાઇલ...
વડોદરા : ચોમાસુ શરૂ થતાની સાથે જ વડોદરાની માનવ વસ્તી માં મગર દેખાવાનુ શરુ થઈ ગયુ છે. એમ. એસ. યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં...
સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા બ્લૂ ઇકોનોમીને (Blue Economy) સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં...
સુરત: બાબા અમરનાથની યાત્રા સૌથી આકરી અને પડકારરૂપ હોય છે. આ વખતે પણ અમરનાથ યાત્રામાં શરૂ થયાના ચાર દિવસ બાદ ભારે વર્ષાને...
વડોદરા : શહેરના સમા વિસ્તારમાં પાલિકાના એસટીપી પ્લાન્ટમાં ફરજ બજાવતા સુપરવાઇઝરે ત્યાં મજૂરી કરતા શ્રમિકની 5 વર્ષની બાળકીને લાલચ આપી બાથરૂમમાં લઇ...
વડોદરા: શહેરમાં મસમોટી ઇમારતો બનવતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે મજૂરોના જીવની કિંમત કોડીની હોવાનું જણાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા અને...
સુરત: લેભાગુ બિલ્ડર દ્વારા દસ વર્ષ પહેલા વેચી દીધેલી પ્રોપર્ટી પર લોન લીધા પછી તેનું ચૂકવણું નહી કરતાં આ મિલકત ખરીદનારાઓએ રસ્તા...
આણંદ: આણંદ સ્થિત અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની...
કપડવંજ : સોલંકી વંશ, ગાયકવાડી રાજ, બ્રિટિશ રાજ અને આઝાદીકાળ સુધીનું પ્રાચીન કપડવંજ માં ઘણા જ પ્રાચીન સ્મારકો આવેલા છે જેમ કે...
સુરત: સુરત (Surat) વેસુના એક નવનિર્મિત બિલ્ડિંગના પાણીની ટાંકીમાંથી 37 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ...
નડિયાદ: સામાન્ય રીતે પ્રિમોન્સુન કામગીરી 15 જૂન સુધી પૂર્ણ કરવાની છે. પરંતુ નડિયાદ નગરપાલિકાના સત્તાધારીઓ અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરો 6 જુલાઈ સુધી...
સુરત : પાલનપુર પાટીયા પાસે રહેતા સોફ્ટવેર ડેવલપરનું કારમાં અપહરણ કરી કામરેજ પાસે લઈ ગયા હતા. અને ત્યાં દોઢ કરોડના હિસાબના પ્રકાશને...
સુરત: ઓપરેશન ગોલ્ડમાઈનના (OperationGoldMine) ભાગરૂપે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (SuratInternationalAirport) પરથી 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ (Liquid Gold) જપ્ત...
સુરત: સાયણના (Sayan) ટેક્સટાઇલ પાર્કમાં (Textile park) રૂમ પાર્ટનરે રસોઈ બનાવવાને લઈ ઝગડો થતા યુપીવાસી મિત્રને છરીના (Knife) 3-4 ઘા મારી પતાવી...
નવી દિલ્હી: મુશળધાર વરસાદને (Rain) કારણે ઉત્તર ભારતમાં પૂર (Flood) આવ્યું છે. હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં વાદળ ફાટવાના કારણે પૂર અને...
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 8મી જુલાઈએ વિદેશમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા આયોજિત ‘કિલ ઈન્ડિયા’ રેલી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. યુકે અને...
એક મિત્ર અમેરિકા જઇને ગ્રીનકાર્ડ લઇ આવ્યા છે. ઘણીવાર અમેરિાના આંટાફેરા વિમાનમાં માર્યા છે, લાગે છે તેનું પેન્શન વિમાનની ટીકિટ ખરીદવામાં જ...
કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે તેના પાંચ ચૂંટણી વચનો; ૧) મહિલાઓને બસમાં મફત મુસાફરી, ૨) ગરીબોને દસ કિલો અનાજ મફત, ૩) પ્રત્યેક...
મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ભૂકંપ સર્જાયો અને એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે બળવો કરીને સાથી ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા...
ડ્રાય ગુજરાતમાં ગુજરાત કયો ડ્રાય છે. જીઇબી પાવર હાઉસમાં વોચમેનો દારૂ પીને છાકટા બનેલા જોવા મળે છે. અહી સિક્યુરીટીના લાયસન્સ દવાની દુકાન...
કેન્દ્ર સરકારની સી.બી.આઇ. અને ઇ.ડી.ની કાર્યપધ્ધતિની ચર્ચાઓ દેશમાં વિપક્ષો દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ કાર્યવાહી તેમને તેમની વિરુધ્ધ લાગે છે...
ગત જૂન મહિનો 1901 પછી સૌથી ગરમ રહ્યો દર વર્ષે દૂનિયાના ગણા દેશોમાં અને આપના દેશમાં પણ ગરમી વધતી જાય છે એનું...
નવી દિલ્હી: વિશ્વભરમાં આતંકવાદ (Terrorism) ફેલાવનાર આતંકવાદી સંગઠન અલ કાયદાના (Al Qaeda) ખતરનાક આતંકવાદીઓ અને માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહિરીને માર્યા...
