નવી દિલ્હી: ચીન(China) અને તાઈવાન(Taiwan)ના મામલામાં અમેરિકા(America) ભલે ચીનને આંખો બતાવી રહ્યું હોય, પરંતુ અમેરિકન કંપની એપલ(Apple) એવું નથી કરી રહી. એપલે...
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વધી રહેલી મોંઘવારી હજુ પણ કાબુમાં આવી નથી. ફુગાવો સતત વધી જ રહ્યો હોવાને કારણે આરબીઆઈએ ફરી વખત...
ગાઝા: ઈઝરાયેલે (Israel) શુક્રવારે ગાઝામાં (Gaza) અનેક હવાઈ હુમલા (Airstrike) કર્યા હતા. જેમાં ગાઝાનો મુખ્ય આતંકવાદી (Terrorist) સહિત 15થી વધુ લોકો માર્યા ગયા...
વડોદરા: શહેરના છેવાડે આવેલ ગુજરાત રીફાઇનરી રોડ પર અનેક મોટી મોટી કંપનીઓ આવેલી છે જેને પરિણામે ગુજરાત રિફાઇનરી કંપનીના ભારદારી વાહનોના લીધે...
વડોદરા: હાલ ચોમાસાની સીઝન ચાલતી હોવાથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે વડોદરામાં વરસાદની ભારે બેટિંગ બાદ આજરોજ વડોદરાના રંગમહાલ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની કામગીરીની મોટી મોટી બાંગો ભ્રષ્ટાચાર માટે પોકારીતી હોય તેમ લાગી રહ્યું છે. પાલિકાની સયાજીબાગમાં આવેલ સ્ટ્રીટ લીના ડેસ્ક...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા બાળકોને સુપોષિત કરવા વિશેષ કાળજી રાખીને શક્તિ વર્ધક બાળ શક્તિફૂડ પેકેટ આંગણવાડી દ્વારા વસાહત વિસ્તારોમાં આપવામાં આવી...
વડોદરા: સિટી પોલીસ મથકની હદમાં સસ્તા અનાજને ગરીબ લોકો ના રેશમ કાર્ડ મુજબ પુરો પાડવામાં આવતો જથ્થો સગેવગે કરતા કાળાબજારિયા વેપારી રાજેશ...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વડોદરાથી મહાકાળી માતાજીના દર્શને આવેલ અંદાજે ૨૦ ઉપરાંત લોકોની એક મીની બસ માચી રોડ પરથી ઉતરતા રસ્તે...
વડોદરા: વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા દબાણ મુક્ત કરવા ઝુબેશ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી નડતરરૂપ દબાણો દુર...
દાહોદ: દાહોદ શહેરમાં એક્શનમાં આવેલ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ શાક માર્કેટ ખાતે ધામા નાખ્યાં હતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં...
સેવાલિયા: ઠાસરા તાલુકાના નેશ ગામથી શંકરપુરા વિસ્તારને જોડતો માર્ગ છેલ્લાં ઘણાં દશકાંથી બન્યો જ ન હોવાથી હાલ, આ માર્ગ ધુળીયો અને ઉબડખાબડ...
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ નો કાર્યકાળ 10 ઓગસ્ટનાં રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ બાદ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ હશે...
નડિયાદ: ખેડા જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કઠલાલમાં ઘડબડાટી બોલાવાઈ છે. નાયબ મામલતદાર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરીયાદ મળતા જ છટકુ...
આણંદ : આણંદમાં અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતરેલા ઇન્ટરનશિપ વેટરનરી ડોકટરો પીછેહઠ કરવાના મૂડમાં નથી. આ હળતાલ અતંર્ગત ત્રીજા દિવસે પોતાના લોહીથી પત્ર...
આણંદ : આણંદ શહેરની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ફરજ દરમિયાન સિક્યુરીટી ગાર્ડે પોતાના નાણાની લેતી દેતી બાબતે યુવકને ગોળી ધરબી દેવાના બનાવથી...
દરેકના જીવનમાં મિત્રો હોય છે, હોવા જ જોઈએ, દોસ્તીને કોઇ સીમા હોતી નથી. ત્યાં જવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી. મૈત્રી શબ્દ...
