સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો...
બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...
ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન ધીમે ધીમે તેમના કટ્ટર શાસન જેવી શરતોને ફરી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા બ્યુટી પાર્લરો (beauty parler)ની બહાર...
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ગયા અઠવાડિયે અઠવા ઝોનના લુડ્સ કોન્વેન્ટ સ્કૂલની સામે મેઘમયૂર એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 કોરોના પોઝીટીવ કેસ...
આધુનિક કાળમાં પણ જો એક શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થ ધારે તો શ્રુતરક્ષાનું કેટલું મોટું કાર્ય કરી શકે તેનું ઉદાહરણ બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય...
યુ.કે.ના નિષ્ણાતો દ્વારા ભારત સહિત દુનિયા ભરતી હોસ્પિટલોમાં કરવામાં આવેલા એક વિશ્વવ્યાપી કોરોના આરોગ્ય અભ્યાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ આપવામાં આવેલ છે....
શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી ખોટ આ કોરોના કાળ દરમિયાન વર્તાય છે અને એ છે બાળકોની ઘટતી જતી માનસિક સમજશક્તિ, બાળકના મગજ ઓનલાઈન...
અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધપક્ષ હોય છે. પિતૃઓની મરણતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. તિથિ...
ગુજરાતના મુખ્યમંત્રી બાદ સમગ્ર પ્રધાન મંડળને બદલીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનું ભાવિ સોંપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય વિશ્લેષકોને અચંબામાં નાખી...
ઘણી વ્યકિતના મુખે એવું સાંભળવા મળ્યું હતું કે ‘જયાં પૈસો કામ આવે ત્યાં પૈસો જ કામ આવે અને જયાં માણસની જરૂર હોય...
વેક્સિનેશનની અસરકારકતા અંગેના માત્ર સુરતના જ આંકડા લઇએ તો શહરેમાં વેક્સિનેશનના 8 માસમાં કુલ 32.73 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો...
શહેરા: શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ. જ્યારે પવન સાથે આવેલ વરસાદના કારણે...
દાહોદ: દે.બારીઆ નગર પાલિકા જે જમીનમાં ટ્રસ્ટી છે આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની આ જગ્યામાં નગરના વિકાસના કામો માટે આવેલ સરકતી...
નવી દિલ્હી: તહેવારોની સીઝન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે દેશવાસીઓને કોવિડ-19 (Covid-19)થી સુરક્ષા માટે સમસ્ત ઉપાયોનું પાલન કરવાનો આગ્રહ...
પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકા પંચાયત અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે પાવી જેતપુર પોલીસ મથકમાં છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની...
દાહોદ, : ધાનપુર તાલુકાના દુધાળા ગામે દુધામળી ગામે ડાંગરના ખેતરમાં દીપડો જોવાતા ગ્રામજનોમાં ફફડાટ વન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા...
આણંદ : વસોના ગામમાં રહેતી પરણિતા પોતાના સસરાની અશ્વલીલ હરકતથી ત્રાસીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. તે દરમ્યાન તેના છ માસના...
સુરત: સુરત (Surat)ના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ (Lalbhai contractor stadium), પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ખાતે બી.સી.સી.આઈ (BCCI) વિમેન્સ અંડર-૧૯ (under 19 women)...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરિણીતાએ લગ્નના દોઢ વર્ષમાં જ પતિથી અલગ થયાં બાદ છુટાછેડા માટે કોર્ટમાં કેસ મુક્યો હતો. જેનાથી નારાજ પતિએ છુટાછેડા...
વડોદરા: હવામાન ખાતા દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો...
વડોદરા: શહેરના બે વિસ્તારમાં ધમધમતા જુગારધામો પર પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ 2 સ્થળોએ દરોડા પાડી...
વડોદરા : શહેરના મંાજલપુરમાં રહેતી પરણીતાને લગ્નના સાત મહિના બાદથી જ સાસરીપક્ષે દહેજ પેટે ત્રાસ આપવાનું શરૂ કરી દેતા કંટાળેલી પરણીતાએ મહિલા...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી યુનિયન દ્વારા યુનિવર્સિટી પરિસરમાં ફિટ ઇન્ડિયા ને ચરિતાર્થ કરતી હેરિટેજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વ પ્રવાસન દિવસના એક...
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ર૦થી ર૬ સપ્ટેમ્બર દરમ્યાન વાણિજ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ડીજીએફટીના એડિશનલ કમિશનર વિરેન્દ્ર સિંઘે (Surat DGFT Additional Commissioner Virendra Singh) જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ સેઝના એકસપોર્ટમાં (Surat Sez Export hike 45%) 45 ટકાનો વધારો નોંધાયો છે. 12000 કરોડનું એકસપોર્ટ 17000 કરોડ પર પહોંચ્યો છે તે દર્શાવે છે કે સુરતની ઇન્ડસ્ટ્રીમાં હજી ઘણું પોટેન્શિયલ છે.

ઇપીસીજી લાયસન્સ (EPCG LIcence) કઢાવવામાં પણ દેશમાં સુરત ત્રીજા ક્રમે આવે છે. આ સ્કીમનો સૌથી વધુ લાભ દિલ્હી, મુંબઇ પછી સુરતના ઉદ્યોગકારોએ લીધો છે. અત્યારે સૌથી મોટી સમસ્યા કન્ટેઇનરના અભાવની છે. એક કન્ટેઇનરનો ભાવ 1000 ડોલરથી વધી 7500 ડોલર થઇ ગયો છે. એકસપોર્ટ વધારવું હવે સહેલું છે હવે તે બધી પ્રોસેસ ઓનલાઇન છે અને માત્ર ત્રણ દિવસની અંદર એકસપોર્ટરોને ઇપીસીજી અને એડવાન્સ ઓથોરાઇઝેશન મળી જાય છે. માલને નિર્યાત કરતા પહેલા એકસપોર્ટરોએ સપ્લાય અને ડિમાન્ડનો ડેટા જોવાનો રહે છે. આઇટીસી એચએસ કોડ જોવાનો રહે છે. વિદેશમાં આ કોડ ૮ ડિજીટનો હોય છે અને ભારતમાં ૬ ડિજીટનો હોય છે. એકસપોર્ટરોને માલ-સામાનની આયાત – નિર્યાત કરવા માટે ડીજીએફટીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
તેમણે ડયૂટી એકઝમ્પ્શન સ્કીમ અંતર્ગત એડવાન્સ લાયસન્સ લઇ શકાય છે. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અંતર્ગત ઇપીસીજી લાયસન્સ મેળવી શકાય છે. ભારતમાં ઇપીસીજી લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ ત્રીજો નંબર સુરતનો આવે છે.
કોવિડને કારણે ફોરેન ટ્રેડ પોલિસી ર૦ર૦ ની સમય મર્યાદા સપ્ટેમ્બર ર૦ર૧ સુધી વધારી દીધી છે. આથી એકસપોર્ટ માટે પ્રોડકટની કવોલિટી ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. ભારતમાંથી રો મટિરિયલનું એકસપોર્ટ નહીં થવું જોઇએ અને કોઈપણ વસ્તુની વેલ્યુ એડેડ આઇટમ્સ એકસપોર્ટ કરવા માટે એકસપોર્ટરોને તેમણે અનુરોધ કર્યો હતો.
સુરત સેઝમાં એકસપોર્ટ આ રીતે વધ્યો
વર્ષ = એકસપોર્ટ (રૂા. કરોડમાં)

2020માં ભારતનો કુલ એકસપોર્ટ 314 બિલિયન ડોલર હતો: આશિષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના દેશો પોતાને ત્યાં થતા વેલ્યુ એડેડ ફિનીશ્ડ પ્રોડકટસ તથા ઇન્ટર મિડિએટ્સના ઇમ્પોર્ટ માટે ચાઇના પર નિર્ભર હતા, પરંતુ કોરોના કાળ દરમ્યાન ઉદ્ભવેલી સ્થિતિના કારણે વિશ્વ આખાની સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ અને વિશ્વની આખી અર્થ વ્યવસ્થા ડામાડોળ થઇ ગઇ છે. ભારતમાંથી વર્ષ ર૦ર૦માં કુલ ૩૧૪ બિલિયન ડોલરનું એકસપોર્ટ કરવામાં આવ્યું હતું. ચાઇનાનું કુલ એકસપોર્ટ ૩૦૦૦ બિલિયન ડોલર જેટલું છે. એટલે કે, ચાઇનાનું એકસપોર્ટ ભારતથી ૧૦ ગણું વધારે છે.

વિશ્વમાં 750 બિલીયર ડોલરના કુલ એકસપોર્ટ સામે ભારતનો એકસપોર્ટ માત્ર 30 બિલિયન ડોલરનો છે
એસ.આર.ટી.ઇ.પી.સી.ના ચેરમેન ધીરજ શાહે (SRTEPC Chairman Dhiraj Shah) જણાવ્યું હતું કે સિન્થેટિક રેયોન ટેકસટાઇલ્સના નિર્યાત વિશે નિર્યાતકારોને જણાવ્યું હતું કે, બિઝનેસ કરવા કરતા એકસપોર્ટ કરવું સહેલું છે. વિશ્વ આખામાં ૭પ૦ બિલિયન યુએસ ડોલરનો એકસપોર્ટ થાય છે. જેમાં ભારતમાંથી માત્ર ૩૦ બિલિયન ડોલરનું એકસપોર્ટ થાય છે.