મુંબઈ: આ દિવસોમાં બોલિવૂડમાં (Bollywood) ફિલ્મોનો (Film) બહિષ્કાર કરવા માટે તેને બાયકોટ (Bycott) કરવામાં આવી રહી છે. જેના કારણે આ રીતે કરવામાં...
નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની આકબારી નીતિ 2021-2022 મામલામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) વિરુદ્ધ મની...
નવી દિલ્હી: આ વર્ષે માર્ચમાં (March) જ્યારે ભારતની બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) આકસ્મિક રીતે પાકિસ્તાનમાં (Pakistan) જઈ પહોંચી હતી ત્યારે તે મોટો...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.27 અને 28મી ઓગસ્ટના રોજ એમ બે દિવસ માટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે....
ચીન (China) 144 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. એક તરફ સૌથી મોટી યાંગ્ત્ઝે સહિત 66 નદીઓ (River) લગભગ સુકાઈ ગઈ...
વ્યારા: તાપી (Tapi) જિલ્લા પંચાયતના સભ્યના પતિ (Husband) દ્વારા ગામનાં કેટલાક યુવાનોને ધમકી (Threat) આપતા મામલો ડોલવણ પોલીસ મથકે (Police Station) પહોંચ્યો...
પારડી : પારડી રેલવે સ્ટેશન (Railway Station) પર આજરોજ બપોરે મુંબઈથી પોરબંદર જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનું વ્હીલ અચાનક પારડી (Pardi) ફાટક પાસે...
વ્યારા: કુકરમુંડા તાલુકાનાં મૌલીપાડા ગામનાં વતની અને હાલ તુલસા ગામે રહેતો ૨૩ વર્ષિય યુવાન પવન લક્ષ્મણભાઇ વળવી તા.૨૧/૦૮/૨૦૨૨નાં રોજ દેવમોગરા ખાતે દર્શન...
નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) NDTV મીડિયા ગ્રુપમાં (Media Group) 29.18% હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અદાણી ગ્રૂપની...
સુરત: (Surat) સુરતમાં પાછલા દિવસોમાં લિંબાયત, મીઠી ખાડી, પૂણા વિસ્તારમાં ખાડીપુરને (Bay Flood) કારણે સ્થાનીય લોકોની જનજીવન જાણે અટકી પડ્યું હતું. ખાડીઓમાં...
સુરત(Surat) : જો તમે સુરત શહેરમાં રહેતા હોવ અને તમારી પાસે સ્વીફ્ટ ડીઝાયર (Swift Desire) કાર (Car) હોય તો સાચવજો. કારણ કે...
પયગંબર મુહમ્મદ (Prophet Muhammad) પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચારેબાજુ ટીકાનો ભોગ બનેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને એમએનએસના...
નવી દિલ્હી: ઈન્ડિયન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય નૌકાદળ(India Navy)ના યુદ્ધ જહાજમાંથી એક મિસાઈલ(Missile)નું પરીક્ષણ કર્યું છે, જે તેની...
સુરત: ચોમાસા(Monsoon)ની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળાનો ફેલાવો વધી ગયો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. મેલેરીયા,...
મુંબઈ: કોમેડી કિંગ (Comedy King) કપિલ શર્માના (Kapil Sharma) ‘ધ કપિલ શર્મા શો’ને (The Kapil Sharma Show) લઈને ચાહકોમાં એક અલગ જ...
પટના: (Patna) બીજેપીએ (BJP) મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) પર અન્ય ધર્મના મંત્રીને પ્રાચીન મંદિરની અંદર લઈ જઈને જાણીજોઈને હિંદુ...
મુંબઈ: આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય માણી રહી છે. આ વર્ષે તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અભિનેત્રીની (Actress)...
ભાજપે (BJP) તેલંગાણામાં પાર્ટીના ધારાસભ્ય (MLA) ટી રાજા સિંહને (T Raja Singh) સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે તેમને 10 દિવસમાં કારણ બતાવવા...
સુરત(Surat): સુરતના વકીલ મેહુલ બોઘરા (Advocate Mehul Boghra) પર સરથાણા કેનાલ રોડ પર ટીઆરબી (TRB) સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા હિંસક હુમલાની ઘટનાના...
નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) પાર્ટીએ આજે ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)નો લોગો(Logo) અને અભિયાન(Campaign) લોન્ચ(Lunch) કર્યું છે. આ યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થવા...
ભરૂચ(Bharuch): વાલિયા (Valiya) તાલુકો દીપડા (Leopard) સહિતના પ્રાણીઓનું રહેણાંક વિસ્તાર બની રહ્યો છે. તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી...
ઉમરપાડા(Umarpada): રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) સુરત (Surat) જિલ્લામાં બુટલેગરો (Bootlegar) બેફામ બન્યા છે. અહીં પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય...
સુરત(Surat): ગુજરાત સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાનો દાવો કરે છે ત્યારે ગુજરાતના સૌથી વધુ વિકસીત અને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત...
સુરત(Surat) : સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલા (Women) સાથે ઓલા (Ola) કંપનીની મહિલા કર્મચારીની છેડતી (Teasing) કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઈ-સ્કૂટરનો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) મંગળવારે બેનામી ટ્રાન્ઝેક્શન(Benami Property)ના મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ કાયદાને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું કે...
વડોદરા: ગુજરાતમાં (Gujarat) દારૂ બાદ ડ્રગ્સ (Drug) મોટા પ્રમાણમાં ઝડપાય રહ્યું છે. ગુજરાત ATS દ્વારા એક બાદ એક ડ્રગ્સ કેસમાં દરોડા (Raid)...
એક મોટીવેશનલ સેમિનારમાં ‘જીતવા માટે શું કરવું જોઈએ ?’વિષય પર બોલવા સ્પીકર ઊભા થયા અને પોતાની સ્પીચની શરૂઆત જ કરી પ્રશ્નથી; તેમણે...
કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ હવાતિયાં મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય...
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh): લખનઉ(Lucknow)ના બાહુબલી અતીક અહેમદ(Atiq Ahmad)ના મોટા પુત્ર ઉમર અહેમદે(Umar Ahmed) લખનૌની સીબીઆઈ કોર્ટ(CBI Court)માં સરેન્ડર(Surrender) કર્યું છે. ઉમર અહેમદ પર...
સુરત(Surat): અનસેફ સેક્સના (Unsafe Sex) લીધે રહી ગયેલી પ્રેગનન્સીથી (Pregnancy) સમાજમાં બદનામીના ડરથી ગભરાયેલી અજાણી માતા (Mother) જાતે જ કસૂવાવડ (Abortion) કરી...
શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
KKRને શરૂઆતમાં જ ઝટકો: 2 ઓવરમાં 2 વિકેટ, GT મજબૂત સ્થિતિમાં
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલ્યો: વાણિજ્યિક જહાજો પસાર થઈ શકશે, ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો
વિવાદમાં ફસાયા પ્રકાશ રાજ, રામાયણ પર ટિપ્પણી કરવી ભારે પડી, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે CBI તપાસનો નિર્દેશ આપ્યો
AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ
અમિત શાહે સમજાવ્યું લોકસભાની 850 બેઠકોનું ગણિત: દક્ષિણના 5 રાજ્યોની સીટો 129 થી વધી 195 થશે
પુતિનની નવી વ્યૂહરચના? સ્પેસ વોરનો ખતરો વધ્યો, રશિયા પર પરમાણુ સેટેલાઇટ હુમલાનો આરોપ
રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર 2028માં મંગળ પર જશે, નાસા-સ્પેસએક્સનું મોટું મિશન
GCAS પોર્ટલ સામે વિદ્યાર્થીઓનો રોષ, VNSGU ખાતે ABVPનું ઉગ્ર પ્રદર્શન
રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે: અલ્હાબાદ HC એ બેવડી નાગરિકતા મામલે તપાસનો આદેશ આપ્યો
બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ પહેલી ODI મેચ, સ્મિથનો ડબલ ઝટકો, લિટન-સૈફે સંભાળી ઇનિંગ
RBI લાવશે આ નિયમ: આટલા રૂપિયાની UPI ચુકવણી બાદ તમારા એકાઉન્ટ પર લાગશે એક કલાકનો બ્રેક
બુમરાહ આઉટ ઓફ ફોર્મ, રોહિત ઈજાગ્રસ્ત, સતત 4 હાર પછી ટીમમાં મોટા ફેરફારની તૈયારી
ઓપરેશન સિંદૂરના ‘જાદુગરો’ પકડાઈ ગયા છે: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો
TCS નાસિક ઓફિસ વિવાદમાં મોટો દાવો, મહિલા કર્મચારીઓ પર દબાણ અને શોષણના આરોપ
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
વલસાડ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી: દરિયામાં ફિલ્મી ઢબે બોટ આંતરી 55 લાખનો દારૂ જપ્ત થયો, 8 બુટલેગરોની ધરપકડ
કોંગ્રેસનો આક્રોશ
રાહુલ ગાંધી: મહિલા અનામતના નામે BJP ચૂંટણી નક્શો બદલવાનો પ્રયાસ કરી રહી છે
ઇમ્પેક્ટ પ્લેયર મુદ્દે કોહલીનો બદલાયો સ્ટેન્ડ, IPLમાં વાસ્તવિકતા સામે આવી
વડોદરા કોંગ્રેસમાં ‘સ્ટેજ’ માટે સંગ્રામ: પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભામાં મહામંત્રીની અવગણના થતા હોબાળો
વડોદરા કોંગ્રેસના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર: ‘ચૂંટણી લડવા દો, પ્રજાને નક્કી કરવા દો કે સિકંદર કોણ?
છબરડો: ભાજપના ઉમેદવાર સુધા પાંડે બી.એ.પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી?
તેલંગાણામાં અરજી કેમ? આસામ કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટના પવન ખેરાને તીખા સવાલો
ગાંધીનગરના આકાશમાં સૂર્યની આજુબાજુ અદભૂત ‘સૂર્ય મંડળ’ સર્જાયું: લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા
વડોદરા નજીક કાર શોરૂમમાં રૂ. 26.06 લાખની ઉચાપતનો પર્દાફાશ
વંદે ભારત સહિત મેમુ, ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
પ્રભસિમરન સિંહની અણનમ 80 રનની ઇનિંગ્સથી Punjab Kingsની શાનદાર જીત
મુંબઈ: આ દિવસોમાં બોલિવૂડમાં (Bollywood) ફિલ્મોનો (Film) બહિષ્કાર કરવા માટે તેને બાયકોટ (Bycott) કરવામાં આવી રહી છે. જેના કારણે આ રીતે કરવામાં આવતું બહિષ્કારનું વલણ બોલિવૂડ પર માઠી અસર કરી રહ્યું છે. અભિનેતાઓના જૂના નિવેદનોને કારણે સ્ટાર્સની ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સે બહિષ્કારના ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તે જ સમયે, હવે અમિતાભ બચ્ચને એક ટ્વિટ (Tweet) કર્યું છે, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અમિતાભ બચ્ચને મંગળવારે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે ‘કંઈક વાત કરવાનું મન તો થાય છે પરંતુ કરે તો કરે કેવી રીતે, દરેક વાતની તો આજકાલ વાત બની જાય છે.’ બિગ બીના ટ્વીટથી લોકોને આશ્ચર્ય થયું છે કે શું તેમણે બહિષ્કારના વલણ તરફ ઈશારો કર્યો છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. મળતી માહિતી મુજબ તેમની આ ફિલ્મ માટે પણ સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે.
T 4387 – कुछ बातें करने का मन करता है ; पर करें तो कैसे करें ; हर बात की तो आजकल बात बन जाती है !
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હવે આવું રિસ્ક ન લેશો સાહેબ, નહીં તો ED બહાર રાહ જોશે’, તો બીજાએ લખ્યું, ‘બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા વાત ન કરો’. તે જ સમયે એક યુઝરે બિગ બીની ફિલ્મનો ફોટો શેર કરતી વખતે, જેમાં તેણે કેદીઓના કપડા પહેર્યા છે, તે ફોટો પર લખ્યું, ‘જોખમ ન લો, હવે તમે આવા કપડાંમાં ખરેખર સારા દેખાશો નહીં.’
જણાવી દઈએ કે હાલમાં જ આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો લોકો તેને પસંદ નથી કરતા તો તેને ન જુએ. ત્યારથી સોશિયલ મીડિયા પર બોયકોટ ‘બ્રહ્માસ્ત્ર’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નાગાર્જુન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં બિગ બીની ટિપ્પણીને પણ બાયકોટ ટ્રેન્ડ સાથે જોડવામાં આવી રહી છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.