વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે...
વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત...
સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની...
વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી....
શિક્ષણમાં બાળકો પર વધુ પરીક્ષાનો ભાર પડવો ન જોઇએ. શિક્ષક દર અઠવાડિયે બાળકોની પરીક્ષા લે તો પેપર કાઢવા અને તેને તપાસવામાં શિક્ષકો...
અગાઉની કોંગ્રેસ (યુ.પી.એ.) સરકારની દરેક યોજનાઓનો વિરોધ તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો, જેમાં આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર...
ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક...
સરકારના આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પંચાયત, કાયદો વિ. મંત્રાલયો કે સરકારી નિગમો, બોર્ડ વિ. જ્યારે કોઈ પરિપત્ર પ્રગટ કરે છે...
રાહુલ ગાંધીને રાજકારભારનો કોઇ અનુભવ નથી અને નેતાગિરિ કોને કહેવાય એનું તેને કોઇ ભાન નથી. એવા અપરિપકવ માણસના હાથમાં 150 વર્ષ જુની...
આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો...
દિશા એન્જીનિયર થઇ ગઈ.સરસ જોબ મળી.કંપનીમાં સાથે કામ કરતા સિનિયર નિહાર સાથે દિલ મળી ગયું.ખાસ એકબીજા માટે જ બન્યા હોય તેવા દિશા...
સુરત : વલસાડ (Valsad)ના સેગવી ગામના બ્રેઈનડેડ (brain dead) યોગશિક્ષિકા (yoga teacher) રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની (kidney), લિવર (liver) અને ચક્ષુ...
સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ...
ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત...
સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને...
કોંગ્રેસ એવો મજબૂત વિપક્ષ છે કે તેની મતોની ટકાવારી ગણીએ તો દેશનો મોટો વર્ગ હજી પણ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને વર્ષોથી...
આગામી ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. જો કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના ભય હેઠળ તહેવારોની ઉજવણીમાં ઘણી જ મર્યાદાઓ આવી ગઇ છે....
આપણી આસપાસ બનતી ટ્રેડિંગ અને ટ્રોલિંગ ઘટનાઓ આપણી માનસિકતા છતી કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને મિમ્સવાળી જે પ્રથા શરૂ થઇ...
નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ સ્માર્ટ (Smart) બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic issue)ને...
આપણે મન અને બુદ્ધિની તાત્ત્વિક સ્થિતિને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ આપણને પરમેશ્વરની માયા પરની સ્થિતિની વાત કરી રહ્યા છે. ભગવાન કહે...
મન માનવીના જીવનનું દિશામાપક યંત્ર છે. જો એ યંત્ર બરાબર ન હોય તો આપણે દિશાશૂન્ય બની જઈએ. મન અભેદ્ય નથી, અગમ્ય નથી...
કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે...
ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ...
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ...
હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય,...
મુંબઈથી ગોવા (Mumbai to Goa) જતી ક્રૂઝ (cruse) પર રેવ પાર્ટી (rave party) કરતા પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan)ના પુત્ર આર્યન...
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં પાયલટ પતિ દિવસ-રાત શારીરિક સંબંધ બાંધવા માટે પરિણીતાને દબાણ કરતા હતા અને પરિણીતા સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. તેમજ સાસુ પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું તેવી ધમકી આપતી હતી.
શહેરના સામ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાના વર્ષ-2013માં વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા સંગ્રામ શિવાજી પાલેકર સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. સંગ્રામ પાયલટની નોકરી કરે છે. લગ્ન સમયે સંગ્રામે દબાણ અને ધમકી આપીને લગ્નનો તમામ ખર્ચ પરણિતાના પિયર પક્ષ પાસે કરાવ્યો હતો. પરણિતા લગ્ન પછી સાસરીમાં ગયા બાદ તેને ખબર પડી હતી કે, પતિ સંગ્રામને દારૂ પીવાની ટેવ છે, દારૂ પીધા બાદ અપશબ્દો બોલીને પરણિતાને ઢોર માર મારતો હતો. પરણિતાના સાસુ પણ જાતિવાચક શબ્દો બોલી અપમાન કરતા હતા. જોકે. સંસાર બચાવવા માટે પરણિતા બધુ મૂંગા મોઢે સહન કરતી હતી. પરણિતાને લગ્ન જીવન દરમિયાન 6 વર્ષનો પુત્ર છે.
સંગ્રામ સાસુની ચઢામણીથી પરણિતાને અપશબ્દો બોલતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. લગ્ન પછી પરણિતાને ખબર પડી હતી કે, પતિ સંગ્રામ ગુસ્સાવાળા, લાલચુ અને હવસખોર માનસિકતા ધરાવે છે. તેઓ દિવસ-રાત પરણિતાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને પરણિતા સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. પતિના આવા વ્યવહાર માટે પરણિતા સાસુને જાણ કરતી હતી તો તેઓ કહેતા હતા કે, મારો દીકરો આવો જ છે તારે રહેવું હોય તો રહે હું તો તારા ઘરે જતી રહે. આ ઉપરાંત પતિ અને સાસુ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે, અમારે મરાઠી છોકરી લાવવી હતી પણ કરોડપતિને ત્યાં લગ્ન કરાવવા હતા અને તારા જેવી છોકરી સાથે ફસાઈ ગયા. તેમજ પરિણતાના પિતા પાસેથી 50 લાખ રૂપિયા લાવવા માટે પતિ અને સાસુ દબાણ કરતા હતા. પરિણતાના પતિ શંકાશીલ સ્વભાવના હોવાથી લગ્નબાદ નોકરી પણ છોડાવી દીધી હતી.
દરમિયાન લગ્નના ત્રણ-ચાર મહિનામાં પરિણતાના સાસુએ સંતાન પેદા કરવા માટે દબાણ કર્યું હતું અને પરિણતા ગર્ભવતી થતાં તમામ ખર્ચ પિયર પાસેથી કરવામાં આવે તેમ કહીને ત્રાસ આપ્યો હતો. પરિણતા ગર્ભવતી હતી. તે દરમિયાન સાસરીમાં પૂજા રાખવામાં આવી હતી. આ સમયે સાસુએ 70થી 75 લોકોનું જમવાનું પરિણતા પાસે બનાવડાવ્યું હતું. આમ માનસિક અને શારીરિક ત્રાસના કારણે ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું.
તેમજ ગર્ભપાત કરાવ્યાના બે-ચાર દિવસમાં જ પતિએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. અને પરણિતાને બ્લીડિંગ થતું હોવા છતાં પતિએ હવસ સંતોષી હતી. ત્યારબાદ પરણિતા ફરીથી ગર્ભવતી બની હતી, જેથી ડોક્ટરે આરામ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે સાસુએ કહ્યું હતું કે, તારા પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું. આખરે પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સંગ્રામ શિવાજી પાલેકર વિરુદ્ધ દહેજધારા, મારઝૂડ અને ધાકધમકી ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.