વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ...
આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ...
આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Actress saira banu)ની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા...
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે નવી દિલ્હી (Delhi)માં વીડિયો કોન્ફરન્સિંગ (Video conference) દ્વારા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Swami prbhupadji)ની...
ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરફાર, રાજ્યના 35 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ
લાલબાગ બ્રિજ ફરી બન્યો ‘અકસ્માત ઝોન’, કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ
ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે
કોલ્ડ ડ્રિંક્સ
દારૂના ધંધાની કમાણી પેટ્રોલ પંપમાં ખપાવાઈ? બુટલેગર પરિવારના ખાતામાં રૂ.40 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 આરોપીઓનો જામીન પર છુટકારો
વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ
મનરેગામાં લાખોની લૂંટ? : લીલવા ઠાકોર ગામે કૂવો કાગળ પર પૂર્ણ, હકીકતમાં અધૂરો!
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે
વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ
ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ
રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા : યુવકને નગ્ન કરી માર માર્યા બાદ વીડિયો બનાવનાર 4 આરોપીની ધરપકડ
બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા
સાળંગપુરધામમાં અધિક માસ નિમિત્તે દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન
મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29 મેએ યોજાશે
વાપીના સરીગામમાંથી કરોડોના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહની વરણી
રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રી
ગુજરાતની મહાપાલિકાઓને મળ્યા નવા મેયર, અમદાવાદથી મોરબી સુધી ભાજપે જાહેર કરી નવી ટીમ
એન્ટી-ડમ્પિંગ ડ્યુટીથી ભારતને વાર્ષિક રૂ.28,540 કરોડની બચત થઈ શકે : C-DEP રિપોર્ટ
બકરી ઈદને લઈ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રહેશે: ડીજીપી ડો. રાવ
રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત અતુલ્યમ બ્લોકની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવાશે
ગીરના સિંહોમાં ફરી બેબીસિયા વાયરસનો ખતરો
રાશન વિતરણ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય: 80 કરોડ લોકો પર સીધી અસર
કેરળ: વિજયનના નિવાસસ્થાને દરોડા પાડતી ED ટીમ પર CPIM કાર્યકર્તાઓનો હુમલો
રિપોર્ટ: ઈરાન ફરીથી યુદ્ધ માટે તૈયાર, કહ્યું- US પર કોઈ વિશ્વાસ નથી
એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર કોર્સની બોલબાલા,10 વર્ષમાં 800% સીટોનો વધારો
વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં આગ લાગતા ચાર વાહનો અને ત્રણ ઝૂંપડાં બળીને વાહ થઈ ગયા હતા.જોકે આગ ના બનાવ માં કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. વડોદરા શહેરના સનફારમા રોડ પર ગત મોડી રાત્રે 02:45 વાગ્યાના સુમારે ઓટો ગેરેજ માં એકાએક આગ ફાટી નીકળી હતી.
આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી મોડી રાત્રે પવનના કારણે આગ પ્રસરતાં બાજુની વસાહતમાં આવેલા ત્રણ ઝૂંપડાઓ પણ આગની લપેટમાં આવી ગયા હતા જોકે ઝુંપડા ની અંદર નિંદ્રાધીન ઝુપડા વાસીઓ આગની ઘટના બનતા જ એકાએક ગભરાઇ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા નાસભાગ કરી હતી. જોકે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લીધી હતી આગની ઘટના બનતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટના કારણે બની હોય તેમ લાગી રહ્યું છે જોકે આગ ની ઘટના માં કોઈ જાનહાની થઈ ન હતી.