નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા આંચકાઓ લાગ્યા છે. મંગળવારે કેજરીવાલને...
દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, પણ યુદ્ધથી કોઈ પ્રશ્નનો હલ મળતો નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ લગભગ ૬...
તા.27-3-24 ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં શ્રી નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેક’માં ‘ગુજરાતમા આ રોગચાળો ફેલાય તો’ શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચી...
માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને...
દીક્ષા કે સન્યાસ લેવો એટલે સંસારથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ કરવી. એ વાત યોગ્ય છે, પરંતુ એ માટે ઉંમરની મર્યાદા હોવી...
૧૨ વર્ષનો જોય અમેરિકાથી પહેલી વાર દાદા દાદીને મળવા ગામમાં આવ્યો હતો.જોયને ગામડાના જીવન વિષે જાણવું હતું.તેની પાસે ઘણા સવાલો હતા, જે...
શું ચૂંટણી ઢંઢેરો માત્રથી ચૂંટણી જીતી શકાય? જો તમને લાગે કે જવાબ હા છે તો 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો ખૂબ...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતા વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાણ્યાં છે. “રેપયિત વૃક્ષાન્ યાતિ પરમાં ગતિમ્ ” તેમ...
દેશમાં સામાન્ય ચૂંટણી તરીકે ઓળખાતી લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક આવી ગઇ છે. આ મહિનાની ૧૯મી તારીખથી શરૂ થઇને સાત તબક્કામાં આ...
વડોદરા, તા.9કલાલી ગામમાં રહેતી એક પરણી તને તેના પતિ દ્વારા માનસિક રીતે કરીને તેને બહાર કામ કરવા માટેનું દબાણ કરીને છૂટાછેડા આપવા...
આંકલાવના ખેડૂતના પત્નીના અવસાન બાદ પિયર પક્ષની જમીનમાં નામ નિકળ્યું હતું ગામડીના માથાભારે શખ્સે જમીનનું કામ મને જ આપવાનુ છે તેમ કહી...
બાઇકને ટક્કર મારી મિનિટ્રક ગટરમાં ઉતરી ગઇ (પ્રતિનિધિ) આણંદ તા.9 ઉમરેઠના અહીમા – સાવલી રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રકે વળાંકમાં બાઇકને...
‘તારા શેઠ ક્રિકેટ સટ્ટામાં બહુ કમાયા છે’ તેમ કહી ભરબજારમાં યુવકને પકડી ખેંચતાણ કરી આસપાસના લોકો વચ્ચે પડતાં યુવકને છોડી મુકી બે...
કન્યા શાળા અને આંગણવાડીમાં આવતા ભૂલકાના આરોગ્ય સામે ખતરો (પ્રતિનિધિ) મહુધા તા.9 મહુધાની પે સેન્ટર શાળાની પાછળ આવેલી પ્રાથમિક કન્યા શાળા નજીક...
વડોદરા, તા. ૯ બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પતિ ઘરે ન આવ્યા હોવાથી શોધવા માટે પતિની પ્રેમિકાના ઘરે જતા પ્રેમિકા અને પતિએ માર...
જેમની માનસિકતા ઠીક નહિ એ લોકો કઈક બોલ્યા હશે પરંતુ તમારી માનસિકતા ઠીક રાખો, બુથ પ્રમુખોને સંબોધન વડોદરા: ભારતીય જનતા પાર્ટીના બુથ...
સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) મગદલ્લા (Magdalla) રોડ પર આવેલા વીઆર મોલમાં (VRMall) બોમ્બ (Bomb) મુકાયો હોવાનો ઈ મેઈલ આવતા શહેર પોલીસ દોડતી...
લખીમપુર: આગામી લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આસામના પ્રવાસે છે. પ્રવાસ...
ભરૂચ(Bharuch): સમસ્ત ક્ષત્રિય-રાજપુત (Rajput) સમાજ જંબુસર (Jambusar) દ્વારા પરસોત્તમ રૂપાલાએ (Parsottam Rupala) કરેલી ટીપ્પણીના મુદ્દે ટિકિટ રદ્દ કરવા માંગ સાથે જંબુસર પ્રાંત...
નવી દિલ્હી: દિલ્હીના દારૂ કૌભાંડ (Liquor scandal) કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) હાઈકોર્ટ (High Court) તરફથી આંચકો લાગ્યો છે....
સુરત: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) જાહેર થતા જ તંત્ર સામેનો પ્રજામાં રહેલો છુપો રોષ બહાર આવવા માંડ્યો છે. સુરત શહેરના (SuratCity)...
નવી દિલ્હી: લોક સભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) રાજીવ કુમારની (Rajeev Kumar) સુરક્ષા...
નવી દિલ્હી: રિઝર્વ બેંક (ReserveBankOfIndia) દેશની તમામ બેંકોની દેખરેખ રાખે છે. જો તમારું પણ દેશની સહકારી બેંકમાં (Co.Operative Bank) ખાતું છે તો...
નૈનીતાલ: નૈનીતાલ (Nainital) નજીક બેતાલઘાટ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) બન્યો હતો. આ અકસ્માત મલ્લા ગામમાં (Malla village) ઉંચકોટ મોટર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 9 એપ્રિલ મંગળવારે ચૂંટણી રેલી (Election rally) માટે પીલીભીત (Pilibhit) પહોંચ્યા હતા. પીએમ...
અયોધ્યા(Ayodhya): રામનવમી (Ramnavmi) નિમિત્તે યોજાનાર રામલલ્લાના (Ramlalla) સૂર્ય તિલકની (SuryaTilak) ટ્રાયલ સફળ રહી છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે રામ જન્મોત્સવના...
