સુરત: (Surat) સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં નશાના કારોબારીઓના અડ્ડા ઉપર લોકો ભેગા થઈ જનતા રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરનારાઓ સામે...
સુરત: (Surat) સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર છૂટાં હાથની મારામારીના વિડીયો (Video) સામે આવ્યા છે. એટલું જ નહીં પણ બિન વારસી મૃતદેહના...
નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ (Tree) ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ પડતાં હાટ બજારમાં (Haat Bazaar) બેસેલા...
સુરત: (Surat) નવાગામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડે માનસિક વિકૃતી (Distortion) સંતોષવા માટે ગુદા માર્ગમાં (Anal Route) કાકડી નાખી દીધી હતી. કાકડી...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ચાર વર્ષમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વિશ્વભરની ટીમો પોતાની તૈયારીઓમાં...
સુરત: આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની (Augern Day) ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન (Organ donation) થાય તે...
મહારાષ્ટ્ર: મુંબઈના (Mumbai) થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં (Hospital) એક જ રાતમાં 17 દર્દીઓના (Patients) મોતનો (Death) સનસનીખેજ મામલો સામે આવ્યો છે....
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ (Film) ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર એક્શન...
સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ (Mari mati maro desh) અભિયાનને (Campaign) વેગવંતુ બનાવવા સુરત...
સુરત: આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન વેગવંતુ બન્યું...
વાપી: નસીબમાં જીવન લખ્યું હોય તો ચાલુ ટ્રેનની (Train) નીચેથી પણ માણસ જીવતો નીકળી શકે. આવો જ એક બનાવ શનિવારે રાત્રે વાપી...
ગાંધીનગર: દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો (Mari mati maro desh )...
નવી દિલ્હી: 31 જુલાઈના રોજ હિંસા બાદ નૂહ-પલવલ બોર્ડર (Nuh-Palwal Border) પર હિંદુઓની મહાપંચાયત (Mahapanchayat of Hindus) શરૂ થઈ છે. આ મહાપંચાયતમાં...
નવી દિલ્હી: સીરિયાની (Syria) રાજધાની દમાસ્કસ (Damascus) રવિવારે સવારે જોરદાર વિસ્ફોટોથી (Blast) હચમચી ગયું હતું. સરકારી મીડિયા અને સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી...
નવી દિલ્હી: 15મી ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આઝાદીના પર્વને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: ભારતની રહેવાસી અંજુ આ દિવસોમાં પાકિસ્તાની (Pakistan) મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વિઝા લઈને ભારતથી (India) પાકિસ્તાન ગયેલી અંજુએ હવે...
સુરત: સુરતમાં (Surat) સ્ટંટ (Stant) બાજ બાઇક સવારો પોલીસને (Police) ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
સુરત: વરાછા (Varacha) હીરાબાગ વિઠલનગર સામે એક દોડતી વોટ્સ વેગન કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા રાહદારીઓ આશ્ચર્યમાં ડપી ગયા હતા....
સુરત: ગુજરાત સરકારની (Gujarat Govt) સ્ટેમ્પ ડ્યૂટી ચોરીને (Stamp duty evasion) લઇને સુરતની ઇચ્છાપોર, સચિન, પાંડેસરા, તારગામ, ખટોદરા, હજીરા અને હોજીવાલા સહિત...
સુરત: થેલેસીમીયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેમને આર્યુવેદીક દવાથી સારૂ કરવાનો ભરોસો આપી લાખો રૂપિયા (Money)...
નવી દિલ્હી: ભારતમાં (India) ટામેટાંના (Tomato) આસમાનને આંબી જતા ભાવ ઘટાડવા માટે નેપાળ (Nepal) ભારતમાં ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે. પાડોશી દેશે...
ઉત્તરાખંડ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં 13-14 ઓગસ્ટ દરમિયાન...
સુરત: (Surat) પિયરે જઈને બે વર્ષ બાદ દહેજને લગતી ખોટી ફરિયાદ કરનાર પરિણીતા સામે કોર્ટે (Court) લાલ આંખ કરી હતી. લગ્ન જીવન...
