પાદરા: પાદરાના જસપુર ની સીમમાં ગત મોડી રાતના ખેતરમાં વીજળી પડતા ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું દિવસ દરમ્યાન ઠંડા પવનના સુસવાટા...
નવી દિલ્હી: સરકારી અને સરકારી મદદથી ચાલતી શાળાઓ (School)માં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન (Mid day meal) યોજના હવે પીએમ પોષણ યોજના (PM...
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકા બોડકા ગામમાં રહેતા ખેડૂતને બેંકની ક્રોપ લોન ભરપાઇ કરવા માટે જરૂરી મુડી ન હોવાને કારણે તેણે 15...
વડોદરા: શહેરમાં ઉબડખાબડ રસ્તા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. તેવામાં હવે આ ખખડધજ રસ્તાઓ ઉપર પેચ વર્કની ચાદર પાથરવા 2.75 કરોડના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમના પર હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. તાજેતરમાં મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોઈએ...
સુરત : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણાના...
આપણા લોકલાડીલા ગુજરાત રાજ્યના મૂળ વતની એવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડા પ્રધાનપદ ઉપર રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યારથી તેઓ વડા...
સુરત: સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગ...
વિજાણુ માધ્યમોના કાળઝાળ સમયમાં ટીવી અને સ્માર્ટ મોબાઇલ ફોન ઉપર ચાલતી ડીબેટ જોઇ વાંચીને ગુજરાતમિત્રનાં ચર્ચાપત્રમાં ચાલતા મહામંથનમાં છેલ્લા પાંચ દાયકાથી પણ...
ગુજરાતની દારૂબંધીને લઈને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. થઈ છે કે ઘરમાં બેસીને પીવું એ પ્રજાને લોકશાહીમાં મળેલો બંધારણીય અધિકાર છે. પ્રથમ સુનાવણીમાં કોર્ટે એવું...
આપણે ત્યાં એવી ઘણી બાબતો છે જે બધે બનતી હોય છે પણ એના તરફ ધ્યાન અપાતું નથી અને બનાવ બન્યા પછી ઊહાપોહ,ફરિયાદ,...
વસ્તી દિન પ્રતિદિન વધતી જાયછે. જમીન વધતી નથી! થોડા વર્ષોમાં તે ચીનને પાછળ છોડશે. 1951માન 36 કરોડ હતી તે 1991માં 84 કરોડને...
એક કરાટે ક્લાસમાં નાનકડો આઠ વર્ષનો વિભોર; કરાટે શીખવા આવ્યો.નાનો હતો.હાથ નાના.પગ નાના.સરે ધીમે ધીમે શીખવાડવાની શરૂઆત કરી.વિભોર દિલ દઈને શીખતો.સરની ટ્રેનિંગ...
પહેલાંની સરખામણીઍ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેક ગણી વધી છે, જેમાં ઈન્ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ...
જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાંના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેક વાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા...
ગુજરાતમાં ભૂતકાળમાં કેટલાક વાવાઝોડાએ ભારે અસર જરૂર કરી છે પરંતુ ગુજરાત અને વાવાઝોડાને આમ સંબંધ ઓછો છે. વાવાઝોડા દ્વારા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા,...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર શ્રીયુત ફામ સ્નાહ ચૌઉએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીએમ પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો...
ગુલાબ વાવાઝોડાની સિસ્ટમમાંથી છૂટી પડેલી લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં હવે શાહિન વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. આવતીકાલે રાત્રી સુધીમા શાહિન વાવાઝોડું પ્રતિ...
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે આગામી વર્ષે યોજાનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલથી દાદાની સરકારના નવા નીમાયેલા...
દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યભરમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની...
સુરત: (Surat) ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા (Beach) કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સેટ થયેલા ગુલાબ સાયકલોનની (Gulab Cyclone) અસરને પગલે ઠેરઠેર આભ ફાટે તેવી રીતે વરસાદ વરસયો...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં મળેલી જીત પછી આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારથી અહીં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શરૂ...
વાપી-વલસાડ: (Vapi Valsad) વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને (Rain) લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી...
હાલમાં દેશમાં કોરોના રસીની ઝૂંબેશ ખૂબ જોરમાં ચાલી રહી છે. રોજ લાખો-કરોડો લોકોને રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા...
આજે શહેરના એક ટીઆરબી જવાનનો (Surat TRB Guard audio clip goes viral) ઓડિયો વાયરલ થયો છે. આ જવાન પોતે શહેરના એક ઉચ્ચ...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં (Tapi River) ભલે 2 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય પરંતુ શહેરમાં હાલ વરસાદી (Rain) આફત...
સુરત: (Surat) સુરતીઓએ અનેક પૂર જોયા છે. અનેકવાર ડૂબીને સુરત ફરી કોરુંકટ થયું છે. પણ જ્યારે સુરત ડૂબે છે ત્યારે… ત્યારે ભલભલાને...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સમગ્ર રાજ્યમાં પાયમાલી જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસતા વરસાદે રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારો...
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
પાદરા: પાદરાના જસપુર ની સીમમાં ગત મોડી રાતના ખેતરમાં વીજળી પડતા ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું દિવસ દરમ્યાન ઠંડા પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ સાથે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. ચોમાસાની ઋતુના પછોતરા દિવસોમાં ગ્રામજનોને તોફાની વરસાદની ધુઆધાર બેટિંગનો પરચો થઈ રહ્યો છે. દિવસભર વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો છેલ્લા બે દિવસથી વરસાદે કબજો જમાવી દીધો છે ધુઆધાર બેટિંગના પગલે આજ દિવસ દરમ્યાન ચાર કલાક સુધીમાં ૪૦ મિ.મી વરસાદ નોંધાયો હતો મોસમનો કુલ વરસાદ ૭૯૬ મી.મી નોંધાઇ ચુક્યો છે જે સરેરાશ વરસાદ કરતા વધુ નોંધાયો છે. પાદરા -વડુ પંથકમાં સપ્ટેમ્બર માસના અંતિમ દિવસોમાં જોરદાર રમઝટ જમાવી છે ગુલાબ વાવાઝોડાની અસરને લઈને છેલ્લા બે દિવસથી મધ્યમ થી ભારે વરસાદી ઝાપટા ના પગલે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે બુધવારે દિવસ દરમ્યાન દોઢ ઈંચ થી વધુ વરસાદ ખાબકયો હતો ભારે પવનની સાથે વરસાદે ધમધમાટી બોલાવી છે
વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી હતી જેની સાથે ઠંડીનો અહેસાસ પણ લોકોમાં જોવા મળી રહ્યો હતો. પવન સાથે વરસાદ ખાબકતા જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા વીજપુરવઠો પણ વારંવાર ખોરવાઈ જવા પામ્યો હતો. જ્યારે પાદરા-વડુ પંથકના ગામોના તળાવોમાં પાણીની આવક થવા પામી છે તેમજ અવિરત છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ હેરાન થવું પડ્યું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા વર્ષોથી યથાવત છે જેના કારણે નગરજનો મુશ્કેલમાં મુકાયા છે વર્ષોથી પાણી અંગે કહેવાતા સત્તાધીશો પણ ઉકેલ લાવી શકતા નથી.
સતત વરસાદ ના પગલે પાદરા ના મુખ્ય બજારોમાં અવર જવર નહિવત જોવા મળતી હતી લોકોએ પવનના સુસવાટા માં બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો પાદરા-જબુંસર, પાદરા- વડોદરા હાઇવેરોડ સહિત તાલુકાના વિવિધ ગામો રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને વરસાદ વરસતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે