સુરત: સરથાણામાં (Sarthana) સ્પા (Spa) શરૂ કરીને અન્ય વ્યક્તિને સંચાલન કરવા માટે રાખી પોતે ભાગી જનાર સ્પા પાર્લરના માલિકને એસઓજીએ સરથાણામાંથી પકડી...
નવી દિલ્હી: અધીર રંજન ચૌધરીએ બુધવારે લોકસભામાં (Loksabha) ‘રાષ્ટ્રપતિ’ પદ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દનો (Word) ઉપયોગ કર્યો હતો. ‘રાષ્ટ્રીય પત્ની’ તરીકે સંબોધન બાદના...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો એક વરિષ્ઠ પોલીસકર્મીનો (Police) કોલર પકડવાનો વીડિયો (Video) વાયરલ થઈ રહ્યો છે. ભોપાલ જિલ્લા...
મુંબઈ: મુંબઈના (Mumbai) ચિત્રકૂટ મેદાનમાં (Ground) આગ (Fire) લાગી હતી. આ ગ્રાઉન્ડમાં ફિલ્મ અને ટેલિવિઝન સેટ બનાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું...
પલસાણા : પલસાણા (Palsana) તાલુકાના પોલીસની (Police) એક ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી. ત્યારે કોઈકે માહિતી આપી હતી કે, હાઇવેની (Highway)...
નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી મનીષા રોપેતાએ (Manisha Ropeta) સિવિલ સર્વિસની પરીક્ષા (Civil Services Exam) પાસ કર્યા બાદ દેશની પ્રથમ...
ઇન્સ્ટાગ્રામ (Instagram) તેના નવા (New )અને ગજબના (Osam) ફીચર્સ લાવી રહ્યું છે. આ ફીચર્સ (Features) વડે યુઝર્સ (Users) 15 મિનિટના વિડીયોને રીલ્સમાં...
પારડી : પારડી (Pardi) ચાર રસ્તા ચાઇનીસ લારી પાસે દરરોજ કોલેજ (Collage) અને શાળામાંથી (School) છૂટ્યા બાદ ઘરે જવા માટે વિદ્યાર્થીઓ (Student)...
કોરોનાકાળમાં આરોગ્યની અપૂરતી સગવડોએ ઘેર ઘેર ‘ડૂસકાં’ મોકલ્યાં. હમણાં વરસાદમાં શહેર આયોજનની નિષ્ફળતાએ વ્યવસ્થાને પાણીમાં ડૂબાડી દીધી. હવે ‘કેમીકલયુકત નશાકાંડે મોતનો હાહાકાર...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાંન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચ કરી વેપાર-ઉદ્યોગજગતને ભેંટ...
મુંબઈ: ભારતીય શેરબજાર(India Stock Market) માટે આ અઠવાડિયું ઘણું સારું રહ્યું છે. સમગ્ર અઠવાડીયા દરમિયાન સ્થાનિક(Local) અને વિદેશી રોકાણકારો(Foreign investors)ની ખરીદીના કારણે...
સુરત (Surat): સુરતના કામરેજ (Kamrej) વિસ્તારમાં આજે સવારે ગેસનો (Gas) સિલિન્ડર (Cylinder) બ્લાસ્ટ (Blast) થતાં ત્રણ જણા દાઝ્યા છે. કામરેજના બ્રિજ પાસે...
મુંબઈ: 2018 માં તનુશ્રી દત્તાએ (Tanushree Dutta) હેશટેગ MeToo (#Metoo) અભિયાનની શરૂઆત કરીને સોશિયલ મીડિયા (Social Media) પર બધાને આશ્ચર્યચકિત કરી દીધા...
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન (Indian Captain) રોહિત શર્માએ (Rohit Sharma) વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની ટી-20 સિરીઝ રમવા પહેલા ટીકાકારોને જોરદાર જવાબ...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani)ની માનહાનિનાં કેસ(Humiliation Case)ની અરજી(Petition) પર દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કોંગ્રેસના નેતા(Congress Leader)ઓ જયરામ રમેશ(Jairam...