વલસાડ: (Valsad) વલસાડમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વલસાડની નગરચર્યાએ નિકળશે. જેમાં તેઓ પોતાની...
નવી દિલ્હી: લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) શનિવારે કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની (Wayanad) પ્રથમ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ અને ગુજરાત (Gujarat) હદની ખાડીમાં (Bay) નાહવા પડેલા દમણના ચાર યુવાન પૈકી ત્રણ જણાનું ડૂબી (Drowned) જવાથી મોત...
મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતના પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો, OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની...
પેરિસ: પેરિસથી (Paris) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસનો આકર્ષણનું કેન્દ્ર એવું એફિલ ટાવરને (Eiffel tower) બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી...
વ્યારા: (Vyara) સોનગઢના કાંટીમાં બાળકીને (Baby) ઘરના ઓટલા પર ધાવણ કરાવતી મહિલાને ઝેરી સાપ (Snake) કરડી જતાં મોત નિપજ્યું હતું. સોનગઢના કાંટી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: (Surat) સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં નશાના કારોબારીઓના અડ્ડા ઉપર લોકો ભેગા થઈ જનતા રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરનારાઓ સામે માથું ઉપાડવા મજબુર બન્યા છે. પોલીસને (Police) વારંવાર ફરિયાદ કરવા છતાં ગાજાનું વેચાણ બંધ ન થતા રોષે ભરાયેલા લોકોએ જનતા રેડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ આવા અડ્ડા ચાલતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે ડીંડોલી પોલીસને વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન મળતા આખરે પોલીસની રાહ જોયા વગર લોકો ગાંજાના વેચાણ કરતા અડ્ડા પર ઘુસી તોડફોડ કરવા મજબુર બન્યા હતા. રેડ કરતા મોટા પ્રમાણમાં ગાંજો પણ મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસની નિષ્ક્રિયતાને કારણે જનતા રેડ કરી કાયદો હાથમાં લેવા મજબુર બન્યા છે. પોલીસને વારંવાર ફરિયાદ કરવા છતાં ગાજાનું વેચાણ બંધ ન થતા રોષે ભરાયેલા લોકોએ જનતા રેડ કરી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા પણ ધમધમી રહ્યા છે. યુવા પેઢી દારૂના નશા બાદ હવે ગાંજા જેવા નશીલા પદાર્થની બંધારણી બની રહી છે. પરિવારની આખી કમાણી આવા નશામાં ઉડાવી રહ્યા છે. શરીર ખોખલું બનાવી રહ્યા છે. હવે લોકો પોતાના બાળકોને આવા નશીલા પદાર્થમાંથી મુક્ત કરવા કાયદો હાથમાં લેવાનું શીખી ગયા છે. પોલીસ ધ્યાન નહિં આપશે તો એક દિવસ આખા સુરતમાં લોકો ગાંજા, ચરસ જેવા વેચાણ કરતા કારોબારીઓના અડ્ડા પર રેડ કરી રોડ પર ઉતરી પડશે એ વાત ને નકારી શકાય નહીં.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દારૂ હોય કે ગાંજો આવા સ્લમ વિસ્તારમાં સરળતાથી વેચાણ થાય છે. ગૃહરરાજ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખના શહેરમાં યુવા પેઢી નશામાં ધકેલાય રહી છે. એક નાનકડી ઝૂંપડીમાં આવા અડ્ડા ચાલી રહ્યા છે. રોડ પર દબાણ કરી ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકો પોલીસ અને પાલિકાની નજરમાં સીધા આવી જાય છે. મહેનત કરી રોટલો રડતા લોકોને હેરાન કરાય છે. પરંતુ આવા ઝૂંપડામાં નશાનું વેચાણ કરતા બદમાશો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. વારંવારની ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે એટલે હવે છેલ્લો ઉપાય જનતા રેડ જ રહ્યો છે.