ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા છે, પરંતુ આ વખતે કારણ કોઈ મેચ કે રેકોર્ડ...
મહિલા અનામત બિલને લઈને દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (શનિવાર) રાષ્ટ્રને સંબોધન કર્યું. આ મહત્વપૂર્ણ મુદ્દા...
લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હવે ખુલ્લો મતભેદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુદ્ધવિરામ (Ceasefire) મુદ્દે અમેરિકાના...
શનિવારે બપોરે હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય વેપારી જહાજો પર ગોળીબાર થયો. તેમાં એક ઓઈલ ટેન્કર સામેલ હતું. મળતી માહિતી...
ચૂંટણી ટાણે અક્ષય એપાર્ટમેન્ટના રહિશોનો હુંકાર; અશાંત ધારો લાગુ કરો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો’ના સૂર સાથે સોસાયટીમાં લાગ્યા બેનરો વડોદરા: શહેરના...
ક્યુઆર કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ તપાસના ઘેરામાં ( પ્રતિનિધિ )વડોદરા,તા.18 ક્યુઆર કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ સામે જીએસટી વિભાગ એ લાલઆંખ કરી છે....
મહિલા અનામત બિલને લઈને દેશમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. લોકસભામાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત આપવા સંબંધિત...
IPLમાં આજે ડબલ હેડર રમાશે, જેમાં દિવસની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મુકાબલો હૈદરાબાદના...
પૂર્વ સરપંચ સહિત બે આરોપી ઝડપાયા, સપ્લાયર સાથે ચાર ફરાર ખેતરમાં ચાલી રહેલા દારૂના કટીંગ દરમિયાનસ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો...
બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમને ખાસ બનાવ્યું છે ઓસ્કર એકેડેમીએ. ધ એકેડેમી ઓફ...
(પ્રતિનિધિ), વડોદરા. તા.18 વડોદરાની સયાજી હોસ્પિટલ હાલમાં ગંભીર આર્થિક અને વહીવટી અંધેરના કારણે ચર્ચાના ચકડોળે ચઢી છે. હોસ્પિટલના કેમ્પસમાં વ્યાપેલી અસહ્ય ગંદકી...
રૂ.બે લાખ સ્વીકારતા ઝડપાયેલા સાજીદ સૈયદનેરિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો આરોપી પીઆઈ ચારણના કેસની તપાસ કરીને રિપોર્ટ ડીજી ઓફિસે કરાયો...
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી વિષય...
(પ્રતિનિધિ), વડોદરા. તા.18 શહેરમાં વધી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગજનીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલા અમુલ...
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે ચાલતા એક જૂના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ મામલે મહત્વપૂર્ણ...
સમગ્ર ભારતમાં ડિસ્ટિંગ્વિશ્ડ લો સ્કૂલ કેટેગરીમાં 4 થો ક્રમ પ્રાપ્ત કર્યો એમીનન્સ કેટેગરીમાં 6ઠ્ઠો, ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 17મો ક્રમ મેળવીને રાજ્ય તથા...
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે કૃત્રિમ બુદ્ધિ (AI) અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે AI ન્યાયતંત્ર માટે વિકલ્પ નથી,...
મહિલા અનામત બિલને લઈને ગરમાયેલા રાજકીય વાતાવરણ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. નોંધનીય છે...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવીને...
સુરત. સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો સૌથી મોટો ‘HALO પ્રોપર્ટી એકસપો 2026’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન...
સંવેદનશીલ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ, કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પ્રયાસ વડોદરા તા.18 વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે ત્યારે કાયદો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમના પ્રયત્નોથી ભારત...
વધતી જતી મોંઘવારીના આ યુગ વચ્ચે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર રાહત આવી છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 2%...
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે નાની બાળકીઓના શંકાસ્પદ મોતનો કેસ હજુ સુધી સ્પષ્ટ રીતે ઉકેલાયો નથી. શરૂઆતમાં આ ઘટના ખીરું ખાધા બાદ બની...
ઉનાળાની રજાઓ દરમિયાન ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરી મળી...
10 દિવસમાં જગ્યા ખાલી કરવાની સૂચના, નહીં તો બુલડોઝર કાર્યવાહીની ચેતવણીસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં નોટિસના સમયને લઈ ચર્ચાઓ તેજડભોઇ:ડભોઇ શહેરના ઈદગાહ અને...
ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. શુક્રવારે આ સ્ટ્રેટ ખોલવામાં આવ્યો હતો પરંતુ હવે આ દરિયાઈ માર્ગ પર ફરીથી...
મહિલા અનામત બિલને લઈને દેશમાં રાજકીય તણાવ વધ્યો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે તેવી...
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ લાગુ હોવા છતાં બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ...
ફોર વ્હીલર માટેની નવી સિરીઝ માટે 24 એપ્રિલથી ઈઓક્શન શરૂ થશે ( પ્રતિનિધિ )વડોદરા,તા.18 આર.ટી.ઓ. વડોદરા કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે...
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
અમેરિકાએ ચીની રિફાઈનરીને નિશાના પર લીધી, ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો પર પ્રતિબંધ
વડોદરામાં પાલિકાની દબાણ શાખાએ ‘એક્શન મોડ’માં આવી રાજકીય બેનરોનો સફાયો કર્યો
હાલોલ તાલુકામાં ચૂંટણી માટે તંત્ર તૈયાર: 21 બેઠકો પર મતદાન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગરમી વચ્ચે રાહતના સંકેત: કેરળમાં આ વર્ષે વહેલુ ચોમાસુ આવી શકે
સુરતમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ: દીકરીઓએ મહેંદીથી આપ્યો ‘100% મતદાન’નો સંદેશ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% મતદાન કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મતદારોને અપીલ
US અમેરિકામાં ગુજરાતી મહિલાને અકસ્માતે ગોળી વાગવાની ઘટના
નેસ્કો ડ્રગ ઓવરડોઝ કેસમાં મોટો ખુલાસો
RBIનો મોટો નિર્ણય: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ
વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ
કરજણમાં ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા: સમયસર સારવારથી બચાવ
વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી
કેજરીવાલના નજીકના સાથીઓનો ઝટકો, ઘર છોડતાં જ મિત્રે પાર્ટી છોડી
તેલના ભાવના ઝાટકાથી શેરબજાર લથડ્યું
લસ્સીમાં ઝેર, વિશ્વાસનો ઘાત: વૃદ્ધની કરૂણ હત્યા સાથે ખૂલ્યો ખતરનાક ખેલ – અંતે અમદાવાદમાંથી ઝડપાઈ કિલર લેડી
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
લખણપુર નજીક બે બાઇકો વચ્ચે અથડામણ: ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત
માલેગામ વિસ્ફોટ કેસમાં તમામ હિન્દુ આરોપીઓ હવે નિર્દોષ સાબિત થયા છે
સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મનથી ન હારો
ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા છે, પરંતુ આ વખતે કારણ કોઈ મેચ કે રેકોર્ડ નથી, પણ એક લાઈક છે. તાજેતરમાં જર્મન મોડલ લિઝલાઝના ફોટોને વિરાટે લાઈક કર્યું હતું, જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયા. આ ઘટનાએ ફેન્સ વચ્ચે ભારે ચર્ચા જગાવી અને ઘણા લોકો રમુજી કોમેન્ટ્સ પણ કરવા લાગ્યા. આ સમગ્ર મામલે હવે જર્મન મોડલ લિઝલાઝે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તેને આ વિશે મીડિયા દ્વારા જ ખબર પડી. તેણે કહ્યું કે, હું સવારે ઉઠી તો જોયું કે હું સમાચારનો ભાગ બની ગઈ છું. મને ખબર નહોતી કે વિરાટે ક્યારે મારા ફોટોને લાઈક કર્યો હતો. લિઝલાઝે ઉમેર્યું કે, લોકો અલગ-અલગ પ્લેટફોર્મ પરથી તેને આ સમાચાર મોકલી રહ્યા હતા અને તેને ઘણા મેસેજ પણ મળ્યા.

લિઝલાઝે પોતાના ભારતના અનુભવો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, જ્યારે તે પ્રથમ વખત ભારતમાં આવી ત્યારે તેને ક્રિકેટ વિશે વધુ જાણકારી મળી. તેણે દક્ષિણ ભારત, ગોવા, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સમય વિતાવ્યો હતો. IPL દરમિયાન તે બેંગલુરુમાં મિત્રો સાથે મેચ જોવા જતી હતી અને ત્યારથી જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ફેન બની ગઈ. આ દરમિયાન જ તેણે વિરાટ કોહલીને રમતા જોયા અને તેને પસંદ કરવા લાગી. જ્યારે વિરાટે પછીથી આ લાઈક હટાવી દીધી, ત્યારે લિઝલાઝે કહ્યું કે તેને વિરાટ માટે થોડું દુઃખ થયું. “મને ખુશી થઈ હતી કે તેણે મારી પોસ્ટ લાઈક કરી, પરંતુ આટલી મોટી વાત કેવી રીતે બની ગઈ તે સમજાયું નહીં. કદાચ તેમનો એવો ઈરાદો નહોતો, છતાં હું તેના સપોર્ટની પ્રશંસા કરું છું,” એમ તેણીએ જણાવ્યું.
આ ઘટના પછી લિઝલાઝ માટે નવા અવસર પણ ખુલ્યા છે. તેણે દાવો કર્યો કે તેને હવે ઘણા કામના ઑફર્સ મળી રહ્યા છે, પરંતુ તે હજી વિચારીને નિર્ણય લેવા માગે છે. લિઝલાઝે કહ્યું કે તે મ્યુઝિક અને વ્લોગિંગના વ્યવયાય અંગે સિરીયસ છે અને ભવિષ્યમાં ફરી ભારત આવવાની પણ ઈચ્છા રાખે છે. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યએ લિઝલાઝના ફોટો પર વિરાટના લાઈકનો સ્ક્રીનશોટ શેર કર્યો. ત્યારબાદ આ પોસ્ટ વાયરલ થઈ અને ચર્ચાનો વિષય બની ગઈ. ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે વિરાટના લાઈકને લઈને ચર્ચા થઈ હોય. અગાઉ પણ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટો પર લાઈકને કારણે વિવાદ થયો હતો. આ ઘટના બતાવે છે કે સોશિયલ મીડિયા પર નાના મુદ્દા પણ કેટલી ઝડપથી મોટા બની જાય છે અને લોકો તેને કેટલું ગંભીરતાથી લે છે.