મુંબઈ (Mumbai): આલિયા ભટ્ટ બાદ બોલિવુડની વધુ એક અભિનેત્રી ગર્ભવતી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. બોલિવૂડ (Bollywood) દિવા બિપાશા બાસુ (Bipasha Basu)...
કર્ણાટક: કર્ણાટક(Karnataka)ના મેંગલોર(Mangalore) શહેર(City)માં એક ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં માસ્ક પહેરેલા કેટલાક લોકોએ ફૈઝલ(Faisal) નામના યુવકને નિશાન બનાવ્યો હતો...
અમદાવાદ: બોટાદના લઠ્ઠાકાંડે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ બાદ હવે રાષ્ટ્રીય સ્તરેથી આ મામલે તીખી પ્રતિક્રિયાઓ આવવા માંડી...
સુરત(Surat) : અડાજણ ખાતે રહેતી પરિણીતાને (Married Women) તેના પહેલા પતિનો (Ex Husband) મિત્ર (Friend) ફોન (Phone) કરીને પરેશાન કરતા તેને બ્લોક...
સુરત: અમરોલી(Amroli) ખાતે રહેતી રત્નકલાકારની(Jeweler) પત્ની(Wife)ને શ્રાવણ માસ(Shravan Month)ના પૈસા(Rupee) લેવા આવેલા બે કિન્નરો(Kinnar)એ ‘તારા મનમાં ધારેલા બે સારા કામ થઈ જશે’...
સુરત(Surat) : મહિધરપુરામાં શાકભાજી (Vegetables) ખરીદવા અને દરગાહમાં માથું ટેકવવા માટે ગયેલી મહિલાને પાડોશી મહિલાને (Neighbor) ઘરના દરવાજાની ચાવી (Home Door Key)...
સુરત (Surat): મેટ્રોની (Metro) કામગીરીને પગલે હાલ શહેરના ઘણા મુખ્ય રસ્તાઓ બ્લોક (Road Block) છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં રસ્તાઓ બંધ હોવાના...
સુરત (Surat) : આલ્કોહોલ (Alcohol) શરીરમાં કેટલો જાયતો ફાયદો અને નુકસાન થાય તે ગુજરાતના (Gujarat) જાણિતા ફોરેન્સિક એક્સપર્ટ (Forensic Expert) મારફત વિગતો...
બારડોલી: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરના કુખ્યાત બુટલેગર (Bootlegger) ગોરખ ઉર્ફે પીન્ટુને મુંબઈ (Mumbai) એરપોર્ટ (Airport) પરથી ઝડપી લેતાં સુરત...
સુરત (Surat) : ઉમરા (Umra) ગામમાં રહેતા ઉદ્યોગકારના ઘરમાંથી તસ્કર (Thief) સોના-ચાંદીના ઘરેણાં (Jewelry) સહિત 6.61 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયો...
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત ગઈ છે. બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી...
સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરથી (Navapur) મોટા પાયે દારૂનો (Liquor) જથ્થો લાવી વેડછા (Vedcha) ગામના ખેતરમાં (Farm) ઉતારતા હોવાની બાતમી ડીસીબીને (DCB)...
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના ગાજણવાવ ગામ ખાતે આદિવાસી પરિવારની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં (Bore) પડી ગયાની માહિતી સામે આવી હતી. ખેતર...
સુરત : સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ (Surat International Airport) ઉપર કસ્ટમ (Custom) અને ડીઆરઆઇને (DRI) બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો છે....
નવી દિલ્હી: અમેરિકા(America) અને ચીન(China) વચ્ચે લડાઈ(Fight) સતત વધી રહી છે. આવનારા સમયમાં અમેરિકા સામે લડવા માટે ચીન હથિયારોની સાથે રાજદ્વારી સ્તર...