ભારતીય સંસ્કૃતિમાં દોસ્તીના અજોડ અંતિમો…! ‘શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક, માંગતાં માથું દીએ ઇ લાખુંમાં એક.’ભારત દેશની કોઇ પણ વાત...
મિત્રો, વિદ્યાર્થીઓ શાળાના નવા શૈક્ષણિક કેલેન્ડરમાં ગોઠવાઈ ગયા. સમયની રફતાર દોડે છે, UG, PG લેવલવાળા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી પ્રત્યેનાં ઘણાં સ્વપ્નાં હોય...
કેમ છો?હેપ્પી ફ્રેન્ડશીપ ડે અને હેપ્પી રક્ષાબંધન.દિવસે – દિવસે જેનો ઠાઠ ઝાંખો પડી રહ્યો છે એવા રક્ષાબંધનની સહુને શુભેચ્છાઓ. આમ જુઓ તો...
મગને પૌરાણિક કાળથી સ્વાસ્થ્યપ્રદ આહાર માનવામાં આવે છે અને વર્ષો પૂર્વે ભારતમાં જ તેની ખેતીની શરૂઆત થઈ હતી એમ માનવામાં આવે છે....
સામગ્રીકેક માટે1 1/4 કપ મેંદો2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ1 ટીસ્પૂન બેકિંગ પાઉડર1/4 ટીસ્પૂન બેકિંગ સોડા3/4 ટીસ્પૂન એલચી પાઉડર1/4 ટીસ્પૂન મીઠું1 કપ છાશ1/3 કપ...
રક્ષાબંધન ભાઈ-બહેનના હેતને દર્શાવતો તહેવાર. આ દિવસે બહેન હોંશે હોંશે તૈયાર થઇ ભાઈને રાખડી બાંધવા જાય છે. તમે પણ આ રક્ષાબંધને કયા...
અમદાવાદ: હિન્દુત્વની હિમાયતી કહેતી ભાજપ (BJP) સરકારે અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ રૂપિયા ૧૫૦૦ વસૂલવા ઠરાવ કર્યો છે. સાથે...
એક અઠવાડિયા અગાઉ વરાછાથી (Varachha) ગુમ યુવતીનો ત્રણ દિવસ અગાઉ ભાદા ગામે (Bhada village) તાપી નદીના (Tapi River)પાણીમાંથી મૃતદેહ (Dead body)મળી આવ્યો...
પલસાણા: સુરત (Surat) જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે તસ્કરો સોના-ચાંદીના દાગીના કે રોકડ જેવી કીમતી ચીજવસ્તુઓની ચોરી...
સુરત : કામરેજના (Kamrej) લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વીવર્સ પાસેથી રૂા.23.36 લાખનો ગ્રે કાપડનો માલ (Gray Cloth Goods) ખરીદ્યા બાદ સવાણી બંધુ...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના મેંધર (Mendhar) ગામે રહીને મજૂરી કરતી આસામની યુવતીએ (Assami Girl) કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો (Neck Hanging)...
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games) ભારતીય કુસ્તીબાજોએ (Wrestlers) બાજી મારી છે. આઠમાં ચાર-ચાર ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી ગેમ્સની (Games) ફાઇનલમાં...
મુંબઈ: શ્રાવણ મહિનામાં સર્વત્ર ‘હર હર શંભુ’ (Har Har Shambhu) ગીતનો ગુંજ છે. મહાદેવ પર બનેલા ગીતને કારણે ફરમાની નાઝ ચર્ચામાં આવી...
પશ્ચિમ બંગાળના માલદા હિંસાના મુખ્ય આરોપીની ધરપકડ: અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ
ટ્રમ્પે કહ્યું- મને થોડો વધુ સમય આપો, હું હોર્મુઝ ખોલીશ, આ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે
OBC અનામતની અસર: પછાત વર્ગના 338 કાર્યકરો મેદાનમાં, વોર્ડ નં. 12માં સૌથી વધુ 103 દાવેદારો સાથે રસાકસી
આસામમાં BJP સરકાર આવી તો UCC લાગુ કરીશું, આસામ રેલીમાં અમિત શાહનું મોટું નિવેદન
BJPનો માસ્ટર પ્લાન? અન્નામલાઈને મેદાન બહાર રાખવાનો નિર્ણય ચર્ચામાં
ઈરાનના હુમલાથી UAE હચમચ્યું, મિસાઈલના ટુકડાઓ પડતા 5 ભારતીય સહિત 12 ઘાયલ
માણેજા વિસ્તારમાં ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, સદ્નસીબે કોઇ જાનહાનિ નહી
ઈરાને US પાયલટને પકડ્યો: F-35 જેટને તોડી પાડવાના અહેવાલ બાદ સ્થાનિક મીડિયાનો દાવો
PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલા કરશે બેટિંગ
ફરી વધ્યો રખડતા ઢોરનો કહેર, બાઈક સવાર યુવાનને સતત અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી
વડોદરા ભાજપમાં મોટો રાજકીય ધડાકો, ‘પત્રિકા કાંડ’ના વિવાદો બાદ અલ્પેશ લીંબાચિયાની ઘરવાપસી
માતા-પિતાના ઠપકાથી ઘર છોડનાર કિશોર હાલોલથી સુરક્ષિત મળ્યો
વડોદરા પાલિકાનો સપાટો: ‘વન ડે વન રોડ’ મિશન હેઠળ ડેરી ડેન વિસ્તારમાંથી 4 ટ્રક ભરીને દબાણો જપ્ત
‘જીત જાહેર કરો અને શાંતિ લાવો’- ઝરીફે ઈરાનને આપી સલાહ, ઈરાનને ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી સૂચવી
ટ્રમ્પની ચેતવણી બાદ તેલ બજારમાં તોફાન, ક્રૂડ 111 ડોલર પાર, ઓઇલ પ્રાઇસ ઉછળ્યા
ડભોઈની ફેઈથ પબ્લિક સ્કૂલની મનમાની સામે ડીઈઓની કાર્યવાહી
ઓર્ડર ઓર્ડર! રવિ કિશનની કોમેડી કોર્ટ ડ્રામા સિરીઝ ‘મામલા લીગલ હૈ’ની સિઝન 2 આજથી નેટફિલક્સ પર સ્ટ્રીમ
કોંગ્રેસના 27 ઉમેદવારો મેદાનમાં, સ્ટાલિન ગઠબંધન ફરી સત્તા માટે તૈયાર
ભારતની દરિયાઈ શક્તિમાં વધારો: INS તારાગિરી અને INS અરિધમાન નૌકાદળમાં સામેલ
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026: અન્નામલાઈને ટિકિટ નહીં: સાઈડલાઈન કે ભાજપની મોટી સ્ટ્રેટેજી?
દાહોદ નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથોમાં ‘મેન્ડેટ’ માટે ભારે રસાકસીના એંધાણ
દાહોદ પાલિકાની 38 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ: 200થી વધુ દાવેદારોએ આપ્યા ઇન્ટરવ્યૂ
પાંચ રાજ્યોમાં મતદાનના દિવસે રહેશે રજા, પગાર નહીં કપાય, મજૂરોને પણ મળશે વોટિંગનો અધિકાર
ગુજરાતમાં વસ્તી ગણતરી મુલતવી, હવે ચૂંટણી બાદ થશે નવી જાહેરાત
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- AAP મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અલકા લાંબાએ કરી નાંખ્યો આ દાવો
ઈરાન મુદ્દે ટ્રમ્પનો ટોન બદલાયો, યુદ્ધને બદલે વાતચીત તરફ પોતાનો ઝુકાવ દેખાડયો
ઈરાને મધ્ય પૂર્વમાં 8 પુલ ઉડાવી દેવાની ધમકી આપી: યાદી જાહેર કરી કહ્યું હવે વિનાશ માટે તૈયાર રહો
ચેન્નાઈમાં મોટો મુકાબલો: CSKની વાપસી કે PBKSનો વિજય યથાવત?, પિચ, હવામાન અને પ્લેઇંગ 11 પર નજર
હોર્મુઝ પર તણાવનો ત્રાટકો: યુદ્ધના ઘેરા વાદળો
