ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને...
રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો...
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ ભાજપની કારોબારીની સાથો સાથ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા...
અમદાવાદના વિમાની મથક ખાતેથી આજે વહેલી સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી એક વિદેશી નાગરિક પાસેથી બે કિલોગ્રામ કોકેઈન...
નવી દિલ્હી: ભારતની ટેબલટેનિસ સ્ટાર (Indian table tennis star) મનિકા બત્રા (Manika batra)એ ભારતના નેશનલ કોચ (national coach) સૌમ્યદીપ રોય પર ગંભીર...
નવી દિલ્હી : ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympic)માં ગોલ્ડ મેડલિસ્ટ (Gold medalist) ભાલા ફેંક એથ્લેટ સુમિત અંતિલ સહિતના ચાર ભારતીય પેરા ખેલાડીઓ...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં દુર્ગા પૂજા (durga puja)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામધૂમથી ઉજવાશે (celebration). આ વખતે પણ...
નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા લગાવી નવો કોરાબર (Starting a business) શરૂ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક ખાસ...
ચેન્નાઇ: દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-19નું ત્રીજું મોજું (Corona third wave) આગામી મહિનાઓમાં આવી શકે છે અને આ મોજામાં બાળકો (children)માં આ રોગચાળો વધી...
સુરત: શહેરના સિટીલાઇટ (city light) ખાતે સૂર્યપ્રકાશ રેસિડેન્સીના પાર્કિંગ (parking)માં ત્રણ વર્ષના બાળકનું કાર અડફેટે (car accident) મોત થયું હોવાની ઘટનામાં પોલીસે...
સુરત : હત્યાના એક કેસ (murder case)માં બીજીવાર હોસ્ટાઇલ જાહેર કરવાની અરજી દરમિયાન એક મહિલાએ કોર્ટ (court)માં માહિતી આપી કે, ‘સાહેબ, હું...
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth shukla)નું ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. તેમની વિદાયને કારણે ટીવી (Television) અને ફિલ્મ સ્ટાર્સ (filmstar) શોકમાં છે. સિદ્ધાર્થના...
ભારત (India)ની અવની લખેરા (Avni lakhera)એ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ચમત્કાર કર્યા છે. જયપુરના આ પેરા શૂટર (Para shooter), જેણે વર્તમાન પેરાલિમ્પિક્સમાં...
મજૂર વર્ગ અને ગરીબોએ મહામારી સાથે હાડમારી વેઠી છે. કોવિડ-19, કોરોના વાયરસની બીજી લહેર દોઢ વર્ષ બાદ વિદાય થવા પર છે. બીજી...
છેલ્લા કેટલાક દિવસોથી ‘ગુજરાતમિત્ર’માં સુરતને અલાયદું રેલવે ડિવિઝન મળવું જોઇએ, એને માટે કારણો સહિત નિવેદનો આવતાં હતાં. પરિણામરૂપ રેલવે મંત્રી દર્શના જરદોશે...
જયારે આપણે જાહેર સ્થળો પર જઇએ ત્યારે વિવિધ પ્રકારનાં વ્યકિતઓ જોવા મળે. દરરોજ નાના છોકરાઓ – છોકરીઓ જેની ઉંમર પાંચથી અગિયાર વર્ષ...
આપણા દેશની વસ્તી 140 કરોડ છે એમાં હજારો સંપ્રદાય છે. એમાં દરેક સંપ્રદાયના અલગ અલગ ફાંટા છે. દરેક ફાંટાના અલગ અલગ આગેવાનો...
એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી...
ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
ધ્રુવ પટેલની તોફાની બેટિંગથી એલેમ્બિક વોરિયર્સનો સતત બીજો વિજય
બારડોલીમાં બે બસોની જોરદાર ટક્કર બાદ આગ: 8નાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
આફ્રિકામાં ઈબોલાના નવા કેસો બાદ ભારત એલર્ટ, કેન્દ્ર સરકારે જાહેર કરી ખાસ આરોગ્ય માર્ગદર્શિકા
ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’નો પ્રહાર: સુરતમાં કલાકોમાં 40 સાયબર ઠગાઈના ગુના નોંધાયા, 4000થી 1.52 કરોડ સુધીની છેતરપિંડી બહાર આવી
ટેસ્ટ અને T20 ક્રિકેટ બદલાઈ જશે: ICCએ જાહેર કર્યા નવા નિયમો
મહેસાણાના પીડિત પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસ પાટીદાર પ્રતિનિધિ મંડળની ખાતરી
પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીથી 40 લાખ કરોડ વસૂલ્યા, જનતાને રાહત આપવા કોગ્રેસની માંગ
અમદાવાદના સાઉથ બોપલની અભિજીત હાર્મોની બિલ્ડીંગમાં આગ ભભૂકી
મહેસાણા ખાતે મળેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાયા
રાજકોટમાં નિવૃત્તિના એક દિવસ પહેલાં એસીપીને બરતરફ કરાયા
મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસ્યાના આક્ષેપ સાથે રાજકીય વિવાદ ગરમાયો
UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન
ગુજરાતમાં 6 જૂન સુધી વરસાદી માહોલ, રાજ્યમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
IPL 2026 ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળી
રાજ્યમાં મે માસમાં જીએસટીની કુલ આવક 10,998 કરોડ
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે
BCCI ટ્રોલિંગ બાદ એક્શનમાં? 60 વિકેટ લેનાર આકિબ નબીને મોટું ઈનામ, ટીમ ઈન્ડિયા સાથે શરૂ કરી તૈયારી
8 જૂને દિલ્હીમાં INDIA બ્લોકની મહાબેઠક સંભવ: રાહુલ, મમતા અને અખિલેશ એક મંચ પર, AAP દૂર, DMKની હાજરી પર સસ્પેન્સ
વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન
મોડી રાત્રે SMC માં મોટો વહીવટી ફેરફાર
બોગસ પત્રકારોના નામે હેરાનગતિનો મુદ્દો ગરમાયો: ધારાસભ્યોની ફરિયાદ બાદ સુરત પોલીસ એક્શનમાં
ડભોઇ-બોડેલી રોડ પર વેગા ગામ નજીક 4 કાર વચ્ચે વિચિત્ર અકસ્માત
MGVCLના 80 ફીડરો ઠપ્પ,વિવિધ વિસ્તારોમાં ટીમો કામે લાગી
ભારતના 99% ઉત્પાદનોને ઓમાનમાં ડ્યૂટી-ફ્રી એન્ટ્રી, વેપારને મળશે મોટો બૂસ્ટ
ડેસરના વક્તાપુરામાં આકાશી આફત, ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં લીમડાનું ઝાડ પડતાં વૃદ્ધ ખેડૂતનું મોત
લા મેન્સા ભાગીદારી પેઢીમાં ₹48.48 લાખની ઉચાપત અને છેતરપિંડી: સુરત ઇકોસેલે બે આરોપીઓને ઝડપી પાડ્યા:
વડોદરામાં 45થી વધુ વૃક્ષો ધરાશાયી, શોર્ટ સર્કિટના કારણે 8 સ્થળોએ આગના બનાવો
સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારીનો અનોખો દાખલો: ₹53 લાખથી વધુના દાગીના અને રોકડ ભરેલી બેગ મુસાફરને પરત સોંપી
ગોરવાના મધુનગરમાં નજીવા કમોસમી વરસાદે રસ્તાઓ ધોવાઈ ‘ખાડા રાજ’ માં ફેરવાયા!
ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર પટેલ (કદરામા)ની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે હાથીસાના રમેશ પટેલનો ત્રણ મતે વિજય થયો હતો. ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી ઈશ્વર પટેલ (અસનાડ)ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કદરામાના મનહર કે.પટેલની દરખાસ્ત જગજીવન પટેલ (અસનાબાદ)એ મૂકી હતી. જેનો ટેકો ભાવિન પટેલ (સરસાણા)એ આપ્યો હતો. મનહરભાઈની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી.
જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશ નાનુ પટેલ (હાથીસા)ની દરખાસ્ત કિરીટ પટેલ (કસાદ)એ મૂકી હતી. જેને ટેકો ભાસ્કર પટેલ (કુવાદ)એ આપ્યો હતો. જ્યારે હિતેશભાઈ બાબુભાઇ પટેલ (મીરઝાપોર)ની દરખાસ્ત કાંતિભાઈ પટેલ (મંદરોઇ)એ આપ્યો હતો. જેનો ટેકો જયેશ પટેલ (મીંઢી)એ આપતાં બંને વચ્ચે ચૂંટણી યોજાતા હિતેશ પટેલને 9 મત મળ્યા હતા. જ્યારે રમેશભાઈને 12 મત મળતાં ત્રણ મતે વિજય થયો હતો. મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લી ત્રણ વર્ષથી હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. જે સભાસદો અને ડિરેક્ટરોનો આભારી છું.