ગુજરાત કોંગ્રેસ કહે છે ,CAG રિપોર્ટમાં ભાજપ સરકારના ‘દેવાળિયા વહીવટ’નો પર્દાફાશ, દેવું ₹3.80 લાખ કરોડે પહોંચ્યું
અમરેલીમાં 11 કરોડમાં બનેલા રોડમાં લોટ-પાણી અને લાકડા
ભાજપના ગઢ ઉમરેઠમાં ગાબડું પાડવા વિપક્ષો સજ્જ
રાજ્યમાં 343 પ્રોજેક્ટ સાથે સુરત બીજા ક્રમે
વિશ્વની સૌથી ઊંચી એક પગ પર ઊભેલી મૂર્તિની પ્રતિષ્ઠા
કાળઝાળ ગરમી વચ્ચે 29-30 માર્ચે માવઠાની આગાહી
ગુજરાતનું ‘બનાસ બાયો-સીએનજી મોડલ’ હવે દેશમાં છવાશે
અમદાવાદ–મંગલુરુ સ્પેશિયલ ટ્રેનની 29 મે સુધી વધારવાનો નિર્ણય
8,931 દિવસ સુધી સરકારના વડા રહેવાનો મોદીનો રેકોર્ડ
યુદ્ધના કારણે ટેક્સટાઇલની નિકાસ ઠપ:સુરતના માર્કેટમાં કાપડના ગંજ ખડકાયા
સુરત રેલવે સ્ટેશન પર 30 દિવસનો મેગા બ્લોક
વોટ્સએપમાં ટેક્નિકલ ગડબડ? મેસેજ ડિલે અને એપ હેંગથી યુઝર્સ પરેશાન
1લી એપ્રિલે મનપા-પંચાયતોની ચૂંટણીની જાહેરાતની શક્યતા
મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
કરમાદી પાણી યોજના તૈયાર છતાં ઉદ્ઘાટનની રાહમાં અટવાઈ: ૬૫ ગામોના બે લાખ લોકો આજે પણ શુદ્ધ પાણીથી વંચિત
ગોરવા વિસ્તારમાં ડોક્ટર દ્વારા બ્યુટી પાર્લર સંચાલિકા પર દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વારંવાર શોષણ
સયાજી હોસ્પિટલ, જ્યાં માનવતા ‘મૃત’ પામી અને વ્યવસ્થા ‘વેન્ટિલેટર’ પર
સુરત એરપોર્ટ પર બોમ્બની અફવાએ મચાવ્યો ખળભળાટ
ફાયર એન્ડ ઈમર્જન્સી વિભાગ દ્વારા રીહર્સલ,14 એપ્રિલે ફાયર સર્વિસ ડે મનાવાશે
દેશભરમાં લોકડાઉન લાગશે? અફવાઓ વચ્ચે સરકારે આપી સ્પષ્ટતા, મંત્રીએ કર્યું ક્લિયર
ઈરાન યુદ્ધ વચ્ચે તણાવ ચરમસીમાએ: પાકિસ્તાનનો ઇઝરાયેલને કડક સંદેશ
શેર બજારમાં ભૂકંપ: રોકાણકારોના ₹5 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટી ગયો
રામનવમી પર કોમી એકતાનો અનોખો સંદેશ, મુસ્લિમ શ્રદ્ધાળુએ ગનરને ભેટમાં આપી ભગવાન રામની મૂર્તિ
સોનાં-ચાંદીમાં તેજી: ચાંદી ₹5,380 મોંઘી, સોનું ₹1.41 લાખ ને પાર
શ્રીનાથદ્વારા ગિરિરાજ પર રામનવમી નિમિત્તે હનુમાનજી પ્રતિમાનું લોકાર્પણ
પેટ્રોલ ₹10 સસ્તુ, ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ભાગદોડભરી જિંદગીમાં સંબંધો માટે સમય જરૂરી
રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો પ્રાથમિક સુવિધાના અભાવ સામે વિરોધ
સમય વર્તે સાવધાન
પશ્ચિમ એશિયા યુદ્ધ પર PM મોદીનો મોટો પ્લાન
સુરત: સરથાણામાં (Sarthana) સ્પા (Spa) શરૂ કરીને અન્ય વ્યક્તિને સંચાલન કરવા માટે રાખી પોતે ભાગી જનાર સ્પા પાર્લરના માલિકને એસઓજીએ સરથાણામાંથી પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણામાં આવેલા રાઇઝ ઓન પ્લાઝામાં પહેલા માળે ચાલતા અનમોલ સ્પામાં પોલીસે (Police) છ મહિના પહેલાં રેડ પાડી હતી અને લલના તેમજ સ્પા સંચાલક સુમન ચંદ્રશેખર મહાનતીને પકડી પાડ્યા હતા.