તેલ સંકટ ઓછું થશે? રશિયાએ ભારતને વધુ સપ્લાય આપવાની તૈયારી બતાવી
નવી દિલ્હી: ચીન(China) અને તાઈવાન(Taiwan)ના મામલામાં અમેરિકા(America) ભલે ચીનને આંખો બતાવી રહ્યું હોય, પરંતુ અમેરિકન કંપની એપલ(Apple) એવું નથી કરી રહી. એપલે તાઈવાનના મામલામાં સપ્લાયર્સ(suppliers)ને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે તાઈવાનથી ચીન આવતા શિપમેન્ટ(Shipment)ને લઈને ચીનના નિયમોનું પાલન કરો. એપલે એક શિપમેન્ટ સમીક્ષા માટે મોકલ્યા બાદ આ પગલું ભર્યું છે. યુએસ(US) સ્પીકર(Speaker) નેન્સી પેલોસી(Nancy Pelosi)ની મુલાકાત બાદથી ચીન તાઈવાનને લઈને કડક પગલાં લઈ રહ્યું છે. ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર બજાર પર દેખાવા લાગી છે. સ્માર્ટફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે બંને દેશો મહત્વપૂર્ણ છે. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાજેતરની તાઇવાન મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું છે. ચીન તાઈવાનને ઘેરીને ફાયર ડ્રીલ કરી રહ્યું છે. આ કારણોસર કંપનીઓને બિઝનેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા એપલે તેના સપ્લાયર્સને ચીનના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે.
ચીનના નિયમોનું પાલન કરો
કંપનીએ તાઈવાનથી ચીન જતા શિપમેન્ટ માટે ચીની નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એપલે તેના સપ્લાયર્સને જણાવ્યું હતું કે ચીને તાઈવાનમાં બનેલા ભાગો પર કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, એપલે આ અંગે સપ્લાયર્સને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે તાઈવાનથી ચીન જતા ભાગો અને કોમ્પોનન્ટ પર ‘તાઈવાન, ચાઈના’ અથવા ‘ચાઈનીઝ તાઈપેઈ’નું લેબલ હોવું જોઈએ. જાહેરાત અમેરિકન કંપનીએ સપ્લાયર્સને આ મામલે ઝડપ બતાવવા માટે કહ્યું છે, જેથી માલસામાન અને કોમ્પોનન્ટની ચકાસણી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
શું iPhone 14 સિરીઝનું લોન્ચિંગ અટકશે?
આ સમય Apple માટે ખૂબ જ સંવેદનશીલ છે. આવતા મહિને કંપની iPhone 14 સિરીઝ અને અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ સમસ્યાનો અર્થ એ છે કે શિપમેન્ટમાં વિલંબ થશે અને તેની સીધી અસર કંપનીના લોન્ચ પર પડશે. જો સૂત્રોનું માનીએ તો, કોઈપણ આયાતી ઘોષણાપત્ર, દસ્તાવેજ કાર્ટન પર ‘મેડ ઈન તાઈવાન’ લખેલું હશે રો શિપમેન્ટને ચીની કસ્ટમ્સ તપાસનો સામનો કરશે. આવા નિયમોના ઉલ્લંઘન પર 4000 યુઆન (લગભગ 47 હજાર રૂપિયા)નો દંડ પણ છે. આ ઉપરાંત, શિપમેન્ટ રીજેક્ટ પણ થઇ શકે છે.
રીવ્યુ માટે રોકવામાં આવ્યું Apple સપ્લાયરનું શિપમેન્ટ
સમીક્ષા માટે શિપમેન્ટ મોકલવામાં આવ્યા બાદ Appleએ આ ચેતવણી આપી છે. તાઇવાનથી આવતા કંપનીના સપ્લાયર પેગાટ્રોનનું શિપમેન્ટ ગુરુવારે સમીક્ષા માટે ચીન મોકલવામાં આવ્યું હતું. જોકે, એપલે આ મામલે કોઈ ચોક્કસ માહિતી બહાર પાડી નથી. ચીન લાંબા સમયથી તાઈવાન પર દાવો કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતનો પણ ચીનમાં ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો.