કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં...
ઓવલ (oval)માં રમાયેલી આ મેચ (test match)માં ટીમ ઈન્ડિયા (Indian cricket team)એ ઈંગ્લેન્ડ (England)ને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર છબરડા બહાર આવ્યાં છે. કોર્મસમાં રજિસ્ટ્રેશન...
રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે...
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું...
સુરત (surat)ના પાંડેસરા વિસ્તારમાં માતા-પિતા (parents) માટે લાલબટ્ટી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, માતા (mother)ની ગેરહાજરીમાં એક ચાર વર્ષની બહેને (sister) 2...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો આરટી-પીસીઆર ટેસ્ટ (Rt-pcr test)નું પરિણામ પણ પોઝિટિવ (positive) આવ્યું...
હવામાનની આગાહી: ચોમાસા (monsoon)એ દેશમાં ફરી એકવાર દિશા બદલી (change direction) છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન (weather)ની પેટર્ન પણ બદલાઈ...
તાલિબાન (Taliban) અંકુશિત અફઘાનિસ્તાન (Afghanistan)માં યુનિવર્સિટીના વર્ગો (university class) શરૂ થયા, પરંતુ “અલગ થવાના પડદા” સાથે. ટ્વિટર (twitter) પર સ્થાનિક ન્યૂઝ ચેનલો...
સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને...
સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના...
સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor)...
દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું...
સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે...
લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય...
હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી...
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ...
એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના...
આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને...
સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો...
એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને...
આ પૃથ્વી પર મનુષ્યો આવે છે અને જીવન પૂરું થાય એટલે ચાલી જાય છે. આખા જીવન દરમિયાન ઘણા લોકો આશાભર્યું જીવન જીવી...
અમેરિકામાં એક બિનનિવાસી ભારતીય મિત્રની દુકાન આગળ ગોળીબાર થયો. એક અમેરિકનને ઈજા થઈ. અમેરિકને દુકાનદાર ફર્મ સામે વળતરનો દાવો કર્યો. દુકાનદારનો શું...
બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર માતા-પિતા પરિવાર શાળાના શિક્ષકો તરફથી મળે છે તે પણ જન્મથી જ. જો કે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ ધારણ થાય ત્યારથી...
માનવ અધિકાર માટે પહેલું રણશીંગું (બ્યુગલ) ફૂંકનાર જન્મજાત શિશુ. પૃથ્વી પરના પદાર્પણથી કુદરતદત્ત માનવ અધિકાર માટેની લડત ચાલુ થાય છે. માણસ ક્યારેય...
રાષ્ટ્રીય શાયર- ગુજરાત સપૂત, સ્વ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીને સાંપ્રત સત્તાધારી નેતાઓએ અભડાવી. ‘મેઘાણી’નું જાણે હડહડતુ અપમાન કર્યું છે. ગુજરાત સરકારનાં...
જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી જો કોઇની સૌથી વધારે જવાબદારી વધી હોય તો તે છે તબીબ. તબીબની વાત કરીએ તેમાં પણ...
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ...
થોડા દિવસ પહેલાં ટોકયો ઑલિમ્પિકસની પૂર્ણાહુતિ થઈ. તમે આ વાંચતા હશો એ જ દિવસે- આ રવિવારે પેરાલિમ્પિક્સ પર પણ આગામી ચાર વર્ષ...
mરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે એટલે તેમનો...
TMCમાં બળવો, INDIA ગઠબંધનમાં ભૂકંપ: શું હવે પરિસીમન બિલ માટે ભાજપ મેળવી શકશે બે તૃતિયાંશ બહુમતી?
મોદી સરકારના યાદગાર 12 વર્ષમાં બદલાયું ભારતનું સુરક્ષા ચિત્ર, સીમાથી સાયબર સ્પેસ સુધી મજબૂત બની વ્યવસ્થા
મોન્સૂનની હાઈસ્પીડ એન્ટ્રી: બિહાર-ઝારખંડ તરફ વધ્યું ચોમાસું, દિલ્હી-યુપીમાં વહેલી વરસાદી ઝાપટાની આગાહી
ઈરાન શાંતિ કરાર પહેલાં જ લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ફરી મતભેદની ચર્ચા
ગિરનારના જંગલમાં વન્યજીવોની ગણતરી શરૂ, 150થી વધુ કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા
કંબોડિયાથી ચાલતા સાઈબર ફ્રોડમાં ભારતના 36 હજાર સિમકાર્ડનો ઉપયોગ, ઈડીની દેશવ્યાપી તપાસ
આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની શક્યતા
કાશીમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ, 100 કરોડના ખર્ચે વિકસશે ભવ્ય શિવ થીમ ઓક્સિજન પાર્ક
ભારતની પરમાણુ નીતિમાં મોટો ફેરફાર? પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો ‘રેડી ટુ ફાયર’ સ્થિતિમાં તૈનાત હોવાનો SIPRIનો દાવો
લાલગેટમાં કાપડના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે 11થી વધુ લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
જયપુરની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, બાળક સહિત 4ના મોત; દાઝેલા લોકો રસ્તા પર તડપતા રહ્યા
કોહલીએ શાહરૂખ-અમિતાભને પાછળ છોડ્યા, વેલ્યુએબલ પર્સનાલિટીમાં મેળવ્યું પ્રથમ સ્થાન
લક્ષદ્વીપમાં 47 વર્ષ બાદ નશા બંધીમાં ઐતિહાસિક ફેરફાર, પ્રવાસન વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય
ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે, ભારત-ઈઝરાયલ મિત્રતાને મળશે નવી ઓળખ
ખાન સરને મોટી રાહત, પટણા ફાયરિંગ કેસમાં ધરપકડ પર કોર્ટે લગાવી રોક
લોર્ડ્સમાં જીત પછી ઈંગ્લેન્ડ ટીમ વિવાદમાં, બેન સ્ટોક્સ અને એટકિન્સન સામે ECBની તપાસ
GCAS પોર્ટલ ફરી ઠપ્પ: એડમિશન પ્રક્રિયા ખોરવાતા હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
સુસ્કાલ નજીક કાળમુખો અકસ્માત: ટ્રકની ટક્કરે ટ્રેક્ટર ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત
વોટ લીધા પછી નેતાઓ ગાયબ? વિજયભાઈ, અમે તમને જીતાડ્યા છે, હવે પાણી તો આપો…!”
