વલસાડ: (Valsad) વલસાડ નજીકના ધડોઇ ડેમમાં (Dam) એક સંતાનની માતા પ્રેમી (Lover) સાથે ગઈ હતી. ત્યારે અચાનક ડેમમાં પાણી આવી જતા પ્રેમીપંખીડા...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા એક ફ્લેટમાં ટેક્ષટાઈલ વેપારી (Textile trader), હોટલ સંચાલક (Hotel manager) અને હિરા દલાલ (Diamond Broker) સહિત 13...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) UNની સામાન્ય સભામાં હાજરી આપવા ગયા છે ત્યારે ત્યાંથી ગજબ સમાચાર આવ્યા છે. અહીં નેતાઓને કોરોનાનો...
વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતે (US visit) વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની વૈશ્વિક...
પાટણના સાંતલપુર (Patan Santalpur village) ગામમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષીય બાળકીનો જમણો હાથ પાડોશી મહિલાએ જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મોડી રાતથીભારે વરસાદ ખાબક્યો હતો. જતા વરસાદે (Rain) ભારે વિજળીના (Rain lightning) કડાકા ભડાકા કર્યા હતા. સવારે વાદળોના...
કોરોના મહામારી (Corona) દરમિયાન શ્રમિકો-મજદૂરોને વતન પહોંચાડવાની મદદ કરી સાચા કોરોના વોરિયર્સ (Corona Warriors)સાબિત થયેલા અભિનેતા સોનુ સૂદને (Actor Sonu Sood) લઈને...
સુરત: બુધવારે મધરાતથી સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. આખાય દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન...
હાઈવે પર ફૂલસ્પીડમાં દોડતી ગાડીઓ વચ્ચે ક્યારેક ને ક્યારેક અકસ્માતનો ભય રહે છે. ઘણી વખત કેટલાંય વાહનોના એટલા ભયાનક અકસ્માત થતાં હોય...
અમેરિકા (America)ના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાનું 76મું સત્ર ચાલી રહ્યું છે. જો કે હવે તેમાં કોરોના વાઈરસની એન્ટ્રી (Corona entry) થતાં...
સુરત: સુરત (Surat) આવકવેરા વિભાગ (IT Dept)ની ઇન્વેસ્ટિગેટિંગ વિંગે બુધવારે સવારે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરતી કંપની (Diamond company) ના સુરત, નવસારી...
શાહરૂખ ખાને ઈચ્છા પ્રગટ કરી છે કે પોતે 60નો થાય ત્યાં સુધીમાં તે ‘કૌન બનેગા કરોડપતિ’ નો હોસ્ટ બનવા માંગે છે. અમિતાભ...
દક્ષિણથી આવતી બધી અભિનેત્રીઓ હેમામાલિની, શ્રીદેવી, જયાપ્રદા પૂરવાર થતી નથી. આમ થવાનાં ઘણા કારણો હોય છે. ઘણીવાર સાઉથમાં કારકિર્દી બન્યા પછી હિન્દીમાં...
અત્યારે અભિનેત્રીઓની પસંદગીનું સ્ટેન્ડર્ડ બદલાય ગયું છે. જે આવે તે બને ત્યાં ઊંચાઇમાં ઊંચી જ આવે છે. દિપીકા પાદુકોણની હાઇટ 1.74 મિટર...
‘સ્કેમ 1992’ વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી ફૂલ ડિમાંડમાં છે. આઠ ગુજરાતી ફિલ્મ અને બે હિન્દી ફિલ્મો કરી ચુકેલા પ્રતિકની ‘ભવાઇ’ ફિલ્મ...
વોશિંગ્ટન. આ ચિત્રો (Photos) વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા (Reputation of India) અને આદર દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે તેમની ત્રણ દિવસીય...
આર. માધવન કયારેય હિન્દી ફિલ્મોમાં છવાયો નથી. તે પોતાનું માર્કેટિંગ કરતો નથી. સ્ટાર બનવા માટે પરદા પર કામ કરો તેટલું પૂરતું નથી...
પૂનમ ઢીલ્લોન હવે ફિલ્મોમાં દેખાતી નથી પણ હવે તેનો દિકરો અનમોલ ઢીલ્લોન સંજય લીલા ભણસાલીની ફિલ્મથી હીરો તરીકે દેખાશે. આ અનમોલે ધાર્યું...
