જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને...
કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને...
કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા...
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો....
આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે...
સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની...
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી...
કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું...
ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં...
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે....
નામ માં શું રાખ્યું છે? લેખક શેક્સપીયરે આ લખ્યું હતું ત્યારે તેની ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં નામ માટે આંદોલનો છેડાશે. ભારતમાં...
PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પગલે શેરબજારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે BSE 60000ની પાર ખૂલ્યું હતું. એક...
ગુજરાત (Gujarat)માં ચોરીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના મહેસાણા (Maheshana) જિલ્લામાં ચોરોએ મતપેટી પર જ હાથ સાફ કર્યા છે. મતપેટી (Ballot box)ની ચોરીના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ગુરુવારે અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કમલા...
વાપી પંથકમાં એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં સંસ્કારી કુટુંબની એક યુવતી સાથે લફંગા યુવકે જાહેરમાં એવી હરકત કરી છે જેના...
શુક્રવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) પહેલી વખત રૂબરૂ મળશે, ત્યારે સમગ્ર વિશ્વની...
નવસારીના (Navsari) ફુવારા વિસ્તાર પાસે રહેતી એક બે સંતાનની માતાને એક રિસોર્ટમાં (Resort) આઇસક્રીમ (Ice cream) ખવડાવી બેભાન કરી બળાત્કાર કરાયાની આશંકાથી...
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં (Upleta Blast) કરૂણ ઘટના બની છે. ઉપલેટાના ભંગાર બજારમાં (Upleta Bhangar Bazar Blast Death) સવારે એક ધડાકો થયો હતો....
ફરી એકવાર દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini court)માં ગેંગ વોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગી...
સુરતમાં (Surat Heavy Rain) શુક્રવારે મળસ્કેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે શહેરીજનો સવારે ઉઠે તે પહેલાં તો ઠેરઠેર પાણી...
પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવાનો મહાપર્વ એટલે કે પિતૃપક્ષનું શ્રાદ્ધનો પ્રારંભ થઈ ચૂકયો છે. 15 દિવસમાં 16 શ્રાદ્ધ થકી પિતૃઓને ખુશ કરવામાં આવે....
ભાદરવો ભરપૂરની ઉક્તિને સાર્થક કરતો હોય તેમ રાજ્યના આકાશમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દર વર્ષે પાછોતરો વરસાદ જ વરસતો હોય...
વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તથા કપરાડામાં દિવસ દરમિયાન પણ જોરદાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. કપરાડામાં ગુરુવારે સવારે ૮થી ૧૦ બે કલાકમાં...
સાઈન લેંગ્વેજ. આજકાલ સોશ્યલ મીડિયામાં ખાસ જુવાનિયાઓ સાઈન લેંગ્વેજનો વધારે ઉપયોગ કરતા હોય છે અને એમાંય ચેટિંગમાં ખાસ સાઇન લેંગ્વેજ જ વાપરતા...
સુરત: સુરત (Surat) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
હેપ્પી ડોટર્સ ડે… ‘દિકરી’ના નામે દર વર્ષે 26 સપ્ટેમ્બર ‘ડોટર્સ-ડે’ તરીકે ઉજવાય છે. દીકરી એટલે શું ? દીકરી તો એક શમણું છે....
દાહોદ: દેવગઢ બારીઆ કોર્ટ માં મારમારી નાં બે અલગ અલગ કેસ માં બે આરોપી ને સજા ફટકારતા કોર્ટ સંકુલમાં માં પણ જાણે...
સૌ ‘ગુજરાતમિત્ર’ પરિવારજનોને ‘ગુજરાતમિત્ર’ના ૧૫૯ મા વર્ષમાં પ્રવેશના મંગલ પ્રસંગે અભિનંદન!‘ગુજરાતમિત્ર’ દૈનિકપત્રના વર્તમાન સ્વરૂપનું કલેવર ઘડનાર તંત્રીશ્રી સદ્ગત પ્રવીણકાન્ત રેશમવાળા સાહેબના શ્રેષ્ઠ...
‘ગુજરાતમિત્ર’ ૧૫૯ મા વર્ષમાં પ્રવેશ્યું. ગુજરાતના સહુથી જૂના અખબાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આજના સમયમાં પણ તે પોતાની રસમો જાળવી વાચકોમાં ટકી...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જ્યોર્જિયા-ભારત-ગુજરાતના પુરાતન ઐતિહાસિક સંબંધોની સ્મૃતિ પણ આ વેળાએ તાજી કરી હતી.
જ્યોર્જિયાના ઉદ્યોગો-કંપનીઓ આમાં સહભાગી થવા ગુજરાતમાં પોતાના એકમો શરૂ કરે તો ગુજરાત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટમાં જ્યોર્જિયાનું ડેલીગેશન ભાગ લેવા આવે તે માટે ઇંજન આપ્યું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે તેની ભૂમિકા આપતાં જ્યોર્જિયાના રાજદૂતને પણ આ પ્રવાસ ધામની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ હબ, મેન્યૂફેકચરીંગ હબ તરીકે નયા ભારત નિર્માણમાં જે પ્રદાન કર્યુ છે તેની સરાહના કરતાં ગુજરાત-જ્યોર્જિયાના વેપારીક, વાણિજ્યીક, ઔદ્યોગિક સંબંધોને વધુ ઉચ્ચસ્તરે લઇ જવાની નેમ દર્શાવી હતી. આર્ચિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યોર્જિયાની મુલાકાતે આવવા પણ નિમંત્રણ પાઠવ્યું હતું.