આ સાથે જ પોલીસે સ્પાના મૂળ માલિક મનોજ સંન્યાસીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે આ મનોજ સંન્યાસી સરથાણા શ્યામધામ મંદિર પાસે આવ્યો હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમે વોચ ગોઠવી મનોજને પકડી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં મનોજ બહારથી ગ્રાહકોને બોલાવીને શરીર સુખની સવલતો પૂરી પાડતો હતો. તો કેટલાક કિસ્સામાં બહારથી ગ્રાહકો પોતાની સાથે લલનાઓને લાવતા હોય તેઓને સાથે રૂમ આપતો હોવાનું પણ પોલીસે કહ્યું હતું. હાલ તો પોલીસે મનોજની ધરપકડ કરી સરથાણા પોલીસને સોંપી દીધો હતો.
સિંગણપોરમાં દારૂના અડ્ડા પર દરોડામાં 3 લાખનો દારૂ સીઝ
સુરત : સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પાછળ પતરાના શેડ બનાવીને ચાલતા દારૂના અડ્ડા પર ચોકબજાર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં કુલ 3504 નંગ બિયર અને વ્હીસ્કીની બોટલ પકડાઇ હતી. જેમાં ભજરાજ ઉર્ફે રાજુ ઉદયનાથ સૂર્યા (ઉ. વર્ષ 36)ની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં સિંગણપોર ખાતે રહેતો આ ઇસમ મૂળ ઓરિસ્સાનો વતની છે. પોલીસે અંદાજે 3.02 લાખની માલ મત્તા સીઝ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. ચોક બજારમાં દારૂના અડ્ડા ખૂલ્લેઆમ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો કરવામાં આવ્યા બાદ પીઆઇ ઔસુરિયા દ્વારા આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી.
સિંગોદના મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
બારડોલી : બારડોલી ગ્રામ્ય પોલીસે સિંગોદ ગામે મંદિરમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલી નાંખ્યો હતો. પોલીસે બે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.27મીની રાત્રે બારડોલીના સિંગોદ ગામે આવેલા ભવાની માતા મંદિરમાં ચોરી થઈ હતી. ચોરો મંદિરમાંથી દાનપેટી તોડી 4500 રૂપિયાની રકમ ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ ઘટના અંગે મંદિરના સંચાલક પ્રકાશ રણછોડ પટેલે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચંપક માનસિંહ ચૌધરી (રહે.,ઉમરખડી, તા.માંડવી) જણાવ્યું હતું. પૂછપરછમાં તેણે સિંગોદ ગામે મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં માંકણઝર ગામના હાર્દિક ઉર્ફે પપ્પુ રામસિંગ ચૌધરીનું નામ ખૂલતાં પોલીસે તેને પણ તેના ઘરેથી પકડી લીધો હતો. બંનેની ધરપકડ કરી આવતીકાલે રિમાન્ડ માટે બારડોલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવણી છે કે નહીં એે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.