ન્યાયમંદિરથી પાણીગેટ દરવાજા સુધી નોનવેજ સમોસા વેચતી દુકાનોમાં ચેકીંગ : રોમટીરીયલ કબ્જે કરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા : સ્થળ...
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ (Mahavikas Aghadi) સીટ વહેંચણીની (Seat sharing) જાહેરાત કરી છે. આ અંતર્ગત શિવસેનાના ઉદ્ધવ જૂથ,...
અમદાવાદ: પુરષોત્તમ રુપાલાના (PurshottamRupala) વિવાદમાં ક્ષત્રિયો હવે મરણીયા બન્યા છે. આજે તા. 9 એપ્રિલે રાજપૂત (Rajput) સમાજે ભાજપના (BJP) ગાંધીનગર ખાતે આવેલા...
સુરત: આજે તા. 9 એપ્રિલથી ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માતાજીના ઉપાસકો પહેલાં જ દિવસે મંદિરમાં માતાજીના...
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
મમતા સરકારના ભૂતપૂર્વ મંત્રી ઉદયન ગુહાની ધરપકડ, મતદાન પછીની હિંસાના કેસમાં કાર્યવાહી
પાણીગેટ પાસે રફતારનો કહેર: નશામાં ધૂત બાઈક ચાલકે વૃદ્ધનો જીવ લીધો
“તાત્કાલિક યુદ્ધવિરામ”: G7 દેશોનું સંયુક્ત નિવેદન, કહ્યું- લેબનોન પર હવે કોઈ હુમલો ન થાય
તરસાલીના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલમાં મોટો ‘ઝોલ’ ? ટાંકી ૮ લીટરની ને મશીનમાં ૯.૪૩ લીટર બતાવાયું
TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે શિક્ષકોના પ્રતિક ધરણા : પ્લેકાર્ડ સાથે વિરોધ
નબળું ચોમાસુ: દેશના 40% ભાગમાં વરસાદની ખોટ, જેટ સ્ટ્રીમ પેટર્ન બદલાતા ચોમાસું આગળ વધશે
રસ્તા વિનાના ગામમાં ખુલ્લા રસ્તા પર પ્રસૂતિ, આશા વર્કરની માનવતાએ બચાવ્યા બે જીવ
MSBTE સમર ડિપ્લોમા પરિણામ 2026 ટૂંક સમયમાં જાહેર થશે, હજારો વિદ્યાર્થીઓ રાહમાં
ઉત્તર કાશ્મીરના ગુરેઝમાં વાદળ ફાટવાની ભયાનક ઘટના! એક પળમાં બદલાઈ ગયું સમગ્ર ગામનું જીવન
દિલ્હી-NCRમાં વિકસશે 4 નવા ‘નમો સિટી’! ₹5,000 કરોડની મહાયોજનાને મંજૂરી
નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા આંચકાઓ લાગ્યા છે. મંગળવારે કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાથી ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશ મળી હતી. ત્યાર બાદ આજે 10 એપ્રીલે બુધવારે કેજરીવાલને અન્ય બે ઝટકા લાગ્યા હતા.
ગઇકાલે મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને રાહત આપી ન હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી દ્વારા તેમની ધરપકડ યોગ્ય છે. ED દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી તેમની અરજી કોર્ટે ફગાવી હતી.
પરંતુ હાઇકોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ કેજરીવાલે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. તેમજ બને એટલી જલ્દી સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવાની માંગ કરી હતી. કારણકે આગામી 4 દિવસે કોર્ટમાં રજા છે. પરંતુ SCમાં કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. તેઓએ આવતા અઠવાડીયા સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેન્ચ નહીં હોય. આવી સ્થિતિમાં સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં વકીલોને મળવા અંગેની કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે પોતાના વકીલો પાસે અઠવાડિયામાં પાંચ વખત મળવાની પરવાનગી માંગી હતી. હાલમાં તેમને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ આપવામાં આવી છે. તેમજ કેજરીવાલની આ માંગણીને દિલ્હી રાઉઝ એવેન્યુ કોર્ટે ફગાવી દીધી હતી. આમ, પાછલા 24 કલાકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉપરા છાપરી ત્રણ ઝટકા લાગ્યા છે.
હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દેતા અને અરજીના સમય પર સવાલ ઉઠાવતા મંગળવારે કહ્યું કે સામાન્ય વ્યક્તિ અને ખાસ વ્યક્તિ વિરુદ્ધ તપાસ અલગ-અલગ ન હોઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું કે રાજકીય વિચારણાઓ કાયદાકીય પ્રક્રિયા સાથે સંબંધિત નથી. તેમજ કેજરીવાલને નવ વખત સમન્સ મોકલવા છતાં હાજર ન થવા બદલ 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કેજરીવાલે આ દલીલ કરી હતી
કેજરીવાલે દલીલ કરી હતી કે ED વિડિયો કોન્ફરન્સ દ્વારા અથવા પ્રશ્નાવલિ મોકલીને તેમની પૂછપરછ કરી શકે છે અથવા તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરી શકે છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “કોર્ટના મતે, આ દલીલ ફગાવી દેવાને લાયક છે કારણ કે ભારતીય ફોજદારી ન્યાયશાસ્ત્ર હેઠળ, તપાસ એજન્સીને કોઈપણ વ્યક્તિની સુવિધા અનુસાર તપાસ કરવા માટે નિર્દેશિત કરી શકાય નહીં.” કોઈ ચોક્કસ વ્યક્તિ કે સામાન્ય લોકોની તપાસ અલગ હોઈ શકે નહીં.