દરેક કળાકારે ટકવા માટે પોતપોતાનો અભિગમ અપનાવવો પડે છે. વિત્યા દોઢ-બેવર્ષમાં બધાએ પોતાની રીતનો સંઘર્ષ કર્યો છે. સોનાલી સેગીલનો કિસ્સો પણ એવો...
ભારતના કિસાનોની આવક બમણી કરી આપવાના નામે તેમની સાથે બહુ મોટી રમત રમાઈ રહી છે. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર...
જયારે એક છોકરી લગ્ન કરીને પોતાના પતિના ઘરે આવે છે ત્યારે તે પોતાનું બધું જ ત્યાં જ મૂકીને આવે છે. પારકા ઘરને...
આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક,...
સોશ્યલ મીડિયાના એક ફરતા મેસેજ મુજબ માત્ર કેરળ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની વિગત ચોંકાવી દેનાર રજૂ કરેલ છે. જે કામ સિત્તેર વર્ષથી...
સરકારી કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા બાબત તેમજ તેના નિવૃત્ત પેન્શનરોના વધતા જતા પેન્શન બાબત સરકાર સમયાંતરે તેમાં વધારાની જાહેરાત કરતી જ...
‘ગુજરાતમિત્ર’ બહોળો વાચક વર્ગ તો ધરાવે જ છે, સાથોસાથ ચર્ચાપત્ર વિભાગ પણ એટલો જ લોકપ્રિય છે. વાચકોના આ પ્રિય વિભાગમાં તા. ૨૨...
આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા પણ વધતી ગઇ છે. આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ...
એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે.આ દાખલો...
વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) જાહેરાત કરવા માટે તૈયાર છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) 1 અબજ ડોઝ વિશ્વ સાથે શેર કરવા...
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત...
એ તો બહુ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે દુનિયાના જે પણ દેશોમાં હવે ચૂંટણી થશે તેની પર સહુથી મોટો પ્રભાવ કોરોનાનો જ...
સ્માર્ટ સિટીના ખાડા રાજથી જનતા પરેશાન, વિકાસના નામે વડોદરાવાસીઓને મળી મુશ્કેલી!
ઈરાન-અમેરિકા શાંતિ કરાર છતાં ઇઝરાયલનો લેબનોન પર હુમલો: ઇઝરાયલી મંત્રીએ આપ્યું આ ક્રૂર નિવેદન
નવી બોડી જાહેર થતાં જ વડોદરા તાલુકા ભાજપમાં ડખો: બાજવા ભાજપના અગ્રણીનો સોશિયલ મીડિયા પર આક્રોશ
તાંદલજામાં ગેરકાયદેસર દબાણો તોડી પડાતા હોબાળો: સ્થાનિકોએ લગાવ્યા ભેદભાવના ગંભીર આક્ષેપો
ગુજરાતમાં ગાજવીજ અને 50 કિલોમીટરની ઝડપે પવનની ચેતવણી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
માત્ર ૧૦ જ મિનિટના વરસાદમાં ‘નવાપુરા’ પાણી-પાણી: સ્માર્ટ સિટીની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ!
