મુંબઈ: દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને ‘હર ઘર તિરંગા અભિયાન’ની (Har Ghar Tiranga) શરૂઆત કરી હતી. પીએમ...
નવી દિલ્હી: વર્ક લોડ મેનેજમેન્ટને (Work load management) જોઈએ તો ટીમ ઈન્ડિયાએ (Team India) છેલ્લા કેટલાક સમયમાં ઘણા પ્રયોગો કર્યા છે. છેલ્લા...
નોઈડા: 28 ઓગસ્ટની બપોરે નોઈડાના (Noida) સુપરટેકના ગેરકાયદેસર રીતે બનેલા ટ્વિન ટાવર્સને (Twin Towers) તોડી પાડવા માટે રવિવાર સુધી લગભગ 600 કિલો...
સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા, પંજાબ પોલીસે (Punjab Police) દિલ્હી પોલીસ સાથે મળીને પાકિસ્તાન-ISI સમર્થિત આતંકી(Terrorist) મોડ્યુલનો પર્દાફાશ કર્યો. પંજાબ પોલીસે કેનેડામાં...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લામાં આઈશર ટ્રક (Truck) અને સ્વિફ્ટ કાર (Car) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં (Accident) એક બાળક...
ભાવનગર : ભાવનગર(Bhavnagar) જિલ્લાના વલભીપુર-ઉમરાળા(Valabhipur-Umrala) હાઇવે ઉપર એક ડમ્પર અને કાર વચ્ચે (Accident dumper cars) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોના...
નવી દિલ્હી: સમગ્ર ભારતમાં (India) આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યા...
મુંબઈ: રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે હોસ્પિટલમાં (Hospital) જીવનની લડાઈ લડી...
કાનપુર: UP ATSએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની કાનપુરથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી...
રાજસ્થાન: સ્વતંત્રતા દિવસ પહેલા રાજસ્થાન (Rajasthan) પોલીસની ગુપ્તચર એજન્સીએ (Intelligence Agency) પાકિસ્તાન (Pakistan) માટે ભારતની (India) જાસૂસી (Spies) કરવાના આરોપમાં બે લોકોની...
સુરત: સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હરખભેર આઝાદીના 75 વર્ષની ધામધૂમથી...
નવી દિલ્હી: હાલમાં એક ઈવેન્ટમાં મશહૂર લેખર સલમાન રશ્દી (Salman Rushide) પર જીવલેણ હૂમલો (Attack) કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં આ ઘટનાની...
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના (Australia) કેનબેરા એરપોર્ટ (Canberra airport) પર ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ ટર્મિનલના કેટલાક ભાગોને...
રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) જાલોર (Jalor) જિલ્લામાં, એક 9 વર્ષના દલિત વિદ્યાર્થીનું (Dalit Student) અમદાવાદની (Ahmadabad) એક હોસ્પિટલમાં (Hospital) મોત (Death) નિપજ્યું હતું....
75મા સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર...
મુંબઈ: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને...
લ્લા ઘણા સમયથી ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ભારતીય ક્રિકેટરો વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા તેમ જ અન્ય...
ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ ની રજૂઆત પછી આલિયા ભટ્ટ – કપૂર માટે નેપોટિઝમને બાજુ પર રાખીને ફરી એક વખત કહેવું પડશે કે તે અભિનયમાં...
દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા...
મહેન્દ્ર મેઘાણી ગયા. ગયા જુન મહિનામાં તેમણે સોમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને જાણે કે શતાયુ થઈને ઉંમરને જીતવાનું લક્ષ કેમ પ્રાપ્ત...
1947ના ઑગસ્ટ મહિનાની એ રાતે વિધાતાએ બે રાષ્ટ્રોના નસીબ લખ્યાં, ભારત અને પાકિસ્તાન. આ ઘટના અનેકો વાર ચર્ચાઇ છે, ચર્ચાતી રહેશે અને...
સુરત : શહેરમાં શુક્રવારની રાત્રે (Friday night) ભારે વરસાદના (Heavy rain) પગલે મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં બે માળનું (Two floors) જર્જરિત મકાન (Building)ધરાશાયી...