અખબારી અહેવાલ પ્રમાણે ક્રૂડ ઓઇલ ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે છેલ્લા 14 માસથી કડાકો થયો છે અને છતાં સરકાર કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડતી નથી...
રાજ્યમાં કુકી ઉગ્રવાદનો ઇતિહાસ બહુ પુરાણો છે આઝાદીના થોડા દીવસો પહેલા મણિપુરના રાજા બોધચન્દ્ર સિંહે એ ભરોસે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર...
સુરત : કડોદરા (Kadodara) પોલીસે (Police) મળેલી બાતમી આધારે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં (Rajhans Transport Nagar) પાર્ક કરેલ બે ટેમ્પામાંથી (Tempo) 15.88...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં (Maharashtra) બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો મચી ગયો છે. આ વચ્ચે શિંદેના (Shinde) જૂથના ધારાસભ્યોને (MLA)...
નવી દિલ્હી : દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેનોમાંની (High speed trains) એક વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) હવે નવા સ્વરૂપમાં જોવા...
ગાંધીનગર : ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતનાં 30 લોકો...
નવી દિલ્હી: એશિયા કપ (Asia Cup) અને વર્લ્ડકપના (Worldcup) સ્થળને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ...
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
The golden era of melody is silent today, goodbye Asha Bhosle
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ
લાઇવ હેલ્થ અપડેટ: 92 વર્ષની Asha Bhosle હોસ્પિટલમાં ભરતી
કોણ છે આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે? હવે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મથી કરશે ગ્રાન્ડ ડેબ્યુ
ગોત્રી ઓમ હાઉસિંગ સોસાયટીમાં એકલવાયું જીવન ગુજારતા યુવાનનું શંકાસ્પદ મોત
વૈભવ સૂર્યવંશી માટે સૌથી મોટો ખતરો શું? Kieron Pollardની ચેતવણી ચર્ચામાં
Vivo T5 Pro 5G લોન્ચ પહેલાં જ ચર્ચામાં
Ambedkar Jayanti 2026: 14 એપ્રિલે રાષ્ટ્રીય જાહેર રજા, જાણો ઈતિહાસ, મહત્વ અને શું રહેશે બંધ-ખુલ્લું
કુનો નેશનલ પાર્કમાં ખુશખબર: ભારતીય જન્મેલી ચિત્તી ‘KGP-2’એ આપ્યા 4 બચ્ચાંને જન્મ
અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ
CSKની IPL 2026માં પહેલી જીત: Sanju Samsonની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સ પર 23 રનની જીત
અમેરિકા-ઈરાન તણાવ ફરી વધશે? ચર્ચા નિષ્ફળ બાદ અમેરિકાનું અંતિમ અલ્ટીમેટમ
CSK VS DC, સંજૂ સેમસનની ઘમાકેદાર બેટિંગનો જલવો ફરી જોવા મળ્યો, જીતવા માટે આપ્યો 213નો ટાર્ગેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને પોતાની જ ચાલ ભારે પડી, પોતે મૂકેલી લેન્ડમાઇન્સનો ટ્રેક ગુમાવ્યો
વડોદરાના મોટા ગજાના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો
‘ધુરંધર 2’નો ધમાકો, હિન્દીમાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ, પુષ્પા 2’ને પણ પાછળ છોડ્યું
18,000 બોમ્બ અને 4000 ટાર્ગેટ, ઈરાન પર હુમલાનો ઇઝરાયલે આપ્યો સંપૂર્ણ હિસાબ
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
વડોદરા : એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર ભરથાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી 28.50 લાખના વિદેશી દારૂના જથ્થા,મોબાઇલ અને ટેન્કર મળી 38.65 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે વધુ એકવાર બિસ્નોઇ ગેંગના દારૂ શહેરમાં દારુ ઘુસાડવાના ષડયંત્રને નાકામીયાબ કર્યું છે.
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઇ કે એ પટેલની બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત- ભરૂચ તરફથી વાયા કરજણ થઇ વડોદરા તરફ આવવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર આવેલા ભરથાણા ટોલનાકા પાસે ભરૂચથી વડદોરા તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી ડ્રાઇવર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને નામ પૂછતા ઓમપ્રકાશ મોહનલાલ બીશ્નોઇ (રહે. લુણવા ચારણા થાણા ગુડામલાની તા. ગુડામલાની, જિ. બાડમેર. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેના સાથે રાખીને ટેન્કરમાં તપાસ કરતા 28.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઇલ અ્ને ટેન્કર 10 લાખ સહિત 38.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચાલકની વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો હતો અને કોને કેઇ જગ્યા પર ડિલીવરી કરવાનો છે તે બાબતે પૂછપરછ કરી હતી ત્યારે તેણ જણાવ્યું હતું કે દારૂ ભરેલું ટેન્કર ગણપત વનારામ, બિસ્નોઇ (રહે સાંચોર, તા.જિ.સાંચો રાજસ્થાન)ને દિલ્લી બાયપાસ ખરગોદા બ્રિજ નીચે મેકલું હતું. ત્યાંથી લઇને આવ્યા હતો અને વડોદરા દુમાડ ચોકડી પહોંચી બ્રિજ પાસે પાર્ક કરવાની માહિતી જણાવી હતી. જેથી એલસીબીની ટીમે દારૂ સહિતનો જથ્થો મોકલનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.