જમ્મુ કાશ્મીર(Jammu Kashmir): ભારતીય સેના(India Army)એ એક પાકિસ્તા(Pakistan)ની આતંકવાદી(terrorist)ને પકડી લીધો છે. પકડાયા બાદ આ પાકિસ્તાની આતંકવાદીએ ઘણા ખુલાસા કર્યા છે. આતંકવાદીએ...
પર્યુષણમાં જૈનાચાર્યો અને મુનિઓ જે પ્રવચનો કરે છે તેમાં કહેવામાં આવે છે કે અકબર બાદશાહે એક જૈનાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઇને માંસાહારનો ત્યાગ...
રાકેશ એક સેવાભાવી યુવાન. પોતાની મહેનત અને લગનથી બિઝનેસ કરે અને તેમાં સફળ જ થાય, પણ બિલકુલ અભિમાન નહિ. સતત કામ કરતો...
‘‘મારું નામ સાશીન લીટલફેધર છે. હું અપાચે (અમેરિકી મૂળની) છું અને નેશનલ નેટિવ અમેરિકન એફર્મેટિવ ઈમેજ કમિટીની પ્રમુખ છું. આજની આ સાંજે...
કેન્દ્ર સરકારનું અભિમાનગ્રસ્ત માથાભારેપણું વધુ ને વધુ આક્રમક થઈ રહ્યું છે અને હવે તો એ વાત અંગત વાતચીતમાં ભક્તો પણ સ્વીકારવા લાગ્યા...
જ્યારે નાણાંનું ચલણ નહોતું ત્યારે જેની પાસે સૌથી વધુ પશુઓ હોય તે પૈસાદાર વ્યક્તિ ગણાતો હતો. તેમાં પણ જેની પાસે વધુમાં વધુ...
નવસારી નગરપાલિકા દ્વારા થોડાક દિવસો પહેલાં બાજપાઇ શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે કરેલાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં તેમ જ સર્વોદય સોસાયટીમાં એક મંદિરને પણ...
માતૃભાષા ગુજરાતીમાં ‘‘મો પર થપ્પડ મારીને ગાલ લાલ રાખવા’’ જેવો રુઢિપ્રયોગ આમ તો આમ ન રહેતા ખાસ બની ગયો છે. મૂળ કારણમાં...
તારીખ: ૩-૩-૨૦૦૨ના રોજ થયેલી એક ઘટના: ૨૧ વર્ષની ગર્ભવતી મહિલા બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર થાય છે અને તેના પ મહિનાના ગર્ભની...
76 મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ માનનીય રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદીજીએ કરેલા ‘નૂતન ભારત’નો ઉદય થઈ રહ્યો છે ના દિશાનિર્દેશથી નમ્રતા ભાવે પૂછવાનું...
હમણાં 17 મી ઓગસ્ટની રાત્રે ભારે ટ્રાફિકમાં પોણો કલાક ફસાવું પડ્યું. સરદાર પુલથી ઋષભ ચાર રસ્તા જવાના રસ્તે ગણેશમૂર્તિ આગમનમાં સેંકડો ભક્તોએ...
સિંગવડ: સિંગવડ તાલુકાના પીસોઈ ગામે સવારે બારીયા થી સંજેલી થઈ સુરત જતી બસને પીશોઇ બસ સ્ટેશન પાસે સામેથી સ્કૂલ બસ આવતા તેને...
નડિયાદ: ખેડા તાલુકાના મલારપુરા સીમમાં વિદેશી દારૂનું મોટાપાયે કટીંગ ચાલતું હોવાની બાતમીને આધારે ખેડા ટાઉન પોલીસમથકના પી.એસ.આઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો....
નડિયાદ: ખેડા જિલ્લાના મોટા ભાગના શહેરો ગંદકીથી ખદબદી રહ્યા છે, ત્યારે ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના મતક્ષેત્ર મહેમદાવાદમાં પણ ગંદકી...
દાહોદ: દાહોદ તાલુકાના બાવકા ગામના સિમળખેડી ફળીયામાં પ્રાથમીક શાળા તરફ જતા મુખ્ય રોડની બિસ્માર હાલત છે.બાવકા ગામના સિમળખેડી ફળીયાનો પ્રાથમીક શાળા તરફ...
સેવાલિયા: સેવાલિયાના કેરોસીનના પરવાનેદારે મામલતદાર કચેરીમાં જમા કરાવેલો બોન્ડ ખોવાઈ ગયો હોવાથી, મામલતદારે અરજદારને ડુપ્લિકેટ બોન્ડ કાઢી આપવા માટે પોસ્ટમાસ્તરને લેખિત જાણ...
ફિલ્મ અને ટી.વી. ક્ષેત્રે ફિલ્મો અને ટી.વી. સિરીયલો તો બન્યા કરે છે પણ એ ક્ષેત્રના કળાકારોનો અંગત જીવનમાં પણ ઘણું બનતું રહે...
ડાકોર: ડાકોરના વોર્ડ નં ૩ માં આવેલ એક સોસાયટીમાં અવરજવર કરવા માટેનો મુખ્ય રસ્તો છેલ્લાં દશ વર્ષથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. તેમછતાં...
આજકાલ અમુક પ્રકારના વિષય પર ફિલ્મ બનાવવી તે સામે ચાલીને બખડજંતર ઊભા કરવા જેવું છે. આ અઠવાડિયે ‘હોલી કાવ’ રજૂ થઇ રહી...
કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે ત્રીજી સપ્ટેમ્બરે ફરી ઓન એર થશે. જૂન મહિનાની પાંચમી તારીખથી તે ઓફ એર થયો હતો....
હબ્બતે’ની કિરણ તરીકે જાણીતી બોલિવૂડની બ્યુટી એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાની આજે પણ કિરણના નામથી જ ઓળખાય છે. વર્ષ 2000માં તેણે શાહરૂખ ખાન, અમિતાભ...
ફિલ્મો ભલે એસ્ટાબ્લિશ્ડ સ્ટાર વડે વધારે ચાલતી હશે પણ નવા સ્ટાર્સની ફ્રેસનેસ પણ ખૂબ જરૂરી હોય છે. તો કાવ્યા થાપરને જોવા તૈયાર...
હમણાં રણબીર કપૂરની ‘શમશેરા’, આમીર ખાનની ‘લાલસિંઘ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ પણ નિષ્ફળ ગઇ. ટોપના સ્ટાર્સની ફિલ્મો નિષ્ફળ જાય ત્યારે ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો...
સુરત: નાના વરાછામાં (Nana Varchhha) રહેતા અને ઓનલાઇન વેપાર (Online Business) કરતા વેપારીને અજાણ્યા ઇન્સ્ટાગ્રામમાં (Instagram) વીઆઇપી મોબાઇલ ( VIP Mobile) નંબર....
સુરત: (Surat) આ વર્ષે શહેરમાં દેમાર વરસાદને (Rain) કારણે રસ્તાઓની(Roads) હાલત બદતર થઈ છે. ઠેકઠેકાણે રસ્તા પર ખાડાથી (Pit) વાહનચાલકો(Motorists) ખૂબ પરેશાન...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) કોલિંગના ડેટા લીક કરવાના કૌભાંડમાં (Scam) ઝોન-2ના કોન્સ્ટેબલ દિલ્હીથી સુરત પરત આવ્યા ન હતા અને...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન (Limbayat Zone) વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર, વરાછા ઝોન (Varachha Zone) વિસ્તારમાં કાપોદ્રા ખાતે, વાલક સણીયા...
સુરત: (Surat) શહેર માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે થઈ રહી છે. શહેરમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોન...
કામરેજ: (Kamraj ) ભાદા ગામ પાસે ઈંડાં ખાવા બેસેલા બે મિત્રોને (two Friends) ઈંડાંની લારી પર ઊભેલા બે ઈસમે તું અહીં કેમ...
ભારત એશિયા કપમાં (Asia Cup) પોતાની પ્રથમ મેચ રવિવારે (28 ઓગસ્ટ) પાકિસ્તાન (Pakistan) સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયાના (Team India) મુખ્ય કોચ...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
જમ્મુ કાશ્મીર(Jammu Kashmir): ભારતીય સેના(India Army)એ એક પાકિસ્તા(Pakistan)ની આતંકવાદી(terrorist)ને પકડી લીધો છે. પકડાયા બાદ આ પાકિસ્તાની આતંકવાદીએ ઘણા ખુલાસા કર્યા છે. આતંકવાદીએ જણાવ્યું કે તેને ભારતીય ચોકી(Indian post) પર હુમલો કરવા માટે 30 હજાર પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય રૂપિયા મુજબ 10 હજાર 980 રૂપિયા મળ્યા છે. આ પૈસા તેને પાકિસ્તાની કર્નલ દ્વારા આપવામાં આવ્યા હતા. તેણે વીડિયોમાં આ બાબતો કબૂલી છે. આ આતંકવાદી ભારતીય સેનાના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે ઘૂસણખોરી દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, 21 ઓગસ્ટના રોજ આતંકવાદી તબરક હુસૈન તેના 4-5 સાથીઓ સાથે એલઓસી બોર્ડર પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ભારતીય ચોકી પાસે વાયર કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે સૈનિકોએ તેને જોયો. સૈનિકોએ તેને પડકાર્યો, ત્યારબાદ તબરકે ભાગવાનો પ્રયાસ કર્યો. ગોળીબારમાં તે ઘાયલ થયો હતો અને જીવતો પકડાયો હતો.પરંતુ તેના બાકીના સાથીઓ ગાઢ જંગલોના આવરણમાં ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત તબરકને સારવાર આપવામાં આવી હતી. સ્વસ્થ થવા પર તેણે નિવેદન આપ્યું અને કહ્યું કે તે પાકિસ્તાનના કોટલી જિલ્લામાં રહે છે. તેણે પૂછપરછ દરમિયાન ભારતીય ચોકી પર હુમલાનું ષડયંત્ર શું હતું તે અંગે ખુલાસો કર્યો હતો. આતંકવાદી તબરક હુસૈને જણાવ્યું કે તેને આર્મી ચોકી પાસે હુમલો કરવાનું કહેવામાં આવ્યું હતું.
6 વર્ષ પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી
તબરાકે જણાવ્યું કે પાકિસ્તાની કર્નલ યુનુસ ચૌધરીએ તેને ભારતીય ચોકી પર હુમલો કરવા મોકલ્યો હતો. આ માટે તેણે 30 હજાર પાકિસ્તાની રૂપિયા પણ આપ્યા હતા. હવે તે તેના ભાઈ હારુન અલી સાથે આવ્યો હતો. તેના સાથીઓ સાથે તેણે ભારતીય ચોકી પર નજર રાખી હતી, જેથી જો તક મળે તો તેના પર હુમલો કરી શકાય. કર્નેલે આ ટાર્ગેટ એ જ દિવસે આપ્યો હતો જ્યારે ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા 2016માં આ જ વિસ્તારમાંથી તબરકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તે તેના ભાઈ હારૂન અલી સાથે આવ્યો હતો. જો કે, ત્યારબાદ સેનાએ તેને માનવતાના ધોરણે છોડી દીધો હતો. નવેમ્બર 2017માં તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.