સુરત: કોસાડ આવાસમાં (Kosad Aavas )રહેતી ચાર(Four) કિશોરી (Teenager) ગઈકાલે સ્કૂલમાંથી ગાયબ (missing From School) થઈ ગઈ હતી. પોલીસે ચારેયની શોધખોળ શરૂ...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનુર ડેમમાંથી (Hathnur Dam) પણ પાણીનો ડિસ્ચાર્જ ઓછો (Low Discharge) કરી દેવાયો છે....
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(V.N.S.G.U) સેનેટ ચૂંટણી (Senate Elections) આજે યોજાશે. આ ચૂંટણીની ૧૫ બેઠકો માટે ૪૩ ઉમેદવારો (candidates) મેદાનમાં...
ગાંધીનગર: મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) જન્મભૂમિ (Birthplace) પોરબંદરથી (Porbandar) તિરંગા રેલીને (Tricolor rally) સી.એમ. ભૂપેન્દ્ર પટેલે (C.M. Bhupendra Patel) પ્રસ્થાન કરાવી હતી....
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે નીમાયેલા સિનિયર ચૂંટણી નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનમાં જોડાઇને ગાંધીનગરમાં(Gandhinagar) ચિલ્ડ્રન (Children’s University) યુનિવર્સિટી ખાતે...
સુરત: (Surat) સરથાણાના હીરા વેપારી (Diamond Trader) પાસેથી રૂા.3.16 કરોડના હીરા ખરીદીને પેમેન્ટ નહીં આપનાર દંપતિ પૈકી મહિલાની સુરત ક્રાઇમ બ્રાન્ચે (Crime...
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિ. (Gujarat National Law Univ) (જીએનએલયુ) ગાંધીનગર (Gandhinagar)ખાતે આજે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી(Kaushalya – The Skill University)અંતર્ગત ‘સ્કૂલ...
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો
મુંબઈ: દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને ‘હર ઘર તિરંગા અભિયાન’ની (Har Ghar Tiranga) શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ અભિયાનમાં બોલિવૂડથી (Bollywood) લઈને સાઉથના સેલેબ્સ (South Star) પણ ભાગ લઈ રહ્યા છે. સલમાન ખાન, આમિર ખાન, આર માધવન, કરણ કુન્દ્રા, મહેશ ભટ્ટ, અનિલ કપૂરથી લઈને અક્ષય કુમાર સુધી તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા. સેલેબ્સે પણ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના વિશે એક ખાસ પોસ્ટ પણ લખી હતી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં પીએમ મોદીએ સમગ્ર દેશને અપીલ કરી હતી કે આ ખાસ અવસર પર દરેક વ્યક્તિએ પોતાના ઘરની બહાર ત્રિરંગો લગાવવો જોઈએ અને આ અભિયાનમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. એટલું જ નહીં, લોકોનો આત્મવિશ્વાસ વધારવા માટે, અભિયાનમાં ભાગ લેનાર લોકોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવમાં બોલિવૂડ સ્ટાર્સની ભાગીદારી
75માં સ્વતંત્રતા દિવસ પર મુંબઈમાં સેલેબ્સના ઘરે પણ આઝાદીની ઉજવણી જોવા મળી હતી. જ્યાં થોડા દિવસો પહેલા આમિર ખાને તેના મુંબઈના ઘરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, ત્યારે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ તિરંગો ફરકાવ્યો હતો. એટલું જ નહીં, સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ તિરંગો લઈને મુંબઈમાં દેખાયા હતા. 15 ઓગસ્ટના અવસર પર બોલિવૂડ સેલેબ્સની તસવીરો જુઓ.
સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ હાથ તિરંગો લઈને જોવા મળ્યા હતા. આ સિવાય ઘણા બોલિવુડ સ્ટારએ આઝાદીના 75 વર્ષને ખાસ રીતે ઉજવણી કરવા જઈ રહ્યા છે. તેમજ બોલિવુડ સ્ટાર અનિલ કપૂરના ઘરને પણ ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના મામાના ઘરે પણ આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં અનેક બોલિવુડ સ્ટારે ભાગ લીધો છે.
આ સિવાય અક્ષય કુમારે મુંબઈ પોલીસ સાથે આઝાદીની ઉજવણીમાં ભાગ લીધો હતો. હાલમાં જ સલમાન ખાન પણ સેના સાથે ઉજવણી કરવા આવ્યો હતો. તેવી જ રીતે ભૂલ ભુલૈયા 2 એક્ટર કાર્તિક આર્યેને પણ સૈનિકો સાથે આઝાદીની ઉજવણી કરી અને તસવીરો શેર કરી.