ભારત A અને શ્રીલંકા A વચ્ચે આજે દામ્બુલામાં જંગ, વૈભવ સૂર્યવંશી પર સૌની નજર; જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
પોલીસ પર હુમલો ભારે પડ્યો: ‘રાજા’ ગરાસિયાને ડભોઈ પોલીસે દબોચ્યો
ઘોડાએ ગાજર સાથે NRIનો અંગૂઠો ચાવી લીધો, સુરતમાં 4 કલાકની માઇક્રો સર્જરીથી ડોક્ટરોએ ફરી જોડ્યો
બોલિવુડ એક્ટર જાવેદ જાફરીના પરિવારે 16.24 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો, BMC અધિકારી સસ્પેન્ડ
પાક અધિકૃત કાશ્મીરમાં ફરી તણાવ, JAACના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
બીકાનેર-કોટા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાઓની સ્થિતિ ગંભીર: ડિલિવરી બાદ મહિલાઓ વેન્ટિલેટર પર,અનેકની કિડની ફેલ, 3નાં મોતથી આરોગ્ય તંત્રમાં હડકંપ
પિતાની નિવૃત્તિના પૈસાનો હિસાબ લોહીયાળ બન્યો, કવાંટમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
વડોદરા : તાંત્રિક વિધિ કરીને પ્રેમી પાછો અપાવવાના બહાને ફેશન ડિઝાઈનર યુવતીને ઠગે રૂ.3.66 લાખનો ચૂનો ચોપડયો
ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, રોહિત-હાર્દિકની ફિટનેસ અંગે આવ્યો મોટો અપડેટ
મીરાપુરીમાં આગનો કહેર: શોર્ટ સર્કિટથી બે મકાનો ભસ્મીભૂત, ફાયર બ્રિગેડે મોટી હોનારત ટાળી
ઓપરેશન પરાક્રમનો પ્રહાર: BNS કલમ 138ના ફરાર આરોપીને ડભોઈ પોલીસે ઝડપી પાડ્યો
કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં કોરોનાના કેસો 20થી પણ નીચે ઉતરી જતાં રાજય ચૂંટણી આયોગ દ્વારા આજે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહોર કર્યો છે. ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે આ ચૂંટણીમાં સીધી ટક્કર રહેશે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર પછી આ પેહલી વખતે ચૂંટણી યોજાઈ રહી છે.
અગાઉ ચૂંટણી જાહેર થઈ તે વખતે વોર્ડ નં-8માં બસપા અને વોર્ડ-9માં આપ પાર્ટીના ઉમેદવારનું મૃત્યું થયું હતું., એટલે આ બે બેઠકો પર આ બંને પાર્ટીના નવા ઉમેદવારો 18મી સપ્ટે.સુધીમાં ઉમેદવારી કરી શકશે.તે સિવાય ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો યથાવત રહેશે.
રાજય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કહયું હતું કે આજ સાંજથી ગાંધીનગર મનપા માટે આચાર સંહિતનો અમલ શરૂ થઈ જવા પામ્યો છે.
ગાંધીનગર મનપામાં 44 બેઠકો માટે 282054 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જયારે ગાંધીનગર મનપા વિસ્તારમાં 284 મતાદન મથકો આવેલા છે , જે પૈકી 129 મતાદન મથકો સંવેદનશીલ અને 6 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયેલા છે.રાજય ચૂંટણી આયોગના સેક્રેટરી જી સી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ગાંધીનગર મનપાની ચૂંટણી ઉપરાંત અમદાવાદ અને જુનાગઢ મનપાની 3 બેઠકોની પેટા ચૂંટણી થરા, ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, નગરપાલિકાઓની 45 બેઠકોની પેટા ચૂંટણી , જિલ્લા પંચાયતોની 8 બેઠકોની પેટા ચૂંટણી તાલુકા પંચાયતોની 48 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ 3જી ઓકટો.ના રોજ રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. જયારે મત ગણતરી તા.5મી ઓક્ટોબરના રોજ યોજાનાર છે.