ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
દાહોદમાં BU પરમિશન વગરની હાઈરાઈઝ બિલ્ડિંગ સામે પાલિકા એક્શનમાં: 29થી વધુ મિલકતધારકોને નોટિસ
દિલ્હીમાં મજૂરો માટે મોટું ગિફ્ટ: લેબર ચોક્સ બનશે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ
રાજા શિવાજીનો ધમાકેદાર ઓપનિંગ,પહેલા જ દિવસે 11.35 કરોડની કમાણી, રિતેશનો ઐતિહાસિક દાવ સફળ
જાબલપુર ક્રૂઝ ટ્રેજેડી: એક જ પરિવારના ત્રણ જીવ તળાવમાં સમાયા,છેલ્લા કોલમાં કહ્યું “અમે ડૂબી રહ્યા છીએ”, અને પછી મૌન છવાયું
મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક નિયમો વિરુદ્ધ નથી: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, TMCને મોટો ઝટકો
કોમર્શિયલ ગેસના ભાવ વધારા સાથે જનતાને મોંઘવારીનો ઝટકો- દેશની “સૌથી મોંઘી સરકાર” સાબિત થઈ રહી છે- કોગ્રેસ
રાજ્યમાં એપ્રિલ 2026માં જીએસટી આવકમાં 44 ટકાનો વધારો
માર્ગ અકસ્માતમાં મોત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુણ કૌભાંડ: સુપ્રીમ કોર્ટે ફગાવ્યા જામીન, મુખ્ય આરોપી ડો. કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં સિન્થેટિક ઉત્તેજક ડ્રગ્સની દાણચોરીના કેસમાં આરોપીને 15 વર્ષની કેદ
આજથી રાજ્યવ્યાપી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ
બોડેલી–ડભોઇ રોડ પર ભયાનક અકસ્માત: બાઈકને ટક્કર બાદ લાગી આગ, ચાલકનું સ્થળ પર મોત
અમદાવાદમાં કાળઝાળ 42 ડિગ્રી તાપમાન
વડોદરામાં કુટણખાણાં હવે ડિજિટલ બન્યા, ઓનલાઈન ક્લાયન્ટ શોધી દેહવ્યાપારનો ધમધમતો ધંધો
ડાંગમાં માર્ગ અકસ્માત
ઓલપાડના બિલ્ડર પુત્ર હસનખાન પઠાણની એક વર્ષની સજાનો હુકમ યથાવત
વલસાડમાં ધોળે દિવસે લૂંટનો કિસ્સો ઉકેલાયો
બરગી ડેમમાં મોતનો ક્રૂઝ!લાઇફ જેકેટ વગર ચીસો વચ્ચે ડૂબ્યું સપનું
નીટ પરીક્ષામાં મોટી રાહત: બાયોમેટ્રિક્સ ન થાય તો લેખિત બાંયધરીથી પરીક્ષા આપવા મળશે મંજૂરી
જીવનને જોવાનો આયામ
રાઘવ સહિત સાત સાંસદો ભાજપમાં : ભારતના રાજકારણના ન્યૂ નોર્મલ
શહેરમાં ભારદારી વાહનો બેફામ,ફતેગંજ બ્રિજ પર રિક્ષાને અડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર
શું આપનું નુકસાન કોંગ્રેસ માટે ફાયદો બની શકે?
ગુજરાત સરકારની ગોલ્ડન અવર સારવાર પોલિસી સારી પણ કડક અમલ જરૂરી
વાપી ભાજપા અગ્રણી શૈલેષ પટેલ હત્યા કેસ: કોન્ટ્રાક્ટ કિલર દિનેશ ગૌડની જામીન અરજી કોર્ટે ફગાવી
હવે સુરતમાં ‘વિકાસ’ કરતા ‘વ્યવસ્થાપન’ ને પ્રાધાન્ય આપો
મોડા લગ્નો સમાજ વ્યવસ્થાને વેરવિખેર કરી રહ્યા છે
ડુમસ સી ફેસ પર મોર્નિંગ વોક દરમિયાન આંતરરાષ્ટ્રીય રનર પર શ્વાન નો હુમલો
‘Saala Khadoos’ વખતે ભારે સંઘર્ષ થયો હતો: નિષ્ફળતા મારી સૌથી મોટી શિક્ષક ,આર. માધવન
આપઘાત નિવારણ ક્ષેત્રે સુરત પોલીસની પ્રશંસનીય પહેલ
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં બનાવેલા માસ્ક’ પહેરવા કહેવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે તેઓ ઘરમાંથી બહાર જઈ રહ્યા હોય.
ચહેરા અને મોંઢાના રક્ષણ માટે ઘરમાં બનાવેલા પ્રોટેક્ટીવ કવરના ઉપયોગ પર માર્ગદર્શિકા જારી કરતા સરકારે કહ્યું હતું આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરવાથી મોટી સંખ્યામાં લોકોનું રક્ષણ કરવામાં મદદ મળશે અને અમુક દેશોએ સામાન્ય લોકો માટે ઘરમાં બનાવેલા ફેસ માસ્કથી લાભ હોવાનો દાવો કર્યો હતો. દેશમાં કોરોના વાયરસ કેસોની સંખ્યા 2900ને પાર ગઈ છે.
ભારત સરકારની માર્ગદર્શિકામાં કહેવાયું છે કે ઘરમાં બનાવેલા માસ્કના ઉપયોગથી સ્વચ્છતા જાળવી રાખવામાં મદદ મળશે. સરકારે સાથે જ ચેતવણી આપી હતી કે આરોગ્ય કર્મચારીઓ અથવા જેઓ કોવિડ-19ના દરદીઓની સારવાર કરી રહ્યા હોય અથવા તેમના સંપર્કમાં હોય અથવા દરદીના પોતાના માટે આ માસ્ક ઉપયોગી નથી તેમણે આ માટે આવતા વિશેષ માસ્ક પહેરવા જોઈએ.
‘સલાહ આપવામાં આવે છે કે જેમની તબિયત સારી છે અથવા જેમને શ્વાસ લેવામાં સમસ્યા હોય તેમણે હાથેથી બનાવેલા ફરીથી ઉપયોગ કરી શકાય તેવા માસ્ક પહેરવા જોઈએ, ખાસ કરીને જ્યારે તેઓ ઘરેથી બહાર જઈ રહ્યા હોય. આનાથી મોટી સંખ્યામાં લોકોનું રક્ષણ થશે’, એમ સરકારની માર્ગદર્શિકામાં કહેવાયું હતું.
તેમાં કહેવાયું હતું કે ભારતભરમાં જે લોકો ગીચ વિસ્તારમાં રહેતા હોય તેમણે માસ્ક જરૂર પહેરવું સાથે જ સોશિયલ ડિસ્ટેન્સીંગ પણ જરૂરથી જાળવી રાખવી.
સરકાર મુજબ માસ્ક માટેનું કપડું સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવું અને માસ્ક અને મોંઢા વચ્ચે અંતર અથવા ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં.