નાગપુર: (Nagpur) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુર સ્થિત પ્રાદેશિક હેચરી સેન્ટરના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પ્રકોપ ફેલાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) હીરો ધર્મેન્દ્ર (Dharmendra Deol) ચાહકોના દિલો પર આજે પણ રાજ કરે છે. તેથી જો તેમને સહેજ પણ ઈજા (Injured)...
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) ક્રેડિટ કાર્ડ (Credit Card) નેટવર્ક પ્રોવાઈડર્સને (Network Providers) લઈને નવી ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. હવે...
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 17મી સીઝન 22 માર્ચથી (March) શરૂ થશે, જેને શરૂ થવામાં 20 દિવસથી પણ ઓછો સમય બાકી છે. ગત...
ધર્મશાલા(DharmShala) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 મેચની ટેસ્ટ (Test) શ્રેણીની અંતિમ મેચ આજે તા. 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ છે....
શ્રીનગર: કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત લીધી હતી. આજે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ...
માંગરોળ(Mangrol): સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડાના (Leopard) હુમલાના કિસ્સા સામાન્ય બન્યા છે. અવારનવાર દીપડા ગામમાં ઘુસી પશુધનને શિકાર બનાવે છે. અનેકોવાર ઘરમાં,...
બેંગ્લોર ખાતે બોલિંગ કેમ્પમાં સિલેક્ટ થશે તેવો આઇપીએલમાં રમવાની તક મળશે તેવુ કહી યુવકને લલચાવ્યો વેજલપુરનો યુવક મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે પ્રેકિટસ...
જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) ખૂબ...
વનવિભાગ ટીમ અને કરમસદ દયા ફાઉન્ડેશનની ટીમની 17 કલાકની ભારે જહેમત બાદ વાનરનુ રેસ્ક્યુ કરાયું બોરસદ તાલુકાના વિરસદના ભાગોળ વિસ્તારમાં છેલ્લા બે...
નડિયાદ – કપડવંજ રોડ પર અજાણ્યા વાહને 2 બાઇકને ટક્કર મારી હતી કઠલાલમાંથી પસાર થતાં નડિયાદ – કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે...
અમદાવાદ(Ahmedabad) : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના (CrimeBranch) ગેટ પાસે મહિલા ડોક્ટરના આપઘાતના (Female Doctor Sucide) કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મહિલા ડોક્ટરની...
બે દિયરે પણ દોડી આવી હુમલો કર્યોપોલીસે ત્રણેય ભાઇ સામે ગુનો નોંધ્યો બોરસદના નાપા વાંટામાં વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં ફ્રિજ ફંફોસતા...
ચંદીગઢ(Chandigadh) : પંજાબ (Punjab) અને હરિયાણામાં (Hariyana) ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmers Protest) લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં (High court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં...
સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ વિશે જયારે કોઇ ટી.વી. સિરીયલ કે વેબ સિરીઝ આવે તો તેમાં એક જૂદી મઝા આવતી હોય છે....
સુરત(Surat): જેને ખૂબ પ્રેમ કરતી હતી તે પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાની જાણ થતાં હતાશ થયેલી પ્રેમિકા ભગ્ન હૃદયે આપઘાત...
બીજેપી વડોદરા મહાનગરનું ઓફિસિયલ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. આ પેજ ઉપર અર્ધનગ્ન અવસ્થામાં બે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જો કે...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં (Jaunpur) અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં...
‘દિલ દેકે દેખો ફિલ્મ પહેલાં શમ્મી કપૂરની જે ઇમેજ હતી તે એ ફિલ્મ રજૂ થયા પછી બદલાઈ ગઇ. તે એકદમ ડેશીં, કોલેજ,...
ફિલ્મોનું પ્રમોશન શરૂ થાય તો તેની સાથે કયારેક ગોશીપનું પ્રમોશન પણ થવા માંડે છે. હમણાં સિધ્ધાર્થ મલ્હોત્રા તેની ‘યોધ્ધા’ ફિલ્મના પ્રમોશનમાં રાશી...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) EDની તપાસ હેઠળ રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓ...
જાહેર રસ્તા ઉપર થૂંકવાથી રોગચાળાનો ફેલાવાનો ભય રહેલો છે. લોકોને જાહેર રસ્તા પર થૂંકતાં અટકાવવા માટે અને અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા અર્થે...
અજય દેવગણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટોપ બિઝનેસ માઈન્ડ સ્ટાર છે. શાહરૂખ ખાન 10 સફરજન વેચવાના બદલે એક મોટું તડબૂચ વેચવામાં માને છે જયારે...
માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટા છેડાની જોગવાઇ કાયદાકીય રીતે છે તે સિવાયના કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું...
શિવભક્તો ભોલેનાથની પૂજા કરે છે. ભક્તો શિવલિંગ પર બિલ્વપત્ર, ધંતુરો, કમળ, કાળા તલ વિ. ચઢાવે છે. દૂધ અને જળનો અભિષેક કરે છે....
રીનાનાં લગ્ન થયાં.સાસરામાં બધા સારા માણસો હતાં.પણ રીનાને ગમતું ન હતું. તે થોડા થોડા દિવસે પિયર જતી રહેતી અને બે ત્રણ દિવસ...
નાગરિક સન્માનોની મોસમમાં કૃષિવિજ્ઞાની એમ.એસ.સ્વામીનાથનના નામની ઘોષણા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન ‘ભારતરત્ન’માટે કરવામાં આવી. સૌ જાણે છે એમ દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી...
‘શું ભારત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બની રહ્યો છે?” જાણીતા યુ ટ્યુબર ધ્રુવ રાઠીએ આવો સવાલ કરીને તેનાં પ્રમાણ આપતો અડધો કલાકનો વિડીયો...
જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અને ત્યારના દાયકાઓ સુધી ભારત દેશને ગરીબોનો દેશ કહેવામાં આવતો હતો. અનેક સરકારો આવી અને ગઈ...
આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલમાં, રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં મહત્ત્વના ઉમેદવારો વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ...
યસ બેંક કર્મચારીઓ સાથે મળી બોગસ NRI એકાઉન્ટ ખોલાવનાર ઝડપાયો
મંગલસૂત્ર અને ચુડીઓમાં દેખાઈ કંગના રનૌત! અભિનેત્રીએ ખુદ કહી આખી વાત
ડોલર સામે રૂપિયો મજબૂત થતા શેરબજારમાં જોરદાર તેજી, સોનું-ચાંદી સસ્તા
ભારત માટે વેનેઝુએલા બન્યું ત્રીજું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર
સમુદ્રના ઠંડા પાણીથી ચાલશે AI સર્વર્સ, ચીનની નવી ટેક્નોલોજીની દુનિયામાં ચર્ચા
જરૂરી કામ આટોપી લેજો…SBI કર્મચારીઓના બે દિવસ આંદોલન અને રજાના લીધે બેંક પાંચ દિવસ રહેશે બંધ
મોબાઈલ ગેમના ઠપકાથી ઘર છોડીને ભાગ્યા 3 માસૂમ, ‘Operation Muskan’ હેઠળ સુરત પોલીસે કર્યા સુરક્ષિત રેસ્ક્યુ
ઐતિહાસિક ચુકાદો: આરોપીને સાંભળ્યા વિના જારી કરાયેલું સમન ‘શૂન્ય’ ગણાશે, સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો
ક્રૂરતાની પરાકાષ્ઠા:ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની ઘટના
‘કોકટેલ 2’નું ગીત ઇટાલિયન ટ્રેકની નકલ? પ્રીતમે ટ્રોલર્સને કહ્યું, તમે બધા મારી અનપેઇડ PR ટીમ છો
કલકત્તા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાળ યૌન શોષણ કેસમાં માહિતી ન આપતા ઓસ્ટ્રેલિયાએ એલન મસ્કની X પર ફટકાર્યો 4 કરોડથી વધુનો દંડ
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખપદે જ્યોત્સનાબેન રબારી અને ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને આપશે રૂ. 3 લાખ કરોડનું ડિવિડન્ડ, ફોરેક્સ અને સોનાના ભાવથી RBIને મોટો ફાયદો
વેસુની જૈનમ ગ્રાન્ડ અલ્ટીમામાં ભીષણ આગ, ટેરેસ પરથી 7 લોકોનું રેસ્ક્યુ
સુરત એરપોર્ટ પર આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 4 જવાન સુરક્ષિત
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળ્યો; બેંક અને રિયલ્ટી શેરોમાં જોરદાર ખરીદી
ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીનું એલાન, 18 જૂને થશે મતદાન, ઉમેદવારી 8 જૂન સુધી ભરાશે
પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓ મોંઘી! 384 જીવન રક્ષક દવાઓના ભાવ વધી શકે
બેટિંગ અને બોલિંગ બંનેમાં ગુજરાત સુપરહિટ, ચેન્નાઈને 89 રને હરાવ્યું
વડોદરામાં ગુંડાગીરી બેફામ, કારેલીબાગની તુલસીવાડી શાકમાર્કેટમાં જાહેરમાં લાકડી-પાઈપો લઈને ફરતા અસામાજિક તત્વો
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાં જ ચિકન નેક વિસ્તારનો કબજો કેન્દ્રને સોંપી દેવાયો
મિત્ર કોણ
સોના-ચાંદીની આયાત પરના નિયંત્રણો હાલ દેશને અમુક હદે જ મદદરૂપ થઇ શકશે
હજ યાત્રાએ અટકાવ્યું વિશ્વયુદ્ધ? લાખો યાત્રાળુઓ ફસાવાના ડરને કારણે સાઉદી-UAEએ ટ્રમ્પને મનાવ્યા
‘કૉકરોચ જનતા પાર્ટી’–આજનો યુવાન કશુંક ગંભીર કહી રહ્યો છે
માટીની મહેક માત્ર સાહિત્યમાં, હકીકતે તો સિમેન્ટ કોંક્રિટના બ્લોકથી આપણે ઘેરાઈ રહ્યાં છીએ
આર્ટ ઓન તટ (વારાણસી)
UKની નવી વિઝા નીતિથી ભારતીયોમાં નિરાશા, એક વર્ષમાં 75 હજાર લોકોએ બ્રિટન છોડ્યું
ચરિત્ર અભિનેતા નાઝિર હુસૈન
નાગપુર: (Nagpur) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુર સ્થિત પ્રાદેશિક હેચરી સેન્ટરના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પ્રકોપ ફેલાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી સેંકડો મરઘીઓ મરી રહી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ સુધીમાં 8501 મરઘીઓના મોત થયા છે અને લગભગ 16000 ઈંડા નાશ પામ્યા છે. ત્યારથી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. મરઘીઓને અચાનક મરતી જોઈને એનિમલ વેલફેર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બીમાર મરઘીઓના સેમ્પલ પુણે અને પછી ભોપાલની ઉચ્ચ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.
જિલ્લામાં એલર્ટ રહેવા સૂચના
મૃત્યુ પામેલી તમામ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાનો પ્રથમ રિપોર્ટ આવ્યો હતો. બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં જિલ્લા વહીવટી તંત્રે તાકીદની બેઠક યોજી સમગ્ર જિલ્લામાં એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ પછી નિયમો અનુસાર સંબંધિત પોલ્ટ્રી ફાર્મના 1 કિલોમીટર વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે અને 10 કિલોમીટર વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના પોલ્ટ્રી ફાર્મની 1 કિલોમીટરની ત્રિજ્યામાં વેટરનરી યુનિવર્સિટીનું એક પોલ્ટ્રી ફાર્મ પણ છે જેમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે અને ત્યાં પણ 260 પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.
ખરીદી પરિવહન વગેરે પર 21 દિવસનો પ્રતિબંધ
નાગપુર જિલ્લા મેજિસ્ટ્રેટે પશુપાલન વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોલ્ટ્રી શેડના શુદ્ધિકરણ અને સેનિટાઈઝેશનને પ્રથમ પ્રાથમિકતા આપે. આ ઉપરાંત ખરીદી, પરિવહન વગેરે પર પણ 21 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી તાત્કાલિક એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.
ડીએમએ માહિતી આપી
ડીએમએ માહિતી આપી કે બર્ડ ફ્લૂથી સંક્રમિત પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મનું સેનિટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે. ઉપરાંત તમામ તબીબી અધિકારીઓને ચેપ વિશે જાણ કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં બીજે ક્યાંય મરઘાના મોત થયાની માહિતી નથી. ખેડૂતો અને પશુપાલકોએ ગભરાવું નહીં, વહીવટીતંત્રે તેમને સતર્ક રહેવા અપીલ કરી છે.