કોઈ ઠાઠ, કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં, ‘કોમેડી કિંગ’ સુનીલ ગ્રોવર ચાદર પાથરી ગંગા કિનારે સૂઈ ગયો
પૂર્વ PM ગુજરાલના દીકરા સાથે 7.8 કરોડની સાયબર ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીમાં 4 કરોડ ફ્રીઝ
ટ્રિલિયોનેર બન્યા બાદ મસ્કને મોટો ઝટકો, SpaceXના શેર તૂટતા ઈલોન મસ્કને એક જ દિવસમાં અબજોનું નુકસાન
શાહિદ-ક્રિતી-રશ્મિકાની ત્રિપુટીનો જાદુ, શાનદાર એક્ટિંગ અને સુંદર લોકેશન્સથી સજ્જ ‘કોકટેલ 2’
અટલાદરામાં વીજ ધાંધિયાથી લોકો પરેશાન :અવધ ઉપવન સોસા.ના 7 હજાર રહીશોને હાલાકી,મહિલાઓનો મોરચો માંડવાની ચીમકી
સ્માર્ટ સિટીના રસ્તાઓમાં ખાડારાજ! સોમા તળાવમાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
ભારત-ફ્રાન્સની મિત્રતા અમર રહે, મેક્રોનના હિન્દી સંદેશે જીતી લીધા દિલ, ભારત-ફ્રાન્સ મિત્રતાનો આપ્યો મજબૂત સંદેશ
ખાનગી વાહનો પર મંજૂરી વિના જાહેરાતો પર સરકારની બ્રેક! નવા નિયમો માટે ડ્રાફ્ટ જાહેર
ગૌતમ ગંભીરને હટાવી ધોનીને લાવો’, શ્રીસંતનું વિવાદાસ્પદ નિવેદન
દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદી ઝાપટાંથી ગરમીમાંથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ
દાહોદ ખનિજ વિભાગ એક્શનમાં! 8 ડમ્પર સિઝ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત
હોર્મુઝની ખાડી પાર કરી LNG જહાજ ‘દિશા’ કતારથી 62 હજાર ટન LNG લઈને સુરક્ષિત રીતે દહેજ પોર્ટ પર લાંગર્યું
મકરપુરા GIDCની કંપનીમાં કરંટ લાગતા એપ્રેન્ટિસ યુવકનું મોત, કંપનીની બેદરકારીના આક્ષેપ
મૂકબધિર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
અમેરિકાનું ‘બ્લેક હોલ’! ઇઝરાયેલ સામે ઊભા રહેનારા નેતાઓનું રાજકીય અસ્તિત્વ કેમ ખતમ થઈ જાય છે?
અયોધ્યામાં મોટા ખુલાસાની તૈયારી! CM યોગી બંધ રૂમમાં કરશે બેઠક, SIT દરેક પાત્ર અને કર્મચારીની પૂછપરછ કરશે,
સમા કેનાલ પાસે વાહનચાલક-પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસે થપ્પડ મારી!
કૂતરાને લઈને સોસાયટીમાં કકળાટ! તરસાલીમાં મહિલા અને સગીર સાથે મારામારી
ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો: ‘સરકાર પાસે પ્રતિબંધ મૂકવાની સત્તા છે’, બેન હટાવવાની અરજી ફગાવી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો આક્ષેપ! સાધલી ગામે રૂ. 25 હજાર વસૂલ્યા બાદ લાભ મળ્યો નહીં
ધોધમાર વરસાદે વૃદ્ધાનું આશિયાનું છીનવી લીધું! ગોધરાના પીપળીયા ગામમાં ઘર ધરાશાયી, દરિયાબેન બન્યાં ઘરવિહોણાં
વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતા, 8 કલાકના બદલે 12 કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત
નાઇજરમાં આતંકનો કહેર: નિયામી એરપોર્ટ પર ઘાતકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 13ના મોત, સુરક્ષા દળો હાઈ એલર્ટ પર
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલ ભરેલા 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ધડોઇ ડેમમાં (Dam) એક સંતાનની માતા પ્રેમી (Lover) સાથે ગઈ હતી. ત્યારે અચાનક ડેમમાં પાણી આવી જતા પ્રેમીપંખીડા ફસાઈ ગયા હતા. જેની જાણ ગ્રામજનોએ ડીડીઓને કરતા તેઓએ તાત્કાલિક એનડીઆરએફની ટીમને મોકલી પ્રેમી-પંખીડાને ચાર કલાકના રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

ડુંગરી નજીકના એક ગામની અને વલસાડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી અને એક સંતાનની માતાને ગામમાં રહેતા એક યુવાન સાથે આંખો મળી ગઇ હતી. જેમાં પ્રેમી-પંખીડા આજે બપોરે ઘડોઈ ગામે આવેલા ઔરંગા નદીના ચેક ડેમ પાસે ગઇ હતી. તે દરમિયાન ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાન અને માન નદીમાં પાણી વધતા ઔરંગા નદી બંને કાંઠે વહી રહી હતી. જેના પગલે ઘડોઇ ચેક ડેમમાં અચાનક પાણીનો ભરાવો થતાં પ્રેમી પંખીડા પાણીમાં ઘેરાઈ ગયા (Surrounded by water) હતા.

આ પ્રેમી પંખીડાએ સામે મોત જોતા બચાવવા માટે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રાણા તથા તેમની ટીમ, એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જ્યારે પાણીમાં ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાને બચાવવા માટે એનડીઆરએફની ટીમે બોટ લાઈફ જેકેટ લઈ જઈ નદીના ધસમસતા પાણીમાં જઈ ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાઓને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા.